Best Friend Quotes In Gujarati {બેસ્ટ ફ્રેન્ડ કોટ્સ ગુજરાતી}
Best Friend Quotes In Gujarati {બેસ્ટ ફ્રેન્ડ કોટ્સ ગુજરાતી}
“પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય”
“કિતાબ-એ-દિલ કા કોઈ ભી પત્તા
ખાલી નહિ હોતા, દોસ્ત વહાઁ ભી હાલ
પઢ લેતે હૈં, જહાં કુછ ભી લિખા નહીં હોતા.”
“તમારા જેવા “સાવજ ભાઈઓ” મારી મૂડી છે.
આનાથી વધારે કઇ વાત “રુડી” છે.”
“જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે
ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે.”
“ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું!!”
સફરનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહી લાવુ . . .
હજી તો મારે મંજીલને લાત મારવાની બાકી છે . . .
દોસ્ત તુ ના હોય તો Feel થાય…
અને હોય તો પછી મહેફિલ જ થાય
થોડાક સમજુ અને વધારે દિવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે.
Best Friend Quotes In Gujarati {બેસ્ટ ફ્રેન્ડ કોટ્સ ગુજરાતી}
થોડાક સમજુ અને વધારે દિવાના છે.
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે…!
તું મારો એ દોસ્ત છે જેને મેં હંમેશા મારો નાનો ભાઈ જ માન્યો છે !!
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
તું “શબ્દ” ને હું “અર્થ” તારા વગર હું “વ્યર્થ”.
મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે તું મારા માટે તો મારી જિંદગી છે.
મિત્રતામાં મિત્ર એ મિત્રનો ભગવાન હોય છે,
તે છૂટા પડે ત્યારે જ અનુભવાય છે.
ન આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ તો લૂછવા રૂમાલ બની જાઉં.
દુનિયા માં દરેક નવી વસ્તુ સારી લાગે, પણ દોસ્ત હંમેશા જુના જ સારા લાગે છે.
કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં, આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા.
Best Friend Quotes In Gujarati {બેસ્ટ ફ્રેન્ડ કોટ્સ ગુજરાતી}
મિત્રોને જ્ઞાન એટલું જ દેવું , જેટલી ગાળો ખાવાની તમારામાં ત્રેવડ હોય.
ખાંડ વગરની ચા અને ગાળો વગરની દોસ્તી, બંને હંમેશા ફીકી જ લાગે છે !!
મિત્ર આ હૈયું જે હળવું છે, એનું કારણ તારું મળવું છે !!
કોઈ કાન ભરે અને દોસ્તી તૂટી જાય, એવા કાચા દોસ્ત નથી અમે !!
નારાજ ના થઈશ મારી મજાક મસ્તીથી દોસ્ત,
કેમ કે આ જ એ ક્ષણો છે જે કાલે યાદ આવશે !!
ખોટા કામમાં સાથ આપનાર નહીં, સાચી રાહ દેખાડે એનું નામ દોસ્તી !!
જયાં પ્રેમ દગો આપે છે ત્યાં દોસ્તી જ આંસુ લુછે છે.
આસમાન મારાથી નારાજ છે. તારાઓનો ગુસ્સો ૫ણ બેમિસાલ છે.
મારાથી ઇષ્યા કરે છે એ બઘા કેમકે ચાંંદથી તેજસ્વી દોસ્ત મારી સાથે છે.
Best Friend Quotes In Gujarati {બેસ્ટ ફ્રેન્ડ કોટ્સ ગુજરાતી}
એ દોસ્ત ભાર એવો આપજે કે.. હું ઝૂકી ના શકું..
અને સાથ એવો આપજે કે.. હું મૂકી ના શકું…!!!
તાવીજ તારી દોસ્તી નું જ્યારથી મેં બાંધ્યું છે…
જીંદગીની સઘળી મુસીબતોમાં હસતા ફાવ્યું છે…
દોસ્તીની તો કંઈ વ્યાખ્યા હોતી હશે…હાથ ફેલાવીને હેયું આપી દે એ મિત્ર…
જે એક દિવસ પણ તમારી આંખોમાં દુધ નથી જોઈતા, તે એવા દોસ્ત છે.
જીવનની રમત થતા દોસ્તોની વજેને થાય છે.
દોસ્તી એ જીને વિશ્વાસ પર આધાર બનાવે છે અને જીવનમાં ખુશી જોવાને દરવાજો થાય છે
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે, નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.
કડવા વેણ મોઢે કહે,હૈયામા કાયમ હેત,
એના મેલા ન હોય પેટ,ઈ સાચા મિત્ર શામળા
Best Friend Quotes In Gujarati {બેસ્ટ ફ્રેન્ડ કોટ્સ ગુજરાતી}
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી…!!!
ખરાબ થી ખરાબ પરિસ્થિતિ પણ સારી લાગવા લાગે છે
જ્યારે પણ એ મિત્ર મારા વિશે મારી ખબર કાઢવા આવે છે
મારો મિત્ર મારા માટે એ અરીસો છે
જેની સામે હું બિંદાસ કઈ પણ વિચાર્યા વગર બોલી શકું
દોસ્તો તમે છો જ તાવીજ જેવા ગળે લગાવતાની
સાથે જ બધા દુખ દુર થઇ જાય છે
જિંદગીભરના દુઃખ દર્દ બધા મટી જાય છે
જ્યારે જ્યારે એ જૂના ભાઈબંધો આવીને મળી જાય છે
ફર્ક તો બસ આપણા વિચારોમાં છે સાહેબ,
બાકી દોસ્તી કઈ પ્રેમથી ઓછી નથી હોતી
બસ એક એહસાનઆ જીંદગીમાં આપજે
દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે
દોસતીમાં જીવીશુ ને દોસતીમાં મરીશુ
Best Friend Quotes In Gujarati {બેસ્ટ ફ્રેન્ડ કોટ્સ ગુજરાતી}
હે દોસ્ત જો જિંદગી હોય તો તારી સાથે અને જો મૌત હોય તારી પેલા
દોસ્ત તુ ના હોય તો Feel થાય…અને હોય તો પછી મહેફિલ જ થાય.
દોસ્ત To દોસ્ત હોય છે સાહેબ ! જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે, મરણના દિવસે ખભા પર સુવાડીને રડે
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી
વાલા તું ગમે તે કરીલે બાકી અમારી ભાઈબંધી જોઈને તો આખું ગામ બળતરા કરે હો
એ દોસ્ત તારી બરાબરી હું શું કરવાનો, જયારે કોઈ જ ન હતું ત્યારે બસ એક તું જ હતો
દોસ્તીનો સંબંધ એવો હોય છે, દોસ્ત ભલે હરામખોર હોય તો પણ સાચો.
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, પણ મારા મિત્રોને તો હ્રદયની વચોવચ રાખું છું.
Best Friend Quotes In Gujarati {બેસ્ટ ફ્રેન્ડ કોટ્સ ગુજરાતી}
દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે,
અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે.
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે, તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે.
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે, નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે. !! મિત્રતા દિવસની શુભેચ્છા !!
મૈત્રી હોય ત્યાં કરાર ન હોય કરાર હોય ત્યાં યાર ન હોય
આંખો બોલે ને મન સાંભળે ત્યાં લખાણ ના વ્યવહાર ન હોય.
ફૂલો ની કોમળતા, ચંદન ની સુગંધ,
ચાંદની ની શિતલતા, સૂર્યનું તેજ તારી મૈત્રી.
દોસ્ત તું 🎱ખાલી🎳 દોસ્ત નહીં,🎣 લાઇફલાઇન 🛁છે મારી !!
એક વાત લખી રાખજો બોસ, પ્રેમ કરતા દોસ્તી સો ગણી ચડિયાતી છે !!
Best Friend Quotes In Gujarati {બેસ્ટ ફ્રેન્ડ કોટ્સ ગુજરાતી}
દરેક રંગ માં સળગ્યા છે એટલે જ આજે રંગીન મિજાજ છે
ના જોઈએ પૈસા કે ના જોઈએ કાર, જિંદગીમાં જોઈએ બસ તારા જેવો યાર !!
લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો મેં પણ હસતા હસતા કહ્યું
કે નફરત ની બજાર માં મહોબ્બત ની દુકાન છૅ
પૂછે છે મને બધા કે લોકો ના દીલમાં કેમ આટલો છવાયો છું
કોણ સમજાવે નાદાનો ને કે અહી પહોચતાં કેટ-કેટલો ઘવાયો છું
પસંદગી માં ઠોકરો વાગે તો ભલે વાગે
પણ પસંદગી માં ધ્યાન રાખજો
કુંડળી મળે કે ના મળે પણ કાંડ એક સરખા મળે એજ મિત્રતા.
એક બીજા ના સંપકઁ માં, રહેવાનુ મન થાય એજ દોસ્તી…
જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો
અને સુખ નો એક કોથળો ભરાઈ જાય તેનું નામ જ મિત્ર.
Best Friend Quotes In Gujarati {બેસ્ટ ફ્રેન્ડ કોટ્સ ગુજરાતી}
દોસ્તી ચોકલેટ જેવી છે, ગમે તેટલી ખાઓ તો પણ, સબંધ માં મીઠાશ રહે…
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી, દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી
દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ થી એ પ્યારી જીવ ભલે જાય પન ભુલુ નહીં #યારી.
દોસ્તી ની કોઈ વ્યાખ્યા ના હોય હાથ ફેલાવો ત્યાં હૈયું આપી દે મિત્ર.
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી.
ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી પણ દોસ્તી તમને ઉંમરલાયક થતા જરૂર રોકે છે.
દોસ્તી લોહી નો સબંધ નથી. દોસ્તી દિલ નો સબંધ છે.
તું ના ચાહે મને. એનો રંજ નથી મને. હું હજી ચાહું છું તને. એની ખુમારી છે મને. ..
Best Friend Quotes In Gujarati {બેસ્ટ ફ્રેન્ડ કોટ્સ ગુજરાતી}
દોસ્તી નો સબંદ પ્રેમ થી પણ મોટો છે
કારણ કે દોસ્તી ક્યારે બેવફા નથી હોતી
“લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! ”
લાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં
શબ્દ સમજે એ સગા મન સમજે એ મિત્ર.
જ્યારે તમે તમારા જીવનમાં કંઈપણ સારી માટે પ્રાર્થના કરો છો.
શુદ્ધતા તરીકે તમે તમારો શ્રેષ્ઠ મિત્ર મેળવો, તમને શુભ
તમારા જેવા મિત્રો મારી મૂડી છે, એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે, મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.
સાચા દોસ્ત તો એ હોય… છે જે કહે,..મુક આ બધું કામ અને ચલ.. “ચા” પીવા.
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ, જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
મિત્ર એટલે જીવન ના બગીચા માં ઉગેલા ફૂલો