Om Shanti Quotes in Gujarati {ૐ શાંતિ કોટ્સ ગુજરાતી}
Om Shanti Quotes in Gujarati {ૐ શાંતિ કોટ્સ ગુજરાતી}
સત્કર્મો અને સદભાવના સભર જીવન જીવનાર પરિશ્રમ અને પરોપકારના મૂર્તિમંત સ્વરૂપને કોટિ કોટિ વંદન 🙏 સાથે શ્રધ્ધાંજલિ અર્પણ.
તમારી મધુર સ્મૃતિઓ, તમારી નિર્મળ નિખાલસતા હદયમાં ઝંકૃત થઇ અમારી આંખોમાં અશ્રુધારા વહાવી જાય છે. પ્રભુ તમારા આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના ..
🌹ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ આપે🌹 ૐ શાંતિ.
ભગવાન ખરેખર સારા માણસોને પોતાની સાથે રાખવા માગે છે. ભગવાન આપની માતાની દિવ્ય આત્માને મોક્ષ આપે અને તમને ધૈર્ય આપે.
નિયતિ આગળ ક્યાં કોઈનું ચાલે છે, હું આપના પરિવાર અને આપના દિવંગત માતા/ પિતા માટે પ્રાર્થના કરું છું.
અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.
આપનીની સાથે વિતાવેલી હરેક પળને હું હંમેશા યાદ રાખીશ..ૐ શાંતિ.
ભગવાન તેમના દિવ્ય આત્માને આશીર્વાદ આપે,ભાવનાત્મક શ્રદ્ધાંજલિ ..ૐ શાંતિ.
Om Shanti Quotes in Gujarati {ૐ શાંતિ કોટ્સ ગુજરાતી}
ઘા તો સમયની સાથે રૂઝાઈ જશે, પરંતુ તમે પરત ફરીને કેવી રીતે આવશો. તમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
હૈ ઈશ્વર તારા ખજાનચી ને એવી તે શી ખોટ પડી કે, મારા પરમ મિત્ર ને અમારા થી દૂર છીનવી લીધો. 💐ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે💐
તમારો પ્રેમ અમને આગામી જન્મમાં પણ મળે તેવી પ્રભુને પ્રાર્થના ૐ શાંતિ
સ્તબ્ધ થઈ જીંદગી અમારી તમારા વગર, પરમકૃપાળુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.💐
કોઈના દુખે દુઃખી અને કોઈના સુખે સુખી એવો જીવનમંત્ર હતો, આખું જીવન તનતોડ મહેનત કરી સુખનો સાગર સોંપતા ગયા. 🌷પરમાત્મા તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌷
તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો. 🌹ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🌹
પરમ કૃપાળુ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને ચિર, શાંતિ અને મોક્ષ પ્રદાન કરે અને આપના પરીવાર પર આવી પડેલા દુ:ખ ને સહન કરવાની પરમાત્મા આપને શક્તિ આપે.
દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. પ્રભુ આપના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે. 💐ૐ શાંતિ💐
Om Shanti Quotes in Gujarati {ૐ શાંતિ કોટ્સ ગુજરાતી}
અચાનક ખુબ જ દુઃખદ બનાવ બન્યો. 💐પ્રભુ તમારા પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે.💐
આજ તો વાદળ પણ ખુબ રોયા છે. કેમકે આજે તો મારા દેશે વીર જવાનો ને ખોયા છે. 🙏જય હિન્દ ભારત માતા કી જય🙏
આવા દુઃખદ સમાચાર સાંભળીને ખરેખર આઘાત લાગ્યો. મારા આંસુ અટકતા નથી. પ્રભુ એમની આત્મા ને શાંતિ આપે.
જીવન માં મૈત્રી નો અભાવ હતો, પણ તમારા જેવા મિત્રનો નહિ. 💐🙏🏼ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે 🙏🏼💐
તમે આમાં એકલા નથી. મારા વિચારો અને પ્રાર્થના હંમેશા તમારી સાથે છે. ભગવાન તમને સાહસ પ્રદાન કરે.
આજ તો વાદળ પણ ખુબ રોયા છે. કેમકે આજે તો મારા દેશે વીર જવાનો ને ખોયા છે. 🙏જય હિન્દ ભારત માતા કી જય🙏
કોઈ શબ્દો ખરેખર ગુમાવવામાં મદદ કરી શકતા નથી, હૃદય જાણે છે કે તમે દરેક વિચાર અને પ્રાર્થનામાં ખૂબ નજીક છો
હૈ ઈશ્વર તારા ખજાનચી ને એવી તે શી ખોટ પડી કે, મારા પરમ મિત્ર ને અમારા થી દૂર છીનવી લીધો. 💐ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે💐
Om Shanti Quotes in Gujarati {ૐ શાંતિ કોટ્સ ગુજરાતી}
હું જે અનુભવું છું, તે શબ્દો વર્ણવી શકાતા નથી. મારી પ્રાર્થના તમારા અને તમારા પરિવાર સાથે છે. 🌹 ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🌹
બિછડા કુછ ઇસ અદા સે કી રુત હી બદલ ગઈ, એક શખ્સ સારે શહેર કો વિરાન કર ગયા. 🙏 ૐ શાંતિ 🙏
અસ્તિત્વમાં તમે છો અને હંમેશા રહેશો એ વિસ્વાસ છે પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના સહ. 🙏 ૐ શાંતિ… ૐ શાંતિ… 🙏
હૈ ઈશ્વર તારા ખજાનાં માં એવી તે કેવી ખોટ પડી કે તે અમારો ખજાનો લૂંટી લીધો, હૈ ઈશ્વર મારા પરમ મિત્રની દિવ્ય આત્મા ને શાંતિ આપજે💐
શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના, એક સારા વ્યક્તિની ખોટ બદલ હું દિલગીર છું. તેમની આત્માને શાંતિ મળે. Om Shanti
તમારી યાદ માં હું આંસુ રોકી શકતો નથી, તમે હંમેશા મારા હૃદયમાં રહેશો. 🙏ભગવાન આપની દિવ્ય આત્માને શાંતિ આપે🙏
તમારા પ્રિયજનને હંમેશા પ્રેમ અને પ્રશંસા સાથે યાદ કરવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં મારી હૃદયપૂર્વકની સંવેદના તમારી સાથે છે.
Om Shanti Quotes in Gujarati {ૐ શાંતિ કોટ્સ ગુજરાતી}
જે બન્યું એ ખુબ જ દુઃખદ હતું, ભગવાન તમને આ દુઃખદ ઘટનામાં સહન કરવાની હિમ્મત આપે એવી પ્રાર્થના…..
જ્યારે આપણે આપણા જીવનમાં સૌથી પ્રિય વ્યક્તિને ગુમાવીએ છીએ, તેથી સમય થંભી ગયો હોય તેવું લાગે છે.
તે એક સાચા હીરો હતા, હંમેશા પોતાની જરૂરિયાતો પહેલા બીજાની જરૂરિયાતો ને પૂરી કરતાં હતા.
દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. આ દુઃખની ઘડીમાં ઇશ્વર તમે અને તમારા પરિવારને શક્તિ તેમજ સાહસ આપે.
એ હસતા ચહેરાએ ન કોઈનું દિલ દુખાવ્યું મનની સરળતાથી સૌને પ્રેમ ચૂકાવ્યું. ઉડી ગયા અચાનક પ્રાણ, ફરી જન્મ લો એ જ પ્રાર્થના
પરમ કૃપાળુ પરમાત્મા તમારા આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના ૐ શાંતિ… શાંતિ… શાંતિ…🙏
સારા માણસો તો તરત હૃદયમાં જગ્યા મેળવી લે છે. દુઃખ તો એજ છે કે સાથ પણ જલ્દી છોડી ચાલ્યા જાય છે. 💐પ્રભુ ને બસ પ્રાર્થના કે તેના આત્મા ને શાંતિ મળે.💐
અચાનક ખુબ જ દુઃખદ બનાવ બન્યો. 💐પ્રભુ તમારા પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે.💐
Om Shanti Quotes in Gujarati {ૐ શાંતિ કોટ્સ ગુજરાતી}
મને હજુ વિશ્વાસ નથી થતો કે તમે હવે અમારા વચ્ચે નથી રહ્યા. 🙏પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏
તમે અમને ભગવાનની ઉપહાર હતા, અમે તમને ક્યારેય ભૂલશો નહીં, ભગવાન તમારા આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ
દાદી હંમેશાં આપણા હૃદયમાં કાયમ રહે છે. તેણીની વિશેષ યાદો તમને આરામ અને શક્તિ આપે છે.
જીવન માં મૈત્રી નો અભાવ હતો, પણ તમારા જેવા મિત્રનો નહિ. 💐🙏🏼ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે 🙏🏼💐
દેશ ની રક્ષા માટે પ્રાણ ની આહુતિ આપનાર શહીદો ને કોટી કોટી વંદન. 🙏જય ભારત 🙏 ભારત માતા કી જય 🙏
સપના તો મારા હતા પણ એને દિશા દેનાર મારા પિતા હતા…Om Shanti
ઈશ્વર એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના. ૐ ………….
મારી આજ હું આનંદથી જીવું છું આવતીકાલ ને જે કરવું હોય તે કરે
Om Shanti Quotes in Gujarati {ૐ શાંતિ કોટ્સ ગુજરાતી}
અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારીનાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈમન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથીપ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. પ્રભુ આપના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે. 💐ૐ શાંતિ💐
અચાનક ખુબ જ દુઃખદ બનાવ બન્યો. 💐પ્રભુ તમારા પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે.💐
નિયતિ આગળ ક્યાં કોઈનું ચાલે છે, હું આપના પરિવાર અને આપના દિવંગત માતા/ પિતા માટે પ્રાર્થના કરું છું.
આ દુઃખના સમયમાં આપણો ભગવાન તમને અને તમારા પરિવારને આશીર્વાદ અને દિલાસો આપે. 💐 કૃપા કરી મારી શ્રદ્ધાંજલિ સ્વીકારો 💐
હું તમારી ખોટથી ખૂબ જ દુઃખી છું. તમારા પ્રિયજનને હંમેશા પ્રેમ અને આદર સાથે યાદ કરવામાં આવશે.
તમારી માતાના અવસાન વિશે સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે. ભગવાન તમે આશિર્વાદ આપે.
Om Shanti Quotes in Gujarati {ૐ શાંતિ કોટ્સ ગુજરાતી}
તમે અને તમારા કુટુંબ મારા હૃદય અને દિમાગ માં છે, તમારા પપ્પા ના નિધન અંગે મારી સંવેદના…..//
હું કોઈનાથી એવો અલગ થઈ ગયો કે મૂડ બદલાઈ ગયો.એક વ્યક્તિએ આખું શહેર વેરાન કરી દીધું.
🌹પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌹
નિયતિ આગળ ક્યાં કોઈનું ચાલે છે, હું આપના પરિવાર અને આપના દિવંગત માતા/ પિતા માટે પ્રાર્થના કરું છું.
તમે ખૂબ પ્રેમાળ હતા. આપની સાથે વિતાવેલી દરેક ક્ષણ મને આજ પણ યાદ છે. ૐ શાંતિ
તમે અમને ભગવાનની ઉપહાર હતા, અમે તમને ક્યારેય ભૂલશો નહીં, ભગવાન તમારા આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ
🌷પરમાત્મા તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌷
જે બધાને પ્રિય છે તે ભગવાનને પ્રિય છે અને આપણા હૃદયમાં કાયમ રહે છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે.
હે દયાળુ પ્રભુ તેમને આશીર્વાદ આપો અને એમના દુ:ખને ભૂલી જવા માટે પૂરતી શક્તિ આપો.
FAQs
ઓમ શાંતિનો હેતુ શું છે?
હિંદુ ધર્મમાં, ઓમ શાંતિ ઓમ એ એક શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે જે વ્યક્તિને બ્રહ્મ સાથે જોડવામાં મદદ કરી શકે છે, જે તમામ અસ્તિત્વના અંતિમ વાસ્તવિકતા અને સ્ત્રોત છે. તે ઘણીવાર ધ્યાનની પ્રેક્ટિસ દરમિયાન જાપ કરવામાં આવે છે અને તે વ્યક્તિના જીવનમાં શાંતિ અને સંવાદિતા લાવવાનો એક માર્ગ માનવામાં આવે છે.
ઓમ શાંતિની માન્યતા શું છે?
સંસ્કૃતમાં, પ્રાચીન ભારતીય ભાષા, ઓમ શાંતિનો અર્થ થાય છે "સમગ્ર માનવજાત માટે શાશ્વત શાંતિ." હિંદુ શાસ્ત્રો અનુસાર, જ્યારે આત્મા મોક્ષે પહોંચે છે ત્યારે જ પ્રાપ્ત થાય છે, એક પ્રામાણિક અને પવિત્ર જીવન જીવ્યા પછી પુનર્જન્મના અનંત ચક્રમાંથી દૈવી મુક્તિ.
બ્રહ્મા કુમારીઓ સફેદ વસ્ત્રો કેમ પહેરે છે?
દરરોજ વહેલી સવારે 4:00 થી 4:45 સુધી ધ્યાન, જેને 'અમૃત વેલા' કહેવાય છે. રોજનો સવારનો વર્ગ લગભગ સવારે 6:30 વાગ્યે. બ્રહ્મા કુમારીઓને શુદ્ધતાના પ્રતીક તરીકે સફેદ વસ્ત્રો પહેરવાના તેમના વારંવાર અપનાવવાથી ઓળખી શકાય છે.
શા માટે 3 વખત ઓમ શાંતિનો જાપ કરવામાં આવે છે?
શાંતિ ત્રણ વખત પુનરાવર્તિત થાય છે કારણ કે તે શરીર, મન અને આત્મામાં શાંતિ માટે જાપ કરવામાં આવે છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને શાંતિપૂર્ણ બનાવવા માટે તેનો ત્રણ વખત જાપ પણ કરવામાં આવે છે. જ્યારે શાંતિનો પ્રથમ વખત જાપ કરવામાં આવે છે, ત્યારે તે શરીરને શુદ્ધ કરે છે અને તેને વેદના, રોગો અને અગવડતાઓથી મુક્ત કરે છે. આમ શરીર તાજગી અનુભવે છે.