500+ હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી Heart Touching Quotes In Gujarati Language | Shayari

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

ગજબ ની છે જિંદગી ની રીત સાહેબ
કામ આપણું સમસ્યા પણ આપણી અને રસ બીજા લેય છે

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો,
તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે..

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને

બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે..

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે
પણ હું કહી દઉં છું આપણા છોકરા તો મારા પર જ જશે

પ્રેમ થવા લાગે તો પૂજા પાઠ શરુ કરી દેજો,
મોહબ્બત હશે તો મળી જશે ને બલા હશે તો ટળી જશે !!

તરસ લાગી છે અને પાણીની બાધા છે,
બસ આવી જ કંઇક એ કાનાની રાધા છે !!

કોઈને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે,
એ તો જેમણે સાચો પ્રેમ કર્યો હોય એમને જ ખબર હોય છે !!

મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે
જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે

તારો પ્રેમ જાનું આ હૈયાને એવો સુકુન આપે છે
તરસેલા છોડને જાણે પેેેેલો ખુદા વર્ષાની બુંદ આપે છે

ઓ દિલરૂબા, ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની
જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

આંખોની નજરથી નહીં, દીલની નજરથી પ્રેમ કરૂ છુ.

તમે જુઓ કે ન જુઓ,છતાં હું તમારો જ દિદાર કરૂ છું

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

ઉપર વાળા એ જે વસ્તુ આપી એ વસ્તુ આપના માટે શ્રેષ્ઠ જ હોય છે
બાકી માંગી ને મેળવી હોય એ હેરાન જ કરે

રુઠવાનો ટ્રેન્ડ રોજનો થઇ ગયો, કદાચ એમને બીજુ કોઇ ૫સંદ થઇ ગયુ.

તમારી ‘ના૫સંદ’ કરવાની અદા અમને ખૂબ જ ‘૫સંદ’ આવી.

પૈસામાં ખૂબ ગરમી હોય છે સૌથી ૫હેલાં એ સંબંઘો ને દઝાડે છે

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ તલાશ એની કરો જે નિભાવી જાણે..!

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી

ખબર નહીં આ કેવો અહેસાસ છે, જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે..!

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

ફક્ત દેખાવ કરવા માટે સારા વ્યક્તિ બનવું એ
ખોટા વ્યક્તિ કરતા વધારે ખોટા કહેવાય

ઓછું સમજશો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહિ ચાલે,
ધારી લઈએ એના કરતા પછી લઈએ તો સંબધ વધારે ટકશે!

ખુદની ઓળખાણ બનાવવા માં જે મજા છે,
એ બીજાની પડછાયા બનાવામાં નહિ!

જો મહેનત એક આદત બની જાય તો
સફળતા એક મુકદ્દર બની જાય છે!

હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.

ભલે આખી દુનિયા તારો સાથ છોડી દે,
પણ હું હમેશા તારી સાથે છું અને સાથે જ રહીશ…

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું

જેટલી વાર ગણવા બેસું હુ, એટલી વાર એક ખૂબી હજુ વધી જાય છે

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે…

કોઈ અજાણ્યા સાથે પ્રેમ થઈ જાય છે, તો કોઈ પ્રેમ કરીને પણ, અજાણ્યા થઈ જાય છે !

તમે પ્રેમથી વાત કરો છો હું તો ગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું

જે દિલ ના સાચા હશેને એ નારાજ ભલે થાય પણ કયારેય તમને છોડીને નહીં જાય….

ઓયે બહુ ઊંઘ આવે છે, ચાલ ફટાફટ એક કીસ્સી આપી દે !

પ્રેમ કાઈ વેલેન્ટાઈન ડે નો મોહતાજ નથી હોતો જ્યારે મન મળે તો રોજ વેલેન્ટાઇન જ છે.

પ્રેમ કરવો એ મોટી વાત નથી કોઈનો પ્રેમ મળવો એ બઉ મોટી વાત છે.

જયારે પ્રેમની બીમારી લાગે ત્યારે ગાળો દેવાવાળી પણ મારી લાગે.

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

ભલે તારી સાથે વાત ના થતી હોય પણ આજે પણ હું તને મિસ કરું છું.

તું ન હોય અને આખું બ્રહ્માંડ પામી લઉં, તે છતાં બધુ અપૂર્ણ લાગે…..!!

જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️ તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.🌹

આજે પણ તારા પ્રેમની જ ગુલામીમાં છું.💘 નહિ તો આ દિલ તો ઘણા સમયથી 😎 નવાબ છે.

સુખ નસીબમાં હોવું જોઈએ 💞 ચિત્રમાં દરેક વ્યક્તિ Smile કરે છે.

જયારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે મળતી બધી ખુશી
માણસને બહારથી હંસાવી શકે છે પણ અંદરથી ખુશ નથી કરી શકતી !!

માનો કે ના માનો પણ આ પસંદગીના લોકો, તકલીફ બહુ આપે છે !!

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

એ વાતની નોંધ મેં બહુ સારી રીતે લીધી છે,
હાથ બહુ ઓછાએ પકડ્યો છે અને આંગળી બહુ બધાએ ચીંધી છે !!

જેની સાથે ફોટો ભલે ન હોય પણ યાદો બહું હોય છે…!!

કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો,
પણ એવું ક્યાંય નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહો !!

એમના ગયાનો ફર્ક બસ એટલો પડ્યો…
એમનું કંઈ ગયું નહિ…મારુ કંઈ રહ્યું નહિ…

તારી કને કદી કંઈ માંગ્યું નહિ એટલે તે પણ સમજી લીધું મને જરૂરત નથી

લાવ તારલાઓની સાપેક્ષ ગણું ઝખ્મો મારા મને મારી આંગળીના વેળવા ઓછા પડે છે

જેટલું કાજળ મેં આંખો માં આંજ્યું, એટલો મારો પ્રેમ.
અને જેટલું મારી આંખોમાંથી પ્રસર્યું, એટલી તારી નફરત.

નફરત કરીને શું કામ કોઈનું માન વધારવું,
માફ કરીને શરમાવી દેવાની ટેવ પણ ખોટી નથી‼️

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

.આટલી ઉતાવળ ન કર મારાથી અલગ થવાની,
તારે મારી આંખોથી નહીં દિલથી દુર થવું પડશે

ચહેરા પર હાસ્ય અને આંખોમાં ભેજ ફરીથી મારું પોતાનું ચૂકી ગયું!!

મારું ક્રૂર હૃદય મારી ફરિયાદથી પણ થાકી ગયું છે,
હે પ્રિય, હું તારી યાદથી પણ પ્રભાવિત થતો નથી.

તને યાદ કરવું એ પણ એક લાગણી છે,
એવું લાગે છે કે તમે દરેક ક્ષણે મારી સાથે છો.

અમે અમારી વફાદારી રાખીશું, અમે પાળીશું
શું તમને એ પણ યાદ છે કે આ કલામ કોના હતા?

ધુમ્મસ માં મારું શહેર આવરી લેવામાં આવ્યું છે,
અને ચાની ચુસ્કીઓ તારી યાદો ઓગળી ગઈ!!

તને વિચારવામાં પણ પ્રેમ છે તને યાદ કરવામાં પણ પ્રેમ છે
તારા આપેલા એ દર્દ માં પણ પ્રેમ છે ફકત આ નસીબ માં જ પ્રેમ નથી

એ પ્રેમનો પત્ર મારો ક્યારે હતો જ નહી એ તો એક મુસાફિર હતો
જે પોતાની રસ્તો ભૂલીને મારા ઘરે આવી ગયો હતો

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

પ્રેમના દરવાજા ને ક્યારે પણ જબરદસ્તી થી નાં ખોલતા
એક વાર જો ટુટી ગયું તો પાછું જોડાશે નહિ

આ પ્રેમગાથાનું સફર જાણે હવે આ આંખોના અભિમાન જેવું થયું છે
જ્યાં સાથે રહીને પણ આખું જીવન એકબીજાને અવગણવાનું થયું છે

અમુક લોકો બધા માટે હાજર રહ્યા હોય પણ
જયારે એને જરૂર હોય ત્યારે કોઈ ના હોય

બીજું કશું તો ક્યાં હતું વેચવા માટે,
બસ આંખોના સપનાઓને વેચ્યા છે અમે

મનને બદલી શકાય છે સાહેબ,
મનમાં હોય તેને નથી બદલી શકાતું

ચાલ મારી લાગણી પણ દાવ પર લગાડું,
હારવા જેવું હવે કંઈ જ બાકી રહ્યું નથી

સમય સમયની વાત છે સાહેબ,
કાલે કે રંગ હતા એ આજે દાગ થઇ ગયા.

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ,
દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

વેચ્યા છે મેં તરસ ને છીપાવવા આંસુ,
કોઈ સમજી નહિ શકે મારી તલબ ને.

પ્રેમ છે એટલે જ અધુરો રહી ગયો, બાકી હવસ હોત તો ક્યારની પૂરી કરી લીધી હોત

તારી યાદ આવશે ને ભૂલી નહીં શકું, પણ પાછી તો ક્યારેય નહીં આવું

વાત ખાલી છોડવાની હતી, છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.

કોણ સાચવશે તને મારી જેમ, જે અલગ પણ રહે અને ખુબ પ્રેમ પણ કરે.

બે પળની છે જીંદગી, તોય જીવાતી નથી…
એક પળ ખોવાઇ ગઈ છે, બીજી સચવાતી નથી….❜

જીંદગીમાં વર્ષો ઉમેરવાના નથી,
પણ વર્ષોમાં જીંદગી ઉમેરવાની છે..!!

કંઈક તો છેલ્લે અધૂરું રહી જાય છે,
જીંદગી સિવાય અહીં ક્યાં બધું પૂરું થાય છે !!

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

જરૂર કરતાં વધારે વિચારવાની ટેવ
મનુષ્ય પાસેથી ખુશીઓ છીનવી લે છે

એ જીવનને પ્રેમ કરો જેમાં તમે જીવી રહ્યા છો
અને એ જીવનને જીવો જેને તમે પ્રેમ કરો છો

એક દિવસ તને તારી ભૂલનો પછતાવો થશે
અને તું મારી પાસે આવીશ પણ ત્યારે બહુ મોડું થઇ ગયું હશે !!

બહુ ફરક આવી ગયો છે એમના શબ્દોમાં,
પ્રેમ ઓછો નહીં પણ સાવ પુરો થતો નજર આવી રહ્યો છે !!

વાત કરી હોત તો કોઈ હલ નીકળ્યો હોત,
પણ એમને દુર જવું હતું એટલે ખામોશ રહ્યા !!

કદાચ લોકો નઇ પણ ફક્ત તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ

આશાઓથી ભરપુ એક નવી સવારમાં તમારું સ્વાગત છે…

ના હું એનો ના એ મારી છે અધૂરી કહાની અમારી

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

Heart Touching Quotes In Gujarati {હાર્ટ ટચિંગ કોટ્સ ગુજરાતી}

” એક સમય હતો જ્યારે વાતો જ પૂરી નહોતી થતી,
ને એક આ સમય છે કે એનાથી વાત જ નથી થતી “

નથી થતા નારાજ હવે કોઈના થી
કેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી

જો છૂટાછેડા પછી તારું સ્મિત પાછું આવ્યું,
તો તને મારાથી અંતર રાખવાનો અધિકાર છે!!

આખી દુનિયાના નારાજ થવાથી મને કઈ ફરક નહીં પડતો
બસ તારા એક ના નારાજ થવાથી ફરક પડે છે

” આજે કંઇ અધૂરું છે તારા વગર,
શું તારું પણ એવું જ છે મારા વગર ? “

” ભરોસો અને પ્રેમ આ બંને એવાં પારેવાં છે,
બંને માંથી એક ઉડી જાય તો બીજું આપોઆપ ઉડી જાય છે “

” વાત જયારે આપણી ઈજ્જત પર આવી જાય,
ત્યારે મોહબ્બત પણ છોડી દેવી જોઈએ “

રાખ ન રાખ પણ અડધો બીમાર ન રાખ

કે ન કામ થાય મુજથી ન આરામ કરી શકું

FAQs

No schema found.
Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment