Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
“પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય”
“દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે,
અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે!”
જિંદગીમાં એક મિત્ર તો એવો હોવો જોઈએ
જે હાલ પૂછે તો કોઈ સંકોચ વગર તમે એને સત્ય કહી શકો !!
દોસ્તી મજબુત રાખજો, દુનિયા તમારા રસ્તામાં ખાડા
ખોદી દે તો પણ મિત્રો તમને એમાં પડવા નહીં દે !!
થોડાક સમજુ અને વધારે દિવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે.
ખબર નહિ શું સંપત્તિ છે કેટલાક મિત્રોના શબ્દોમાં,
વાત કરીએ તો દિલ ખરીદી લે છે.
Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે,
ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે
જો ભાઈ તું જલ્દી ગર્લફ્રેંડ શોધી લે, હવે મારે ભાભી જોઈએ છે !!
ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.
પ્રેમ અને મિત્રતા મનથી થાય મતલબ થી નહીં.
ભાઈબંધી એને કહેવાય જ્યારે તમે ગામમાં એકલા નીકળો ને ત્યારે લોકો પૂછે કે ‘એલા ઓલો ક્યાં’?
ક્યારેય તમારા મિત્રનો સાથ એવા સમયે ના છોડતા જ્યારે એને તમારી સૌથી વધુ જરુર હોય.
Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,
પણ થોડા યાર તો મળવા જ જોઈએ !
ઉમર સાથે કંઈ લેવાદેવા નથી એક બીજાના વિચારો મળે ત્યાં જ થાય છે દોસ્તી.
ખાંડ વગરની ચા અને ગાળો વગરની દોસ્તી, બંને હંમેશા ફીકી જ લાગે છે !!
કદર કરશે પણ બતાવશે નઈ ચિંતા કરશે પણ દેખાડશે નઈ
પ્રેમ કરશે પણ કેસે નઈ એનું નામ જ ભાઈબંધ.
એવો વિચાર ના કરો કે મોટા માણસ મારા મિત્ર થાય,
એવો વિચાર કરો કે … મારા મિત્રો મોટા માણસ થાય..!!!
દોસ્તીની તો કંઈ વ્યાખ્યા હોતી હશે…
હાથ ફેલાવીને હેયું આપી દે એ મિત્ર…
લાગણી હોય ત્યાં ઝઘડો થાય
બાકી લાગણી ન હોય ત્યાં વાત પણ નથી થતી.
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો અને સુખનો એક કોથળો ભરાઈ જાય તેનું નામ જ મિત્ર.
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો
જેની ગેરંટી નથી એનું નામ ‘મોત’
અને જેની પુરેપુરી ગેરંટી છે એનું નામ ‘દોસ્તી’
દોસ્તી કા રીસ્તા ખુદા સે બઢકર હોતા હૈ
લેકિન ૫તા તબ ચલતા હૈ જબ વો જુદા હોતા હૈ
જીંદગી માતા અને પિતા ની ભેટ છે ભણતર શિક્ષક ની ભેટ છે
સ્મિત દોસ્તીની ભેટ છે પણ દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે
“પંખો સાથે બેસી પણ ઉડીશ લેવાનું આપે છે જ મિત્રતાનો આશીર્વાદ.”
“જમણે એક જમાને મળ્યા બધ્ધા નહીં હતા, બીજા ગળી ગયા પછી મળેલા દોસ્ત મેળવવાનું સમય આવી જાય છે.”
“જમણે જેવું નહીં હશે, એમ પણ હોઈ શકશે પરંતુ દોસ્તી શુંબળી નથી થઈ શકે.”
Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
સાચા મિત્રો હ્રદયમાં રહે છે, રક્તની જેમ તનમાં વહે છે,
જે કર્યુ કૃષ્ણ એ સુદામા માટે, મિત્રતા તેને જ કહે છે.
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
હું શબ્દ ને તું અર્થ તારા વગર હું વ્યર્થ
મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન…
દોસ્તીને ઉજવવાનો કોઈ દિવસના હોય સાહેબ,
જે દિવસે દોસ્ત મળેને એ દિવસ જ સાચો તહેવાર બની જાય !!
દોસ્ત તું ખાલી દોસ્ત નહીં, લાઇફલાઇન છે મારી !!
મિત્રો ને આઈ લવ યુ કહેવાની જરૂર નથી…
કારણકે પ્રેમ હોય તોજ આપણી મિત્રતા તેની
સાથે હોય છેને..!!
મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન…
દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે જેને સાચો પ્રેમ મળે છે
જેને સાચો મિત્ર મળે છે અને જેને અમારો એસએમએસ મળે છે
Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
દોસ્ત તુ ના હોય તો Feel થાય…
અને હોય તો પછી મહેફિલ જ થાય
દુનિયામા મિત્રો બધુ જ મળે છે મળતી નથી દોસ્તી
દોસ્તીનુ નામ જીંદગી, જીંદગીનુ નામ દોસ્તી
તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર !
રોઈ શકાય એટલાં આંસુ નથી રહ્યાં !!
દોસ્ત તુ ના હોય તો Feel થાય…અને હોય તો પછી મહેફિલ જ થાય.
જીંદગી ચાલે ના ચાલે વાંધો નહી…પણ જીંદગી માં “ભાઈબંધો” વગર તો નઈ જ ચાલે
મિત્ર હું સુન્ય છુ મને પાછળ રાખજે મારે તારી કિંમત વધાર વી છે
વાલા તું ગમે તે કરીલે બાકી અમારી ભાઈબંધી જોઈને તો આખું ગામ બળતરા કરે હો
તું ના ચાહે મને. એનો રંજ નથી મને.
હું હજી ચાહું છું તને. એની ખુમારી છે મને. ..❤
Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
જમાનો ભલે ખરાબ છે ૫ણ મિત્રો મારા બેસ્ટ છે.
ચમકે નહી એટલુ જ બાકી તો બઘા સ્ટાર છે.
જ્યારે તમે તમારા જીવનમાં કંઈપણ સારી માટે પ્રાર્થના કરો છો.
શુદ્ધતા તરીકે તમે તમારો શ્રેષ્ઠ મિત્ર મેળવો,
તારી એક નજર જો પામી લઉં
તો એ છેલ્લો શ્વાસ પણ તને આપી દઉ…
દોસ્તી ની તો કોઈ વ્યાખ્યા હોતી હશે…!!
હાથ ફેલાવીને હૈયું આપી દે એ મિત્ર…!
ગયું છે ત્યારથી પાછું નથી આવ્યું હજી રખડ્યા કરે છે
તારા રસ્તા માં જ મન મારુ…!!
મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે તું મારા માટે તો મારી Life છે
સવાલ ❔કરે 👿 દુશ્મન અને
🔫જવાબ મારો યાર દંઈ જાય એજ ❤️ભાઈબંધ
દોસ્તની કાંઈ વ્યાખ્યા હોતી હશે સાહેબ?…
હાથ ફેલાવીએને #હૈયુ આપી દે એ #દોસ્ત
Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
મિત્રતા હોય તો સુદામા – કૃષ્ણ જેવી હોવી જોઈએ સાહેબ
એક કશું માંગતો નથી, એક બધું જ આપીને જણાવતો નથી.
ખભા પર હાથ મુકે ને હૈયું હળવું થાય
એનું નામ ભાઈબંદ સાહેબ
મનને ખૂશ રાખવું એ એક વાત છે અને
ખરેખર ખૂશ હોવું તે બીજી વાત છે…!
દોસ્ત તો દોસ્ત હોય છે સાહેબ
જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે
મરણના દિવસે ખભા પર સુવાડીને રડે
હથીયાર ની શુ જરૂર જયારે
સાવજ જેવા ભાઇ હોય તો
દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધ્રુજે હો વાલા
લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય
મિત્ર તારું નામ શું રાખું ? સ્વપ્ન રાખું તો અધુરું લાગશે.
દિલ રાખું તો તૂટી જશે, ચાલ
શ્વાસ રાખું છુ મૃત્યુ સુધી તો સાથે રહીશ.
એ દોસ્ત તારી બરાબરી હું શું કરવાનો,
જયારે કોઈ જ ન હતું ત્યારે બસ એક તું જ હતો
Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
મિત્ર આ હૈયું જે હળવું છે,
એનું કારણ તારું મળવું છે !!
તે સમય ખુશી કહેવામાં આવે છે,
જ્યારે તમે મિત્રો સાથે બીજી વખત જીવવા માગતા હોય
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ,
જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
કડવા વેણ મોઢે કહે, હૈયામા કાયમ હેત,
એના મેલા ન હોય પેટ, ઈ સાચા મિત્ર શામળા.
સાચા મિત્રોના હાથ પર ક્યારેય ફ્રેંડશિપ બેલ્ટ નથી હોતા,
મિત્રતાના દિવસ નહિ, પણ દાયકાઓ હોય છે.
કૃષ્ણ એ કહ્યું હતું કે
જીવનમાં એક મિત્ર કર્ણ જેવો પણ રાખવો જોઈએ,
કે જે તમારી ભૂલ હોવા છતાં પણ તમારા માટે મહાભારત લડે.
સફરનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહી લાવુ . . .
હજી તો મારે મંજીલને લાત મારવાની બાકી છે . . .
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
ઈશ્વર જે લોકોને લોહીના
સંબંધમાં બાંધવાનું ભૂલી જાય છે,
એમને પરમ મિત્ર બનાવી દે છે !!
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
દોસ્તી ને ઉજવવા નો કોઈ દિવસ ના હોય સાહેબ..
જે દિવસે દોસ્ત મળે એ જ દિવસ તહેવાર બની જાય છે.
દોસ્ત તો ⚾બહુ મળ્યા,🏀 પણ તું બધાથીખાસ🏆 છે !!
ગમે એટલા દુર રહો તો પણ, દોસ્તોનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થાય !!
દોસ્ત એ નથી હોતો જે મેસેજ કરીને મળવા આવે, દોસ્ત એ હોય છે જે ઘરે આવીને મેસેજ કરે બહાર આવ !!
જો મિત્રો સાથે પીધેલી એ છેલ્લી ચા નો હિસાબ ના કરતા
તો ઉધારીના બહાનાથી પણ
એ ભૂત જેવાઓને આજે મળી તો લેતા
Friendship Quotes in Gujarati {દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી}
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ
કુંડળી મળે કે ના મળે પણ કાંડ એક સરખા મળે એજ મિત્રતા.
એક બીજા ના સંપકઁ માં, રહેવાનુ મન થાય એજ દોસ્તી…
તારી સહિ ખૂટે તો મારૂ લોહી લેજે પણ મારા 😘 વ્હાલા દરેક જન્મમાં તૂજ મારો 👬 ભાઈબંધ રેજે.
૧ સારું પુસ્તક ૧ સારા મિત્ર બરાબર છે.
પણ ૧ સારો મિત્ર ૧૦૦ પુસ્તકો બરાબર છે..
ખરાબ થી ખરાબ પરિસ્થિતિ પણ સારી લાગવા લાગે છે
જ્યારે પણ એ મિત્ર મારા વિશે મારી ખબર કાઢવા આવે છે
દોસ્તી ચોકલેટ જેવી છે,
ગમે તેટલી ખાઓ તો પણ, સબંધ માં મીઠાશ રહે…