700+ ફની કોટ્સ ગુજતી Funny Quotes in Gujarati

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

એક માસુમ સવાલ, ગર્લફ્રેન્ડ બનાવાય કે પછી તૈયાર જ લઇ લેવાય ?
😂😂😂😂😂😂

નવેમ્બર-ડિસેમ્બરમાં તો એવી રીતે લગ્નો થાય છે,

કે જાણે વર-કન્યા ઉપર ૫૦% નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું હોય.

તું કહે રાત તો રાત અને દિવસ તો દિવસ,
કેમ કે ગાંડા માણસ જોડે કોણ મગજમારી કરે !!
😄😄😄😄😄😄

દુનિયામાં પતિ પત્નીનો એક જ એવો સંબંધ છે સાહેબ,
જેમાં ઝગડા માટે કોઈ કારણની જરૂર નથી હોતી !!😄😄😄

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

વધારે ચિંતા ના કરો બધાના લગ્ન ગર્લફ્રેન્ડ સાથે જ થશે.

હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થાશે એ મને નથી ખબર હો.

જે હું બોલું છું એ હું કરૂ છું જે હું નથી બોલતો એ હું કરતો જ નથી.

આપડા થી થાય નઇ એમાં શું મગજ મારી કરવી….

સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.🤓
અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂

મોત કાલ આવતી હોઇ તો આજ આવે , બાકી જીંદગી તો વટ થી જ જીવશુ….
આવુ કેહવાવાળા ‘ કોરોના ‘ વાઇરસ ની બીકે ચાઈનીઝ ભેળ ખાતા પણ બંધ થઈ ગયા છે.

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા.
પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે…🤣

ગાડી ચલાવતી વખતે… “સીટ બેલ્ટ” અને
સ્કુટર ચલાવતી વખતે… ” હેલ્મેટ” અવશ્ય પહેરો.
માત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.

સમય સમય ની વાત છે દોસ્ત
જે અંગ્રેજ આપણને ગરીબ અને ગામડિયા કેહતા હતા
આજે એમના બૈરાઓ IPL માં નાચે છે.🤣🤣

મરીઝની શાયરી ગુજરાતી ભાષાને કદી મરીઝ (બીમાર) નહીં થવા દે’

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

જેને મેળવી ના શકો, જરૂરી તો નથી કે એને લાઈન મારવાનું બંધ કરી દો !!

સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.🤓
અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂

શિક્ષક- ક્લાસમાં જાગૃતિ લાવવા શું કરવું જોઇએ?

ભૂરો – જાગૃતિ ના પપ્પા મગનકાકા જોડે વાત કરવી પડે

પત્ની: સાંજે બાંકડે કોની સાથે બેઠા’તા ??
બહેન હતી કે ગર્લફ્રેન્ડ…?
પતિનો નિર્દોષ જવાબ : “એણે” હજી કઈ કીધું નથી..!

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

પ્રેમમાં પેહલું ડગલું અને આ શિયાળામાં
નહાવામાં પહેલું ડબલું ખૂબ અગત્યના હોય છે.

એને જોઈને લખતો હુ શાયરી
લખી લખીને ભરાઈ ગઇ મારી ડાયરી
પછી ખબર પડી કે એ તો છે કોઈ ની બાયડી…!!

ભુત ની સીરીયલ માં હિરોઈન એવુ પુછે “કૌન હૈ વહાં ?”

જાણે ભુત સામે થી કહેવાનો હોય કે “આ રહ્યો બેન કબાટ પાછળ બેઠો છું મમરા ખાઉં છું”

એ હાલજો ભાઈ…
બધાય નવા વરસમાં આવી ગયા ને ..? કોઈ પાછળ તો નથી રહી ગયું ને …
જોજો હો જોઈ લેજો એક વાર પસી પાછળથી રાડુ નો નાખતા

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

છોકરીઓ : બાળપણ મા પપ્પા ની પરી, લગ્ન પછી ઘર ની રાની
છોકરાઓ : પહેલા મા-બાપ ની માર ખાતા હતા, લગ્ન પછી પત્નીની.

અમારી બધી ખુશી છીનવી લેશો તો ચાલશે,
પણ જો કોઇએ ગોદડું ખેચ્યું તો માથાકૂટ થઇ જશે…
ઠંડી લાગે છે બાપલિયાવ

ભારત માં દરેક માણસ માં એક Doctor અને
એક Advocate છુપાયેલ હોય છે .

બસ તમારે તમારી તકલીફ બતાવવી પડેછેે

સલમાન : અમે બજરંગબલી ના ભક્ત છે, મરી જઈએ પણ જૂઠું ના બોલીએ .
જજ : એમ તો ફરી બતાવ કે એ રાત્રે ગાડી કોણ ચલાવી રહયું હતું ??

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

ચુનાવ દો ચરણો મે હોંગે
પહલે વહ આપકે ચરણો મેં હોંગે
ફિર આપ ઉનકે ચરણો મેં હોંગે

પત્ની રોમાંટિક મુડમાં : તમે મને કેટલો પ્રેમ કરો છો?

પતી : તુ કહે ને તો તારૂ એઠું ઝેર પણ પી જાઉ..

પછી પતી ની શું હાલત થઈ હશે વિચારો.

લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા।..

હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣

ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે? દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ ગોતો.

ડૉક્ટર : સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી. દર્દી : આ કયા દુખાવાની દવા આપી?

ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

કુંવારાઓના પેચ લાગી જાય, અને પરણેલાઓને થોડી ઢીલ મળી જાય
એવી મારા તરફથી સૌને ઉત્તરાયણની શુભેચ્છાઓ…

પત્નીઃ હું આટલા લાંબા સમયથી પૂછું છું,
તમારા જીવનમાં સૌથી મોટી સમસ્યા શું છે?

“તમે મારી સામે જ જોઈ રહ્યા છો… તમે મને કંઈક કેમ કહેતા નથી?”

ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને.
ચીન્ટી : સફરજન માં એક બટકું ભરેલ હોય એવો.
ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.😝

જ્યારે ડોક્ટર કહે કે આ વસ્તુ ખાવાની છોડી દો,
ત્યારે મોટાભાગના ગુજરાતીઓ ડોક્ટરને જ છોડી દે છે.
“બીજો ગોતો આ નો હાલે.”

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

ઇશ્ક મેં કુછ નહી રખા જો રખા હે ફ્રીજ મેં રખા હે
આઓ ખાઓ પીઓ મજે કરો

છોકરી : મારી એક એક સાંસ મા હર એક છોકરાઓ મરે છે.
છોકરો : તો તૂ કોઈ સારો ટૂથપેસ્ટ કેમ નહીં ઇસ્તમાલ કરી લેતી..?

પિતા: બેટા, જો હું નદીમાં તરું ત્યાં સુધી તું એક જગ્યાએ બેસી રહે તો તને ૧૦ રૂપિયા આપીશ.
પુત્ર: અને…જો તમે પાછા ન ફર્યા તો મમ્મી પાસેથી લઈ લઉ?

ઉત્તરયાણ આવી નઈ કે લોકોનું પક્ષી બચાવો અભિયાન ચાલુ,
સાલુ આ પણ જબરુ હો… મર્ઘી ખાવાની અને
પક્ષી બચાવવાનું આ તે કેવુ 🙄😊 Happy Uttrayan

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

મેરા દીલ જિસ દીલ પે ફીદા હૈ ઉસકા અગલે હપ્તે વિવાહ હૈ।
😁😁😁😁😁😁😁😁😁😁

કાગજ પોતાના નસીબ થી ઉડે છે, અને પતંગ પોતાની કાબિલિયત થી,
માટે નસીબ સાથ આપે કે ન આપે, પણ કાબિલિયત સાથ આપશે.
ઉત્તરાયણની શુભકામનાઓ

સાંજે દરરોજ શણગારવામાં આવે છે, એ જુના ઘા છે, પણ સર શું કરવું શબ્દો બહાર આવતા નથી…

આંસુ ઓગળી જાય છે,

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

આંખનો પણ એક ભાઈ હોય છે, જેને લોકો “આયબ્રો” કહે છે.

અમે પ્રેમ પર નશામાં પડી ગયા, ભગવાન તેને બનાવ્યો;

ચેતના ત્યારે આવી જ્યારે તેણે કહ્યું, કે ભગવાન કોઈ એકનો નથી.

ભણશો ને ગણશો તો જ શુખ પામશો,
નહિ તર પછી મફત મા પણ ખપશો નહી

જજ : તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને?
ફરિયાદી : કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો તો તોય ઉપાડી લીધો.😂🤣😂

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

પતિ:-આજે રાત્રે પ્રોગ્રામ કરીએ ?,
પત્ની:-ના, આત્મનિર્ભર બનો 😀😀😀

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે. થાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં એક તારીખ બદલાશે ખાલી આજે, જીંદગી તો તારે જાતે બદલવી પડશે.

તને શું લાગે છે કે તારા જવાથી મને કોઈ દુઃખ થશે ?
ના મારી જાન બસ એક ચાહવા વાળો ઓછો થશે !!

હવે તે છરી સાથે મારી પાછળ આવી રહી છે, મેં એટલું જ કહ્યું
દિલ ફાડી નાખ્યા પછી તારું નામ હશે.

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

સમુદ્રને કહો કે તેનાં મોજાં સમાવે,
જીવનમાં તોફાન લાવવા માટે ગૃહિણી કાફી છે.

માં અને પત્નિ મા શું ફેર છે..?

માં…આપણી રગેરગ જાણતી હોય છે… અને…
પત્નિ.. દુ:ખતી રગ…

હમ ભારતીય આસાની સે કિસી પર ભરોસા નહિ કરતે
સોતે હુએ વ્યક્તિ સે ભી પૂછ લેતે હૈ સો રહે હો ક્યા

પ્રેમ કરો તો શાયર જેવો જે દગો મળશે
તો પણ લખસે તો પ્રેમ વિશે જ

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

કોઈના પ્રેમમાં પડવા કરતાં તે વધુ સારું છે,
ઘર સાફ કરવું, ઓછામાં ઓછું મમ્મી ખુશ થશે!

સુખ એ છે જે શોધવું મુશ્કેલ છે, જે કોઈને મેળવે છે તે પ્રેમ છે,
દરેકને જે મળે છે તે દુ:ખ છે, આપણે ભાગ્યશાળી છીએ જેને તે મળે છે.

જ્યારે ભાગ્યનો પાયજામા ઢીલો હોય,
પછી ગધેડાને બાપ બનાવવો પડશે,
અને વાંદરાને કાકા બનાવવો પડશે.

વિચિત્ર તારી ક્રોધાવેશ, તમારી શૈલી અદ્ભુત છે
તમારી પાસે નાક લૂછવાની રીતભાત નથી.
અને આખો સમય મોબાઈલ પકડી રાખતો હતો.

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

મને GF સાથે વાત કરવાનું બહુ ગમે છે,
ખાસ કરીને એ જયારે કોઈ બીજાની હોય !!

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,

સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે, રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.

સૂઈ જા.!!! નથી જોતો તને તારા તનમાં તૂ તો રહે છે સદાયે મારા “મનમાં”

Funny Quotes in Gujarati [ફની કોટ્સ ગુજરાતી]

700+ ફની કોટ્સ ગુજરાતી Funny Quotes in Gujarati Text | Shayari

ન તો તું ધાબા પર આવીશ, ન હું પાગલ થઈશ,
ન તો તું પથ્થર ફેંકે, ન હું કાળો થઈશ

ડેઢ જીબી ડેટા ખતમ હોને કે બાદ મોબાઇલ એસે લગતા હૈ
જેસે સુટ બુટ મે ઘુમતા હુઆ બેરોજગાર એન્જિનિયર

તને શું લાગે છે કે તારા જવાથી મને કોઈ દુઃખ થશે ?
ના મારી જાન બસ એક ચાહવા વાળો ઓછો થશે !!

મારા પ્રેમને બેવફાઈ માટે પુરસ્કાર મળ્યો, મારા હૃદયને તારી યાદોનો સંદેશ આપ્યો,
મેં કહ્યું તારા વગર મારું દિલ દુખે છે, તેથી તેણીએ જતી વખતે “ઝંડુબમ” આપ્યું.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment