Latest 250+ ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes in Gujarati Text | Shayari | Wishes

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

કબુલ કરવાની હિંમત
અને સુધારી લેવાની દાનત હોય,
તો ભૂલમાંથી પણ ઘણુબધું શીખી શકાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જેની સાથે વાતચીત થતા
જ ખુશીઓ બમણી થઇ જાય અને
ચિંતાઓ અડધી થઇ જાય એ જ આપણા,
બાકી બધા ખાલી ઓળખીતા !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

પરિવાર
સંપીને રહે તો માળો,
નહીં તો ફક્ત લોકોનો સરવાળો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સુપ્રભાત
જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ
ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે…!!

સુપ્રભાત ગઈકાલના પાનામાં
કંઈ સુધારો થઈ શકશે નહીં. આજનું પાનું કોરું છે
ઉઠો તમે ધારો તેં લખી શકો છો.

સુપ્રભાત વિચાર અને વિકાર
એક વૃક્ષનાં જ બે ફળ છે. વિચારની દિશા બદલો.
વિકાર ખુદ ભાગી જશે…!!!

આશાઓથી ભરપુર એક નવી સવારમાં
તમારું સ્વાગત છે… શુભ સવાર

આશા ભલે ગમે તેટલી ઓછી હોય
નિરાશા કરતાં તો સારી જ હોય છે

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

દરરોજ જ્યારે તમે ઉઠો,
અરીસો જુઓ અને પોતાને સારું સ્મિત આપો.
સ્મિત જીવનનું પવિત્ર ઉપહાર છે

જન્મ નિશ્ચિત છે, મારાં નિશ્ચિત છે!
કર્મ સારા છે તો સ્મરણ નિશ્ચિત છે!!
ગુડ મોર્નિંગ

મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ.
શુભ સવાર મિત્રો.

સાહેબ શોધવા જ હોય તો તમારી ચીંતા કરવાવાળા ને શોધ જો બાકી તમારો ઉપયોગ કરવા વાળા તો તમને શોધી લેશે

Good Morning

ભલે સારા વર્તનનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય,
પરંતુ તેની પાસે લાખો હૃદય ખરીદવાની ક્ષમતા છે.
શુભ સવાર

વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય સાહેબ
સબંધો સાચવવા હોય તો એક બીજાને યાદ કરવું પણ  જરૂરી છે
———🌻સુપ્રભાત  🌻———-

પ્રેમ કભી અપની જરૂરત પૂરી કરને કે લિયે નહિ હોતા
પ્રેમ હંમેશા એક દૂસરે કે સુખ-દુઃખ મે સાથ
ઓર ભાવનાઓ કો સમજ ને કે લિયે હોતા હૈ
———🌷ગુડ મોર્નિંગ🌷——–

સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી.
સુપ્રભાત

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

સમય’ તમારા પર સર થાય
તે પહેલા તમે ‘સમયસર‘ થઈ જાવ…
🌷 શુભ પ્રભાત 🌷

આવડત નું અભિમાન ન રાખવું કેમકે,
આવડત કરતા દાનત ની કિંમત વધારે હોય છે.
સુપ્રભાત… 🌸🌼🌸

વિશ્વનો સૌથી સુંદર અભિનય એટલે,
જીવન માં દુઃખ હોવા છતાંયે ચહેરા પર સ્મિત હોવું.

Good Morning

જીવન માં સુખી થવું હોય તો, કોઈને પણ શિખામણ ના આપવી,
બુદ્ધિશાળી ને તેની જરૂર જ નથી અને ગાંડા તો માનવાના જ નથી.

છૂટવું અને બંઘાવુ હાથ ને શોભે,

સાથ અને સબંઘ ને નહિ…

મૈત્રી હોય ત્યાં કરાર ન હોય.. કરાર હોય ત્યાં યાર ન હોય..”

” આંખો બોલે ને મન સાંભળે.. ત્યા લખાણના વ્યવહાર ન હોય..🙏🏻

🌹શુભ સવાર🌹

પારખવા ની ઘણી કોશિશ કરે બધાં
પણ અફસોસ…સમજવા ની કોશિશ કોઈ નથી કરતા

સુખના કોઈ ઇન્જેક્શન નથી. દુઃખની કોઈ દવા નથી પરંતુ.
સ્નેહનું વિટામિન અને લાગણીનું ઓક્સિજન જો સમયસર મળે તો સબંધો સચવાઈ જાય.

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

સુપ્રભાત
માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ
શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે.

જીવન સહેલું હોતું નથી તેને સહેલું બનાવવું પડે છે
થોડું અંદાજથી થોડું અવગણનાથી.
Good Morning

જેણે દુનિયા બદલવાનો પ્રયત્ન કર્યો તે હારી ગયો
જેણે પોતાની જાતને બદલી તે જીતી ગયો

જો તમારે જીવનમાં કંઇક મેળવવા માંગતા હોય,
તો પછી તમારી ઇરાદા નહીં, તમારી રીતો બદલો.

સમય સારો ઉપલબ્ધ બનાવો,
જો આપણે સારા સમયનો માર્ગ જોશું, તો આખું જીવન ટૂંકું પડી જશે.

જેમ પાનખર વૃક્ષ પર નવા પાંદડા દેખાવા માટે જરૂરી છે,
એ જ રીતે જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પણ જરૂરી છે.

તું મણકા બદલ કે પછી આખેઆખી માળા બદલ, પરિણામ ત્યારે જ આવશે

જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ !! શુભ સવાર!!

માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય, જયારે પોતાનાઓને પછાડવા માટે એ પારકાની સલાહ લેતા થાય !

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

ધીરે કહેવાની વાતમાં રાડ પડી, બસ ત્યાં જ સંબંધમાં તિરાડ પડી !! શુભ સવાર

વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો
સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર
થાય છે તે જ સાચી જિંદગી છે”

જેનાં દીવસ ની શરૂઆત સુર્ય દેવનાં દર્શન થીં
થાયને એનાં કરતાં વધારે નસીબ વાળું કોઈ નથી

ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી,
એક ભૂલ સુધારવા માટે મગજ અને ભૂલ સ્વીકારવા માટે હિંમત

કર્મ અને નીતિથી માણસની ઓળખ થાય છે સાહેબ,
બાકી સારા કપડાં તો મોલમાં પૂતળાં પણ પહેરે છે !!

શબ્દ માં એટલી મીઠાશ તો રાખવી જ કે
જ્યારે પાછા લેવા પડે તો જાતને જ કડવા ન લાગે.

સ્કુલ સુધી નો અભ્યાસ તો ખાલી આપણું
જનરલ નોલેજ વઘારવા માટે છે.. બાકી આપણાં જીવનમાં
કામ આવે એવાં પાઠ તો દુનિયા ભણાવે છે….

પરિસ્થિતિ તમને સાચવી લેતો એ કિસ્મત છે,
પણ પરિસ્થિતિને તમે સાચવી લો તો એ તમારી સમજણ છે

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

જીવનમાં એવા વ્યક્તિને ક્યારેય ના ખોતાં,
જેના દિલ માં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય..!!

જીવનમાં એવા વ્યક્તિને ક્યારેય ના ખોતાં,
જેના દિલ માં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય..!!

કોઈને સવારમાં ગુડ મોર્નિંગ વીસ કરવાથી એનો દિવસ સારો બને કે ના બને
પણ હા એ બે વ્યક્તિ વચ્ચેનો💞 સંબંધ જરૂર સારો બને છે

દુનિયા સામે હસતા રહેવું એ કળા પણ ક્યાં બધા પાસે હોય છે,
બાકી અંદર થી તૂટેલા લોકો જ જિંદગીના સાચા બાજીગર હોય છે…

સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે સાહેબ,
ધીમે ધીમે આગળ વધતા રહો તો રસ્તા આપોઆપ ખુલ્લા થઇ જશે…શુભ સવાર

મજબૂરી મોડી રાત સુધી જગાડે છે અને જવાબદારી સવારે જલ્દી ઉઠાડી દે છે…ગૂડ મોર્નિંગ

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય,
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો
અને જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો..ગૂડ મોર્નિંગ

ગીતામાં લખ્યું છે કે જો તમને કોઈ ગમતું હોય તો તે સારું નથી, પણ તમે સારા છો!
કારણ કે તમારી પાસે જોવા માટે સારી આંખ છે

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે નિરાશ થશો નહીં
નબળો તમારો સમય છે, તમે નહિ.

દરેક દિવસે જીત તો નથી થતી

પણ દરેક દિવસે કરેલી મહેનત

જીત બાજુ જરૂર લઈ જાય છે..!!

તકલીફ બંને છેડે સરખી જ છે, માણસને ઈશ્વર નથી મળતો અને ઈશ્વરને માણસ નથી મળતો.🌺 શુભ સવાર

દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફી થી,

ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.

કોઈક અનુભવી પાસેથી શીખીને સારું જીવી લેવું,
બધી આપણ ને જ ખબર પડતી હોય એવું અભિમાન ન કરવું !!

કર્મમાં ભાવના ભળે ત્યારે,
સફળતાનો શીરો સત્યનારાયણ દેવ નો પ્રસાદ બની રહે છે.

સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,
કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે

કોઈપણ કામ ત્યાં સુધી જ અસંભવ લાગે જ્યાં સુધી
એને કરવામાં નથી આવતું !!

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

એક વાત હંમેશા યાદ રાખજો, આ દુનિયા માત્ર સફળ થયેલા
લોકોનો સંઘર્ષ યાદ રાખે છે !!

“ખુશ રહેવાની કોઈ રીત નથી,
ખુશ રહેવું એ એકમાત્ર રસ્તો છે.
સુપ્રભાત”

સમય અને હાલાત હમેશા બદલતા રહે છે પણ સારા સંબંધ અને સાચાં મિત્રો ક્યારેય નથી બદલાતા.

ધાર્યુ ન થઈ શકે તો તેનો અફસોસ ન કરશો, સાહેબ ક્યારેક અણધાર્યુ પણ અલાતુની થઈ જતી હોય છે

જીવનમાં બધું જ મળશે, પણ સંબંધ નહીં મળે, ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે, ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો!

જો તમે ખરેખર કંઈક કરવાનું ઠાની લો, તો તમને રસ્તો પણ મળી જશે, નહિં તો બહાનું બનાવવું તો બહુ સરળ છે

ફૂલો સુંદર હોઈ શકે છે, પરંતુ કેટલાક લોકોના હૃદય ફૂલો કરતાં વધુ સુંદર હોય છે. જેમ કે તમે છો! શુભ સવાર…

ફૂલોનું અમૃત જામ મોકલ્યો છું, તારાઓની આકાશમાંથી ચમક મોકલ્યો છું, તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે, અમારા હૃદયથી આ સંદેશ મોકલ્યો છું.

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

મન બધા પાસે હોય પણ મનોબળ બહુ થોડા પાસે

બ્લડગ્રૂપ ઘણાનું પોજીટીવ હોય પણ વિચાર નેગેટીવ હોય છે

વ્યક્તિ પાસે સ્વચ્છ કપડાં હોય કે ન હોય પણ મન સ્વચ્છ હોવું જોઈએ

કારણ કે લોકો સ્વચ્છ કપડાંની પ્રશંસા કરે છે

અને ભગવાન શુદ્ધ હૃદયની સ્તુતિ કરે છે.

“લો ફરી સવાર થઈ ગઈ..
ને જવાબદારી સવાર થઈ ગઈ…!!
શુભ સવાર”

સુપ્રભાત
એકલા ચાલવાનું શીખી લો, આ સ્વાર્થી સમયમાં કોણ
સાથ છોડીને ચાલ્યા જાય કંઈ નક્કી નહીં…!!”

કુણા તડકા સંગે ખીલે નવજીવન, સતત મહેકે આનંદિત બની જીવન,
ખીલતી રહે તકો તમો માટે આજીવન

આશીર્વાદ નો કોઈ રંગ નથી પરંતુ જ્યારે તે રંગ લાવે છે
પછી જીવન રંગોથી ભરેલું છે.

સમય સારો ઉપલબ્ધ બનાવો, જો આપણે સારા સમયનો માર્ગ જોશું,
તો આખું જીવન ટૂંકું પડી જશે

નિંદાના ડરથી તમારા લક્ષ્યને કદી છોડશો નહીં,
કારણ કે એકવાર લક્ષ્ય પ્રાપ્ત થતા
નિંદા કરવા વાળા પણ તેમના મંતવ્યો બદલી નાખતા હોય છે.

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

કર્મો નો અવાજ હંમેશા, શબ્દો કરતા ઉંચો જ હોય છે!!

Good Morning

તમારો ચહેરો હસતો રાખશો,
તો તમારા ચહેરાની વેલ્યુ વધશે !!

દુનિયામાં ખુશી જ એક એવી વસ્તુ છે,
જે દરેક અમીર માણસ ખરીદી નથી શકતો

ગુડ મોર્નિંગ
કદાચ દરેક દિવસ સારો ન હોય પણ દરેક દિવસે કંઈક ને કંઈક સારુ હોય છે.

આત્મવિશ્વાસ અને સખત મહેનત એ નિષ્ફળતા નામ ના રોગને મારવા માટે શ્રેષ્ઠ દવા છે.

તે તમને સફળ વ્યક્તિ બનાવશે.

મનને સમાજવાવાળી ‘માતા’ અને
ભવિષ્ય ઓળખનારો ‘પીતા’
એજ આ જગતમાં એક માત્ર જ્યોતિષ છે!!

ભૂત સમો ન ગુરુ કોઇ, વર્તમાન સમ ન કોઇ મિત્ર,
આ બેઉના સહકાર થી જ સર્જાય છે ભાવિનું ચિત્ર..!!

એવું નથી કે તમારા વિના કોઈ સવાર નથી,
પરંતુ એવું છે કે તમને યાદ કર્યા વિના આ દિવસ સુંદર નથી.
તમારો દિવસ શુભ રહે.

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

જ્યારે તમે કોઈ કારણ વગર ખુશ અનુભવો છો,
ત્યારે ખાતરી કરો કે ક્યાંક, કોઈ તમારા માટે પ્રાર્થના કરી રહ્યું છે.

વિનંતિ છે.. ચાના કપમાંથી નીકળતા ધુમાડામાં તારો ચહેરો દેખાય છે,

વારંવાર તારા સપનામાં ખોવાઈ જાય છે, મારી ચા ઠંડી પડે છે. સુપ્રભાત.

જીવનની દરેક ક્ષણે ખુશીથી જીવવું જોઈએ
કારણ કે દરરોજ સાંજે સૂર્ય ફક્ત ડૂબી જતો નથી, પણ તમારા જીવનનો એક દિવસ.

હસતાં મન અને હસતો ચહેરો આ જ જીવનની અસલ સંપત્તિ છે.
ગુડ મોર્નિંગ

આશીર્વાદ નો કોઈ રંગ નથી પરંતુ જ્યારે તે રંગ લાવે છે
પછી જીવન રંગોથી ભરેલું છે.

સંબંધોની વેલીડિટી ને લાઈફટાઈમ રાખવા
આપણાં વર્તનનું બેલેન્સ તપાસતા રહેવું જરૂરી છે.

ચાલાકીઑ કુટુંબ માં ના હોય અને
દોસ્તી માં દગો ના હોય,
બાકી વિશ્વાસ વારસા માં અને ખુમારી
ખાનદાની માં જ હોય,
એના ક્યાય વાવેતર ના હોય.

સાચો સંબંધ એ છે જ્યાં “એક નાનકડી અમથી મુસ્કાન કે માફી થી પણ જીવન પેલા જેવુ થયી જાય”

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

પ્રેમ, સન્માન અને અપમાન આ ત્રણે એક પ્રકાશનું રોકાણ છે,

જેટલું બીજાને આપણો એનાથી ડબલ તમને પાછું મળો

જ્યારે તમે તમારી ભૂલોમાંથી શીખો છો, ત્યારે અન્ય તમારી સફળતામાંથી શીખશે

જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું ,
જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – પારકા તો દુર
પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો

જયારે પણ કઈ મનગમતું માંગવાની વાત આવે છે
મારા મોઢે બસ તારું જ નામ આવે છે

પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો આજકાલ જમાનો

એવો આવ્યો કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે . . . ! !

એકલા છો તો… વિચારો પર નિયંત્રણ રાખો
અને સૌની સાથે છો તો.. જીભ પર નિયંત્રણ રાખો

કુણા તડકા સંગે ખીલે નવજીવન,

સતત મહેકે આનંદિત બની જીવન,

ખીલતી રહે તકો તમો માટે આજીવન.

અહંકાર અને ગેરસમજ
પરિવાર અને મિત્રોથી દૂર કરી દે છે.
અહંકાર સત્ય જોવા નથી દેતો અને
ગેરસમજ સત્ય સાંભળવા નથી દેતી…!!

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

સવારનો સોનેરી તડકો, સકારાત્મક ઉર્જા ભરે તડકો,
ને જીવનમાં નવો ઉજાશ લાવે તડકો,
સોનેરી પ્રભાતની સોનેરી શુભેચ્છાઓ.

સંઘર્ષનો માર્ગ વિશ્વને બદલી નાખે છે.
જેણે રાત સુધી યુદ્ધ કર્યું,
તે સવારે સૂર્ય બની આકાશ સુધી પહોંચી જાય છે.

વિતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય છે.
બાકી તો બધા ને સુવિચાર જ દેખાય છે.

સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો. જે તમારી બધી વાતો સમાવી લે.
ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો. તો સમય આવતા જ છલકાય જશે,
અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે.

દિલનો ખરાબ નથી હું સાહેબ,
બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું !!
Good Morning

ધર્મ તો ફક્ત રસ્તો જ બતાવે છે.
મુકામ પર તો માત્ર કર્મ જ પહોચાડે છે

બે વ્યક્તિ ગુંચવાય એ નહીં,
પરંતુ બે વ્યક્તિ ગૂંથાય એ સાચો સંબંધ !!

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

સમય, વિશ્વાસ અને સમ્માન એક એવું પક્ષી છે,
જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું !!

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.. એવી આપણી સમજ છે…

પણ હકીકતમા… ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે…

માણસ કયારે ખરાબ નથી હોતો…. સાહેબ.. બસ આતો

તમારુ કીધુ કરતો નહી હોય એટલે જ ખરાબ લાગે છે

ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી

એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી

સંજોગો જોઈને આગળ વધો, કારણો જાણવાની કોશિશમાં તો જિંદગી જતી રહેશે..

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે

જો વક્ત પર પસીના નહીં બહાતે બાદ મેં વો આંસુ બહાતે હૈ

બંધ પૈસાના મોહતાજ નથી હોતા
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા
પરંતુ અમીર જરૂર બનાવી દે છે

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

મહેનત એ એવી સોનેરી ચાવી છે
જે ભાગ્ય ના દ્વાર ઉઘાડી નાખે છે

મૂળ વગરના વૃક્ષ ને વિશ્વાસ વગર ના સબં,
વધુ સમય ટકતા નથી

જીવન તેની પોતાની શરતો પર જીવવું જોઈએ, અન્ય
ના કહેવાથી સર્કસમાં સિંહો પણ નૃત્ય કરે છે.
સુપ્રભાત તમારો દિવસ શુભ રહે!

અમે માત્ર એટલા જ મજબૂત છીએ આપણે જેટલા એકીકૃત છીએ,
આપણે કેટલા વિભાજિત છીએ એટલા નબળા છે
સુપ્રભાત

જીવનના 16 થી 25 વર્ષ
એક જ ધ્યેય રાખો, ઉજ્જવળ ભવિષ્ય
તમારો શોખ ગમે તે હોય
તે સફળ થયા પછી
પૂર્ણ કરવામાં આવશે

લોકો મારામાં ખામી શોધતા રહ્યા,
હું ચુપચાપ સફળતાના માર્ગે ચાલી રહ્યો છું ચાલ્યું

જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા,

કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!! સુપ્રભાત

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવનમાં પણ દરેક વસ્તુ ની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે….

શુભ સવાર હર હર મહાદેવ

અનુમાન આપણા મનની કલ્પના છે.
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે….શુભ સવાર

સફળતા ક્યારેય માટે કાયમી હોતી જ નથી,
નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે….ગૂડ મોર્નિંગ

વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,
તો જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે…શુભ પ્રભાત

વટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી,

પણ નીતિથી જીવો તો આપોઆપ વટ પડશે.

માણસ ગમે તેટલો સારો હોય એના વિશે ખરાબ બોલવા વાળા મળી જાય છે.

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ,
ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે…ગૂડ મોર્નિંગ

બીજાના રસ્તા પર ચાલીને તમે ભલે સુરક્ષીત હોવ,

પણ પોતાની મંજિલ ને હાંસિલ કરવા તમારે પોતે રસ્તા બનાવવા

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

રાત્રે જોયેલા સપના,
આવનારા દિવસ માં વાસ્તવિક થઇ શકે છે

માણસ નો ચેહરો કે કપડાં ખોટું બોલી શકે છે,
પણ તેનો સમય કોઈ દિવસ ખોટું બોલતો નથી.

એક ભૂલ જીવનમાં ઘણું શીખવાડી જાય છે.
ઘણું શીખ્યા છતાં પણ તે ભૂલો કરી જાય છે.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

રાતે આવરણ ઢાંક્યું છે, સૂર્યે પણ તેના કિરણો ફેલાવ્યા છે,
ચાલો જાગીએ અને ભગવાનનો આભાર માનીએ,
જેમણે આપણને આ સુંદર સવાર આપી છે.

હવામાન સારું રહે, ફૂલોની કળીઓ તાજી રહે,
આપણો સંબંધ સાચો રહે, મારી તારી એક જ ઈચ્છા છે, અર્બ.

નવી સવાર, નવા કિરણો, નવી આશા,
નવી આશાઓ, નવા રસ્તાઓ,
આ બધા સાથે હું તમને મારા હૃદયના ઊંડાણથી ઈચ્છું છું

સવાર બની રહી તમારી good,
એકદમ તાજગી ભર્યો રહે mood,
આખો દિવસ પસાર થાય good.

સવારનો સોનેરી તડકો, સકારાત્મક ઉર્જા ભરે તડકો,
ને જીવનમાં નવો ઉજાશ લાવે તડકો, સોનેરી પ્રભાતની સોનેરી શુભેચ્છાઓ.

Good Morning Quotes in Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

જ્યાં મારું ને તારું છે, ત્યાં જ અંધારું છે..
જ્યાં આપણું છે, ત્યાં હંમેશા અજવાળું જ છે

રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ
તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની
જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ

જવાબદારી ક્યારેય ઉંમર જોઇને નથી આવતી,
પણ હા જયારે પણ આવે તમારા ખભા મજબુત કરી નાખે છે.

સફળતા એ સવાર જેવી હોય છે, જે માંગવાથી નહીં જાગવાથી મળે છે..

શુભ સવાર !!

નવા અને ઉમદા વિચારો હમેશા,

એકલ દોકલ માનસ પાસેથી જ મળે..

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો રાત છે તો શું સવારની રાહ જુઓ મુશ્કેલીઓ

તો આવશે દરેકની કસોટી લેવા પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે

તેને જ ‘ભાગ્ય’ કહે છે. શુભ સવાર

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો બંને મળીને એક બીજાને માગી લઈ શુ

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment