Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
સફળતાની સૌથી ખાસ બાબત એ છે કે તે કામ કરનારા લોકો પર ફીદા થાય છે.
રસ્તો એકજ હોય છે. બસ મનમાં વિચારોજ અલગ હોય છે.
પૈસા ક્યારેય અટકતા નથી, આજે તમારી સાથે છે, તો કાલે મારી પાસે હશે.
આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે સમય બગાડવાનો તમારી પાસે સમયજ ના વધે.
તું બસ પોતાના મન થી ના હરતો, પછી તને કોઈ નહીં હરાવી શકે.
ખુદની ઓળખાણ બનાવવા માં જે મજા છે, એ બીજાની પડછાયા બનાવામાં નહિ!
ખરાબ દશા નહિ પરંતુ ખરાબ દિશા જ આપણને અસફળ બનાવે છે!
ઇતિહાસ કહે છે કે, જેને હાર નથી માની તે ક્યારેય નથી હાર્યો.
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
જીતની શરૂઆત હંમેશા હારથી થાય છે.
સાચો રાજા એ છે જે કોઈ પણ જગ્યાએ જીતવાની તાકાત રાખતો હોય !!
માણસ ભલે લાખ સમજદાર હોય પણ જો કોઈની લાગણી ના સમજે તો એ સમજદારીનો કોઈ મતલબ નથી !!
ખોટા આરોપોની ક્યારેય ચિંતા ના કરશો, કેમ કે સમયનું ગ્રહણ તો ચાંદને પણ લાગે છે !!
માત્ર સંતોષ શોઘો, જરૂરતો કયારેય પુરી નથી થતી.
આપણા જીવનનો હેતુ ખુશ રહેવાનો છે.” – દલાઈ લામા
“જીવન માં જે મળે છે તેનાથી સંતોષ ન કરો; જીવનને વઘુ સમૃઘ્ઘ અને સજજ બનાવો”
તમારા માથામાં મગજ અને ૫ગમાં પગરખાં છે. તમે પસંદ કરો તે કોઈપણ દિશામાં તમે તમારી જાતને લઈ શકો છો.
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
જીવનની વાર્તા આંખના પલકારા કરતાં ઝડપી છે.
મીઠું સ્મિત તીખો ગુસ્સો અને ખારા આંસુ આ ત્રણેય થી બનતી વાનગી એટલે ‘ જિંદગી ‘ .
જીંદગી માં દુખ સહન કરવા વાળા આગળ જતા સુખી થાય છે અને દુઃખ દેવા વાળા કદી સુખી થતા નથી.
એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે, એ સર્વશ્રેષ્ઠ છે.
તૂટેલો વિશ્વાસ અને છૂટેલૂં બાળપણ ક્યારેય પાછા નથી આવતા.
પૈસા અને જવાબદારીને બાદ કરતાં જે વધે એનું નામ “જીવન”.
હજારો સપના અને આશાની એક સાથે હત્યા એટલે સમાધાન…!!
કોઈને તમારી નથી પડી સાહેબ, બધા રૂપ અને પૈસા જોઈને વાત કરે છે…!!
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
અતિ ભીનાં થવું નહીં, કારણ કે નિચોવનારા તૈયાર બેઠા છે.
તમારા શુભચિંતકો ને જ… તમારું શુભ થાય ત્યારે સૌથી વધારે ચિંતા થતી હોય છે…
ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે.
મતલબી લોકો સાથે રહેવા કરતા, એકલા રહેવું લાખ ગણું સારું છે !!🙂
સમય બદલવા જિંદગી નથી મળતી, પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે.
જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે, કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ
આજની તકો ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.
ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે.
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
એક નવી શરૂઆત ક્યારેય પણ સરળ હોતી નથી.
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ, ત્યાં પહોંચશો એટલે આગળનું પણ દેખાશે.
જેની પાસે સાચી સમજણ છે તેજ સુખી છે બાકી વર્ષોથી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે
દરેક નાનું ૫રિવર્તન મોટી સફળતાનો હિસ્સો હોય છે.
સફળતા સુઘી ૫હોચવા માટે નિષ્ફળતાના રોડથી ૫સાર થવુ ૫ડે છે.
જેટલો કઠિન સંઘર્ષ હશે, જીત એટલી જ શાનદાર હશે.
મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.
સફળ એ જ થાય છે, જે પોતાના લક્ષ્યને પોતાનું જીવન સમજે છે.
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ
કેહવુ તો ખૂબ સરળ છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ કે તમે તમારાં લક્ષ્યને પૂરો કરવા કેટલી મેહનત કરી હતી
મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે
તમારી આશા તમારા માટે એ દોરી છે જેની મદદથી તમને સફળતાની ઊંચાઈઓને ચડવાનું છે
મહેનત એવી કરવી કે હારો તો પણ જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય..😍
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે.
ભલે કોઈ પ્રશંસા કરે કે ટીકા કરે, લાભ તમારો છે.
તમારા ડર કરતા મોટા સપનાઓ જોવાથી સફળતા મળે છે
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે
સદ્દવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી શકે છે અને આંધળો જોઈ શકે છે
સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા .
કિંમત હંમેશા બંને જગ્યા એ ચૂકવી પડે છે બોલવાની પણ અને ચૂપ રેહવાની પણ
જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય, તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!
દરરોજ જીવો જેમ કે તમારું જીવન હમણાં જ શરૂ થયું છે
શબ્દો’ એ છે જે જીવનને અર્થ આપે છે અને ‘શબ્દો’ જીવનને બરબાદ કરે છે
મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપના ના ઉડાન ભરતા નથી.
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
સુધારવાની હિંમત ફક્ત તે જ આવે છે જે ભૂલ કરવાનું ડરતા નથી.
હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને ખરાબ સમયમાં છોડી દીધો
જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.
જો મહેનત એક આદત બની જાય, તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.
દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે, ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે
નજર અને નસીબનો પણ સુ સંયોગ છે સાહેબ, નજર પણ તેને જ પસંદ કરે છે જે નસીબમાં નથી હોતું.
દિવસ બીજાના કર્યોમાં પસાર થઈ જાય છે, અને રાત તમારી યાદોમાં.
વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે કસોટી પણ એમની જબરદસ્ત હોય છે
જે લોકો પોતાની મહેનત પર આધાર રાખે છે તેઓ ભાગ્યની વસ્તુઓમાં વિશ્વાસ કરતા નથી
જો તમારે જીવનમાં સફળતા જોઈએ છે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, લોકો પર નહીં
પ્રથમ સફળતાને સ્વીકારો, કે તમારે ક્યારેયે માટે કોઇપણ ઉચિત નથી.
સ્વયંનિયંત્રણ એ એક મહત્વપૂર્ણ ક્ષમતા છે, જે તમને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
દિવસ અને રાત્રિ તે વિદિત જે મને અપનાવે છે એને જ તમારી મનસા કરો.
કિંમત જે તમારી સંપત્તિ અને ધન વચ્ચે જેટલી હોય તે પહેલા એક અમૂલ્ય ચીઝ – જિવન છે.
સફળતાના લક્ષ્યો ની રસ્તા વચ્ચે જેમ પણ આવે, દુરૂપયો છે.
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
જ્યારે લોકો તમારી હારની રાહ જોતા હોય ત્યારે જીતવાની મજા આવે છે.
સમસ્યાઓ આપણને સંપૂર્ણ બનાવવા માટે આપણા જીવનમાં આવે છે.
હંમેશા તમારા પ્રયત્નોની ગણતરી કરો તમારી સમસ્યાઓ નહીં.
કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત, એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!
ઘરવાળા શું કહેશે દુનિયા શું કહેશે એવું વિચારીને એ વ્યક્તિનો સાથ ના છોડતા જેની દુનિયા તમે છો !!
ઘરવાળા શું કહેશે દુનિયા શું કહેશે એવું વિચારીને એ વ્યક્તિનો સાથ ના છોડતા જેની દુનિયા તમે છો !!
બેશક તું બધા સાથે વાત કર, પણ હું સૌથી ખાસ રહું એનું ધ્યાન રાખ !!
સુંદરતા જોઇને કોઈને પ્રેમ નહીં આકર્ષણ થાય, જેને આપણે પ્રેમ કરીએ છીએ એ તો હંમેશા સુંદર જ દેખાય !!
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
ઓય પાગલ મારાથી ક્યારેય પણ ભુલ થઈ જાય તો માફ કરી દેજે, કેમકે મારા પર હક તારો જ છે.
હું બધું જ જોઈ શકુ છું બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.
જવાબદારી તારી છે કારણ કે કે તું મારી નહીં પણ હું તારો છું..
તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર … અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર .
કરીએ પ્રિત અનોખી, કે સાંજ પણ શરમાય… હું હોંઉ સૂરજ સામે, ને પડછાયો તુજ માં દેખાય ….!!
પ્રેમ બે પળનો નહીં, જિંદગીભરની જીદ હોવી જોઈએ !!
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
જેટલી વાર ગણવા બેસું હુ, એટલી વાર એક ખૂબી હજુ વધી જાય છે
જેને મળ્યા પછી જીવવાનું વ્યસન થઈ જાય એ પ્રેમ.
વાત રાખી દીલમાં પણ કહી ના શક્યા. યાદ કર્યા તમને પણ શ્વાસ લઈ નાં શકયા.
જિંદગીમાં એવી વ્યક્તિ ને જ Propose કરજો જેમનું દિલ એમના Face કરતા સારું હોય.
જો આશિકોના Insurance હોત ને તો અટલા લોકો ઇશ્કમાં ના મરત.
દર્દના ઘણાં બઘા રૂ૫ જોયા હશે તેં… ચાલ આજે તને હું મારો ચેહરો બતાવું.
દર્દના ઘણાં બઘા રૂ૫ જોયા હશે તેં… ચાલ આજે તને હું મારો ચેહરો બતાવું.
હું તેની કરારમાં જોવું છું, કે હું તેની પાસે હું શામલ થઈ શકું છું.
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો, તમે જે રીતે છો તે રીતે તમે શ્રેષ્ઠ છો.
હાર્યા પછી પણ જો તમે સ્મિત કરો તો સામેની વ્યક્તિની જીતનો જશ્ન ફિક્કો પડી જાય છે.
ઊંઘ ત્યાંથી સમાપ્ત થવી જોઈએ જ્યાંથી માત્ર જીવનની શરૂઆત થાય છે.
જીવનમાં સફળતાનું મહત્વ તે જ જાણે છે જેણે નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો હોય.
સુખ નસીબમાં હોવું જોઈએ 💞 ચિત્રમાં દરેક વ્યક્તિ Smile કરે છે.
પ્રેમમાં સાથે હોવું જરૂરી નથી 👉 એકબીજાને અનુભવવું ખૂબ જ જરૂરી છે. ❣️
તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰 થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
દરેક વૃક્ષ ફળ આપે એ જરૂરી નથી, અમુક વૃક્ષો ફળ નહીં પણ ઠંડો છાંયો આપે છે.
જિંદગીમાં ખુશ રહેવા માંગતા હો તો પોતાના સંબંધોને સાચવી લો.
પાપ કરવા નથી પડતા, થઈ જાય છે અને પુણ્ય થઈ નથી જતા, કરવા પડે છે!..
પગની ઇજા ધ્યાનથી ચાલવાનું શીખવે છે અને મનની ઘા સમજદારીથી જીવતા શીખવે છે..!
ફરજિયાત આત્મીયતા શાંતિનું અંતર સારું છે..!
હંમેશા બદલવું તે ક્યારેય કોઈનું નથી તે સમય હોઈ શકે કે માનવી..!
કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, જયારે શાંતિના બધા રસ્તા બંધ થઇ જાય ત્યારે યુદ્ધ કરો !!
આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી હોતો, ને ધીરજ રાખવાવાળો ક્યારેય નિષ્ફળ નથી હોતો !!
Good Quotes in Gujarati {ગુડ કોટ્સ ગુજરાતી}
સુખ મેળવવા માટે જો તમે કોઈને દુઃખી કરશો, તો તમે ક્યારેય ખુશ નહીં રહો !!
રંગ બદલતા કપડાં અને રંગ બદલતા કપડાં દિલમાંથી ઉતરી જ જાય છે 🎈
🌹 કોઈપણ કામ શરૂ કર્યા પહેલા તો અસંભવ જ લાગતું હોય છે 🌹
બધું જ આવડ્યું જીવનમાં, બસ જેવા સાથે તેવા થતા ન આવડ્યું
“નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી, એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે.”
વિચારનો ચિરાગ બૂઝાઈ જવાથી આચાર પણ અંધ થઈ જાય છે.
દરેક ડર એક સમય પછી ક્રોધ બની જાય છે !!
FAQs
સારો રોજિંદા અવતરણ શું છે?
દરેક દિવસની શરૂઆત એક સ્મિત સાથે કરો અને તેને પૂર્ણ કરો. દરેક દિવસ એક નવી તક છે. તમે ગઈકાલની સફળતા પર બિલ્ડ કરી શકો છો અથવા તેની નિષ્ફળતાઓને પાછળ રાખી શકો છો અને ફરીથી પ્રારંભ કરી શકો છો.
સફળતા અવતરણ શું છે?
"સફળતા કોઈ અકસ્માત નથી. તે સખત મહેનત, દ્રઢતા, શીખવું, અભ્યાસ, બલિદાન અને સૌથી વધુ, તમે જે કરી રહ્યા છો અથવા શીખવા માટેનો પ્રેમ છે."
વાસ્તવિકતા માટે પ્રખ્યાત અવતરણ શું છે?
વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે તેના પર વિશ્વાસ કરવાનું બંધ કરો છો, ત્યારે તે જતું નથી. જીવન એ કુદરતી અને સ્વયંસ્ફુરિત ફેરફારોની શ્રેણી છે. તેમનો પ્રતિકાર કરશો નહીં; જે માત્ર દુ:ખ જ બનાવે છે. વાસ્તવિકતાને વાસ્તવિકતા રહેવા દો.
સફળતા કહેવત શું છે?
"સફળતા સામાન્ય રીતે તે લોકો માટે આવે છે જેઓ તેની શોધમાં ખૂબ વ્યસ્ત હોય છે." હેનરી ડેવિડ થોરો. "વસ્તુઓ તે લોકો માટે શ્રેષ્ઠ કાર્ય કરે છે જેઓ વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે શ્રેષ્ઠ બનાવે છે."