50+ જીંદગી શાયરી ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

50+ જીંદગી શાયરી ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

અંધકારથી જ થાય છે, અજવાળાની ઓળખાણ.

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ

તું બસ પોતાના મન થી ના હરતો,
પછી તને કોઈ નહીં હરાવી શકે.

સમય બદલવા જિંદગી નથી મળતી,
પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે

ઇજજત માણસની નથી હોતી, જરૂરીયાતોની હોય છે, જરૂરીયાત ખત્મ, ઇજજત ખત્મ.

ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય.” – ચાણક્ય

“જીવન વિશે લખવા માટે તમારે પહેલા તેને જીવવું જોઈએ.” – અર્નેસ્ટ હેમિંગ્વે

તમે જ્યાં જાઓ ત્યાં પ્રેમ ફેલાવો. ખુશ થયા વિના કોઈને તમારી પાસેથી જવા ન દો.

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

50+ જીંદગી શાયરી ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

જિંદગીમાં કુંભકર્ણ જેવો એક ભાઈ પણ હોવો જોઈએ,
જેને પરિણામની ખબર હોવા છતાં આપણો સાથ ના છોડે !!

“સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે તે શોધવું અને પછી તે કરવું.” – હેનરી ફોર્ડ

જો જીવન અનુમાનિત હોત તો તે જીવન બનવાનું બંધ કરશે, અને સ્વાદ વિનાનું રહેશે.

સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે, સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે, વફાદારી એ શ્રેષ્ઠ સંબંધ છે.

સારા હોય છે એ ખરાબ લોકો, જે સારા હોવાનો દેખાવ નથી કરતા

અફસોસ ના કરો કે સમજમાં તમારું નામ નથી
આભાર માનો ઈશ્વરનો કે તમે અહી બદનામ નથી

બહુ સારા અને સરળ ન થવું, દુનિયા લાભ ઉઠાવવા જ બેઠી છે

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

50+ જીંદગી શાયરી ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

માણસ ભલે લાખ સમજદાર હોય પણ જો
કોઈની લાગણી ના સમજે તો એ સમજદારીનો કોઈ મતલબ નથી !!

જિંદગીમાં જે ચાહિએ એ મળી જ જતું હોત તો
હકીકત અને સપનામાં ફર્ક શું રહેત

જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે

જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે

સમય વિતી ગયો લાગણીમાં હજી ભેજ છે, 💕
લાખ નવા સબંધ બને પણ તારી જગ્યા એ જ છે.

એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.

ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.

અભિમાન કોઈને ઉપર આવવા દેતું નથી,
અને સ્વાભિમાન કોઈને નમવા દેતું નથી.

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

50+ જીંદગી શાયરી ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

ખોટી જગ્યાએ કરેલું રોકાણ અંતે ડૂબી જતું હોય છે,
પછી એ રોકાણ પૈસાનું હોય કે લાગણીનું હોય !!

માત્ર એટલા માટે કે કોઈની સાથે ખરાબ વર્તન કરવું
તેને મંજૂરી આપશો નહીં, તમે તેને પ્રેમ કરો છો.

ઘણીવાર તેઓ અમારો આદર કરતા નથી,
જેને આપણે દિલથી માન આપીએ છીએ.

જીવન બદલે તો બદલે, ૫ણ પ્રણયરંગો નહીં બદલે,

હદય રંગાઇ જાય છે તો બસ રંગાઇ જાય છે.

આમ તો જીંદગી જીવવામાં ઘણા લોચા છે

૫ણ ખૂશીના કારણો કયા ઓછા છે.

હું આરામથી એકાંત કાપી રહ્યો હોત તો સારું હતું..,

જીંદગી તું ક્યાં હ્રદયની વાતોમાં આવી ગઈ..

દરરોજ જીંદગી ને એક સવાલ પૂછું છું,

આખરે ચાલી શું રહયું છે જિંદગી માં.

ખીલી ગઈ જીંદગી પુષ્પ રૂપી,

મળ્યું ખાતર, પાણી ને ઓજ, તમારા ‘ સ્નેહ ‘ રૂપી…

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

50+ જીંદગી શાયરી ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

બુદ્ધિ બદામ ખાવાથી નહીં પણ જિંદગીમાં ઠોકર ખાવાથી વધે છે.

પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.

જીવનમાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે.

વ્યક્તિ ના પરિચય ની શરૂઆત ચહેરા થી ભલે થતી હોય, પણ તેની સંપૂર્ણ ઓળખ તો વર્તન થી જ થાય છે.

શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય એ મોત છે, અને ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહે એ મોક્ષ છે !!

દુનિયા વફાદારી કરશે એવી આશા ના રાખતા, અહીંયા લોકો દુઆ કબુલ ના થાય તો ભગવાન પણ બદલી નાખે છે.

ઈચ્છાઓને શાંત કરવાથી નહિ, પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળશે.

ઉત્સાહ, સામર્થ્ય અને મનમાં હિંમત આ સફળતા મેળવવા માટે જરૂરી ગુણો છે.

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

50+ જીંદગી શાયરી ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

જીવનમાં ચાલાકી ગમે તેટલી કરી લો પણ પરિણામ તમારી દાનત પ્રમાણે જ મળે છે.

દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને
સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી.

આરોગ્ય એ માત્ર શરીરનું જ નહિ આત્માનું પણ આભૂષણ છે.

વર્તનમાં બાળક બનો, સત્યમાં યુવાન થાવ અને જ્ઞાનમાં વૃદ્ધ બનો.

પાછલો દિવસ બદલી શકાતો નથી
પરંતુ આવનારા દિવસને બદલવાનું તમારા પર છે

કોઈ પણ દુઃખ માણસના સાહસથી મોટું નથી હોતું
હારે એ છે જે લડવાની હિમંત નથી કરતું..❣️

કર એવી મહેનત કે કદાચ તારી હાર થાય
તો કોઈની જીત કરતા તારી હાર ની ચર્ચા વધારે થાય..✨

સફળતાનો માર્ગ અને નિષ્ફળતાનો રસ્તો
લગભગ એક સરખો છે

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

50+ જીંદગી શાયરી ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

જીંદગી માં દુખ સહન કરવા વાળા આગળ જતા સુખી થાય છે અને દુઃખ દેવા વાળા કદી સુખી થતા નથી.

ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે

તમારી આશા તમારા માટે એ દોરી છે
જેની મદદથી તમને સફળતાની ઊંચાઈઓને ચડવાનું છે

લક્ષ્ય ક્યારે પણ તૂટતાં નથી
અને જે ટુટી જાય એ કોઈ દિવસ લક્ષ્ય હોતા નથી

તું બસ પોતાના મન થી ના હરતો, પછી તને કોઈ નહીં હરાવી શકે.

તમારું લક્ષ્ય સાંભળીને જો લોકો હસવા લાગે તો સમજી જજો કે જિંદગી જબરદસ્ત બનવાની છે.

જિંદગી બદલવી હોય તો, પહેલા સપના જુઓ. બંધ આંખે નહીં, ખુલ્લી આંખે જુઓ.

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

50+ જીંદગી શાયરી ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે..

મિનિટ જાય છે એ પાછી નથી આવતી ,
એ જાણવા છતાંયે આપણે કેટલી બધી મિનિટો બરબાર કરીએ .

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .

જીવન ને ગુંથેછે દર્દ, પરંતુ છતાં છે તે શુકાનો સ્તર.

તમે બદલવાનો ઈચ્છો હોય તો પહેલાથી બદલો તમારો અહવાલ.

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

50+ જીંદગી શાયરી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે.

લોકોની તો ખબર નથી.
પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

તમે પ્રેમથી વાત કરો છો હું તો ગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું

એક હજાર માઇલનો પ્રવાસ એક પગથિયાથી શરૂ થાય છે

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

સ્વાભીમાન રાખજો સાહેબ…. બાકી અભીમાન મા તો કેટલાય ખોવાય ગયા .

જીવનના સમાઈ દર્દ છે જો સસ્તાઈને મળી જાય.

પ્રેમ દુઃખના સ્વભાવ છે, પણ સાથીને સાથ ન મેળવવા તો મૃત્યુ પણ ઉંચુ હોય છે.

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

50+ જીંદગી શાયરી ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે.

મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપના ને કરવા સાકાર દોડી લે જે તું…

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.

ના ઉજાડ હે ભગવાન કોઈના આશિયાનો ને, જીંદગી નીકળી જાય છે, એક નાનું ઘર બનાવતા !!

પ્રેમ જીવન બદલી નાખે છે મળે તો પણ અને ન મળે તો પણ.

અમે પેદા જ એ કુળ માં થયા છીએ, કે જેનું નાતો ખૂન કમજોર હોય નાતો દિલ.

નફરત પછી જે પ્રેમ થાય છે એ જ પ્રેમ હંમેશા રહે છે.

પ્રેમ પણ એક ભીખ છે, કદાચ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે.

Life Quotes in Gujarati (જીંદગી શાયરી ગુજરાતી)

50+ જીંદગી શાયરી ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે,
તે જીવનમાં કંઈ પણ કરી શકે છે

ક્યારે પણ ખુશી મા Status નથી લખતા, આતો એ ધૂન છે જે દિલ ટુટે ત્યારે બને છે !!

ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્ય બધી જ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. – ચાણક્ય

થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.

ઘણીવાર જુઠ્ઠા લોકો વખાણ વધારે કરતા હોય છે.

ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે

વાત અને મુલાકાત હંમેશા ટુંકમાં પતાવો, માન વધશે અને વજન પણ પડશે

ખરાબ દશા નહિ પરંતુ ખરાબ દિશા જ આપણને અસફળ બનાવે છે!

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment