100+ બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી Boyfriend Quotes in Gujarati

Boyfriend Quotes in Gujarati {બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી }

100+ બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી Boyfriend Quotes in Gujarati
Boyfriend Quotes in Gujarati

Boyfriend Quotes in Gujarati {બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી }

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

આજકાલના લોકો દુરીયોનો ફાયદો ઉઠાવી મજબુરીયો બતાવે છે.

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.

પાગલ તને મારી ચાહતનો 1 % પણ અહેસાસ હોત તો તું 100 % મારી હોત.

આપણે HUG DAY અને KISS DAY સાથે મનાવીએ, તું મને HUG કર અને હું તને KISS કરૂ.

તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰
થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.

Boyfriend Quotes in Gujarati {બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી }

100+ બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી Boyfriend Quotes in Gujarati
Boyfriend Quotes in Gujarati

પ્રેમ સાચો હોય તો કિસ્મત ગમે ત્યારે ભેગા કરી દે છે !!

ચિંતા કરવા વાળું કોઈ એક શોધો સાહેબ,
બાકી સારા દેખાવ કરવા વાળા તો કેટલાય મળી જશે !!

જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.

તસ્વીરગમે તેવી હોય પણ સમાવી લે તે ફ્રેમ
વ્યક્તિગમે તેવી હોય પણ સંભાળી લે તે પ્રેમ.

આમ તો બઘા શબ્દ ગમે છે ૫ણ મારો મન૫સંદ શબ્દ એટલે ‘તું’

ખબર નહીં આ કેવો અહેસાસ છે, જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

આખા દિવસનું ટેન્શન એક તરફ, અને તારી સાથે બે મિનિટ વાત કર્યા ની ખુશી એક તરફ..!

Boyfriend Quotes in Gujarati {બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી }

100+ બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી Boyfriend Quotes in Gujarati
Boyfriend Quotes in Gujarati

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ
હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું _ I Love You

રસ્તો લાંબો લાગે છે મને, તમે મને મળી જાજો
અને હું મુસાફર થઇ જઈશ ✨️

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…

લોકોની તો ખબર નથી.
પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી,
પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે !

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ
ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે

Boyfriend Quotes in Gujarati {બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી }

100+ બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી Boyfriend Quotes in Gujarati
Boyfriend Quotes in Gujarati

જવાબદારી તારી છે કારણ કે કે
તું મારી નહીં પણ હું તારો છું..

ડર હતો કે ક્યાંક હું ખોઈ ના બેસું તમને,
પણ હકીકત એ છે કે તમે મારા હતા જ નહીં !!

જો આશિકોના Insurance હોત ને તો અટલા લોકો ઇશ્કમાં ના મરત.

નોખું કશુ હોતુ નથી આંખોનો ભ્રમ હોય છે.

પ્રેમ અમથો થાતો નથી, ૫રભવનું સગ૫ણ હોય છે.

યાર એવુ કોઇ પ્લે સ્ટોર બતાવને

જેના ૫રથી હું તને ડાઉનલોડ કરી શકું

દિલ માં બસ તારો વાસ છે, એટલે જ તો તું ખાસ છે.❤️

મજા આવે છે તારી યાદો સાથે જીવવાની,
ના તો એ રીસાય છે ને ના મારે મનાવવી પડે છે.

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

Boyfriend Quotes in Gujarati {બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી }

100+ બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી Boyfriend Quotes in Gujarati
Boyfriend Quotes in Gujarati

“તારા અને મારા મા કેટલી સમાનતા છે,
તું અંતર રાખે છે અને હું તને 😟 અંતરમાં રાખું છું.”

“પ્રેમ ❤️ એટલે એકબીજા થી એકબીજા ને,
વધારે સુખ આપવાની હરિફાઇ.”

કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે.

મારા સપના ખૂબ નાના છે 🥰 પ્રથમ તમે અને
છેલ્લે તમે પણ. 😘

બસ મને તમને સ્પર્શ કરવા દો જેથી હું ખાતરી કરી શકું,
લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.

પ્રેમ પણ એક ભીખ છે, કદાચ ☝️ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે.

તમારા પ્રિયજન ને આ સુંદર ફોટોસ શેર કરો, કામેન્ટ કરો અને આ બ્લોગ ને સબ્સ્ક્રાઈબ જરૂર કરો.

ઓયે પાગલ એક દિવસ એવો પણ આવશે,
જયારે તું મારા સપના નહીં રૂબરૂ મારી સાથે હોઈશ !!

Boyfriend Quotes in Gujarati {બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી }

100+ બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી Boyfriend Quotes in Gujarati
Boyfriend Quotes in Gujarati

ઓયે જાન ! આખી દુનિયા સામે મારો હાથ પકડજે,
દુનિયાને પણ ખબર પડે કે મારી દુનિયા કોણ છે !!

ગજબ ની છે જિંદગી ની રીત સાહેબ કામ આપણું સમસ્યા પણ આપણી અને રસ બીજા લેય છે

તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું તું કહેતી હોય તો સીધી તારા પાપાને વાત કરું

માણસ ના પતન ની શરૂઆત ત્યારે જ થાય જયારે પોતાના ઓ ને પછાડવા એ પારકા ની સલાહ લેતો થાય

તારા રૂપ ના શૃંગાર માં હું એક ભાગ થવા માંગુ છું મારી પ્રિયે હું તારા ગાલ પર એક તલ થવા માંગુ છું

મારા ચહેરાનું સ્મિત છે તું મારા આ દિલ દરેક ખુશી છે તું
ધબકતું હોય છે આ દિલ ફકત જેના માટે એ જાન છે મારી તું

તારો એક ફોન આવાથી જે મને ખુશી મળે છે
એ આ દુનિયાની સૌથી મોટી ખુશી લાગે છે

તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ
ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ

Boyfriend Quotes in Gujarati {બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી }

100+ બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી Boyfriend Quotes in Gujarati
Boyfriend Quotes in Gujarati

નજર સામે નજર મળી તો પ્રિત થઈ ગઈ
નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઈ ગઈ

અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે

તમારા મનની વાત જેને સમજાવવી પડે
એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી નહી

શબ્દો પણ આ હોઠો પર એક જીદ સાથે આવી જાય છે
તારા જિક્રથી મેહકીને, ને તારી જુદાઈ માં વેરાઈ જાય છે

પ્રેમ વિશે બસ એક જ વાત કહેવા માંગુ છું, તારા હૈયામાં હંમેશા રહેવા માંગુ છું !!

તારે ને મારે ભલે કંઈ નથી, પણ હું તારો છું એમાં કોઈ શક નથી !!

નથી સમાતો હવે આંખોમાં બીજા કોઈનો ચહેરો, કાશ અમે તમને મન ભરીને જોયા જ ના હોત !!

તું યાદ ન આવી એવી એક પણ સવાર નથી પડી

હું તને ભૂલીને સૂઈ જવું એવી કોઈ રાત ન પડી..

Boyfriend Quotes in Gujarati {બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી }

100+ બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી Boyfriend Quotes in Gujarati
Boyfriend Quotes in Gujarati

મેરી આંખો મેં છીપે હુવે સારે સપને બસ તુમસે હૈ…

સાથ રહુંગા હંમેશા યું હી મેરી સારી હસરતે બસ તુમસે હૈ.

સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત,
ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે

પ્રેમ તો તકદીર મા લખ્યો હોય છે સાહેબ❤️
બાકી કોઈના માટે રડવાથી કોઈ આપણું નથી થતું

મેં હવે કહેવાનું છોડી દેવું છે કોઈ ને પણ,
કેમકે લોકો શબ્દો નો ખોટો અર્થ બહુ કાઢે છે❤️

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!

Oyy દિકા વોટ્સએપ Kiss થી હવે નહીં ચાલે મારે આજે Real Kiss જોઈએ છે.

દિલ માં બસ તારો વાસ છે, એટલે જ તો તું ખાસ છે.❤️

Boyfriend Quotes in Gujarati {બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી }

100+ બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી Boyfriend Quotes in Gujarati
Boyfriend Quotes in Gujarati

પ્રેમનાં પુષ્પો, ભરીને રાખજો… દિલ દીધું છે, સાચવીને રાખજો…

પ્રેમ માં પડવાનું એક જ કારણ હતું મને તારી આંખો નું આમંત્રણ હતું

જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.

દિલમાં તારી ચાહત, હોઠો ૫ર તારૂ નામ
તુ ભલે પ્રેમ કરે કે ના કરે, મારી જિંદગી તો તારે જ નામ છે.

દરરોજ સાંજ ની રાહ જોવ છું, જ્યારે રાહ જોઈ અને બેઠા છો ઘરે તમે.

લાખો સલામ એ ચેહરા ને, જેને જોઈ સુધરી જાય લાખો સવાર.

પ્રેમ ની એક અસલ ચિંગારી, એ જ મીરા અને એ જ મુરારી.

તને જોઈ શબ્દોની સરીતા બની જાય છે
મન નો હર એક વિચાર કવિતા બની જાય છે

Boyfriend Quotes in Gujarati {બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી }

100+ બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી Boyfriend Quotes in Gujarati
Boyfriend Quotes in Gujarati

આપણે તો નાનીમોટી વાતો ચાલુ કરી હતી
આવો ગાઢ પ્રેમ થઈ જશે એની ક્યાં ખબર હતી

બધુ અનુકુળ ક્યાં હોય છે વરસવું છે મારે ને
તારે છત્રીમાં રહેવું હોય છે

મળ્યા છો કંઇક એ રીતે જાણે પુરી થઈ મન્નત છે
જ્યારથી આવ્યા છો જિંદગીમાં જિંદગી જાણે જન્નત છે

જોયો નથી એક ચાંદ મેં ઘણા દિવસ થી
અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી

શબ્દો પણ આ હોઠો પર એક જીદ સાથે આવી જાય છે
તારા જિક્રથી મેહકીને, ને તારી જુદાઈ માં વેરાઈ જાય છે

કેવી મજાની એ સોનેરી સાંજ હતી, જ્યારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી !!

પામવું એ જ પ્રેમ હોત તો મીરાંનો પ્રેમ વહેમ હોત, અને રાધાને પણ કોઈ યાદ ના કરતુ હોત !!

” આમ મારકણી નજરે જોઈ રહેવું તારું, ઘાયલ કરી નાખે છે દિલ મારું “

FAQs

કેવી રીતે બોયફ્રેન્ડ અવતરણ હોવું જોઈએ?

"હું અને તમે, અમે આખી દુનિયાને ઈર્ષ્યા કરીશું." "મારે એક પરફેક્ટ બોયફ્રેન્ડ નથી જોઈતો. હું ઈચ્છું છું કે કોઈ એવી વ્યક્તિ સાથે મૂર્ખ વર્તન કરે, જે મારી સાથે સારો વ્યવહાર કરે અને મારી સાથે રહેવું ગમે તે કરતાં વધારે પસંદ કરે." "મને ક્યૂટ કહેવુ સરસ છે, મને હોટ કહેવુ સરસ છે, પણ મને તારો કહેવુ એ જ મારે જોઈએ છે."

શું એક મહાન બોયફ્રેન્ડ બનાવે છે?

મૂળમાં, એક સારો બોયફ્રેન્ડ એવી વ્યક્તિ છે જે તેના જીવનસાથીની સુખાકારી માટે તે જ વિશ્વસનીયતા અને સમર્પણ સાથે વલણ રાખે છે જે તે પોતાને આપે છે. તે વિચારપૂર્વક તેના જીવનસાથીની જરૂરિયાતો અને લાગણીઓને અનુરૂપ છે, અને તેની ક્રિયાઓ તેમને કેવી રીતે અસર કરે છે તેના પ્રત્યે તે સંવેદનશીલ છે.

એક લીટીમાં પ્રેમ શું છે?

પ્રેમ એ એવી વ્યક્તિ પ્રત્યે ખૂબ જ મજબૂત લાગણી છે કે જેના પ્રત્યે તમે રોમેન્ટિક અથવા લૈંગિક રીતે આકર્ષિત છો. અમે એક સાથે જે પસાર કર્યું છે તેનાથી એકબીજા પ્રત્યેનો અમારો પ્રેમ વધ્યો છે.

પ્રેમમાં BF નું પૂરું નામ શું છે?

"બોયફ્રેન્ડ" - રોમેન્ટિક સંબંધના સંદર્ભમાં, "BF" નો ઉપયોગ "બોયફ્રેન્ડ" ના સંક્ષેપ તરીકે થાય છે. "બેસ્ટ ફ્રેન્ડ" - કેટલાક કિસ્સાઓમાં, "BF" નો અર્થ "બેસ્ટ ફ્રેન્ડ" હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે ટેક્સ્ટ અથવા ઑનલાઇન મેસેજિંગમાં ઉપયોગ થાય છે.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment