500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

ભલે આખી દુનિયા તારો સાથ છોડી દે, પણ હું હમેશા તારી સાથે છું અને સાથે જ રહીશ…

આખા દિવસનું ટેન્શન એક તરફ, અને તારી સાથે બે મિનિટ વાત કર્યા ની ખુશી એક તરફ..!

“એમની નજરમાં ફરક આજે પણ નથી… પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી જાય છે…”

પ્રેમ હોય તો હૈયા માં રાખજો, મળવાનું ના થાય તો કંઈ નહિ, પણ સંબંધ જરૂર રાખજો….

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય, બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!

પાગલ મરતા હશે લોકો કદાચ તો તારી આ સુંદરતા પર પણ હું તો તારા Nature પર મરું છું. 😘

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

પાગલ રોજ પૂછે છે ને કેટલો પ્રેમ કરે છે મને બસ એકવાર હાથમાં આવ એટલે બતાવી દઉં.💜

પ્રેમ એટલે તરવાની આદત સાથે ડૂબવાનું સાહસ.

“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું , હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું.

જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી

મારે તમારી એટલીજ આવશ્યકતા છે જેટલી આ હૃદય ને ધબકારા ની.

પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો.

“રોમાંસ એ એક ગ્લેમર છે જે રોજિંદા જીવનની ધૂળને સોનેરી ઝાકમાં ફેરવે છે.”

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

સાહેબ, સામેવાળી વ્યક્તિને કઈ પણ બોલ્યા વગર કહી શકાય કે તમે મારા માટે ખાસ છો.

“આપણે એકસરખો પ્રેમ કરવા માટે એકસરખું વિચારવાની જરૂર નથી.”

પ્રેમ થવા લાગે તો પૂજા પાઠ શરુ કરી દેજો, મોહબ્બત હશે તો મળી જશે ને બલા હશે તો ટળી જશે !!

પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો, થોડો સમય જવા દો પછી જોઈએ કે તમે કેટલો નિભાવો છો !!

પ્રેમમાં રાહ જોવી એ તો સાચા પ્રેમની નિશાની છે, જે રાહ જોઈ શકે એ જ તો પ્રેમને નિભાવી શકે !!

જીંદગી નું બસ એટલું જ સત્ય છે કે, માણસ પળભરમાં યાદ બનીને રહી જાય છે

હું યાદ ના કરું તો, તું યાદ મને કરે છે, ખરેખર આ વાત મને બહુ ગમે છે❤️

ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ, બસ સંબંધો સ્વાદીષ્ટ હોવા જોઈએ

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

પ્રેમ માં પડવાનું એક જ કારણ હતું મને તારી આંખો નું આમંત્રણ હતું

તારી ખુશી થી વધારે કંઈ જ નથી રોજ દુવા કરું છું કે તું ક્યારેય ઉદાસ નાં થાય

આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે

ભલે તારી સાથે વાત ના થતી હોય પણ આજે પણ હું તને મિસ કરું છું.

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

તુ એટલે મારી આંખમાં આંજેલુ એક નામ તુ એટલે મારી ગમતી સફર નુ પુણઁ વિરામ….

ખબર નહીં આ કેવો અહેસાસ છે, જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

આજે વરસાદ નું વાતાવરણ છે, આનાથી પણ સારું કોઈ હતું મારુ, જે હવે બદલાઈ ગયું છે❤️

કાશ યાદોની પણ કોઈ મોસમ હોત, તો આમ કાયમ તો ન આવતી હોત..

હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”

“એમની નજરમાં ફરક આજે પણ નથી… પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ, અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

“તારા અને મારા મા કેટલી સમાનતા છે, તું અંતર રાખે છે અને હું તને 😟 અંતરમાં રાખું છું.”

કરીએ પ્રિત અનોખી, કે સાંજ પણ શરમાય… હું હોંઉ સૂરજ સામે, ને પડછાયો તુજ માં દેખાય ….!!

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

જરા સી બદમાશ જરા સી નાદાન હૈં તું, લેકિન યેભી સચ હૈં કી મેરી જાન હૈં તું.

સુંદર હોવું જરૂરી નથી. કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.

પ્રેમની ઉંમર સીમિત નથી જવાની સુધી ! સાથ સફર હોવો જોઈએ ઘડપણ સુધી !!

બધાની પર્સનલ લાઈફ હોય છે, પણ મારે તો પર્સનલ પણ તું અને લાઈફ પણ તું!!

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે

ચાહવા વાળા તો બહુ જ મળી જાય છે આ દુનિયામાં પણ પ્રેમ ની ઈજ્જત કરવા વાળા બહુ જ ઓછા મળે ‌ છે.

અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી , બસ એક માત્ર જોઇએ કૃષ્ણ જેવો સારથી..

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઈનામ તું હોય, ખર્ચી નાખું જિંદગી આખી, જો પરિણામ તું હોય તો !!

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો, તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે..

તુ મળી જાય તો, નસીબને હુ પુરસ્કાર આપુ.નથી જાણવુ કે હસ્તરેખાઓમા પછી શુ લખ્યું છે.

નફરત થઈ ગઈ દુનિયાથી, બસ તને પ્રેમ કરીને..

અરે, સાંભળોને એક વાત કહેવી છે, અને મંજૂર જો હોય વાત તો બસ એક મુલાકાત લેવી છે…

સાહેબ સંબંધ તો એવા જ સારા કે જેમાં હક્ક પણ ના હોય અને શક પણ ના હોય💖

જીવનમાં એક વ્યક્તિ તો એવી ખાસ હોય છે જેની રોજ એક ઝલક જોવાની દિલને આશ હોય છે😍

પ્રેમ થવા લાગે તો પૂજા પાઠ શરુ કરી દેજો, મોહબ્બત હશે તો મળી જશે ને બલા હશે તો ટળી જશે !!

તરસ લાગી છે અને પાણીની બાધા છે, બસ આવી જ કંઇક એ કાનાની રાધા છે !!

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

અમે તમારા ખ્યાલો માં એટલા ખોવાઇ ગયા કે, ગુગલ ૫ણ શોઘી ન શકયુ.!!

કોઈને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે, એ તો જેમણે સાચો પ્રેમ કર્યો હોય એમને જ ખબર હોય છે !!

સુંદરતા જોઇને કોઈને પ્રેમ નહીં આકર્ષણ થાય, જેને આપણે પ્રેમ કરીએ છીએ એ તો હંમેશા સુંદર જ દેખાય !!

તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰 થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.

“ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની, એની પાસે તો મારાં જેવાં કેટલાંય 🥺 ૨મકડાં હતા.”

“જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય એ ખરેખર તમારા હોતા 💔 જ નથી.”

ના ચાંદ ની ચાહત, ના તારો ની ફરમાઈશ, દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ.

પ્રેમમાં સાથે હોવું જરૂરી નથી 👉 એકબીજાને અનુભવવું ખૂબ જ જરૂરી છે. ❣️

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

તારી દરેક વાત મારા માટે ખાસ છે, 🥰 આ કદાચ પ્રેમની પહેલું એહસાસ છે. 💓

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

મેકપ વગરની તારી એ સુંદરતા મને ગમે છે, હા તું જેવી છે એવી જ મને ગમે છે!

એક સામટો નાં આપી શકે તો કઈ નહિ, મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે!

હમસફર જો ઈજ્જત અને પ્રેમ કરવા વાળો હોય તો એની સામે લાખો કરોડોની દોલત પણ ઝાંખી પડે!

કરીએ પ્રીત અનોખી કે સાંજ પણ શરમાઈ, હું હોઉં સુરજ સામે, ને પડછાયો તુજ માં દેખાય!

તું સુંદર છે માટે પ્રેમ નથી કરતો તને, તારું દિલ સુંદર છે માટે પ્રેમ કરું છું તને!

ના જાણે કોણ સી ડોર મે બંધે હે તુમ્હારે હમારે રિશતે દૂર હો કે ભી તુમ્હારે ખ્યાલો મે ડૂબે રહતે હૈ હમ

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

સુખ નસીબમાં હોવું જોઈએ 💞 ચિત્રમાં દરેક વ્યક્તિ Smile કરે છે.

વાયરો તો પ્રેમ નો રોજ વાય છે, પણ, જંગલ જ વેરાન હોય તો કુદરત શુ કરે???🌻

પ્રેમ માટે દીલ દીલ માટે હું તારા માટે હું અને મારા માટે તું

છોકરીઓ તો બોલકણી જ હોવી જોઈએ, મૂંગી તો kiss 💋 કરીને પણ કરી દઇશ!

સાચી પ્રીત ક્યારે જુક્તિ નથી અને પ્રેમીઓ ને ઝુકાવા દેતી પણ નથી, ❤️🤝

પ્રેમિકા સામે થી આવતી હોય અને નજર થોડી ઝૂકી જાય એ પણ એક પ્રેમ ની અદા છે 😍😘

બે ચાર😍મુલાકાતે જ આપણી વચ્ચે પ્રેમે જાગ્યા બનાવી લીધી હતી ❤️

મને તલાશ મારો સાથ નિભાવે તેવી છોકરીની છે ખાલી પ્રેમ કરવા વાડી નહીં ❤️

Love Quotes in Gujarati {લવ કોટ્સ ગુજરાતી}

500+ લવ કોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati

“તારો ગુસ્સો પણ ‘ચા’ જેવો જ, અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.😜”

“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું , હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”

“એમની નજરમાં ફરક આજે પણ નથી… પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

દિલ માં બસ તારો વાસ છે, એટલે જ તો તું ખાસ છે.❤️

રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે તારાથી ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી.

એક ઉંંમર વીતી ગઇ છે તને પ્રેમ કરતાં કરતાં તું આજે ૫ણ બેખબર છે કાલની જેમ

રસ્તો લાંબો લાગે છે મને, તમે મને મળી જાજો અને હું મુસાફર થઇ જઈશ ✨️

એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું” નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું

FAQs

પ્રેમના અવતરણો કેવું લાગે છે?

તારી યાદ મને ઘર જેવી લાગે છે. તેથી જ્યારે પણ મારું મન ભટકાય છે, ત્યારે તે હંમેશા તમારી પાસે પાછા ફરવાનો માર્ગ શોધે છે. …દુઃખની વાત એ છે કે જ્યારે હું તને જાણતો હતો ત્યારે હું તને જેટલો પ્રેમ કરતો હતો તેટલા લાંબા સમય સુધી તારા વિના કદાચ હું તને પ્રેમ કરતો રહીશ.

પ્રેમ શા માટે આટલો મહત્વપૂર્ણ છે?

પ્રેમમાં પડવું, લગ્ન કરવું, અને સ્વસ્થ સંબંધો અને મિત્રતા જાળવવાથી પુરૂષો અને સ્ત્રીઓ બંનેમાં એકલતા અને હતાશાની લાગણીઓ ઓછી થાય છે અને સાથે સાથે તેમના સંબંધ અને આનંદની ભાવના પણ વધે છે.

શુદ્ધ પ્રેમ અવતરણ શું છે?

સંવાદિતા એ શુદ્ધ પ્રેમ છે, કારણ કે પ્રેમ સંપૂર્ણ કરાર છે. ઉંમરને ધ્યાનમાં લીધા વિના, અમે પ્રિય અને ગુમાવેલા લોકો માટે શોક કરીએ છીએ. શોક એ શુદ્ધ પ્રેમની સૌથી ઊંડી અભિવ્યક્તિ છે. આપણે આપણા મિત્રોને જેટલા પ્રેમ કરીએ છીએ, તેટલી ઓછી ખુશામત કરીએ છીએ; તે કંઈપણ બહાનું કરીને છે જે શુદ્ધ પ્રેમ પોતાને બતાવે છે.

ઊંડો પ્રેમ શું છે?

સંબંધોમાં, ઊંડો પ્રેમ અનુભવતી વ્યક્તિઓ એવું અનુભવી શકે છે કે તેમની પાસે મજબૂત, સહાનુભૂતિ સંબંધ છે જ્યાં બંને ભાગીદારોને લાગે છે કે તેઓ સ્વાયત્ત છે છતાં એકબીજા સાથે આંતરિક રીતે જોડાયેલા રહે છે. ઘણા લોકો માટે, ઊંડો પ્રેમ શક્તિશાળી પરંતુ સરળ લાગે છે અને બહુવિધ સ્તરો પર પરિપૂર્ણ થઈ શકે છે.

Was this article helpful?
YesNo
Suraj Bhardwaj

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment