101+ લવ ક્વોટ્સ Love Quotes in Gujarati

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

વરસાદ હોય કે કોઈ ની યાદ, જયારે આવે ત્યારે ભીજવી જાય છે..

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે,

વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…!!

મનપસંદ વ્યક્તિ સાથે થતી થોડી વાતચીત, આખો દિવસ ખુશ રહેવા માટે કાફી હોય છે !!

તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું

જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી
જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

ઉમર તમને પ્રેમ કરવાથી રોકી શક્તિ નથી પરંતુ પ્રેમ તો ઉમર ને પણ રોકી શકે છે.

ના આવે કદી તને દુઃખ તેવો હુ યાર બની જાઉં
તારી આંખ માં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ,
પણ સંબંધ જરૂર રાખજો…

સાથ તારો આજે પણ એવો જ રહ્યો,
સીઝનમાં આ ફરી વરસાદ ઝરમર જ રહ્યો.

તારું નામ એવું અંકાઈ ગયું છે આ હૈયા પર,
કે તારા નામનું બીજું કોઈ પણ આ હૈયાને હચમચાવી લે છે

કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છો…
મારી લાગણી પણ તું જ છો અને
ભગવાન પાસે માગણી પણ તું જ છો…

ક્યારેક ક્યારેક મને એક પ્રશ્ન સતાવે છે
અમે મળ્યાં જ કેમ જ્યારે એ મને મળવાના જ ન હતા

પ્રેમ થવા લાગે તો પૂજા પાઠ શરુ કરી દેજો,
મોહબ્બત હશે તો મળી જશે ને બલા હશે તો ટળી જશે !!

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

તરસ લાગી છે અને પાણીની બાધા છે,
બસ આવી જ કંઇક એ કાનાની રાધા છે !!

કોઈને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે,
એ તો જેમણે સાચો પ્રેમ કર્યો હોય એમને જ ખબર હોય છે !!

ઓય પાગલ મારાથી ક્યારેય પણ ભુલ થઈ જાય તો માફ

કરી દેજે, કેમકે મારા પર હક તારો જ છે.

જ્યારે કોઈ છોકરી તમને એમ કહે કે મને એકલી છોડી દો ત્યારે

એ સમયે સૌથી વધારે તમારી જરૂર હોય છે.

કાલે ખબર પડી કે એ મને miss કરે છે,
છાની માની એ પણ મારા ફોટાને kiss કરે છે.

કરીએ પ્રિત અનોખી, કે સાંજ પણ શરમાય…
હું હોંઉ સૂરજ સામે, ને પડછાયો તુજ માં દેખાય ….!!

શરણ નહીં સહારો છું, આજીવન હું તારો છું
ઝાંખી લે તારા હ્રદયમાં, ટમટમતો સિતારો છું…

પાગલ બસ મારું એક જ સપનું છે, તારા ખોળામાં માથું રાખીને ઊંઘી જવાનું.

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

બધાની પર્સનલ લાઈફ હોય છે, પણ મારે તો
પર્સનલ પણ તું અને લાઈફ પણ તું!!

💕 પાગલ લગન તો તારી જોડે જ કરવા છે તું હા કે ના પાડ શું ફરક પડે.

પાગલ તારી પાસે બસ એટલું જ માંગીશ, કે તું હંમેશા મારો બનીને રહેજે.

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે..!

શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું
હતું કે તારા વગર જિંદગી કંઈ નથી

તમે પ્રેમથી વાત કરો છો હું તો ગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું

તમારી સાથે, મને એક પ્રેમ મળ્યો છે જે શુદ્ધ, પ્રામાણિક અને અધિકૃત છે,

એક પ્રેમ જે મને જુએ છે કે હું કોણ છું અને મને બિનશરતી સ્વીકારે છે.

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

સાચો પ્રેમ એ છે જ્યારે તમે બીજાની જરૂરિયાતોને તમારા પોતાના કરતા પહેલા પૂરી કરો છો.

તમારા સ્પર્શમાં, હું અમારા પ્રેમની વીજળી અને જાદુ અનુભવું છું,

અને હું જાણું છું કે આ દુનિયામાં ગમે તે થાય, અમે હંમેશા એકબીજા સાથે રહીશું.

દિલમાં તારી ચાહત, હોઠો ૫ર તારૂ નામ

તુ ભલે પ્રેમ કરે કે ના કરે, મારી જિંદગી તો તારે જ નામ છે.

સંબંઘમાં બંઘન અને બંઘનમાં સબંઘ બંને કયારેય સાથે ના રહી શકે

યાર એવુ કોઇ પ્લે સ્ટોર બતાવને જેના ૫રથી હું તને ડાઉનલોડ કરી શકું

તમારો પ્રેમ મારી જિંદગીમાં આવ્યો છે જે મારા મનમાં હર વખત સુખી રહે છે.

તમારો પ્રેમ મારી જિંદગીને માંજુસર કરે છે જે મનમાં વ્યક્ત કરી શકે છે.

તમારો પ્રેમ એક સૌંદર્ય છે જે મને પ્રભાવિત કરે છે

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

જેવું તમારું પ્રેમ મને નજીક કરે છે, તેવું હું તમને સંપૂર્ણ પ્રેમ કરું છું

જોઈને કોઈને મનાવવામાં સૌથી મોટા ખૂબી એ છે

મારી આંખો તમને પાછળ જોવા સાચી સંપ્રેમીની આંખો છે

તમારા હોવા ઉડી જાય છે આ જીવન, કેમકે તમે આ જીવન છો

મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે
જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે

તારો પ્રેમ જાનું આ હૈયાને એવો સુકુન આપે છે
તરસેલા છોડને જાણે પેેેેલો ખુદા વર્ષાની બુંદ આપે છે

ઓ દિલરૂબા, ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની
જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

અપ્સરાઓ થી પ્રેમ કરવો આદત નથી મારી પણ શું કરું,

તમે તો અપ્સરાઓ થી પણ ઉપર શુમાર થયા હતા.

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

પ્રેમ નિભાવતા આવડવો જોઈએ બાકી થઈ તો બધાને જાય.

પૂછ્યું એ પાગલ પ્રેમ તો છે , પણ ક્યાં સુધી મૂકી એનો હાથ દિલ પર મેં કહ્યું, આ ધબકે ત્યાં સુધી.

સમય હોય ત્યારે પ્રેમનું ધ્યાન રાખો ☝️ નહીં તો સમય પુષ્કળ હશે 👉 પણ પ્રેમ નહીં રહે.

તારી દરેક વાત મારા માટે ખાસ છે, 🥰 આ કદાચ પ્રેમની પહેલું એહસાસ છે.

બે હૃદયની લાગણીઓના મેળાપ એટલી અસર કરે છે,
એકની આંખ ભીની થાય તો બીજાનું હૃદય રડે છે !!

ના શોધ એને છાનુંમાનું, તારી આંખોમાં જ છે મારા પ્રેમનું સરનામું !!

મને નથી ખબર કે શું સાચું ને શું ખોટું બસ તું છે તો હું છું અને તું નથી તો હું નથી.

એક દિવસ તમને જરૂર અહેસાસ થશે,
કે તમે એ વ્યક્તિને ખોઈ દીધું જે ફક્ત તમારુંજ હતું.

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

પ્રેમની મીઠી વાતો હું તને સંભળાવ્યા કરું, તું રિસાય ને હું તને મનાવ્યા કરું !!

જિંદગી માં બીજું કઈ નહીં મળે તો ચાલશે પણ,
એક તમારો સાથ, તમારો પ્રેમ, અને તમારો વિશ્વાસ,
જિંદગીભર જોઈએ છે

તમને કોણે કહયું કે મહોબ્બત ની બાજી હારી ગયા અમે ?

હજી તો દાંવ મા ચાલવા માટે મારી જાન બાકી છે !

તું શાયદ મને ભૂલી ગઈ હોઈશ પણ, મારા મોબાઈલ નો લોક આજ પણ તારા નામ થી ખુલે છે !!

અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના, જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના !!

જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.

એક મનગમતી આંખ કંઇક એ રીતે સલામ કરી ગઈ, જિંદગી મારી તેના નામ કરી ગઈ !!

મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી,

જેટલું એને આખું જીવન મનગમતું રાખવું.

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

ખુશ્બુ છું હવા માં, અને આંખો માં તેજ છું,

બદલી ગયા છો તમે, હું તો એનો એજ છું…

પ્રેમ એ ખુશીનો અહેસાસ છે,

જે તું મારી પાસે બેસે ત્યારે જ અનુભવાય છે

પ્રેમ એટલે એકબીજાથી એક બીજાને, વધુ સુખ આપવાની હરીફાઈ !!

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇને

આંખ તો એક ભાષા સમજે છે પ્રેમની મળે તો છલકે ને ન મળે તો ૫ણ છલકે

જરૂરીયાત પુરી કરવા તો બઘા પ્રેમ કરે છે
સાહેબ જેના વગર એક ઘડી ૫ણ ન રહેવાય ને એ જ સાચો પ્રેમ

વરસાદ હોય કે કોઈ ની યાદ, જયારે આવે ત્યારે ભીજવી જાય છે..

ચોકોલાતે તો બહુ ખહઢી મેં, પણ તારા હોઠ જેવી મીતથષ કોયમાં નથી..

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

સવારે જાગીને સૌથી ૫હેલાં જેની યાદ આવેને
એ પાગલ બીજુ કોઇ તુ છે ‘દીકુ’ _Love You Diku

બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ
હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું _ I Love You

એક ઉંંમર વીતી ગઇ છે તને પ્રેમ કરતાં કરતાં
તું આજે ૫ણ બેખબર છે કાલની જેમ

રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે તારાથી
ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી.

ચાલને આ વેરાન હૈયામાં પ્રેમ જ્યોતનું તાપણું કરીએ
હૈયાથી શેકી હૈયાને આવ અહીં આપણું કરીએ

કોઈક તો બન્યું છે મુજ હૈયાનું સારથી અમસ્તી કઈ ના થાય શબ્દોમાં આરતી

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને

તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰
થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.

તારી દરેક વાત મારા માટે ખાસ છે, 🥰
આ કદાચ પ્રેમની પહેલું એહસાસ છે

સુખ નસીબમાં હોવું જોઈએ 💞
ચિત્રમાં દરેક વ્યક્તિ Smile કરે છે.

નિ:શબ્દ છે હોઠ છતાં બોલે છે આંખો
દબાયેલી લાગણીઓને જાણે ફૂટી છે પાંખો

નજર સામે નજર મળી તો પ્રિત થઈ ગઈ
નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઈ ગઈ

કોઈક તો બન્યું છે મુજ હૈયાનું સારથી
અમસ્તી કઈ ના થાય શબ્દોમાં આરતી

મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી

તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી
પણ હસ્યા પછી દિલમાં કઈ-કઈ થવું એ પ્રેમ છે

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

એક છોડવાનું તો એકે 💘સ્વીકારવાનું, બસ એનું નામ જ પ્રેમ !!💘

જિંદગીમાં ઘણુ બધું જોવું છે મારે, પણ તારા💘 સિવાય બીજું કંઈ દેખાતું જ નથી !!💕

*જિંદગીનું ગણિત છેસાહેબ, વિકલ્પો વધુ હોય *ત્યાં_સંબંધોની#કિંમત ઘટી#જાય છે.

આજ શું સુરજ ઉગ્યો અનોખો. સામે ઉભો સુરજ ની અને પડછાયા માં તું દેખાય!

આમ તો પ્રીત એક વ્યાધિ છે, જીરવી જાઓ તો એક સમાધિ છે.

પ્રેમ ની એક અસલ ચિંગારી, એ જ મીરા અને એ જ મુરારી.

શોધવાથી ખોવાયેલા વ્યક્તિ મળે, બદલાયેલા કદી નહિ મળે.

રાહ જોઉં છું હું તારી ઉદાસ થઈને અને રડીને આપણી કંકોત્રીની પણ.

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

શબ્દોની રમત અમને ન આવઙે, અમે તો સ્નેહથી રમી જાણીએ.

એક જ પ્રાથના છે હવે કે , તને કોઈ તારા જેવું ના મળે…!!

નદી પાર એણે બનાવ્યું છે ઘરને, હલેસાં વગરની મને આપી હોડી!

આપણી વચ્ચે થતી રોજ રોજ વાતો જ, આપણને વધારે નજીક લાવે છે દિકુ.🥰

તારા good morning થી થતી મારી દરેક સવાર, શુભ સવાર જ હોય છે દિકુ 😘

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું

તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે મગર, હમારી બેચેનીઓ કી વજહ બસ તુમ હો

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

રાઝ ખોલી દે છે આ મસ્તીભર્યા ઈશારાઓ

કેરળ ખામોશ હોય છે દિલ ની એ જુબાન

સપનું ના બનાવ તું મને એ ક્યાં પુરા થાય છે,

પડછાયો બનાવી લે મને એ ક્યાં જુદા થાય છે

પ્રેમ એ ખુશીનો અહેસાસ છે,

જે તું મારી પાસે બેસે ત્યારે જ અનુભવાય છે.

એક વાત યાદ રાખો સાહેબ,

વખાણોના પુલ નીચેથી જ મતલબી નદી વહેતી હોય છે.

હગ એટલ સાહેબ સામેવાળી વ્યક્તિને

કઈ પણ બોલ્યા વગર કહી શકાય કે

તમે મારા માટે ખાસ છો

કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે.

જીત નો મોહ નથી, હાર નો ડર નથી,
હકીકત શું છે! હકીકત મા એ જ ખબર નથી…

ઓય દીકુ !! કંઇક મીઠું ખાવા ની
ઈચ્છા છે એક kiss તો આપી દે

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…

અમે પ્રેમમાં તે પણ ગુમાવ્યા છે, જે કહેતા હતા કે અમે ફક્ત તમારા છીએ!

પ્રેમ કરો તો અદબ-એ-વફા પણ શીખો, આ થોડા દિવસોનો અશાંત પ્રેમ નથી.

તમારા પ્રેમમાં ફક્ત આ જ સિદ્ધાંત છે, જ્યારે તમે સ્વીકારો છો,

ત્યારે તમારા વિશે બધું સ્વીકારવામાં આવે છે!

દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે.

જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે. _ I Love You

ખબર છે મને પ્રેમ કરતા નથી આવડતુ

૫રંતુ જેટલો ૫ણ કર્યો છે માત્ર તને જ કર્યો છે.

તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ

અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ***

આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં

જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં

Love Quotes in Gujarati [લવ ક્વોટ્સ ગુજરાતી]

101+ લવ ક્વોટ્સ ગુજરાતી Love Quotes in Gujarati | Shayari

તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું..

મળે જો રાહમાં તો કેહજો એમને અમે યાદ કરતા હતા
આમ પોતાના થી રીસાઈ ને જાય એની ફરીયાદ કરતા હતા

પડી ગઈ છે એકવાર યાદ કરવાની ટેવ હવે જાશે નહીં…
અને તમે કહેશો ભૂલી જવાનું તો એ પણ હવે ફાવશે નહીં..

એક સાંસ ભી નહીં લે પાતા, તુમ્હારે ખ્યાલોં કે બીના,

ઔર તુમને એ કૈસે માન લિયા, મેં જિંદગી ગુંજાર દૂંગા ટતુમ્હારે બીના..!!

મઝા તો મુશળધારમાં જ આવે હો,

ભલે ને એ પછી વરસાદ હોય કે પ્રેમ…।

છોકરીઓ તો બોલકણી જ હોવી જોઈએ,

મૂંગી તો kiss કરીને પણ કરી દઇશ…!

દિલની જીદ છે તું જ નહિતર,

આ આંખોએ તો ઘણા લોકોને જોયા છે…।

આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે

Sorry Quotes in Gujarati

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment