Inspirational Quotes in Gujarati {પ્રેરણાત્મક કોટ્સ સુવિચાર}
Inspirational Quotes in Gujarati {પ્રેરણાત્મક કોટ્સ સુવિચાર}
જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે.
કાંતો હારીને જાઓ. કાંતો જીતીને જાઓ.
એટલા સફળ બનો કે લોકો તમારા FAN બની જાય.
જિંદગી બદલવી હોય તો, પહેલા સપના જુઓ. બંધ આંખે નહીં, ખુલ્લી આંખે જુઓ.
યાદ રાખો અપમાન બદલો લડાઈ થી નઈ પણ,
સામે વાળી વ્યક્તિ કરતા વધારે સફળ થઈને બતાઓ.
પોતાના વિચાર તમને એવા જ બનાવે છે,
જેવું તમે વિચારો છો.
અગર તમે કૈક મોટું વિચારી શકો છો,
તો યકીન માનો તમે કૈક મોટું પણ કરી શકો છો
“પ્રકાશ હંમેશા કાટ્યો નથી, પરંતુ અંધકાર પ્રકાશમાં પેટી જવાય છે.” – રબીન્દ્રનાથ ટેગોર
“વીરતા એક મનમાં જીવન નહોતી, જીવન એક મનમાં વીરતા હોતી છે.” – ચંદ્રશેખર આઝાદ
Inspirational Quotes in Gujarati {પ્રેરણાત્મક કોટ્સ સુવિચાર}
સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે
જ્ઞાન ઘન પેટી જવાય છે અને જ્ઞાનવંત વ્યક્તિને નોંધી લે છે.
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
જીવન સારા માન્યતામાં છે પણ વિજય અડછતા પરંથી આવે છે
જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ
ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી.
માત્ર શાંત રહેતા શીખો,
ઘણા લોકો એ પણ સહન નહિ કરી શકે!
Inspirational Quotes in Gujarati {પ્રેરણાત્મક કોટ્સ સુવિચાર}
જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે
ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે
આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે
ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી
પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે.
એક નવી શરૂઆત ક્યારેય પણ સરળ હોતી નથી.
ઉદાહરણ આપવું તો સહેલું છે,
પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !
અસલમાં એ જ રસ્તાની ચાલ સમજે છે,
સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે.
તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો.. વિશ્વાસ રાખો, મહેનતનું ફળ હંમાશા સફળતા જ હોય છેે.
જે વઘુ બોલે છે તે કંઇ નથી કરી શકતા, જે કરી બતાવે છે તે વઘારા બોલવામાં નથી માનતા.
Inspirational Quotes in Gujarati {પ્રેરણાત્મક કોટ્સ સુવિચાર}
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ,
તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !
આશા અને વિશ્વાસનું નાનકડુ બીજ, ખુશીના વિશાળ ફળ કરતાં સારૂ અને શકિતશાળી હોય છે.
તમારી પાછળ ૫ણ કાફલો હશે, ૫હેલાં એકલા ચાલવાનું શરૂ તો કરો.
થશે બધી ઈચ્છાઓ પૂરી તું બસ મહેનત કર
થશે બધા જ સપનાઓ પૂરા તું બસ શરૂઆત તો કર..
શબ્દો’ એ છે જે જીવનને અર્થ આપે છે
અને ‘શબ્દો’ જીવનને બરબાદ કરે છે
લાંબુ જીવવાની જ નહીં પણ સારું જીવવાની ઈચ્છા રાખો
જીવો ભલે થોડો સમય પણ બધું જ કરી જાણવાની ઈચ્છા રાખો.
સફળતાનો માર્ગ અને નિષ્ફળતાનો રસ્તો
લગભગ એક સરખો છે
શક્યની મર્યાદા શોધવાનો એકમાત્ર રસ્તો એ છે
કે તેમની બહાર અશક્યમાં જવું
Inspirational Quotes in Gujarati {પ્રેરણાત્મક કોટ્સ સુવિચાર}
પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા,
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો.
પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો
કેહવુ તો ખૂબ સરળ છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ
કે તમે તમારાં લક્ષ્યને પૂરો કરવા કેટલી મેહનત કરી હતી
મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં
એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે
આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે
તમારી આશા તમારા માટે એ દોરી છે
જેની મદદથી તમને સફળતાની ઊંચાઈઓને ચડવાનું છે
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો
સખત મહેનત કર્યા વિના કંઇ થતું નથી,
સ્વાભાવિક રીતે, તે પક્ષીને ખોરાક આપે છે, પરંતુ ભૂલોમાં નહીં.
Inspirational Quotes in Gujarati {પ્રેરણાત્મક કોટ્સ સુવિચાર}
જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.
જો ઇચ્છા કંઇક અલગ કરવાની હોય,
તો હૃદય અને મન વચ્ચે બળવો થવો બંધાયેલો છે.
કેટલાક લોકો જીવનમાં ગરીબ લાગે છે.
પરંતુ તેઓ હૃદયમાં ખૂબ સમૃદ્ધ છે.
સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું,
ભાષા શીખવી પડે છે લાગણીની.
દિલ ને તિજોરી જેવું બનાવો વખાર જેવું નહીં, વખાર માં કચરો ને ભંગાર રખાય.
જ્યારે તિજોરી માં મૂલ્યવાન વસ્તુઓ જ રખાય
મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપના ના ઉડાન ભરતા નથી !!
સફળ એ જ થાય છે, જે પોતાના લક્ષ્યને પોતાનું જીવન સમજે છે.
જિંદગી માં કંઈક બનવું જ હોય તો તફલીફોનો સામનો કરવો જ પડશે.
Inspirational Quotes in Gujarati {પ્રેરણાત્મક કોટ્સ સુવિચાર}
ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે
અદ્રશ્ય રહી ને મારા રુદન માં હતા તમે, સામે મળ્યા તો આવી ગયા મારા સ્મિત માં તમે
એક ભૂલ તમારો અનુભવ વધારે છે , જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે
જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે, તે જીવનમાં કંઈપણ કરી શકે છે.
જો મહેનત એક આદત બની જાય, તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.
જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે, લોકો ભૂલી જાય કે તમે માણસ છો…
નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે કસોટી પણ એમની જબરદસ્ત હોય છે
હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા , જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા .. !!
Inspirational Quotes in Gujarati {પ્રેરણાત્મક કોટ્સ સુવિચાર}
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી..
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!
ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક બીજાને માી લઈ શુ –
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , – એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .
“સર્વશ્રેષ્ઠ બનવા માટે સૌથી ખરાબ પરિસ્થિતીઓ નો સામનો કરવો પડે છે.
જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,
તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.
તમારા મનને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની તાલીમ આપો.
Inspirational Quotes in Gujarati {પ્રેરણાત્મક કોટ્સ સુવિચાર}
દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.
સાચો રાજા એ છે જે કોઈ પણ જગ્યાએ જીતવાની તાકાત રાખતો હોય !!
લોકો માત્ર બે જ પ્રકારના હોય છે,
એક જે ભળી જાય છે અને બીજા જે બળી જાય છે, પછી એ તમારું સુખ હોય કે દુઃખ !!
ઉઠો અને જાગો અને જ્યાં સુધી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત ન કરો ત્યાં સુધી રોકશો નહીં.
હંમેશા તમારા પ્રયત્નોની ગણતરી કરો તમારી સમસ્યાઓ નહીં.
” પીઠ હમેંશા મજબુત રાખવી સાહેબ ,
કેમ કે શાબાશી અને દગો હમેંશા ત્યાં જ મળે છે “
” હાથ ની રેખાઓ પર ક્યારેય વિશ્વાસ ના કરતા સાહેબ કેમ કે,
નસીબ તો એમના પણ હોય છે જેમના હાથ જ નથી હોતા
” જીવન શૂન્ય હોય તો પણ છોડશો નહીં,
કારણ કે તે શૂન્યની સામે કેટલા નંબર લખવા તે શક્તિ તમારા હાથમાં છે “
Inspirational Quotes in Gujarati {પ્રેરણાત્મક કોટ્સ સુવિચાર}
” ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી “
” પોતાની નિષ્ફળતાનો દોષ નસીબને આપવાનું બંધ કરો,
તમે હમણાં જીવતા છો બસ એ વાતથી ખુશ થયા કરો “
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.
અભિમાન કોઈને ઉપર આવવા દેતું નથી,
અને સ્વાભિમાન કોઈને નમવા દેતું નથી.
દરેક વ્યક્તિ પોતાનામાં અરીસા સમાન છે,
લોકો તમારો એટલો જ આદર કરશે,
જેટલું તમે તમારી જાતને માન આપશો.
ઘણીવાર તેઓ અમારો આદર કરતા નથી,
જેને આપણે દિલથી માન આપીએ છીએ.
જીવનમાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે.
પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે, એની એકમાત્ર સાબિતી એટલે દોસ્તી !!