100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય

છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો, આજે પણ તને પ્રેમ કરું છુ,

અને કાલે પણ કરતો રહીશ…

કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે.

નજર સામે નથી છતાંય ઇન્તજાર કેમ છે
તુજ બતાવ ને મને તારા થી આટલો પ્રેમ કેમ છે

તારા દિલમાં મારા શ્વાસોને જગ્યા મળી જાય,
તારા ઇશ્ક મા મારી જાન ‘ફનાહ’ થઈ જાય !!!

એક વાત યાદ રાખો સાહેબ,
વખાણોના પુલ નીચેથી જ મતલબી નદી વહેતી હોય છે

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

ગમતી વ્યક્તિ પાસે, ક્યારેક છેતરાઈ જવાની પણ કંઈક અલગ મજા છે !!

મળે જો રાહમાં તો કેહજો એમને અમે યાદ કરતા હતા
આમ પોતાના થી રીસાઈ ને જાય એની ફરીયાદ કરતા હતા

પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો પણ ચાલશે,
પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ…!!

ઘણા દિવસ થઇ ગયા એ પાગલને મળીને દિલ કરે છે એની પાસે જઈને જોરથી HUG કરી લઉં.

સુંદરતાના વખાણ તો થવાના જ મહેફિલમાં , પણ કરચલીઓના વખાણ થયા તો સમજી લેજો કે પ્રેમ છે.

તસ્વીરગમે તેવી હોય પણ સમાવી લે તે ફ્રેમ વ્યક્તિગમે તેવી હોય પણ સંભાળી લે તે પ્રેમ.

કાલે ખબર પડી કે એ મને miss કરે છે, છાની માની એ પણ મારા ફોટાને kiss કરે છે.

મને તારાથી નારાજ એટલા માટે થવું ગમે છે, કેમકે તારી મનાવવાની રીત બહુ મને ખૂબ જ પસંદ છે.

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

પાગલ બસ મારું એક જ સપનું છે, તારા ખોળામાં માથું રાખીને ઊંઘી જવાનું.

💕 પાગલ લગન તો તારી જોડે જ કરવા છે તું હા કે ના પાડ શું ફરક પડે.

હું તો અનહદ પ્રેમ કરું છું તને, બે ચાર દિવસનો પ્રેમ કરતા મને ક્યાં આવડે છે દિકા.💜

તો સમજી લો એનાથી વધારે પ્રેમ તમને બીજું કોઈ નથી કરતુ.

કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!

કોઈને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે,
એ તો જેમણે સાચો પ્રેમ કર્યો હોય એમને જ ખબર હોય છે !!

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

એમ શોધશો તો હું નહી મળું, બસ, યાદ કરશો તો કદાચ સામે મળું…

બસ, એટલા નજીક રહો, કે વાત ન પણ થાય તો યે દૂરી ના લાગે.

સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે.

મજા આવે છે તારી યાદો સાથે જીવવાની,
ના તો એ રીસાય છે ને ના મારે મનાવવી પડે છે.

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા
અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!

જિંદગી તમે મારી બની જાવ ઈશ્વરથી બસ એ જ હુ
માગું જીવવાનું કારણ બની જાવ બસ એ જ હુ દુવા માગું

ભલે તારા જવાબો અજીબ છે, પણ તું આ દિલની ખુબ જ નજીક છે..!!

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

ઓયે સાંભળ ને, ઝઘડો થયા પછી પણ મને તારી જરૂર હોય છે !!

તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર …
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..

આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે

મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે
જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે

ઓ દિલરૂબા, ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની
જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

તમારું પ્રેમ મારે જીવન આપેલું ફૂલ છે જેમાં જે પ્રકાશ હોય તેને પણ ઝાડી નહિ.

પ્રેમ આંખોમાં મનમાં હોય છે, નહીં શબ્દોમાં અને અક્ષરોમાં.

જેવું તમારું પ્રેમ મને નજીક કરે છે, તેવું હું તમને સંપૂર્ણ પ્રેમ કરું છું.

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

હવે થાકી ગયો છું આ ટોળામાં,
થોડીવાર તો સુવડાવી દે મને તારા ખોળામાં !!

તને પામું ના પામું એ તો કિસ્મતની વાત છે,
પણ જિંદગીભર તને ચાહું એ મારા હાથની વાત છે !!

તારો ઇંતેજાર, તારા જવાબનો ઇંતેજાર, એવા ઇંતેજારનો પણ ઇંતેજાર, ઓફ્ફ!! કેટલું કામ છે મને યાર

વાત કરવા માટે ટાઈમ કે મૂળ નહીં પણ મન હોવું જરૂરી છે.

પ્રેમ કરવો એ મોટી વાત નથી કોઈનો પ્રેમ મળવો એ બઉ મોટી વાત છે.

તસ્વીર ગમે તેવી હોય પણ સમાવી લે તે ફ્રેમ વ્યક્તિ ગમે તેવી હોય પણ સંભાળી લે તે પ્રેમ.

દિવસ બીજાના કામમાં પસાર થાય છે 😄 અને રાત તમારી યાદોમાં 😍 પસાર થાય છે.

પ્રેમમાં સાથે હોવું જરૂરી નથી 👉 એકબીજાને અનુભવવું ખૂબ જ જરૂરી છે. ❣️

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું હું ક્યાં નસીબથી કઈ વધારે માંગુ છું

આવો તોયે સારું ના આવો તોયે સારું તમારું સ્મરણ છે તમારાથી એ વ્હાલું

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને અરીસો પણ કહે છે, મારી શુ જરૂરત છે તને

ભાર એવો આપજે કે, ઝૂકી ના શકું, અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.

મે કીધું ચા મોળી છે, થોડી મોરસ નાખો….. ને એણે એઠી કરીને કીધું, જરા હવે ચાખો….!!

ખરચું એટલું તો કમાતો નથી, લે હું મારી જાત ને પોસાતો નથી..

વરસાદ હોય કે કોઈ ની યાદ, જયારે આવે ત્યારે ભીજવી જાય છે..

સુખ નસીબમાં હોવું જોઈએ 💞 ચિત્રમાં દરેક વ્યક્તિ Smile કરે છે.

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

પ્રેમનાં પુષ્પો, ભરીને રાખજો…દિલ દીધું છે, સાચવીને રાખજો

પ્રેમ અમથો થાતો નથી, ૫રભવનું સગ૫ણ હોય છે.!!

ચાંદની ચાંદ થી થાઈ છે સિતારો થી નથી, મહોબ્બત એક થાઈ છે હજારો થી નથી!

બસ તારા ઈસ્ક ની ગુલામી મા છું આજ પણ, નહીતો આ દિલ એક નવાબ બની ને રહયું છે !!

માણસ શાયરી ક્યારે લખે ખબર છે ? કાતો કોઈને જોઇને કાતો કોઈને ખોઈને !!

પ્રેમ એટલે દિલથી અપાતું માન, અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ.

નજરથી કત્લ કરવાનું રહેવા દો તમારી આંખને બોલો અદબ રાખે

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

બધાની પર્સનલ લાઈફ હોય છે પણ મારે તો
પર્સનલ પણ તું અને લાઈફ પણ તુ

ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની
એની પાસે તો મારાં જેવાં કેટલાંય ૨મકડાં હતા

શબ્દો પણ આ હોઠો પર એક જીદ સાથે આવી જાય છે
તારા જિક્રથી મેહકીને, ને તારી જુદાઈ માં વેરાઈ જાય છે

સપનું પણ શું અજીબ હોય છે ને સાહેબ.
હાલ સુધી સામે હતા ને જ્યાં આંખ ખુલી ને દૂર થઇ ગયા.

ઘાવ સહન કરી સ્મિત વસાવો, એજ તો છે જીવવાનો નો લાવો.

લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી મેઘ વર્ષા,
તોય બંને ના અહમ ઓગાળવામાં નીકળી ગયા અરસા.

એકબીજાને જોઈને થયેલા પ્રેમ કરતા એકબીજાને
સમજવાથી થયેલા પ્રેમની તાકાત વધારે હોય છે

આદત લગાડીને સાહેબ ક્યારેય કોઈને છોડી ના દેતા કેમ કે તમે
તો છોડી ચાલ્યા જાસો પણ સામે વાળું અંદરથીસાવ તૂટી જશે.

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

તું રહી શકે છે મારા વગર પણ કોણ જાણે મને કેમ નથી ચાલતું તારા વગર

રાહ જોઉં છું હું તારી ઉદાસ થઈને અને રડીને આપણી કંકોત્રીની પણ.

એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે,
તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે…

નદી પાર એણે બનાવ્યું છે ઘરને, હલેસાં વગરની મને આપી હોડી!

જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️ તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.

તમારી ખુશી માટે ઘણી જગ્યાઓ હશે ☝️ પરંતુ
અમારી બેચેનીનું કારણ… ફક્ત તમે જ છો.

નિ:શબ્દ છે હોઠ છતાં બોલે છે આંખો
દબાયેલી લાગણીઓને જાણે ફૂટી છે પાંખો

હગ એટલે સાહેબ સામેવાળી વ્યક્તિને
કઈ પણ બોલ્યા વગર કહી શકાય કે તમે મારા માટે ખાસ છો

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

પ્રેમનાં પુષ્પો ભરીને રાખજો દિલ દીધું છે સાચવીને રાખજો

તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ

શબ્દો પણ આ હોઠો પર એક જીદ સાથે આવી જાય છે
તારા જિક્રથી મેહકીને, ને તારી જુદાઈ માં વેરાઈ જાય છે

પતા હૈ હમે પ્યાર કરના નહિ આતા
મગર, જીતના ભી કિયા હૈ સિર્ફ તુમ સે કિયા..

મારો દિવસ પૂરો નથી થતો યાર તારી સાથે વાત કર્યા વગર

હૃદય પર હાથ મૂકીને સાચું કહો તમે મોજ ને કદી યાદ કરો છો તમે!!

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

જો તમે મને લાખોની ભીડમાં શોધી છે
તો I promise હું તમને કરોડોની ભીડમાં પણ ખોવાવા નહીં દઉં

Romantic Love Quotes in Gujarati (રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી)

100+ રોમેન્ટિક લવ ક્વોટ્સ ગુજરાતી Romantic Love Quotes in Gujarati Text | Shayari

“પ્રેમ ને પૂછે મને જાણો કામને મને
તમે તો પ્રેમના માતા હું તમારા પ્રેમના પિતા

અરે, સાંભળોને એક વાત કહેવી છે,
અને મંજૂર જો હોય વાત તો બસ એક મુલાકાત લેવી છે…

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને! ”

“ પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે. ”

ઘણા એવાય વલખે છે બીજા ને મેળવવા માટે,
પ્રભુ નો આભાર માન કે શ્વાસ ચાલે છે તારા.

દર રોજ સાંજ ની રાહ જોવ છું,
જ્યારે રાહ જોઈ અને બેઠા છો ઘરે તમે.

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું.

તમારા નામ સાથે મારું નામ ઉમેરવું સારું લાગે છે.

જાણે અમારી છેલ્લી મુલાકત આજની મુલાકત સાથે સંબંધિત હોય…।

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment