50+ વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી Trust Quotes In Gujarati

Trust Quotes In Gujarati {વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી}

50+ વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી Trust Quotes In Gujarati

Trust Quotes In Gujarati {વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી}

વિશ્વાસ ની વાતો બધાય કરતા જ હોય છે પણ જેનો તૂટે ને એને જ સમજાય.

ખોટા આરોપોની ક્યારેય ચિંતા ના કરશો,
કેમ કે સમયનું ગ્રહણ તો ચાંદને પણ લાગે છે !!

સંસારમાં મનુષ્ય માત્ર એક એવુ પ્રાણી છે જેનું ઝેર શબ્દોમાં હોય છે.

જીવન ફક્ત એક જ મળે છે, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે જીવી શકો છો, તો એકવાર ૫ણ પૂરતું છે.

આપણી સૌથી અંધકારમય ક્ષણો દરમિયાન આપણે પ્રકાશ જોવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ખોટી જગ્યાએ કરેલું રોકાણ અંતે ડૂબી જતું હોય છે,
પછી એ રોકાણ પૈસાનું હોય કે લાગણીનું હોય !!

જિંદગીમાં કુંભકર્ણ જેવો એક ભાઈ પણ હોવો જોઈએ,
જેને પરિણામની ખબર હોવા છતાં આપણો સાથ ના છોડે !!

જીને કા બસ યહી અંદાજ રખો,
જો તુમ્હે ના સમજે ઉસે નજર-અંદાજ કરો.

Trust Quotes In Gujarati {વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી}

50+ વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી Trust Quotes In Gujarati

“ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય.”

વફાદારી એ એક લાક્ષણિક લક્ષણ છે. જેની પાસે છે, તેઓ તેને મફતમાં આપે છે.”

વિશ્વાસ બાંધવામાં વર્ષો લાગે છે, તોડવામાં સેકન્ડ લાગે છે અને રિપેર કરવામાં હંમેશ માટે લાગે છે.

તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ, અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ

ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્ય બધી જ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. – ચાણક્ય

કેટલીક વાર શૂન્ય આપણને એવું શીખવાડી જાય છે
જે આપણને કેટલીક વાર શતક નથી સમજાવી શકતું

જો આપડે પોતે હાર નથી માનતા તો આપણને ક્યારેય કોઈ હરાવી શકતું નથી.

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

Trust Quotes In Gujarati {વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી}

50+ વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી Trust Quotes In Gujarati

વિશ્વાસ એને કહેવાય જે અંધારી જિંદગીમાં પ્રકાશ લાવે.

દરેક નાનું ૫રિવર્તન મોટી સફળતાનો હિસ્સો હોય છે.

પૈસા ક્યારેય અટકતા નથી, આજે તમારી સાથે છે, તો કાલે મારી પાસે હશે.

ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે.

અંધકારથી જ થાય છે, અજવાળાની ઓળખાણ.

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.

જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ.

Trust Quotes In Gujarati {વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી}

50+ વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી Trust Quotes In Gujarati

વિશ્વાસ એ ‘eraser’ ની જેમ છે તે દરેક ભૂલ પછી નાનુ અને નાનુ થતુ જાય છે.

કેહવુ તો ખૂબ સરળ છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ,
કે તમે તમારાં લક્ષ્યને પૂરો કરવા કેટલી મેહનત કરી હતી.

આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે,
સમય બગાડવાનો તમારી પાસે સમયજ ના વધે.

સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો
સપના એ છે જે તમને જાગૃત રાખે છે.

એક હજાર માઇલનો પ્રવાસ એક પગથિયાથી શરૂ થાય છે

તમારા ડર કરતા મોટા સપનાઓ જોવાથી સફળતા મળે છે

ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે.

હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.

Trust Quotes In Gujarati {વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી}

50+ વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી Trust Quotes In Gujarati

વિશ્વની સૌથી મોંઘી વસ્તુ વિશ્વાસ છે તેને કમાવામાં વર્ષો લાગી શકે છે અને ગુમાવવા માટે સેકન્ડ નો સો મો ભાગ કાફી છે.

ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે.

ઉદાહરણ આપવું તો સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !

“Success ની ખાસિયાત એ છે કે તે મહેનત કરવાવાળા ઉ૫ર ફિદા થઇ જાય છે.”

શબ્દો જ્ઞાનથી અને અર્થ અનુભવથી સમજાય છે.

એકલતામાંથી તે જ પસાર થાય છે જેઓ જીવનમાં યોગ્ય નિર્ણયો લે છે.

સફળતા સુઘી ૫હોચવા માટે નિષ્ફળતાના રોડથી ૫સાર થવુ ૫ડે છે.

જેની સફર ખૂબસુરત હોય છે તે મંજિલના મોહતાજ નથી હોતા.

Trust Quotes In Gujarati {વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી}

50+ વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી Trust Quotes In Gujarati

વિશ્વાસ કરો પણ સાવધાનીથી કારણ કે કેટલીકવાર તમારા પોતાના દાંત તમારી પોતાની જીભને કચડી નાખે છે.

આ દુનિયામાં બધું જ કીમતી હોય છે, મેળવ્યા પહેલા તથા ગુમાવ્યા પછી !

મારા મૌન ને નબળાઈ ના સમજો, જે દિવસે તું બોલીશ એ દિવસે તું બોલી નહિ શકીશ.

ઘણીવાર જુઠ્ઠા લોકો વખાણ વધારે કરતા હોય છે.

ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે

મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં
એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે

લક્ષ્ય ક્યારે પણ તૂટતાં નથી
અને જે ટુટી જાય એ કોઈ દિવસ લક્ષ્ય હોતા નથી

Trust Quotes In Gujarati {વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી}

50+ વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી Trust Quotes In Gujarati

વિશ્વાસ માટો પુરે લક્ષ્ય રાખો, પણ આદર પણ રાખો.

પુસ્તકો તમારા વિચારોને ઊંચાઈ આપવા માટે હોય છે
એને યાદ કરીને તમારા મગજ પર ભાર બનવા માટે નહિ

આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે

પ્રકાશ હંમેશા કાટ્યો નથી, પરંતુ અંધકાર પ્રકાશમાં પેટી જવાય છે.

જ્ઞાન ઘન પેટી જવાય છે અને જ્ઞાનવંત વ્યક્તિને નોંધી લે છે.

એક ભૂલ તમારો અનુભવ વધારે છે ,
જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે

જે લોકો પોતાની મહેનત પર આધાર રાખે છે
તેઓ ભાગ્યની વસ્તુઓમાં વિશ્વાસ કરતા નથી

જેઓ બીજા કોઈના ચાહક છે તે ક્યારેય ચાહક બનતા નથી.

Trust Quotes In Gujarati {વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી}

50+ વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી Trust Quotes In Gujarati

વિશ્વાસ આપવું કહેવાય ને વિશ્વાસ ગજબ કરવું પડે.

મને ન વિશ્વાસ હોય તો તરાસ ને પણ પરેશાની ન થાય. જો તમે કોંઈક વિશ્વાસ્ય વાત કરીશ, તો તેને હૃદયમાં રાખીશ.

જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.

“સર્વશ્રેષ્ઠ બનવા માટે સૌથી ખરાબ પરિસ્થિતીઓ નો સામનો કરવો પડે છે.”

શક્તિશાળી સાથે યુદ્ધ કરવું એ હાથીઓની સેના સામે પગપાળા લડનારા જેવું છે.

ખબર તો હતી જ કે એ “ના” જ પાડશે…
છતાંય કહેવાય તો ગયું જ કે”હું” તને ચાહું છું…

દિવસ બીજાના કર્યોમાં પસાર થઈ જાય છે, અને રાત તમારી યાદોમાં.

સફળ એ જ થાય છે, જે પોતાના લક્ષ્યને પોતાનું જીવન સમજે છે.

Trust Quotes In Gujarati {વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી}

50+ વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી Trust Quotes In Gujarati

જે વ્યક્તિ પોતાને નિયંત્રિત કરી શકે છે, તે જીવનમાં કંઈપણ કરી શકે છે.

કોઈને સારા સમય જોવા માટે ખરાબ સમયનો સામનો કરવો પડે છે.

ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે

હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા , જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા .. !!

ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .

જ્યાં પરિશ્રમ થાકી જાય છે, બુદ્ધિ કામ નથી કરત,
ત્યાંથી જ પ્રારબ્ધ શરૂ થાય છે.

જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.

Trust Quotes In Gujarati {વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી}

50+ વિશ્વાસ ક્વોટ્સ ગુજરાતી Trust Quotes In Gujarati

કોઈની ભૂલ પર નારાજ થતાં પહેલાં
આપણી દશ ભૂલોને પણ ગણી લો.

જ્યારે દેહના કોઈ ભાગમાં પીડા થાય છે,
ત્યારે આખો દેહ બેચેન થઈ જાય છે.

મુત્યુ રૂદન કરાવે એવું હોવું જેઈએ, અફસોસ કરાવે તેવું નહિ.

મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા.

સુખ પેદા કર્યા સિવાય સુખ ભોગવવાનો કોઈને અધિકાર નથી.

જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.

મેલા થઈ જાય છે સબંઘો કપડાની જેમ, કયારેક કયારેક એને પણ સ્નેહથી ઘોયા કરો…

સત્ય તો હંમેશા શાંત જ હોય છે, ઘોંઘાટ બસ અસત્યનો હોય છે !!

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment