60+ ઇમોશનલ કોટ્સ ગુજરાતી Emotional Quotes in Gujarati

Emotional Quotes in Gujarati {ઇમોશનલ કોટ્સ ગુજરાતી}

60+ ઇમોશનલ કોટ્સ ગુજરાતી Emotional Quotes in Gujarati

Emotional Quotes in Gujarati {ઇમોશનલ કોટ્સ ગુજરાતી}

માનો કે ના માનો પણ આ પસંદગીના લોકો,
તકલીફ બહુ આપે છે !!

જયારે માણસ અંદરથી
તૂટી જાય છે ત્યારે મળતી બધી ખુશી
માણસને બહારથી હંસાવી શકે છે પણ
અંદરથી ખુશ નથી કરી શકતી !!

તમે ગમે તેટલી લાગણીઓ વરસાવી લેજો,
રેઇનકોટ પહેરેલા લોકો ક્યારેય નહીં ભીંજાય સાહેબ !!

દિલથી આભાર માનજો એ લોકોનો જે તમને શીખવે છે કે
આ દુનિયામાં બહુ સારા બનવું એ પણ એક મોટો ગુનો છે !!

ના ઉજાડ હે ભગવાન કોઈના આશિયાનો ને, જીંદગી નીકળી જાય છે, એક નાનું ઘર બનાવતા !!

કેદ કરીને તારા ચેહરા ને, મારી આંખો એ ખુદખુશી કરી લીધી !!

પ્રેમને ભલે ખરીદી નથી શકાતો, પણ એના માટે કિંમત ઘણી મોટી ચૂકવવી પડે છે !!

માણસ તો હું પણ મજબુત હતો સાહેબ, આ તો કોઈના ભરોસા એ તોડી નાખ્યો.

Emotional Quotes in Gujarati {ઇમોશનલ કોટ્સ ગુજરાતી}

60+ ઇમોશનલ કોટ્સ ગુજરાતી Emotional Quotes in Gujarati

વાંચવા વાળાની કમી છે સાહેબ, બાકી તો ખરતા આંસુ પણ એક કિતાબ છે !!

રાત દરેક ની સરખી નથી હોતી
ઘણા ને ઘોંઘાટ માં ઊંઘ નથી આવતી તો ઘણા ને કોઈનું મૌન સુવા નથી દેતું

તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું
તું કહેતી હોય તો સીધી તારા પાપાને વાત કરું

એ પ્રેમનો પત્ર મારો ક્યારે હતો જ નહી એ તો એક મુસાફિર હતો
જે પોતાની રસ્તો ભૂલીને મારા ઘરે આવી ગયો હતો

આ પ્રેમગાથાનું સફર જાણે હવે આ આંખોના અભિમાન જેવું થયું છે
જ્યાં સાથે રહીને પણ આખું જીવન એકબીજાને અવગણવાનું થયું છે

સંબંધીઓ ભલે હાલ ચાલ ના પૂછે,
પણ આપણા સ્ટેટસ પર નજર પૂરી રાખતા હોય છે

સાચે જ બહુ બેદર્દ હોય છે આ કમોસમી વરસાદ,
અમીર પકોડા ખાવાનું વિચારે છે અને ખેડૂત ઝેર ખાવાનું

ક્યા ખૂબ સિલા દિયા હે દિલ લગાને કા, લહજા ભી ભૂલ ગયા હૂઁ મૈ મુસ્કુરાને કા !!

Emotional Quotes in Gujarati {ઇમોશનલ કોટ્સ ગુજરાતી}

60+ ઇમોશનલ કોટ્સ ગુજરાતી Emotional Quotes in Gujarati

નફરત કરીને શું કામ કોઈનું માન વધારવું,
માફ કરીને શરમાવી દેવાની ટેવ પણ ખોટી નથી‼️

પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન !!

પાગલ રોજ પૂછે છે ને કેટલો પ્રેમ કરે છે મને બસ એકવાર હાથમાં આવ એટલે બતાવી દઉં.💜

અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરીને પણ અજાણ્યા થઇ જાય છે

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ, પણ સંબંધ જરૂર રાખજો….

આજે તારો કોરો કાગળ બંધ આંખે પણ પૂરો વાંચી લીધો,
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી બસ ધબકારો વાંચી લીધો.

પાંપણ પાથરીને તારો ઈંતેજાર કરવો…
એક ને એક ગુનો મારે કેટલી વાર કરવો…!!

વાત મારી મેં એટલે જ તો અધુરી રાખી,
પ્રેમમાં પણ એણે શરતો બહુ ભારી રાખી..

Emotional Quotes in Gujarati {ઇમોશનલ કોટ્સ ગુજરાતી}

60+ ઇમોશનલ કોટ્સ ગુજરાતી Emotional Quotes in Gujarati

ચહેરા પર હાસ્ય અને આંખોમાં ભેજ
ફરીથી મારું પોતાનું ચૂકી ગયું!!

દિલ લગાડવામાં એક જ હતો ખતરો🛑
એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

ના હેરાન કર જીવવા દે મને “જિંદગી”,
તારી કસમ તારી આગળ હારી ગયા છીએ હવે.😭

સપના પાછલી રાત ના, કદી સાચા પડતા નથી
જેને ચાહિયે છીએ જીવનમાં, તેજ કદી મળતા નથી 💔

પ્રેમ છે મને એ વ્યક્તિથી જે જાણે છે કે
હું એના વગર નથી રહી શકતો છતાં મને એકલો છોડી દીધો !!

વાત એટલી પણ બગડી નહોતી,
વાત બસ એટલી જ હતી કે તમે વાત કરવા જ નહોતા માંગતા !!

નફરત છે મને એ દિવસથી જે દિવસે મને તારી સાથે પ્રેમ થયો હતો !!

Emotional Quotes in Gujarati {ઇમોશનલ કોટ્સ ગુજરાતી}

60+ ઇમોશનલ કોટ્સ ગુજરાતી Emotional Quotes in Gujarati

મારું ક્રૂર હૃદય મારી ફરિયાદથી પણ થાકી ગયું છે,
હે પ્રિય, હું તારી યાદથી પણ પ્રભાવિત થતો નથી.

દુઃખમાં પડેલાઓને લોકો દારૂ તો એમ પીવડાવે છે
માનો સગળતાં કોલસાને હવાથી બુઝાવવા માંગે છે

” થોડી નારાજગી અને થોડો ગુસ્સો પણ છે,
પણ હા તારી સાથે પ્રેમ મને આજે પણ છે “

” એકલા રહી જાય છે એ લોકો જે,
પોતાનાથી વધારે બીજાની ચિંતા કરતા હોય છે “

” હ્રદય તો બધાના બળતા હોય છે,
જયારે એક બીજાના સાથ છુટતા હોય છે “

” જતો રહીશ તને તારા હાલ પર મુકીને એક દિવસ,
સમય જ દેખાડશે તને પ્રેમની કદર “

કદાચ લોકો નઇ પણ ફક્ત તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ

આવનાર દુઃખની ચેતવણી હતી કાલે જે ક્ષણ હસવાની મળી હતી

Emotional Quotes in Gujarati {ઇમોશનલ કોટ્સ ગુજરાતી}

60+ ઇમોશનલ કોટ્સ ગુજરાતી Emotional Quotes in Gujarati

ફરી આવો મારા વિચારોમાં કેટલીક વસ્તુઓ કરો,
જ્યાંથી તે ગઈકાલે સમાપ્ત થયું હતું ચાલો શરૂ કરીએ!!

જે દરેક સમયે દરેકના સુખની કાળજી રાખે છે,
ઘણીવાર આવા લોકો જીવનમાં એકલા પડી જાય છે!!

બસ મહોબ્બત માંથી ફુરસત ના મળી….
નહીં તો કરીને બતાવત નફરત કોને કેહવાંય…

નફરત ને પારખતા એક ક્ષણ લાગે, ને ચાહત ને જાણવા વર્ષો…!!

નફરત ની એક વાત સારી લાગી…
એ પ્રેમ ની જેમ ખોટી નથી હોતી…!!

નફરત કરીને શું કામ કોઈનું માન વધારવું,
માફ કરીને શરમાવી દેવાની ટેવ પણ ખોટી નથી‼️

ના હેરાન કર જીવવા દે મને “જિંદગી”, તારી કસમ તારી આગળ હારી ગયા છીએ હવે.😭

એક દર્દ છુપાયેલું છે દિલ માં, મુસ્કાન પણ અધૂરી લાગે છે. ખબર નહિ તારા વિના કેમ મને દરેક સવાર અધૂરી લાગે છે.

Emotional Quotes in Gujarati {ઇમોશનલ કોટ્સ ગુજરાતી}

60+ ઇમોશનલ કોટ્સ ગુજરાતી Emotional Quotes in Gujarati

સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે.

આજે જે ઉજવે છે એ કોઈ બીજાની સાથે,
ભૂતકાળમાં વીતેલો એ મારો પ્રસંગ છે !!

તકલીફ તો સહન કરવા વાળાને પડે છે,
છોડીને જતા રહેવા વાળાને શું ફરક પડે સાહેબ

જાણવાની ચિંતા નથી, કારણ ખોટા લોકો માટે ખોટો.

જખમો જ જીવાડી રહ્યા છે સાહેબ બાકી બધા તો રમાડી રહયા છે.

જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે

અધુરી રાખી હતી એણે એક બે વાત,

ફરી મળવાની આશ એમનીય હતી !!

પ્રેમમાં કોઈના શું પડ્યો, નિયમ બધા જ તોડતો રહ્યો છુ,

જાણ બહાર એની, પાછળ નિશાન છોડતો રહ્યો છુ!

Emotional Quotes in Gujarati {ઇમોશનલ કોટ્સ ગુજરાતી}

60+ ઇમોશનલ કોટ્સ ગુજરાતી Emotional Quotes in Gujarati

જીવનમાં સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!

જીવન નો દરેક નાનો બદલાવ
મોટી સફળતા નો ભાગ હોય છે

કોઈ ની બોલતી બંધ કરવા કરતાં
કોઈને બોલતા કરી દઈએ
જીવન માણવા માટે છે આણવા માટે નહીં

ઇજજત માણસની નથી હોતી, જરૂરીયાતોની હોય છે, જરૂરીયાત ખત્મ, ઇજજત ખત્મ.

જીવનભર અફસોસ રહેશે કે એક જ તો જીંદગી હતી એમાંય તમે ન મળ્યા.

જયારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે મળતી બધી ખુશી
માણસને બહારથી હંસાવી શકે છે પણ અંદરથી ખુશ નથી કરી શકતી !!

જો કોઈ ની નજીક રેહવું હોય ને,

તો એમના થી થોડુંક દુર રેહવુ જોઈએ..

જીવનમાં સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!

Emotional Quotes in Gujarati {ઇમોશનલ કોટ્સ ગુજરાતી}

60+ ઇમોશનલ કોટ્સ ગુજરાતી Emotional Quotes in Gujarati

બસ મહોબ્બત માંથી ફુરસત ના મળી….
નહીં તો કરીને બતાવત નફરત કોને કેહવાંય…

જો રૂપિયાને બદલે ‘પ્રેમ’ ચલણમાં હોત, તો તું મને ભિખારી બનાવીને જ રેત !!

જનમ જનમનો સાથ માંગતી હતી અને, બે મિનિટમાં ગુસ્સો કરીને જતી રહી.

નફરત કરીને શું કામ કોઈનું માન વધારવું,
માફ કરીને શરમાવી દેવાની ટેવ પણ ખોટી નથી‼️

મેરી હસી મે ભી કઈ ગમ છુપે હૈ. ડરતા હું બતાને સે… કહી સબકા પ્યાર સે ભરોસા ન ઉઠ જાયે.

કિસ્મત સમજીને અપનાવ્યો હતો તને, ખબર નહોતી કે કિસ્મત બદલતા વાર નથી લાગતી

પ્રેમ તો ઘણો હતો આપણી વચ્ચે,
બસ સમજણ ઓછી પડી સાથે રહેવા માટે

પ્રેમ તો બધાને થાય છે જિંદગીમાં એકવાર,
પણ જેની માયા લાગી જાય એનો સાથ જ જિંદગીભર નથી મળતો

FAQs

તમે તમારી લાગણીઓના અવતરણને કેવી રીતે નિયંત્રિત કરશો?

ભાવનાત્મક ક્ષણમાં સાવચેત રહો કે તમારા ગુસ્સાને તમારી ક્રિયાઓ પર કાબૂ ન રાખવા દો, જેના કારણે તમે ખરાબ પસંદગીઓ તરફ દોરી જાઓ જેનો તમને પાછળથી પસ્તાવો થશે. હંમેશાં કંઈક એવું હોય છે જેના દ્વારા વસ્તુઓ આપણા મગજમાં પ્રવેશ કરે છે.

લાગણીઓ વિશે સારું અવતરણ શું છે?

જે લાગણી તમારા હૃદયને તોડી શકે છે તે જ ક્યારેક તેને સાજા કરે છે... જેઓ કંઈપણ અનુભવતા નથી તેમના પર દયા કરો. તમારી લાગણીઓ તમારા વિચારોના ગુલામ છે, અને તમે તમારી લાગણીઓના ગુલામ છો.

ભાવનાત્મક શા માટે મહત્વપૂર્ણ છે?

ભાવનાત્મક જાગૃતિ આપણને એ જાણવામાં મદદ કરે છે કે આપણને શું જોઈએ છે અને શું જોઈએ છે (અથવા નથી જોઈતું!). તે અમને વધુ સારા સંબંધો બનાવવામાં મદદ કરે છે. તે એટલા માટે કારણ કે આપણી લાગણીઓથી વાકેફ રહેવાથી અમને લાગણીઓ વિશે વધુ સ્પષ્ટ રીતે વાત કરવામાં, તકરારને વધુ સારી રીતે ટાળવામાં અથવા ઉકેલવામાં અને ભૂતકાળની મુશ્કેલ લાગણીઓને વધુ સરળતાથી ખસેડવામાં મદદ મળી શકે છે.

લાગણીઓને અવતરણ કેવી રીતે બનાવવામાં આવે છે?

લાગણીઓ એ વિશ્વની પ્રતિક્રિયાઓ નથી; તેઓ વિશ્વના તમારા બાંધકામો છે. તેના બદલે વિચારો, "અમારી પાસે મતભેદ છે," અને તમારા મિત્રના પરિપ્રેક્ષ્યને જાણવા માટે તમારી જિજ્ઞાસાને જોડો. તમારા મિત્રના અનુભવ વિશે કુતૂહલ હોવું એ સાચા હોવા કરતાં વધુ મહત્વનું છે.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment