500+ એટીટ્યુડ શાયરી Attitude Quotes in Gujarati

Attitude Quotes in Gujarati {એટીટ્યુડ શાયરી ગુજરાતી}

500+ એટીટ્યુડ શાયરી ગુજરાતી Attitude Quotes in Gujarati [Text] | વટ શાયરી

Attitude Quotes in Gujarati {એટીટ્યુડ શાયરી ગુજરાતી}

માનું છું કે બધાને હું સારી નથી લાગતી,
પણ જે લોકો મને સમજે છે એમની માટે તો હું સારી જ છું !!

ગુલામી કરીએ તો માં બાપ ની કરીયે વાલા બાકી દુનિયા માટે તો
કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ

દીકરી અને ગાય દોરે ત્યાં જાય
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય

મને મારી લાગણીઓ રોકી રાખે છે
બાકી રમત રમતા તો મને પણ આવડે છે

પ્રેમ તો સિંહણ જેવીને જ કરાય,
બાકી વાંદરીનું નક્કી નહીં, ગમે ત્યારે ગુલાટી મારે

પોતાનું સાંભળું છું એટલે આજે પણ અડીખમ છું,
બીજાનું સાંભળ્યું હોત તો ક્યારનો તૂટી ગયો હોત

મોકા તો ઘણા મળે છે, વળતા જવાબ આપવાના સાહેબ,
પરંતુ નક્કી કર્યું છે કે, કુદરત થી સારું કોઈ ના આપી શકે.

અમે પેદા જ એ કુળ માં થયા છીએ,
કે જેનું નાતો ખૂન કમજોર હોય નાતો દિલ.

Attitude Quotes in Gujarati {એટીટ્યુડ શાયરી ગુજરાતી}

500+ એટીટ્યુડ શાયરી ગુજરાતી Attitude Quotes in Gujarati [Text] | વટ શાયરી

મનથી ભાંગી પડેલાને તો “મિત્રો” જ સાચવે છે,
સંબંધીઓ તો માત્ર વ્યવહાર જ સાચવે છે.

Old school હોય કે પછી New school બધા માં એક વિષય સરખો જ હોય છે – “Profit” અને એ મારો પ્રિય વિષય છે.

અમારી હસ્તી પણ કઈક એવી છે સાહેબ,

સારા લોકો આપ કહે છે અને ખરાબ લોકો બાપ કહે છે.

માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી,

પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી

મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી,

પણ મારા વિશ્વાસનું પરિણામ છે.

ખરાબ સમયમા પણ એક સારો ગુણ હોઈ છે,

જ્યારે પણ એ આવે છેં ને ત્યારેફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે

જેની કલ્પના ઉંચી હોય ને વાલા,
એ કયારેય નીંચી જીંદગી જ ન જીવી શકે…

Attitude Quotes in Gujarati {એટીટ્યુડ શાયરી ગુજરાતી}

500+ એટીટ્યુડ શાયરી ગુજરાતી Attitude Quotes in Gujarati [Text] | વટ શાયરી

બોલવાનું તો બધા જાણે છે, પણ ક્યારે અને શું બોલવું,
એ બહુજ ઓછા લોકો જાણે છે.

ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા
પણ દેખાડો કરવો એ અમારી આદત નથી

આગ લગાડવાનો સ્વભાવ નથી મારો, પણ પર્સનાલિટી જોઇને લોકો બળી જાય તો હું શું કરું !!

જિંદગી છે એટલે જ ખુશી છે,
અને મહેનત છે તો જ જિંદગી છે…

બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા,
અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ

લોકો શું વિચારે છે મારા વિશે, એનાથી મને કોઈ ફર્ક જ નથી પડતો!

દિલનો ખરાબ નથી હું સાહેબ 🙂
બસ શબ્દોમાં 🤐 થોડી શરારત લઈને 😅 ફરું છું

કંઈ 🔪 કહેવું જ હોય 🏐 તો સામેથી કહેજો,
પીઠ પાછળ 🔪 કહ્યું તો કહેવા લાયક 👍 નહીં રહો !!

Attitude Quotes in Gujarati {એટીટ્યુડ શાયરી ગુજરાતી}

500+ એટીટ્યુડ શાયરી ગુજરાતી Attitude Quotes in Gujarati [Text] | વટ શાયરી

પીઠ પાછળ વાર કરવાની આદત નથી વાલા,
જયારે પણ વાર કરીશ સામી છાતીએ કરીશ.

મારી હસી નો પાસવર્ડ છે તૂ, હવે બીજી વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!!

હે ખુદા તારી અદાલતમા મારી જમાનત રાખજે, હૂ રહુ ના રહુ ,
પણ મારા મિત્રો ની સલામત રાખજે.

મુખે મોતીડા ઝરે, હૈયે હંસલા હોય,
બાકી બક્તા તો બકરા ફરે, હાવજડા તો મૌન જ હોય

જતા હોય એને જવા દો, કેમકે સાંધા કરેલા વાયર માં
ક્યારે ભડાકા થાય એનું નક્કી ના હોય..!!

ઘણા લોકોએ કહ્યું તું બહુ બદલાઈ ગયો છે
મેં પણ હસીને કહ્યું દુનિયાના હિસાબથી જીવવાનું છોડી દીધું છે

👌ખોટી વાહ અને પાછળથી ઘા, 🫥

આપણા લોહીમાં 😎જ નથી વાલા

અમુક 😇લોકો આવ્યા હતા મને સમજવા માટે,🫡

પછી ☺️પોતે જ સમજીને ચાલ્યા ગયા.😛

Attitude Quotes in Gujarati {એટીટ્યુડ શાયરી ગુજરાતી}

500+ એટીટ્યુડ શાયરી ગુજરાતી Attitude Quotes in Gujarati [Text] | વટ શાયરી

ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા

સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.

મને મારી લાગણીઓ રોકી રાખે છે, બાકી રમત રમતા તો મને પણ આવડે જ છે!

આ દુનિયામાં ઘણા લોકો તો ફક્ત એક બીજા માટે જ બન્યા છે, જેમ કે હું!

તું મને ખાલી બદનામ કરી શકે છો, બાકી બરબાદ તો હું તને કરવાનો છું.!

માન્યું કે એ કોઈ રાજાથી ઓછો નથી પણ એ રાજા જ શું જેની રાણી હું નથી!

મરદને મોત મંજુર હોય, પણ અપમાન હરગીજ નહીં સાહેબ

માન્યું કે એ કોઈ રાજા થી ઓછો નથી પણ એ રાજા જ શું જેની રાણી હું નથી !

દિલનો ખરાબ નથી હું સાહેબ, બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું

Attitude Quotes in Gujarati {એટીટ્યુડ શાયરી ગુજરાતી}

500+ એટીટ્યુડ શાયરી ગુજરાતી Attitude Quotes in Gujarati [Text] | વટ શાયરી

હું પૈસા નો હિસાબ નથી રાખતો,

પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.

તારો એટીટ્યુડ મને ના બતાવ, મારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે

જો બકા, તારો એટીટ્યુડ અમને ના બતાવ,

અમારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે

હકથી, આપશે તો તારી નફરત પણ કબુલ છે,

ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં

અમારાથી નારાજ થવું હોય તો સો વાર વિચાર કરજો,

કેમકે હવે અમે મનાવવાનું મૂકી દીધું છે

મારો લુક પણ કોઇ રાજકુમારથી કમ નથી

બસ અમે અટીટયુડ નથી બતાવતા

જે આંખોથી નઝર છુપાવો છો,

તેજ આંખોથી શોધતાં રહી જશો પછી..

જિંદગીમાં ક્યારેય કોઈ હારતું જ નથી,
કાં તો જીતે છે કાં તો શીખે છે..

Attitude Quotes in Gujarati {એટીટ્યુડ શાયરી ગુજરાતી}

500+ એટીટ્યુડ શાયરી ગુજરાતી Attitude Quotes in Gujarati [Text] | વટ શાયરી

યાદ રાખી લેજે દોસ્ત અમે ગુજરાતી છીએ, ધંધો કરી પણ લઈએ ને ધંધે લગાડી પણ દઈએ !!

કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા,
તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા..

હું એવાને કઇ જ નહિ સમજતો,
જેવો પોતાને કૈઇક ઓર જ સમજે છે

સુધરી હૈ તો બસ મેરી આદત વરના મેરે શૌક
વો તો આજ ભી તેરી ઓકાત સે ઉંચે હૈ

નજર ને નીચોવીને અંતરે ઉતાર્યા છે,
કોઈ પાડેલો ફોટો નથી કે ડીલીટ કરું!!

તું હશે ઉસ્તાદ મોહબ્બત નો પણ મારી સામે ગુરુર ન કર
તારી એટલી પ્રેમિકાઓ નથી જેટલી હું ભુલાવીને બેઠો છું

માંગુ એ મળે પણ માંગવાની આદત નથી
બુરી છે પણ એટલીય બુરી હાલત નથી

જુવે કે સોનાનો છે તો જુતીયા માથે મૂકી દે
એવા લોકો ને મારી ખુદારી ની વાત કા ગમે

Attitude Quotes in Gujarati {એટીટ્યુડ શાયરી ગુજરાતી}

500+ એટીટ્યુડ શાયરી ગુજરાતી Attitude Quotes in Gujarati [Text] | વટ શાયરી

મારા બારે મા આટલુ ના સોચતા, કેમકે હૂ દિલ મા આવું છું, સમજ મા નહીં !!

મારી જોડે ખુલ્લે આમ દુશ્મની કરી લેજે
પણ દેખાડવા માટે દોસ્તી ના કરતા

બધા દોસ્તો કહે છે ભાઈ કેવી છે મારી ભાભી
દેખાવ માં ભોળી પણ બંદુક ની ગોળી છે તમારી ભાભી

જે તોફાન માં લોકોના ઘર ઉડી જાય છે
એવા તોફાન માં હું કપડા સુકવું છુ

બેટા રમત તે સારી રમી
પણ રમત રમવા આદમી તો ખોટો લીધો

મારા જેવા માથા ફરેલા જ ઈતિહાસ રચે છે
સમજદાર તો ફક્ત ઈતિહાસ વાંચે છે

” લોકો શું વિચારે છે મારા વિશે,
એનાથી મને કોઈ ફર્ક જ નથી પડતો “

મારો લુક પણ કોઇ રાજકુમારી થી કમ નથી
બસ અમે ATTITUDE નથી બતાવતા “

Attitude Quotes in Gujarati {એટીટ્યુડ શાયરી ગુજરાતી}

500+ એટીટ્યુડ શાયરી ગુજરાતી Attitude Quotes in Gujarati [Text] | વટ શાયરી

એક દિવસે ભાઈ એટલો ફેમસ થઈસ કે લોકો, ભાઈ ને ફેસબુક મા નહીં ગુગલ મા સર્ચ કરશે !!

” પહેલી પસંદ છો તો એ રીતે રહો,
પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો “

” સંબંધો વિશે હું કંઈ જાણતી નથી પણ
મળ્યા પછી કોઈ મને ભૂલી જાય એ વાત હું માનતી નથી “

બધા કહે છે તું બહું Attitude બતાવે છે, મેં પણ કહી દીધું…
મારા કાનુડા ની રાધા છું, Attitude તો હોય જ ને…

અમારા થી નારાજ વિચારી ને થાજો,
કેમ કે, હવે મનાવવાનું અમે મૂકી દીધું છે…

ગેમ મોબાઈલ માં રમાય, બેટા અમારી હારે રેવા દેજે…
નહિતર જીંદગી ગોટાળે ચડી જશે

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ ,
લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.

હું તેના કરતાં અંધારામાં મિત્ર સાથે ચાલું છું,
એકલા કરતાં પ્રકાશમાં.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment