200+ નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Bestu Varas Wishes in Gujarati

Bestu Varas Wishes in Gujarati {નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ}

200+ નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Bestu Varas Wishes in Gujarati

Bestu Varas Wishes in Gujarati {નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ}

તને જે દિવસે લાગશે મને મળવાની તરસ,
એ દિવસે હશે મારું નવું વરસ…!!

જીવનમાં હંમેશા જોશ, આવાજ, પરિશ્રમ અને નવો સમય હોવો એવી હાર્દિક કામના!

તમારા પરિવાર ને નુતન વર્ષ ના અભીનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એ જ પ્રાર્થના

વર્ષ આવે છે અને જાય છે. આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ નવા વર્ષ ની હાર્દિક શુભકામના

તમારી આંખો હસે અને હોઠ મલકે ….. નવુ વરસ બસ આમ જ છલકે. નૂતન વર્ષા અભિનંદન

મારા અને મારા પરિવાર તરફથી…
મારા સૌ મિત્રોને, વડીલો ને, નવા વર્ષની અતઃ કરણ થી હાર્દિક શુભેચ્છા.

આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી લઈને આવે એવી મારા અને મારા પરીવાર વતી ઈશ્વર ને પ્રાર્થના

સાલ મુબારક! મને આશા છે કે 2024 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને 💐સાલ મુબારક💐

Bestu Varas Wishes in Gujarati {નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ}

200+ નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Bestu Varas Wishes in Gujarati

નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
તમને નવા વર્ષના “સાલ મુબારક🌹”

તમારા ઘરમાં ધનની વર્ષા રહે, માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે,
બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે!

આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન 2024 💐

આપ સર્વેને નૂતન વર્ષની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ સાથે નવા વર્ષના રામ રામ.
🌹 હેપી ન્યૂ યર 🌹

આજથી શરૂ થતુ નવુ વર્ષ તમારા જીવનમા સુખ, શાંતિ, અને સમૃદ્ધિ લઈને આવે.
🙏 ન્યૂ યર ની શુભકામના 🙏

આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા…!
🙏 સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 🙏

નવું વર્ષ આપ ના જીવન ને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવે એજ શુભેચ્છા.
🙏 ન્યૂ યર ની શુભકામના 🙏

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના.

Bestu Varas Wishes in Gujarati {નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ}

200+ નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Bestu Varas Wishes in Gujarati

ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ, સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના..

મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષના …
નૂતન વર્ષાભિનંદન

મારા અને મારા પરિવાર તરફથી
તમને અને તમારા કુટુંબીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ.

નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ🙏 જય શ્રી રામ🙏 જય માતાજી🙏

નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી સ્વાસ્થ્યપ્રદ આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના

નવું વર્ષ અસ્તિત્વ માટે સુખદાયક નિવડે તથા આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના!

મારા અને મારા પરિવાર તરફ થી આપ ને અને આપના પરિવાર ને નવા વર્ષની શુભકામનાઓ

ન રહે કોઈ ઈચ્છા અધૂરી, ન રહે કોઈ સપનું અધૂરું,
નવા વર્ષે તમને એટલી ખુશી મળે કે તમારા દિલનું દરેક સ્વપ્ન પૂર્ણ થાય.

Bestu Varas Wishes in Gujarati {નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ}

200+ નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Bestu Varas Wishes in Gujarati

Happy New Year તમને અને તમારા પરિવારને
નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે, ઊડી જાય ભૂતકાળના દુ:ખની ધૂળ,
સુખ જ સુખ હોય આપના જીવનમાં, અને કષ્ટ જાશો ભૂલી.

નુતન વર્ષ નાં અભિનંદન
આશા છે જીવનની નાની નાની ખુશીઓની પળોનો આનંદ માણવાનો અવસર મળે.

“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે સુખ સમૃદ્ધિ,
આનંદમય અને શાંતિપૂર્વક જાય

નવુ વર્ષ ગયા વર્ષ કરતા મંગલમય વિતે
રહી ગઈ હોય કોઈ ઈચ્છા અધૂરી
પૂરી થાય એવી પ્રાર્થના પ્રભુને..💫

😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫

નવી શરૂઆત એક થઈ નવા વર્ષના કરશું વધામણાં
કોણે જોઈ છે સવાર કાલની પણ આપની થાય સોના જેવી સવાર

દુભાયું હોય કોઈનું દિલ જો તમારાથી માફી માંગીને સારા થાવ
દુભાસે ફરી કદી નહિ એવા આવકારો થાવ

Bestu Varas Wishes in Gujarati {નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ}

200+ નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Bestu Varas Wishes in Gujarati

😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫

જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના તેમજ મહત્વાકાંક્ષાથી

નવા વર્ષને સ્વીકારો. તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ.

હું ઈચ્છું છું કે તમે તમારા સપનાને પાંખો આપતા, આત્મવિશ્વાસ અને

હિંમત સાથે આગામી વર્ષની રાહ જુઓ! તમારું જીવન સંપૂર્ણ જીવો, નવા વર્ષની શુભેચ્છાઓ!

નવું વર્ષ તમારા જીવનમાં એક નવી સુંદરતા, તાજગી ઉમેરે. નવા વર્ષની શુભકામનાઓ 2023.

તમારા પરિવાર ને નૂતન વર્ષ ના અભિનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા હેપી ન્યૂ યર 2024!

તમારા પરિવાર ને નુતન વર્ષ ના અભીનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એ જ પ્રાર્થના

નવા વર્ષ ની ખુશી બધે છે. નવા વર્ષના ઘણા અભિનંદન અને ભગવાન

તમને અને તમારા પ્રિયજનોને આશીર્વાદ આપે! સાલ મુબારક!

તમારા પરિવાર ને નુતન વર્ષ ના અભીનંદનઆપનો પરિવાર સુખ શાંતિ પામે એ જ પ્રાર્થના

Bestu Varas Wishes in Gujarati {નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ}

200+ નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Bestu Varas Wishes in Gujarati

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષ ની હાર્દિક શુભકામના.

🌹 સાલ મુબારક 🌹

આઇ એમ યોર લવ વિના પૂર્ણ થશે નહીં,મારા નજીક હોવાથી બનાવે

મને પ્રેમ પણે.હું મારા આપવા માટે પ્રભુનો આભારજેમ ઉદાર ભેટ.

નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.તમને નવા વર્ષના “સાલ મુબારક🌹”

તમે મારી તિમાને સંપૂર્ણ બનાવી ચે. નવ વર્ષાણી શુભેચ્છા મારા સહકાર્યકર!

ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોયપણ આ વરસ તમને ઞમે તેવુ જાયએવી શુભેચ્છા સહહેપી દિવાલી અને હેપી ન્યુ યર

વર્ષના છેલ્લા દિવસની સાંજ પણ તારી સાથે વીતી રહી છે,
આવનાર વર્ષની દરેક ક્ષણ જાણે પહેલેથી જ જીતી રહ્યો છું. નૂતન વર્ષાભિનંદન

એજ જીવન અને જિંદગી નવી નવા વર્ષની નવી સવાર…!!

વર્ષની છેલ્લા દિવસની સાંજ પણ તારી સાથે વિતાવી રહ્યો છું,
આવનાર વર્ષની દરેક ક્ષણ જાણે પહેલેથી જ જીતી રહ્યો છું…

Bestu Varas Wishes in Gujarati {નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ}

200+ નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Bestu Varas Wishes in Gujarati

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.

બીજું અદ્દભુત વર્ષ પુરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ ચિંતા કરશો નહીં,
એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!

નવા વર્ષના શુભ દિવસોની મારા અને મારા પરિવાર વતી
ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ
કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના….,

તમારી આંખો હસે અને હોઠ મલકે ….. નવુ વરસ બસ આમ જ છલકે. નૂતન વર્ષા અભિનંદન

સ્વાભાવ એવો આપજો, સૌ ઈચ્છે મમ હિત ,
શત્રુ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે પ્રીત .

સાલ મુબારક! મને આશા છે કે 2023 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને 💐સાલ મુબારક💐

મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને…
👏👏 નૂતન વર્ષા અભિનંદન

મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાય
એવી શુભ કામનાઓ સાથે Happy New Year😜

Bestu Varas Wishes in Gujarati {નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ}

200+ નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Bestu Varas Wishes in Gujarati

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.

નૂતન વર્ષનો અરૂણોદય આપના સૌના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી શુભકામનાઓ.

તમારૂ આવનાર વર્ષ આનંદમય અને સુખમય રહે એવી અભિલાષા સાથે

એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!

સાલ મુબારક મિત્રો। . .આવનાર વર્ષ બધાનું મંગલમય હો …

તે ફૂલ છે, ગુલાબની સુગંધ લો, તે પહેલો દિવસ છે, નવા વર્ષનો આનંદ માણો.

થોડી ખુશીઓ થોડા આંસુ આપીને ટળી ગઈ, જીવનનું બીજું સોનેરી વર્ષ ખોવાઈ ગયું.

તને જે દિવસે લાગશે મને મળવાની તરસ, એ દિવસે હશે મારું નવું વરસ…!!

Was this article helpful?
YesNo
Suraj Bhardwaj

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

Leave a Comment