90+ પતિ પત્ની કોટ્સ ગુજરાતી Pati Patni Quotes in Gujarati Text | Shayari

Pati Patni Quotes in Gujarati {પતિ પત્ની કોટ્સ ગુજરાતી}

Pati Patni Quotes in Gujarati {પતિ પત્ની કોટ્સ ગુજરાતી}

90+ પતિ પત્ની કોટ્સ ગુજરાતી Pati Patni Quotes in Gujarati Text | Shayari

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ, પણ સંબંધ જરૂર રાખજો….

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

વાંધો નહિ તારી વફા ના મળી મને, દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.

“રોમાંસ એ એક ગ્લેમર છે જે રોજિંદા જીવનની ધૂળને સોનેરી ઝાકમાં ફેરવે છે.”

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી રડીને 💞

પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ

ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ

ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે

તારી આંખોમાં મારા માટે પ્રેમ જોઉં,
બસ આ જ સપનું હું વારંવાર જોઉં !!

Pati Patni Quotes in Gujarati {પતિ પત્ની કોટ્સ ગુજરાતી}

90+ પતિ પત્ની કોટ્સ ગુજરાતી Pati Patni Quotes in Gujarati Text | Shayari

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

પ્રેમ જિંદગીનું આનંદ છે અને જીવન સંપૂર્ણ પરિવારની સાથે પ્રેમપૂર્ણ રહેશે.

તારાથી હવે એટલો પ્રેમ થઇ ગયો છે, કે મારા Teddy માં પણ હવે તું જ દેખાય છે !!

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે

છે આકર્ષણ ગજબનું તારી આંખો માં… વિચારમાં છું, વસવાટ કરું કે વિસામો ?

આજે તારો કોરો કાગળ બંધ આંખે પણ પૂરો વાંચી લીધો. પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી, બસ ધબકારો વાંચી લીધો.

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઈનામ તું હોય,mખર્ચી નાખું જિંદગી આખી, જો પરિણામ તું હોય તો !!

મને કોય પેરફેકત નથી જોય્તો, બસ એવો કે મારું ધ્યાન અનુભવતો..

Pati Patni Quotes in Gujarati {પતિ પત્ની કોટ્સ ગુજરાતી}

90+ પતિ પત્ની કોટ્સ ગુજરાતી Pati Patni Quotes in Gujarati Text | Shayari

હું નથી ગગન કે મને ચાંદ મળે, બસ એક તારી ચાહત મળે તો રાહત મળે..

રાઝ ખોલી દે આ મસ્તીભર્યા ઈશારાઓ,
કેરળ ખામોશ હોય કે દિલ ની એ જુબાન..

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…

હું કહું કે કેળ છે, ને તમે કહો વેલ છે !!
મને લાગે આપણા પ્રેમમાં ભેળસેળ છે…!!

ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય, જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે, સામે આવીને એ ખુદને ભુલી જાય.

ધોંધાટનું બહાનું કરી તમે ‘સાદ’ ના દીધો, નહીતર
‘હાથવગી’ રાખી હતી ઈચ્છા મેં રોંકાઈ જવાની…

સાંજ પડે ને એ શરમાતા સામા મળે !
આંખ અને દેલને એવો બીજો વિસામો ક્યાં મળે ?

આજે તારો કોરો કાગળ બંધ આંખે પણ પૂરો વાંચી લીધો.
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી, બસ ધબકારો વાંચી લીધો.

Pati Patni Quotes in Gujarati {પતિ પત્ની કોટ્સ ગુજરાતી}

90+ પતિ પત્ની કોટ્સ ગુજરાતી Pati Patni Quotes in Gujarati Text | Shayari

એ ગુલાબ પોતાના રૂપ પર એટલો ગુરૂર ના કર
મારા જ મેહબૂબ જોડે રહીને પોતાને મશહૂર ના કર

આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે

કોશિશ કરું જો હું તારાથી દિલ લગાવાની
તો શું મળી શકે સજા મને તારો પ્રેમી બની જવાની

મારા પ્રેમના ઇઝહારમાં ફક્ત એટલું કહેવા માંગુ છું
કે જાનું મારી રોજ સવારની ચા ફક્ત તારી સાથે પીવા માંગુ છું

પ્રેમ ના બે મીઠાં બોલ કરે જીવન અનમોલ.

ડાબા હાથે મેં કર્યું દિલ નું દાન, જમણા હાથની લકીર પર લખ્યું તારું નામ

દુનિયા માં બધુંજ કિંમતી છે, બસ માન અભિમાન નો ખેલ છે.

જ્યારે કોઈ વ્યક્તિ ને તમે પ્રેમ કરો ને સાહેબ ત્યારે તન નહીં પણ મન ની સુન્દર તા જો જો.

Pati Patni Quotes in Gujarati {પતિ પત્ની કોટ્સ ગુજરાતી}

90+ પતિ પત્ની કોટ્સ ગુજરાતી Pati Patni Quotes in Gujarati Text | Shayari

તને ચીપકીને સુઈ જવાની જે મજા છે ને,
એમાં સૌથી બેસ્ટ ફીલિંગ આવે હો દિકા !!

પૂછ્યું એ પાગલ પ્રેમ તો છે , પણ ક્યાં સુધી મૂકી એનો હાથ દિલ પર મેં કહ્યું, આ ધબકે ત્યાં સુધી.

મીઠી યાદો રહી જાય છે સાહેબ, સમય બધૉ લૂંટી જાય છે.

ચાલ આજે એકમેકમાં સમાય જઈએ
કદી ના છુટ્ટા પડાય તેવા બંધનમાં બંધાયા જઈએ.

જે કાન્હા એ આખું ગોકુળવેલું કર્યું હતું ,
પણ એને રાધા પાછળ ઘેલું થવું પડે, બસ એનું નામ પ્રેમ .. !!!

કોશિશ કરું જો હું તારાથી દિલ લગાવાની
તો શું મળી શકે સજા મને તારો પ્રેમી બની જવાની

પાગલ જયારે પણ હું તને બહુ Miss કરું છુ તારા ફોટા જોઈને Kiss કરું છું.

ના આવે કદી તને દુઃખ તેવો હુ યાર બની જાઉં
તારી આંખ માં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં

Pati Patni Quotes in Gujarati {પતિ પત્ની કોટ્સ ગુજરાતી}

90+ પતિ પત્ની કોટ્સ ગુજરાતી Pati Patni Quotes in Gujarati Text | Shayari

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

મારી જાતને માફ કરી શકતો નથી જે દિવસે તને જીંદગીમાં અમારી ઉણપ જોવા મળશે !!

પ્યાર ઇતના હો ગયા હૈ તુમસે કી જીને કે લિયે

“સાંસો” કી નહિ “તુમ્હારી” જરૂરત હૈ

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,

બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!

હળવું સ્મિત આપી એ સરકી ગઈ પળવારમાં,
ને દિલ માં પડયા લાખો છેદ ક્ષણવારમાં !!

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ, પણ સંબંધ જરૂર રાખજો….

સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત,
ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે…

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને કાલે પણ કરતો રહીશ…

લવ કાંઈ એમનેમ નથી ટકતો મિત્રો,
કાગડિને પણ કોયલ માનીને, દિકુ દિકુ કરવું પડે છે.

Pati Patni Quotes in Gujarati {પતિ પત્ની કોટ્સ ગુજરાતી}

90+ પતિ પત્ની કોટ્સ ગુજરાતી Pati Patni Quotes in Gujarati Text | Shayari

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે..!

મારા દીલની ચાહત કાલે ૫ણ તમે જ હતા અને આજે ૫ણ તમે જ છો.

રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે તારાથી
ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી.

જો મારૂ ચાલે તો હું તમને ૫ણ કાજલ લગાવીને જોઉ, કયાંક મારી નજર ના લાગી જાય.

પ્રેમ પણ પૈસા જુવાઈને નથી, જીવતાંનીના એમ ચહેરાને જુવાઈને છે.

પ્રેમ કેતલો સરળ છે, કેતલો જટિલ છે, આ નથી મુલાકાતની વજહ ખેર.

તમારી સુંદરતા કદાચ આકર્ષણનું કારણ હોઈ શકે,
પણ તમારો વ્યવહાર જ પ્રેમનું કારણ બની શકે છે !!

પ્રેમમાં રાહ જોવી એ તો સાચા પ્રેમની નિશાની છે,
જે રાહ જોઈ શકે એ જ તો પ્રેમને નિભાવી શકે !!

Pati Patni Quotes in Gujarati {પતિ પત્ની કોટ્સ ગુજરાતી}

90+ પતિ પત્ની કોટ્સ ગુજરાતી Pati Patni Quotes in Gujarati Text | Shayari

અપનાવી લો એને જે દિલથી ચાહે છે તમને,
કેમ કે બહુ ઓછા લોકોને સાચો પ્રેમ મળે છે !!

એ ગુલાબ પોતાના રૂપ પર એટલો ગુરૂર ના કર
મારા જ મેહબૂબ જોડે રહીને પોતાને મશહૂર ના કર

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી
રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ
એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

જિંદગી તમે મારી બની જાવ ઈશ્વરથી બસ એ જ હુ
માગું જીવવાનું કારણ બની જાવ બસ એ જ હુ દુવા માગું

તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર …
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..

કેટલો પ્રેમ છે તારી સાથે એ કહેતા નથી આવડતું
બસ એટલું સમજી લો કે તારા વગર જીવતા નથી આવડતું

Pati Patni Quotes in Gujarati {પતિ પત્ની કોટ્સ ગુજરાતી}

90+ પતિ પત્ની કોટ્સ ગુજરાતી Pati Patni Quotes in Gujarati Text | Shayari

પ્રેમ ક્યારે ચહેરાથી નહિ થતુ એ તો દિલથી થાય છે
ચહેરો તો એમ જ સારો લાગવા લાગે છે જેની માટે કાળજી દિલમાં હોય છે

મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે ❣️ કે જે મારું બની ગયું છે 👩‍❤️‍👨 તે બીજા કોઈનું ન હોઈ શકે.

તારી દરેક વાત મારા માટે ખાસ છે, 🥰 આ કદાચ પ્રેમની પહેલું એહસાસ છે.

જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️ તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.🌹

ચાંદની ચાંદ થી થાઈ છે સિતારો થી નથી, મહોબ્બત એક થાઈ છે હજારો થી નથી!

તૂ કહી પણ બોલ્યા વગર મને લઈજા કહી પણ, જ્યાં તૂ મુસ્કુરાયે ત્યાં મંજીલ મારી !!

કાળને વીંધીને કૃષ્ણને પ્રેમ કરે તે રાધા, કાળનો કોળીયો કરીને કૃષ્ણને પ્રેમ કરે તે મીરાં !!

તારો ગુસ્સો પણ ‘ચા’ જેવો જ, અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment