90+ સંબંધ કોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

Sambandh Quotes in Gujarati {સંબંધ કોટ્સ ગુજરાતી}

90+ સંબંધ કોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

Sambandh Quotes in Gujarati {સંબંધ કોટ્સ ગુજરાતી}

બે વ્યક્તિનો સંબંધ,
એકની જ જવાબદારી નથી !!

તમારી પ્રેમથી મસ્ત નીંદ આવે છે અને તમારી વિચારોમાં જીત મળે છે.

માણવાને એક તો ક્ષણ જોઈએ, ને પછી એમાંય બે જ્ણ જોઈએ

જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

હું બધું જ જોઈ શકુ છું જાનું, બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.

ઓયે બહુ ઊંઘ આવે છે, ચાલ ફટાફટ એક કીસ્સી આપી દે !

પ્રેમ કરવાવાળા હજારો મળી જશે આ દુનિયામા પણ Carring hubby નસીબદારને જ મળશે.

Sambandh Quotes in Gujarati {સંબંધ કોટ્સ ગુજરાતી}

90+ સંબંધ કોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,
સંબંધ તો એ છે કે કોના વગર તમને કેટલું એકલું લાગે છે !!

જીવનમાં બધાં ફૂલો છે, જો હું તારો એક હાથી હશું, તો તું મારો દૂધ છે.

તમને હંમેશાં જીવ્યાં વિચારશો છો, તેથી હું પણ તમારા માટે પ્રયત્ન કરીશું.

તમને જીવ્યા માં જોવે છે, હવે મારા છેહરામાં તમે દૂધ આપી નજર આવેશો.

માત્ર એક કારણ ની શોધ માં હોય છે , પ્રેમ કરવા વાળા હોય કે પછી પ્રેમને છોડી ને જવા વાળા.

પ્રેમને જરાક સાચવીને પીરસજો ! કેમ કે , સાચો પ્રેમ બધાને પચતો નથી.

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે

Sambandh Quotes in Gujarati {સંબંધ કોટ્સ ગુજરાતી}

90+ સંબંધ કોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

એ સંબંધને છોડી દો
જેમાં પ્રેમ અને સમય માટે આપણે ભીખ માંગવી પડે !!

જવાબદારી તારી છે કારણ કે કે તું મારી નહીં પણ હું તારો છું..

તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર … અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..

“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે,
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને.”

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ
એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.

શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું
હતું કે તારા વગર જિંદગી કંઈ નથી

જે દિલ ના સાચા હશેને એ નારાજ ભલે થાય
પણ કયારેય તમને છોડીને નહીં જાય….

Sambandh Quotes in Gujarati {સંબંધ કોટ્સ ગુજરાતી}

90+ સંબંધ કોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

જે આપણું નથી એને ખોવાની બીક જયારે
વધારે લાગે ત્યારે સમજી લેવું કે સંબંધ સ્વાર્થનો નહીં પરંતુ અતુટ સ્નેહનો છે !!

ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો,
તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે..

બધું જ શક્ય બસ પ્રેમ, બે સાચા દિલ વચ્ચે હોવો જરૂરી..

રુઠવાનો ટ્રેન્ડ રોજનો થઇ ગયો, કદાચ એમને બીજુ કોઇ ૫સંદ થઇ ગયુ.

મહિનો આવે છે પ્રેમનો, હું તૈયાર છું.. તું….?

યાર એવુ કોઇ પ્લે સ્ટોર બતાવને જેના ૫રથી હું તને ડાઉનલોડ કરી શકું

એ ગુલાબ પોતાના રૂપ પર એટલો ગુરૂર ના કર
મારા જ મેહબૂબ જોડે રહીને પોતાને મશહૂર ના કર

કોશિશ કરું જો હું તારાથી દિલ લગાવાની
તો શું મળી શકે સજા મને તારો પ્રેમી બની જવાની

Sambandh Quotes in Gujarati {સંબંધ કોટ્સ ગુજરાતી}

90+ સંબંધ કોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

કેટલાક સંબંધોના નામ નથી હોતાં, જ્યારે કેટલાક સંબંધો ફક્ત નામ માટે જ હોય છે.

ઓ દિલરૂબા, ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની
જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

” પહેલો પ્રેમ સાચે જ બહુ યાદગાર હોય છે, ના તો એ મળે છે કે ના તો એ ભૂલાય છે “

” હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય, મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય “

” વાત જયારે પણ પ્રેમની આવશે, મને તારી યાદ આવશે “

દિલ માં બસ તારો વાસ છે, એટલે જ તો તું ખાસ છે.❤️

મજા આવે છે તારી યાદો સાથે જીવવાની,
ના તો એ રીસાય છે ને ના મારે મનાવવી પડે છે.

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

Sambandh Quotes in Gujarati {સંબંધ કોટ્સ ગુજરાતી}

90+ સંબંધ કોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો
એ તો ટંકે છેં સુન્દર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસથી

“જોયો નથી એક ચાંદ 🌝 મેં ઘણા દિવસ થી,
અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી”

તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી,
પણ હસ્યા પછી દિલમાં કઈ-કઈ થવું એ પ્રેમ છે.

“પ્રેમના સંબંધો કરતા, દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય”

“જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.”

“મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..”

કરીએ પ્રિત અનોખી, કે સાંજ પણ શરમાય…
હું હોંઉ સૂરજ સામે, ને પડછાયો તુજ માં દેખાય ….!!

” હગ એટલે” સાહેબ, સામેવાળી વ્યક્તિને
કઈ પણ બોલ્યા વગર કહી શકાય કે તમે મારા માટે ખાસ છો.

ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએએકબીજાની સંવેદના !!

Sambandh Quotes in Gujarati {સંબંધ કોટ્સ ગુજરાતી}

90+ સંબંધ કોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

સંબંધ માં સાચો નિખાર ત્યારે જ આવશે જ્યારે તમે
લાગણી થી કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા હોવ માત્ર ફરજ થી નહીં

તસવીર માં નહિ પણ તકલીફ માં સાથે દેખાય તેજ આપણા.

હ્રદયમાં આવકારો બધાને અપાય…
બાકી સ્થાન અમુકને જ અપાય…!!

સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે.

દિલમાં ખબર નહિ કેવી રીતે એ જગ્યા બની ગઈ
તારું ફકત એક સ્મિત જ મારા જીવવાની ઈચ્છા બની ગઈ

પ્રેમ ક્યારે ચહેરાથી નહિ થતુ એ તો દિલથી થાય છે
ચહેરો તો એમ જ સારો લાગવા લાગે છે જેની માટે કાળજી દિલમાં હોય છે

એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું”
નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું

જેને યાદ કરીને હોઠો ૫ર ખુશીની લહેર છવાઇ જાય એવું સુંદર સ્વપ્ન છે તું

Sambandh Quotes in Gujarati {સંબંધ કોટ્સ ગુજરાતી}

90+ સંબંધ કોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

સંબંધ હમેશા તેજ સફળ થાય છે,
જે અહેસાન થી નહીં અહેસાસ થી બંધાયેલા હોય.

રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે તારાથી
ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી.

બહુ ફરક આવી ગયો છે એમના શબ્દોમાં,
પ્રેમ ઓછો નહીં પણ સાવ પુરો થતો નજર આવી રહ્યો છે !!

મોઢા પર કહી દો કે કંટાળી ગયા છો મારાથી,
આમ વ્યસ્ત હોવાના ખોટા બહાના ના કરો !!

સમય લાગશે એ સમયને ભૂલવા માટે,
જે સમયે અમે બસ એક તમને ચાહતા હતા !!

આજકાલ વાતો અમારી પહેલા કરતા ઓછી થવા લાગી છે,
લાગે છે કે અમારી વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવવા લાગી છે !!

એક તમારા મળવાથી મને ખુશી મળે છે,
બાકી એકલા તો રોજ મને ઉદાસી જ મળે છે !!

દરેક રંગ માં સળગ્યા છે એટલે જ આજે રંગીન મિજાજ છે

Sambandh Quotes in Gujarati {સંબંધ કોટ્સ ગુજરાતી}

90+ સંબંધ કોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

મને પ્રેમ કર્યો, છો ગાંડા તમે તો
ફકત ખિસ્સું જોયું ન જોયું છે ખાલી

જે મને મારા કરતા વધુ સારી રીતે ઓળખે છે,
હું હજી મારી જાતને ઓળખતો નથી …

હું તેને ખૂબ પ્રેમ કરતો હતો,
તે વ્યક્તિએ હમણાં જ મારી નકલ કરી.

દુઃખમાં પડેલાઓને લોકો દારૂ તો એમ પીવડાવે છે
માનો સગળતાં કોલસાને હવાથી બુઝાવવા માંગે છે

કોણે શું કહેવું કે અમે કેટલા લાચાર છે
એક તમને જ તો અમે પસંદ કર્યો હતો અને હવે તમારાથી જ દૂર છે

પ્રેમ કરવું તો હવે મૃત્યુ કરતા વધારે સજા લાગે છે
બીજા પાસે શું કહેવું અમને જ્યારે અમારું નસીબ જ ખોટું છે

દુઃખમાં પડેલાઓને લોકો દારૂ તો એમ પીવડાવે છે
માનો સગળતાં કોલસાને હવાથી બુઝાવવા માંગે છે

જો હું કહું તો કોંન સાથ આવે અહીં મગર
એમને કહ્યું નહિ તોય પાછળ પળી ગયા

Sambandh Quotes in Gujarati {સંબંધ કોટ્સ ગુજરાતી}

90+ સંબંધ કોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

ઘણાં સંબંધોને મજબુત
કરવામાં માણસ પોતે કમજોર થઈ જાય છે !

કર્મ હંમેશા પાછું આવે જ છે પછી ભલે સારું હોય કે ખરાબ
જે તમે બીજા સાથે કર્યું હોય એ તમારી પર વીતશે એ તો ચોખ્ખી વાત છે

પસંદ તો અમારા બન્નેની સરખી જ છે,
કાના ને રાધા ગમે અને મને તું.

સંબંધ હવે કોડી ના દામથી વેચાવા લાગ્યા છે,
સાચાં ઓછા અને મતલબી વધારે તોલવા લાગ્યા છે.

“સારા લોકોની સંગતથી હંમેશા ભલાઈ મળે છે કેમકે હવા જ્યારે

ફૂલોને સ્પર્શીને નીકળે છે ત્યારે તે પણ સુગંધિત બની જાય છે.”

“જો કોઈ વ્યક્તિ તમને ન ગમતી હોય તો માનજો કે તમારે હજી તેને સમજવાની બાકી છે.”

જે પ્રેમને હું અત્યાર સુધી રેશમની ડોર સમજતો હતો,
એ તો ખરેખર દિલ માટે ફંદો સાબિત થઈ

વજનની વજહને જુદા ચોક્કસ કરી દેવો, પણ દિલની કરો કાયંત્રી મોચે.

કોઈ કોઈના વગર મરી તો નથી જતું પણ હા
જીવવાની રીત એની જરૂર બદલાઈ જાય છે

FAQs

સંબંધ અવતરણમાં ખરેખર શું મહત્વનું છે?

"જે ક્ષણે તમે વિચારવાનું શરૂ કરો છો કે શું તમે વધુ સારા લાયક છો, તમે કરો છો." "એક સંપૂર્ણ સંબંધ સંપૂર્ણ નથી, તે માત્ર એટલું જ છે કે બંને લોકોએ ક્યારેય હાર માની નથી."

તમે સંબંધ અવતરણ કેવી રીતે જાળવી શકો છો?

"જો તમે મને યાદ કરો છો, તો પછી બધા ભૂલી જાય તો મને વાંધો નથી." "એક મજબૂત સંબંધ માટે એકબીજાને પ્રેમ કરવાનું પસંદ કરવું જરૂરી છે, તે ક્ષણોમાં પણ જ્યારે તમે એકબીજાને પસંદ કરવા માટે સંઘર્ષ કરો છો."

સંબંધો શા માટે મહત્વપૂર્ણ છે?

મનુષ્ય તરીકે, અન્ય લોકો સાથે આપણે જે સંબંધો બનાવીએ છીએ તે આપણી માનસિક અને ભાવનાત્મક સુખાકારી અને આપણા અસ્તિત્વ માટે પણ મહત્વપૂર્ણ છે.

સારો સંબંધ કેવો હોવો જોઈએ?

સત્તાનું કોઈ અસંતુલન નથી. ભાગીદારો એકબીજાની સ્વતંત્રતાનો આદર કરે છે, બદલો અથવા બદલો લેવાના ડર વિના પોતાના નિર્ણયો લઈ શકે છે અને નિર્ણયો શેર કરી શકે છે.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment