200+ દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી Dev Diwali Wishes In Gujarati

Dev Diwali Wishes In Gujarati {દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી}

200+ દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી Dev Diwali Wishes In Gujarati

Dev Diwali Wishes In Gujarati {દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી}

દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
🌹 હેપી દેવ દિવાળી 🌹

આશા છે કે, રોશનીનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે, તમારા ઘર અને હૃદયને શાંતિ મળે. મારા તરફથી તમને અને તમારા પરિવાને Happy Dev Diwali 🙏

આ દેવ દિવાળી તહેવાર તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને દેવ દિવાળી ની શુભેછાઓ 💐

આ દેવ દીપાવલી પર ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર વરસે એવી મારી શુભકામનાઓ.

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા ‘ દેવ દિવાળી ‘ ની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ…

આપને આશીર્વાદ મળે ગણેશ થી, વિદ્યા મળે સરસ્વતી થી, ધન મળે લક્ષ્મી થી,
ખુશી મળે સહુથી, પ્યાર મળે આ દિલ થી, આજ પ્રાર્થના છે.. દિલ થી.
હેપ્પી દેવ દિવાળી

ભગવાન વિષ્ણુની આસ્થાના પાવન પર્વ દેવઉઠી એકાદશી ની આપ સૌને હાર્દિક શુભેચ્છા.

ભગવાન તમને અને તમારા પરિવાર પર હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે,
💐 દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐

Dev Diwali Wishes In Gujarati {દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી}

200+ દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી Dev Diwali Wishes In Gujarati

ભગવાન તમે અને તમારા પરિવાર પર હમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે…!! દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ

દીપની રોશની તમારા જીવનમાં દરેક ક્ષણે નવો પ્રકાશ લાવે, બસ એજ પ્રાર્થના ઈશ્વરને.
🌷 દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ 🌷

લેમ્પ લાઇટ, ક્રેકર્સ અવાજ સૂર્ય કિરણો, સુખનો વરસાદ
ચંદનની સુગંધ, પ્રિયજનોનો પ્રેમ દિવાળીનો તહેવાર તમને શુભેચ્છાઓ

દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
🌹 હેપી દેવ દિવાળી 🌹

તાળીઓના તાલે માડી ગરબે ઘુમી જાય રે… પૂનમની રાત…આવી પૂનમની રાત…🎶🎵

દેવદિવાળીનીશુભકામનાઓ. 🙏

બધી ખુશીઓ તમારી સાથે રહે, તમારું છેડો ક્યારેય ખાલી ન રહે,
આપણા બધા તરફથી… તમને દેવ દિવાળીની શુભકામનાઓ

દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાં
ઉમંગ અને આનંદ ની રોનક રહે. આ પાવન પર્વ પર
આપ સહુને દેવ દિવાળી ની અનેક હાર્દિક શુભકામનાઓ

સર્વ દેવી દેવતાઓના આશીર્વાદ આપના પર સદૈવ બની રહે, સફળતા આપને હરેક જગ્યા મળે.
હેપ્પી દેવ દિવાળી

Dev Diwali Wishes In Gujarati {દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી}

200+ દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી Dev Diwali Wishes In Gujarati

દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ, સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા. દેવ દિવાળીની શુભેચ્છાઓ

ભગવાન તમે અને તમારા પરિવાર પર હમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે…!! દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ

કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..

આજે ધાર્મિક પર્વોનો સંગમ… કાર્તિક પૂનમ,દેવદિવાળી અને ગુરુનાનકની જન્મજયંતિ.
આપ સૌને દેવ દિવાળીની શુભેચ્છાઓ

દેવ દિવાળીનો આ મનોહર તહેવાર, આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર, તમને અને તમારા પરિવારને દેવ દિવાળીની શુભકામનાઓ.

દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.

Happy Dev Diwali.

ચાલો આપણે ઉત્સવને સાચા અર્થમાં ઉજવીએ અને,
આનંદ પ્રસન્ન સાથે દુનિયાને પ્રકાશિત કરીએ.
🌹સુખી, સલામત અને હેપ્પી દેવ દિવાળી!🌹

જેમ દીવો પ્રગટે ત્યારે અંધકાર દૂર થઈ જાય તેમ દિવાળીનો પર્વ આવતાની સાથે જ તમારા જીવનમાંથી અહંકાર, ઈર્ષ્યા અને રાગ-દ્વેષ દૂર થાય તેવી શુભેચ્છા. શુભ દિપાવલી!

Dev Diwali Wishes In Gujarati {દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી}

200+ દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી Dev Diwali Wishes In Gujarati

ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

દીવાની રોશની થી સઘળાં અંધારા દૂર થઈ જાય,
દુઆ છે કે આપ જે ચાહો એ ખુશીઓ મંજુર થય જાય.
🌹 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

આ દિવાળી તમારા જીવનને રોશની અને રંગોથી પ્રકાશિત કરે છે.
💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐

આ શુભદિવાળી પર રોશની નો ઉત્સવ તમને અને તમારા

પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!
🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸

દેવ દિવાળી નાં શુભ તહેવાર ની ખૂબ ખૂબ શુભેચ્છા

આ દિવાળી આપના ઘરે સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ લઈને આવે.
શુભ દેવ દિપાવલી

વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા
તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે આજે દિવાળી છે ! શુભ દિવાળી!

દિવાળી નાં દીવામાં છે આનંદ નો સાક્ષાત્કાર
વડીલોનો આધાર અને બધાનો પ્યાર.
સૌને દિવાળીની શુભકામનાઓ.

Dev Diwali Wishes In Gujarati {દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી}

200+ દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી Dev Diwali Wishes In Gujarati

કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..

અને પ્રસન્ન હૃદય, દિવાળીનો તહેવાર આવી ગયો છે
પ્યાર ફેલાવો.. દીપાવલીની શુભેચ્છાઓ

અંધકારનો અંત આવવા દો આકાશમાં તારાઓને ચમકવા દો
વહેલી સવારે આનંદનો પવન ફૂંકાવા દો…હેપ્પી દિવાળી!!

આપ ને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આપ પ્રગતિ ના તમામ શિખરો સર કરો,

એવી શુભેચ્છા. દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ !!

દીપાવલીના શુભ પર્વ પર તમારા મનને ઘાટા કરો
મીઠાઈઓ, ફટાકડા ખાઓ અને દીવોનો આ ઉત્સવ ઉજવો

છમ છમ પગલે લક્ષ્મી આવે, ધ્વાર ખુલ્લા રાખજો, 🪔

દિવાળી નો પહેલો દિવસ છે, ચહેરા પર ખુશી ના દીપ પ્રગટાવજો

લક્ષ્મી-ગણેશના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે.

તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ

🪔 દિવાળીના આ શુભ દિવસે તમારું જીવન સમૃદ્ધિનું પ્રતિક બની રહે.તમને દિવાળીની શુભકામનાઓ !!

Dev Diwali Wishes In Gujarati {દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી}

200+ દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી Dev Diwali Wishes In Gujarati

કાર્તિક સુદી પૂર્ણિમા ના પાવન પર્વ
દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ
🙏🙏🌸🌸

🪔 દિવાળીના આ શુભ અવસર પર, તમે જ્ઞાનની પ્રાપ્તિ કરો.તમને દિવાળીની શુભકામનાઓ !!

હૃદયમાં તણખા સળગાવવા તેના ચહેરા પર લાલાશ હતી.
જ્યારે આપણે બુઝાવવાનું શરૂ કરીએ ત્યારે બોમ્બ ફેંકીએ
હેપ્પી દિવાળી.

દિવાળીના આ દિવસે તમારું જીવન સુખ, જ્ઞાન અને પ્રગતિથી ભરેલું રહે.તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ 🙏🙏

દિવાળી આવી , મસ્તી આવી , રંગોળી બનાવો , દીવા પ્રગટાવો ,
ધૂમ ધડાકા ફટાકડા ફોડો , શુભ દીપાવલી

મારી તો બસ એ જ છે દિવાળી તું ત્યાં શુભ લખે અને હું અહીંયા લખું લાભ.
———🌻happy diwali🌻———-

દિવાળીના આ ખાસ અવસર પર, તમારું જીવન પ્રેમ અને આધ્યાત્મિક પ્રગતિથી ભરેલું રહે.હેપ્પી દિવાળી!

સુંદર દિવાળી તે હોઈ જાણીતું જોયા તો આપણા અંદરનો પ્રકાશ પ્રગટ થઈ જાય! શુભ દિવાળી.

Dev Diwali Wishes In Gujarati {દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી}

200+ દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી Dev Diwali Wishes In Gujarati

કાશી નગરીમાં આજે દેવતાઓ સ્વયં દિવાળી ઉજવે છે
હેપ્પી દેવ દિવાળી…🎊🎉

દિવાળી ખુશી લાવી રહી છે, દિવાળી નજીક આવી રહી છે, તૈયારી શરૂ કરો,

તમને મળવા આવી રહી છે, ખુશીયા પ્યાર ભરી…

દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ, સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
🌹Happy દિવાળી 2023🌹

બધા સાથે એક સમાન વ્યવહાર કરો, દીવો ગરીબના ઘરમાં પ્રગટે કે

અમીરના ઘરમાં, એક સરખો જ પ્રકાશ આપે છે Happy Diwali

હું તારો દીવો ને તું મારી રોશની, તારા વિના ઝાંખી દિવાળીની રોશની.

Happy Dev Diwali !!

છમ છમ પગલે લક્ષ્મી આવે દ્વાર ખુલ્લા રાખજો
દિવાળી નો પહેલો દિવસ છે ખુશીના દીવા પ્રગટાવજો
આવયો દિવાળીનો તહેવાર.

વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા તમારા સમયને કોઈની

નજરનું લીલું તોરણ બંધાય ત્યારે સમજવું કે આજે દિવાળી છે ! શુભ દિવાળી!

દરેક સમય સુખ, ક્યારેય ખાલી ન રહેવું આપણા સૌના આશીર્વાદ સાથે, તમને દિવાળી 2023 ની શુભકામના

Dev Diwali Wishes In Gujarati {દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી}

200+ દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી Dev Diwali Wishes In Gujarati

દીવાઓનો આ તહેવાર, લાવ્યો હજારો ખુશિયાં,
દિવાળીના તહેવાર પર, આપ સૌને અભિનંદન 🤗!!

દિવાળીનો આ પર્વ આપના પરિવારમાં સુખ,
શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અનેકો-અનેક શુભેચ્છાઓ.

તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે. હેપી દિવાળી!

તમારો મોબાઈલ નંબર તમારી પાસબુકમાં
બેલેન્સ તરીકે છપાય એજ દિવાળી ની શુભેચ્છા.😜

વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા તમારા સમયને

કોઈની નજરનું લીલું તોરણ બંધાય ત્યારે સમજવું કે આજે દિવાળી છે ! શુભ દિવાળી!

હું આશા રાખું છું કે, આ દિવાળી તમારા માટે અદ્ભુત ઉજવણીની બને,
તમને હંમેશા સંપત્તિ અને સફળતા મળે. 🌷દિવાળીની શુભકામના🌷

વો હેપી દિવાળી કી વિશ કે સાથ કોઈ સુવિચાર લખને જરૂરી હે ક્યા?
હેપી એન્ડ કરફૂલ દિવાળી… 😊

દિપક નો પ્રકાશ હર પળે આપના જીવનમાં નવી રોશની લાવે,
બસ આજ શુભકામના છે અમારી આપના માટે આ દિવાળી ની !
!!શુભ દીપાવલી!!

Was this article helpful?
YesNo
Suraj Bhardwaj

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

Leave a Comment