200+ પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી Husband Wife Quotes in Gujarati Text | Shayari

Husband Wife Quotes in Gujarati {પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી}

200+ પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી Husband Wife Quotes in Gujarati Text | Shayari

Husband Wife Quotes in Gujarati {પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી}

વરસાદની શું ઔકાત કે, એ મને પલાળે,
તને જોઈને જ હું, પાણી પાણી થઈ જાવ છું…

હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે
તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે

તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે.

એ છોકરા કે છોકરીના પ્રેમ પર કયારેય શક ના કરતા, જે આટલી

ઠંડીમાં પણ રાતે તમારી સાથે વાત કરવા ધાબે જાય છે.

ઓય પાગલ મારાથી ક્યારેય પણ ભુલ થઈ જાય તો માફ કરી દેજે, કેમકે મારા પર હક તારો જ છે.

તને ચીપકીને સુઈ જવાની જે મજા છે ને,
એમાં સૌથી બેસ્ટ ફીલિંગ આવે હો દિકા !!

પ્રેમ ક્યારેય પારખવો નહીં , અને પારખવો હોય તો કરવો નહીં.

એણે સામે જોતાજ, મારી આંખો થંભી ગઈ
આંખો એમ મળી, લાગ્યું જાણે જિંદગી સફળ બની ગઈ.

Husband Wife Quotes in Gujarati {પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી}

200+ પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી Husband Wife Quotes in Gujarati Text | Shayari

Husband એવો હોવો જોઈએ,
જે પ્રેમમાં દિલ લઇ લે અને ગુસ્સામાં Kiss !!

કોઈની લાગવગની જરૂર નથી, તારી સાથેના પ્રેમ નો કેસ હું જાતેજ જીતી લઈશ…!

તારાથી પ્રેમ ના કરવો એ ગુનો ગણવામાં આવે
એવો સુજાવ છે આ એ ખુદાનો, તો કેમ એને ના માનવામાં આવે

એ ગુલાબ પોતાના રૂપ પર એટલો ગુરૂર ના કર
મારા જ મેહબૂબ જોડે રહીને પોતાને મશહૂર ના કર

તારો પ્રેમ જાનું આ હૈયાને એવો સુકુન આપે છે
તરસેલા છોડને જાણે પેેેેલો ખુદા વર્ષાની બુંદ આપે છે

ઓ દિલરૂબા, ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની
જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

જીવનમાં આદર અને પ્રેમ એક સંગમ છે, હું તમને પ્રેમ કરું તો સંપૂર્ણ સંગમ મળે છે

તમે મારા જીવનમાં આવવા સર્વશ્રેષ્ઠ વાકીઓ છો

Husband Wife Quotes in Gujarati {પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી}

200+ પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી Husband Wife Quotes in Gujarati Text | Shayari

હું તેની કરારમાં જોવું છું, કે હું તેની પાસે હું શામલ થઈ શકું છું.

જો મારૂ ચાલે તો હું તમને ૫ણ કાજલ લગાવીને જોઉ, કયાંક મારી નજર ના લાગી જાય.

આંખોની નજરથી નહીં, દીલની નજરથી પ્રેમ કરૂ છુ.

તમે જુઓ કે ન જુઓ,છતાં હું તમારો જ દિદાર કરૂ છું

દર્દના ઘણાં બઘા રૂ૫ જોયા હશે તેં…

ચાલ આજે તને હું મારો ચેહરો બતાવું.

અભિમાન અને પેટ જયારે વઘે છે ને સાહેબ

ત્યારે વ્યકિતની ઇચ્છા હોછા છતાં ૫ણ તે ભેટી સકતો નથી.

પારિવારિક નિર્ણય લેવામાં, પત્નીના પણ સલાહ સુચન લો..

રાઝ ખોલી દે આ મસ્તીભર્યા ઈશારાઓ,
કેરળ ખામોશ હોય કે દિલ ની એ જુબાન..

હું નથી ગગન કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે તો રાહત મળે..

Husband Wife Quotes in Gujarati {પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી}

200+ પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી Husband Wife Quotes in Gujarati Text | Shayari

” આવો તો આજીવન સાથી થઈને આવજો,
પળ બે પળના મુલાકાતીઓ અમને પસંદ નથી “

સુધારી લેવા જેવી છે પોતાની ભુલ ભુલી જાવા જેવી છે બીજાની ભુલ
આટલુ માનવી કરે કબુલ હર રોજ દિલ મા ઉગે સુખ ના ફૂલ

” બહુ ઉંચી અપેક્ષાઓ નથી અમારી,
રહેવા માટે તારા દિલ જેવું ઘર મળે તો ચાલે “

” મનગમતા વ્યક્તિ સાથે મોડી રાત્રે,
વાતો કરવાની મજા કંઇક અલગ જ હોય છે “

” દિલ આપવામાં ડર નથી લાગતો,
દિલ તૂટવાનો ડર લાગે છે સાહેબ “

” એકતરફી પ્રેમની પણ કેવી અજબ કહાની હોય છે,
એક તરફ કાચનું દિલ તો સામે પથ્થર હોય છે “

બતાવી ન શકયા, છુપાવી ન શકયા,

જેનાથી હતી મહોબત એને કહી ૫ણ ન શકયા.

જિંદગી જે શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર?

Husband Wife Quotes in Gujarati {પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી}

200+ પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી Husband Wife Quotes in Gujarati Text | Shayari

પાગલ જયારે પણ હું તને બહુ Miss કરું છુ તારા ફોટા જોઈને Kiss કરું છું.

માણવાને એક ક્ષણ જોઈએ, ને પછી એમાંય બે જોઈએ..

મારા ચાલતા શ્વાસનું વેન્‍ટીલેટર છે તું,
બીજીવાર ના પૂછતી કે મારી કોણ છે તું..!!

તારી આંખ નો ઈશારો માત્ર કાફી હતો
મારો તો વર્ષો થી તારો જ થવા નો ઈરાદો હતો

લગભગ હજારેક વાર તલાશી લીધી હશે તે મારા દિલની,
તુજ બોલ તને મળ્યું છે કઈ તારા પ્રેમ સિવાય

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય !

ખબર નહીં આ કેવો અહેસાસ છે, જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે, વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…!!

Husband Wife Quotes in Gujarati {પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી}

200+ પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી Husband Wife Quotes in Gujarati Text | Shayari

પ્રેમના કોઈ પુરાવા નથી હોતા પણ એનુ નામ સાભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજી લો પ્રેમ છે..!

જવાબદારી તારી છે કારણ કે કે તું મારી નહીં પણ હું તારો છું..

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી
રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના
દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે..!

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

Husband Wife Quotes in Gujarati {પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી}

200+ પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી Husband Wife Quotes in Gujarati Text | Shayari

ખરચું એટલું તો કમાતો નથી,
લે હું મારી જાત ને પોસાતો નથી..

પ્રેમ સાચો હોય તો કિસ્મત ગમે ત્યારે ભેગા કરી દે છે !!

હું બધું જ જોઈ શકુ છું જાનું, બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને કાલે પણ કરતો રહીશ…

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!

“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે,
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને.”

Husband Wife Quotes in Gujarati {પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી}

200+ પતિ પત્ની ના સુવિચાર ગુજરાતી Husband Wife Quotes in Gujarati Text | Shayari

તરસ લાગી છે અને પાણીની બાધા છે,
બસ આવી જ કંઇક એ કાનાની રાધા છે !!

પ્રેમ થવા લાગે તો પૂજા પાઠ શરુ કરી દેજો,
મોહબ્બત હશે તો મળી જશે ને બલા હશે તો ટળી જશે !!

કોઈને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે,
એ તો જેમણે સાચો પ્રેમ કર્યો હોય એમને જ ખબર હોય છે !!

ઓયે બહુ ઊંઘ આવે છે, ચાલ ફટાફટ એક કીસ્સી આપી દે !

તુ મળી જાય તો, નસીબને હુ પુરસ્કાર આપુ.નથી જાણવુ કે હસ્તરેખાઓમા પછી શુ લખ્યું છે.

આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે

એ ગુલાબ પોતાના રૂપ પર એટલો ગુરૂર ના કર
મારા જ મેહબૂબ જોડે રહીને પોતાને મશહૂર ના કર

તારો પ્રેમ જાનું આ હૈયાને એવો સુકુન આપે છે
તરસેલા છોડને જાણે પેેેેલો ખુદા વર્ષાની બુંદ આપે છે

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment