220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

માણવાને એક તો ક્ષણ જોઈએ, ને પછી એમાંય બે જ્ણ જોઈએ

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી
રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો, માંગવો પડે તે પ્રેમ નથી હોતો..

આજકાલના લોકો દુરીયોનો ફાયદો ઉઠાવી મજબુરીયો બતાવે છે. 💕

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!

શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું હતું કે તારા વગર જિંદગી કંઈ નથી

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

ભલે તારા જવાબો અજીબ છે, પણ તું આ દિલની ખુબ જ નજીક છે..!!

“આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ ને જમીન પર,
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.”

રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે તારાથી
ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી.

કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!

પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ કે તમે કેટલો નિભાવો છો !!

પ્રેમમાં રાહ જોવી તો સાચા પ્રેમની નિશાની છે,
જે રાહ જોઈ શકે એ જ તો પ્રેમને નિભાવી શકે !!

તને ચીપકીને સુઈ જવાની જે મજા છે ને,
એમાં સૌથી બેસ્ટ ફીલિંગ આવે હો દિકા !!

હદયમાં રાખો તસ્વીરોને દિવાલે કેમ લટકાવો છો?
પ્રેમ હોય તો બોલી ને વાતને કેમ અટકાવો છો?

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

શરાબની બોટલ તો એમ જ બદનામ છે,
નશો કરવો જ હોય તો પ્રેમ કરી જુઓ !!

ઓયે બહુ ઊંઘ આવે છે, ચાલ ફટાફટ એક કીસ્સી આપી દે !

તસ્વીરગમે તેવી હોય પણ સમાવી લે તે ફ્રેમ
વ્યક્તિગમે તેવી હોય પણ સંભાળી લે તે પ્રેમ.

પ્રેમની મીઠી વાતો હું તને સંભળાવ્યા કરું,
તું રિસાય ને હું તને મનાવ્યા કરું !!

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ
એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.

સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે
cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું!!

જવાબદારી તારી છે કારણ કે કે
તું મારી નહીં પણ હું તારો છું..

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

જીવવા માટે એક જ વસ્તુ જરૂરી છે,
ને એ છે કે એકબીજાને ગમતા રહેવું !!

ડર હતો કે ક્યાંક હું ખોઈ ના બેસું તમને,
પણ હકીકત એ છે કે તમે મારા હતા જ નહીં !!

ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો,
તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે..

વરસાદ હોય કે કોઈ ની યાદ, જયારે આવે ત્યારે ભીજવી જાય છે..

બધું જ શક્ય બસ પ્રેમ, બે સાચા દિલ વચ્ચે હોવો જરૂરી..

અમે મૌન રહીને પણ જોયું, લોકો ખરેખર ભૂલી જાય..

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય, એમ એમ હવે વધારે ગમતી જાય..

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

ના શોધ એને છાનુંમાનું,
તારી આંખોમાં જ છે મારા પ્રેમનું સરનામું !!

દુઃખ તો દરિયા જેવું છે તે પહેલાં અંદર ડૂબાડે છે, અને પછી મૂલ્યવાન મોતી આપે છે

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”

“એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

“તારા અને મારા મા કેટલી સમાનતા છે,
તું અંતર રાખે છે અને હું તને 😟 અંતરમાં રાખું છું.”

“પ્રેમ ❤️ એટલે એકબીજા થી એકબીજા ને,
વધારે સુખ આપવાની હરિફાઇ.”

આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં,
જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં.

જો પ્રેમ તમારી જિંદગીમાં હોય, તો દિલમાંથી હંમેશા આનંદ હાસિલ થાય છે.

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

તારા હસવાનું કારણ બનવા માંગુ છું,
બસ હું ખાલી તને એટલું જ કહેવા માંગુ છું !!

જિવાચર્યામાં પ્રેમ હોવું જરૂરી છે, કારણ જીવન બિનની સાથે કોઈને કારણ મળે છે.

જિંદગી કોઈ ખેળ નથી પણ પ્રેમ એક ખેળ જે હમેશા જીવનમાં રમાવે છે.

પ્રેમ એક શબ્દ નથી કે લોકો નવી રીતે સાંભળી શકે છે.

પ્રેમ નાના વસ્તુઓને વિશ્વાસ કરવા સિખાવે છે.

તારો ઇંતેજાર, તારા જવાબનો ઇંતેજાર, એવા ઇંતેજારનો પણ ઇંતેજાર, ઓફ્ફ!! કેટલું કામ છે મને યાર

કહાની નહીં જીંદગી જોઈએ તારા જેવી નહીં તું જોઈએ

પ્રેમ કરવો એ મોટી વાત નથી કોઈનો પ્રેમ મળવો એ બઉ મોટી વાત છે.

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.

ક્યારેક તેણે જ કહ્યું હતું કે તારા વગર મારે સવાર નથી પડતી અને આજે આખો દિવસ વીતી જાય છે મારા વગર!!!!

અત્યારના પ્રેમની એજ સાચી હકીકત છે જે તમને પહેલા હસાવે છે, પછી એજ તમને રોવડાવે છે.

તુ એટલે મારી આંખમાં આંજેલુ એક નામ તુ એટલે મારી ગમતી સફર નુ પુણઁ વિરામ….

તારી આંખ નો ઈશારો માત્ર કાફી હતો મારો તો વર્ષો થી તારો જ થવા નો ઈરાદો હતો

કોઈ કહી દો એને કે એ તેની ખાસ હિફાજત કરે
કેમકે શ્વાસ તો એના છે પણ જાન તો મારી છે ને

દુનિયા કહે છે કે તારી પસંદ ખરાબ છે, તોપણ હું તને પસંદ કરું છું

રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો
એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

દાગ દિલમાં લાગ્યો છે, અને હું છું કે ક૫ડા ઘોયે રાખુ છું

તું એટલી ખાસ બની જા હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા…
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે… આ જન્‍મ મારો સંગાથ બની જા…!!

સુંદર હોવું જરૂરી નથી. કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.

વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો સુધી રાહ જોવામાં આવશે,
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના કદીએ કશું કહેવામાં આવશે.

ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!

અણગમતું છે ને એ બધું મનગમતું થઈ જશે,
જ્યારે તમારા હૈયે કોઈ રમતું થઈ જશે…

તું શાયદ મને ભૂલી ગઈ હોઈશ પણ, મારા મોબાઈલ નો લોક આજ પણ તારા નામ થી ખુલે છે !!

તૂ કહી પણ બોલ્યા વગર મને લઈજા કહી પણ, જ્યાં તૂ મુસ્કુરાયે ત્યાં મંજીલ મારી !!

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

યાર એવુ કોઇ પ્લે સ્ટોર બતાવને જેના ૫રથી હું તને ડાઉનલોડ કરી શકું

સ્ત્રીને પ્રેમનું સુખ નહીં પણ સમ્માન આપજો, તો તે પ્રેમ નહીં પણ પ્રેમમાં પોતાનું સમર્પણ આપશે !!

પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય, પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!

જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.

કોણે કહ્યું કે તમે અને અમે નોખા છીએ, અરે તમે કંકુ અને અમે ચોખા છીએ.

પ્રેમ પણ એક ભીખ છે, કદાચ ☝️ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે.

પ્રેમ જીવન બદલી નાખે છે 💞 મળે તો પણ અને ન મળે તો પણ. ☝️

જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

તારો પ્રેમ જાનું આ હૈયાને એવો સુકુન આપે છે
તરસેલા છોડને જાણે પેેેેલો ખુદા વર્ષાની બુંદ આપે છે

મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે
જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે

સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત,
ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે

નજર ફેરવી લીધી એણે મને જોઈને,
ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે!

તે તરત ગુસ્સે પણ થાય છે અને તરત માની પણ જાય છે,
બસ આ જ વાતથી મનેએના જોડે વારંવાર પ્રેમ થઈ જાય છે❤️

શાહી છે બોલપેન માટે, બોલપેન છે લેટર માટે,
લેટર છે તારા માટે, તું છે મારા માટે

એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું”
નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું

એક ઉંંમર વીતી ગઇ છે તને પ્રેમ કરતાં કરતાં
તું આજે ૫ણ બેખબર છે કાલની જેમ

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

ઓ દિલરૂબા, ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની
જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

તારું નામ સ્મરું તો એહસાસ પૂજાનો થાય છે
શું તને કદી ખુદપર ગુમાન ખુદાનો થાય છે

અહીં તહીં શુ કામ શોધે છે તું મને ??
હું તો તારા માં જ કયાંક ખોવાઇ ગયો છું

તને ના ગમે છતાં બીજા કોઈ ને જોયા જ કરું
હું આવારા નથી બસ તને છેડવાની મજા અનોખી છે

નિ:શબ્દ છે હોઠ છતાં બોલે છે આંખો
દબાયેલી લાગણીઓને જાણે ફૂટી છે પાંખો

ચહેરો તારો દેખાય તો ચહેરા પર નૂર આવે
તારી એક મુસ્કાનથી મનમાં ચાહતના પૂર આવે

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને

તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ

Love Quotes for Wife in Gujarati {પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી}

220+ પત્ની માટે લવ કોટ્સ ગુજરાતી Love Quotes for Wife in Gujarati

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

તને જોઈ શબ્દોની સરીતા બની જાય છે
મન નો હર એક વિચાર કવિતા બની જાય છે

આઝાદી નહિં મોહબ્બત જીવનભરની જેલ છે
સમજદારોનું કામ નથી આતો ગાંડાઓનો ખેલ છે

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને

આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ ને જમીન પર
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું

તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી
પણ હસ્યા પછી દિલમાં કઈ-કઈ થવું એ પ્રેમ છે

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

અંધારું પણ ઝળહળી ઉઠે જયારે તું મારી સંગ હોય,
બાકી તારા વિના તો મેઘધનુષ પણ જાણે બેરંગ હોય !!

FAQs

હું મારી પત્નીના અવતરણો પ્રત્યે મારો પ્રેમ કેવી રીતે વ્યક્ત કરી શકું?

6 "હું મારી પત્નીને પ્રેમ કરું છું" અવતરણો મારી પત્નીને પ્રેમ કરવો એ મેં અત્યાર સુધીની સૌથી સહેલી વસ્તુ છે. મારી પત્નીને પ્રેમ કરવાથી મારું જીવન ગહન ખુશીઓથી સમૃદ્ધ બને છે. હું મારી પત્નીને જાણીતા શબ્દો અને લાગણીઓથી આગળ પ્રેમ કરું છું. હું ક્યારેય જાણતો ન હતો કે મારી પત્નીને પ્રેમ કરવાથી હું જીવનને કેવી રીતે જોઉં છું તે બદલાઈ જશે. મને યાદ નથી કે મેં ક્યારેય મારી પત્નીને પ્રેમ કર્યો નથી

હું મારી પત્નીના અવતરણોને કેટલો પ્રેમ કરું છું?

ભાવનાપ્રધાન પ્રેમ અવતરણો "તમે શ્રેષ્ઠ, સૌથી સુંદર, કોમળ અને સૌથી સુંદર વ્યક્તિ છો જે હું ક્યારેય જાણું છું અને તે પણ અલ્પોક્તિ છે." —...

પત્ની અવતરણ કેટલું મહત્વપૂર્ણ છે?

સારી પત્ની એ છે જે સવારે માતાની જેમ પોતાના પતિની સેવા કરે છે, દિવસે તેને બહેનની જેમ પ્રેમ કરે છે અને રાત્રે વેશ્યાની જેમ તેને ખુશ કરે છે.

પત્ની માટે સાચો પ્રેમ શું છે?

સાચા પ્રેમમાં, બંને ભાગીદારો એકબીજાના વ્યક્તિત્વ, અભિપ્રાયો અને લાગણીઓને ઓળખે છે અને મૂલ્ય આપે છે. તેઓ ચુકાદા વિના સાંભળે છે અને એકબીજાની જરૂરિયાતો અને ઇચ્છાઓને ધ્યાનમાં લે છે.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment