500+ ઈગ્નોર કોટસ ગુજરાતી Ignore Quotes in Gujarati Text | Shayari

Ignore Quotes in Gujarati {ઈગ્નોર કોટસ ગુજરાતી}

Ignore Quotes in Gujarati {ઈગ્નોર કોટસ ગુજરાતી}

500+ ઈગ્નોર કોટસ ગુજરાતી Ignore Quotes in Gujarati Text | Shayari

તું જો Busy છો, સમય અમારો પણ બહુ કિંમતી છે !!

બ્લોક કરી નાખે તો પણ એટલું દુઃખ ના થાય, જેટલું દુઃખ મેસેજ જોઇને ઇગ્નોર કરે ત્યારે થાય !!

આ દુનિયા બહુ ખરાબ છે સાહેબ, જયારે બરાબરી ના કરી શકે ત્યારે બદનામ કરવા લાગે છે !!

કૃપા કરો, મને હંમેશા ધ્યાનમાં રાખો છો

“જીવનમાં આપાત જરૂર છે પરંતુ અપાત આપજ એ જરુરી નથી.”

એમના ગયાનો ફર્ક બસ એટલો પડ્યો… એમનું કંઈ ગયું નહિ…મારુ કંઈ રહ્યું નહિ…

જો કોઈ ની નજીક રેહવું હોય ને, તો એમના થી થોડુંક દુર રેહવુ જોઈએ..

આજકાલ પ્રેમ પણ પ્રેમથી નહિ, પણ એમની સુંદરતાથી થાય છે !!

Ignore Quotes in Gujarati {ઈગ્નોર કોટસ ગુજરાતી}

500+ ઈગ્નોર કોટસ ગુજરાતી Ignore Quotes in Gujarati Text | Shayari

જો તમારે #ignore કરવી જ હોય ​​તો બહુ સારી રીતે કરો. વચ્ચે #ધ્યાન આપીને #પ્રવાહને બગાડો નહીં.

સ્વમાન છોડીને નમવા છતાં જો સંબંધ સચવાય એમ ના હોય તો
પછી અહમ દેખાડીને કહી દેવાનું કે તમને તમારું મુબારક ભાઈ !!

એક ખરાબ આદત આજે પણ મારામાં છે,
હું માફ કરીને પણ કોઈને માફ નથી કરતો !!

અમુક દગા દિલમાં દબાવીને રાખ્યા છે,
સમય આવશે ત્યારે બદલો પણ દબાવીને લેવામાં આવશે !!

ઉપરવાળાનો આભાર કે એણે મને
તકલીફ સહન કરવાવાળામાં રાખ્યો છે તકલીફ દેવાવાળામાં નહીં !!

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ
બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય

અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય

મને હરાવીને મારો જીવ લઇ જા એ મંજુર છે મને,
પણ દગો કરનારને હું બીજો મોકો નથી આપતો

Ignore Quotes in Gujarati {ઈગ્નોર કોટસ ગુજરાતી}

500+ ઈગ્નોર કોટસ ગુજરાતી Ignore Quotes in Gujarati Text | Shayari

મારું જીવન પણ ખૂબ સુંદર હતું જ્યાં સુધી તેણે પ્રેમનું નામ લીધું
મારું હૃદય તૂટી ગયું ન હતું.

એકવાર તમે પ્રેમ માટે નફરત કરશો તો સિર્ફ તમારી ખોશી માટે છે

જ્યારે પ્રેમ હરાવાનું અનુભવ થાય ત્યારે હંમેશા પરસ્પરના સન્મર્યાદાઓ પર ચિંતા ન કરો

પ્રેમ માટે કંઈ પણ સીમા નથી, એટલે વ્યક્તિ પરાયણ થાય છે જેને પ્રેમ નથી આપવો ને.

જ્યારે પ્રેમ કરતાં માનસિક રુખાણો ખુદ સ્થાભર ધરાવી શકે છે

પ્રેમ તો સાગર ની જેમ વહે છે. ઠુકરાવશો તો સુનામી બની જશે.

કાશ કિસ્મતની રેખા મારા હાથમાં હોત તો આજે મારાં હાથમાં તારો હાથ હોત.

જીંદગી ભર કોઈ સાથ નથી આપતા એ જાણી લીધું અમે,
લોકો તો ત્યારે યાદ કરે છે, જયારે એ પોતે એકલા હોય છે !!

Ignore Quotes in Gujarati {ઈગ્નોર કોટસ ગુજરાતી}

500+ ઈગ્નોર કોટસ ગુજરાતી Ignore Quotes in Gujarati Text | Shayari

મહેરબાની કરીને મને અવગણવાનું કારણ જણાવો.
હું તે જ છું જેને તમે કહ્યું હતું કે તે દુનિયા કરતાં શ્રેષ્ઠ છે.

જો તમે અમને અવગણવા માંગતા હોવ તો અમે તમારી નજરથી દૂર જઈશું, એક દિવસ તમે આ આંખોથી શોધી શકશો જ્યારે અમે દેખાઈશું નહીં.

જો રૂપિયાને બદલે ‘પ્રેમ’ ચલણમાં હોત, તો તું મને ભિખારી બનાવીને જ રેત !!

આજકાલ તો એ અમને Digital નફરત કરે છે, અમને Online જોઈને પોતે Offline થઈ જાય છે.

કેટલું અઘરું છે એ વ્યક્તિને Good bye કહેવું, જેની સાથે આખી જિંદગી વિતાવવાના Promise કરેલા હોય.

એ પ્રેમનો પત્ર મારો ક્યારે હતો જ નહી એ તો એક મુસાફિર હતો
જે પોતાની રસ્તો ભૂલીને મારા ઘરે આવી ગયો હતો

તને એમ લાગે છે કે આપણે એકબીજા માટે નથી બન્યાં
પરંતુ મારું માનવું છે કે આ દુનિયા આપણી માટે નથી બની

વાત ના કરવી હોય, છતાં કરવી પડતી હોય ત્યારે
REPLY માં માત્ર HMM અને OK જ આવતું હોય છે

માણસ ત્યારે નથી તુટતો જયારે હારી જાય છે,
ત્યારે તૂટી જાય છે જયારે એ એકલો પડી જાય છે

Ignore Quotes in Gujarati {ઈગ્નોર કોટસ ગુજરાતી}

500+ ઈગ્નોર કોટસ ગુજરાતી Ignore Quotes in Gujarati Text | Shayari

જો તમને મારા વિશે કંઇક ખરાબ લાગે તો ગુસ્સે થાઓ
થાય, પણ ભૂલથી પણ મને અવગણો ના કરશો.

મોકા તો ઘણા મળે છે, વળતા જવાબ આપવાના સાહેબ,
પરંતુ નક્કી કર્યું છે કે, કુદરત થી સારું કોઈ ના આપી શકે.

મર્યાદા નામની વસ્તુ નડે છે,
બાકિ ટેબલ પર બંધુક મૂકીને ખુદની સરકાર બનાવતા અમને પણ આવડે છે.

જિંદગીની સાચી મજા તો ત્યારે આવે છે,
જ્યારે દુશ્મન પણ તમારી જોડે હાથ મિલાવવા બેતાબ હોય.

તું મારી સાથે નઈ તો કોઈ Problem નઈ.
પણ સિંહ રડે તારા માટે એટલી તારી ઓકાત નઈ.

કોઈને ખટકતું હોય તો સામે કેજો, બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા.

અમે પેદા જ એ કુળ માં થયા છીએ, કે જેનું નાતો ખૂન કમજોર હોય નાતો દીલ.

હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે, ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ.

Ignore Quotes in Gujarati {ઈગ્નોર કોટસ ગુજરાતી}

500+ ઈગ્નોર કોટસ ગુજરાતી Ignore Quotes in Gujarati Text | Shayari

તે ઓનલાઈન હોવા છતાં જવાબ આપતી નથી; તે મારા સંદેશાઓ વાંચ્યા પછી પણ તેને અવગણે છે.

ઈમાનદારી એક મોંઘો શોખ છે, જે હર કોઈની તાકાતની વાત નથી !!

આ દુનિયામાં ઘણા લોકો તો ફક્ત એક બીજા માટે જ બન્યા છે, જેમ કે હું!

જિંદગી છે એટલે જ ખુશી છે, અને મહેનત છે તો જ જિંદગી છે…

જયારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે મળતી બધી ખુશી
માણસને બહારથી હંસાવી શકે છે પણ અંદરથી ખુશ નથી કરી શકતી !!

ડૂબી ગયાનો મને કોઈ અફસોસ નથી સાહેબ, બસ દુઃખ એ વાતનું છે કે મને
એ માણસે ડુબાડ્યો જેને હું બચાવી રહ્યો હતો !!

મોટાભાગે એ દીવા જ આપણા હાથ જલાવી દેતા હોય છે,
જેને આપણે તોફાની પવનથી બચાવવાની કોશિશ કરી રહ્યા હોઈએ છીએ !!

ના કોઈના જવાબની ખુશી કે ના કોઈના નજરઅંદાજ કરવાનો ગમ,
આ જાલિમ દુનિયામાં એકલો જ ખુશ છું !!

આજે તમને જોયાં એવું લાગ્યું કે જાંણે પ્રેમ ની પરી ધરતી ઉપર ઉતરી આવી હોય

Ignore Quotes in Gujarati {ઈગ્નોર કોટસ ગુજરાતી}

500+ ઈગ્નોર કોટસ ગુજરાતી Ignore Quotes in Gujarati Text | Shayari

મારો મતલબ, આજે આ દુનિયા આપણી અવગણના કરે છે.
પણ જે દિવસે તમારું નસીબ બદલાય છે, તે દિવસે દરેક વ્યક્તિ બળી જશે.

જો કોઈ ની નજીક રેહવું હોય ને, તો એમના થી થોડુંક દુર રેહવુ જોઈએ..

કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો,
પણ એવું ક્યાંય નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહો !!

કેટલું અઘરું છે એ માણસને ભૂલવાનું, જેમની સાથે તમે આખી જિંદગી જીવવાના સપના જોયા હોય

એને તોડેલા દરેક સપનાને સાચવીને જીવું છું, કેમ તોડ્યા હશે સપના એ વિચારીને રોજ મરું છું

અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે, તો કોઈ પ્રેમ કરીને પણ અજાણ્યા થઇ જાય છે

બસ મહોબ્બત માંથી ફુરસત ના મળી….
નહીં તો કરીને બતાવત નફરત કોને કેહવાંય…

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

Ignore Quotes in Gujarati {ઈગ્નોર કોટસ ગુજરાતી}

500+ ઈગ્નોર કોટસ ગુજરાતી Ignore Quotes in Gujarati Text | Shayari

તમે અમારી અવગણના કરો તે અમે સહન કરી શકતા નથી, પરંતુ અમારામાં આનાથી દૂર રહેવાની હિંમત નથી.

સપના પાછલી રાત ના, ક્યારેય સાચા પડતા નથી,
જેને ચાહિયે છીએ જીવનમાં, તેજ કડી આપણને મળતા નથી.

તમે અમારા દુઃખ નો અંદાજો કયારેય નઇ લગાવી શકો,
કેમ કે તમે તો અમને રાતે ક્યારેય જોયા જ નથી.

રીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ,
તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ છે.

જવાની એ ઝારા માં જી ને જીંદગી ને સગો કીધો છે;
પ્યાસા ને માન્મોહિત કરી ને બેવફા એ દગો કીધો છે.

દિલ લગાડવામાં એક જ હતો ખતરો
એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો

એમ નથી આવડી જાતો શાયરી નો હુનર,
કોઈ ની મહોબ્બત મા પોતાને તબાહ કરવું પડે છે !!

જયારે તું પહેલી વાર મારી સામે જોઈને હસી હતીને,
ત્યારથી જ મને ખબર હતી કે તું એક દિવસ મને જરૂર રડાવીશ

Ignore Quotes in Gujarati {ઈગ્નોર કોટસ ગુજરાતી}

500+ ઈગ્નોર કોટસ ગુજરાતી Ignore Quotes in Gujarati Text | Shayari

કોઈને એટલી અવગણશો નહીં કે તે તૂટી પડે અને મૃત્યુ પામ્યાની જાણ થાય.!!

પ્રેમ નો શોખ ના રાખશો સાહેબ,
આમાં શ્વાસ આવતો નથી અને જીવ જતો નથી.

દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ,
નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.

મારું ક્રૂર હૃદય મારી ફરિયાદથી પણ થાકી ગયું છે,
હે પ્રિય, હું તારી યાદથી પણ પ્રભાવિત થતો નથી.

તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો,
લાગે છે તમોને હજુ, ફૂલોએ ડંખ દીધા નથી..!!

ચાલ મારી લાગણી પણ દાવ પર લગાડું, હારવા જેવું હવે કંઈ જ બાકી રહ્યું નથી

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ
ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment