600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

હું ભુલી ગઈ છું આસપાસની દુનિયા… જ્યારથી તમે બન્યા છો મારી દુનિયા…

મારે તમારી એટલીજ આવશ્યકતા છે જેટલી આ હૃદય ને ધબકારા ની.

તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી, પણ હસ્યા પછી દિલમાં કઈ-કઈ થવું એ પ્રેમ છે.

બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ, ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા…

વાંધો નહિ તારી વફા ના મળી મને, દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.

શું કહું તમને કે મારો મેહબૂબ કેવો, નથી ચાંદ જેવો પોતે ચાંદ એના જેવો..

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

મને કોય પેરફેકત નથી જોય્તો, બસ એવો કે મારું ધ્યાન અનુભવતો..

જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી

ખરચું એટલું તો કમાતો નથી, લે હું મારી જાત ને પોસાતો નથી..

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

ગમતી વ્યક્તિ પાસે, ક્યારેક છેતરાઈ જવાની પણ કંઈક અલગ મજા છે !!

આજકાલના લોકો દુરીયોનો ફાયદો ઉઠાવી મજબુરીયો બતાવે છે. 😘

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે..!

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર … અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..

“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે,
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને.”

મારા દીલની ચાહત કાલે ૫ણ તમે જ હતા અને આજે ૫ણ તમે જ છો.

કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!

એવું જ હોય છે, જેની સાથે પ્રેમ થાય
એ સાવ આસાનીથી મળી જાય તો વિશ્વાસ નથી થતો !!

પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ કે તમે કેટલો નિભાવો છો !!

શરાબની બોટલ તો એમ જ બદનામ છે,
નશો કરવો જ હોય તો પ્રેમ કરી જુઓ !!

સુંદરતા જોઇને કોઈને પ્રેમ નહીં આકર્ષણ થાય,
જેને આપણે પ્રેમ કરીએ છીએ એ તો હંમેશા સુંદર જ દેખાય !!

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!

Oyy દિકા વોટ્સએપ Kiss થી હવે નહીં ચાલે મારે આજે Real Kiss જોઈએ છે.

જયારે પ્રેમની બીમારી લાગે ત્યારે ગાળો દેવાવાળી પણ મારી લાગે.

એવી પણ રાતો હતી જેમાં આપણી વાતો હતી,
અને હવે એ રાતો છે જેમાં ફક્ત આપણી યાદો છે !!

તમારું પ્રેમ મારી આંખોમાં જીવવાનું નાખે છે.

હું તમને પ્રેમ કરું, હું જાણું છું કે તમે પણ એવું જ કરો છો.

તમે મારા જીવનમાં આવવા સર્વશ્રેષ્ઠ વાકીઓ છો.

જીવનમાં આદર અને પ્રેમ એક સંગમ છે, હું તમને પ્રેમ કરું તો સંપૂર્ણ સંગમ મળે છે.

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

સાચો પ્રેમ એ છે જ્યારે તમે તે વ્યક્તિ માટે કંઈપણ કરવા તૈયાર હોવ.

સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત, ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે

પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો પણ ચાલશે, પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ

કદાચ લોકો નઇ, પણ તું તો સમજી શકેને? કે ચૂપ રહેતા ને પણ, દુઃખ તો થાય જ છે❤️

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી, પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે !

ભલે આખી દુનિયા તારો સાથ છોડી દે, પણ હું હમેશા તારી સાથે છું અને સાથે જ રહીશ…

તમે પ્રેમથી વાત કરો છો હું તો ગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

તારી ખુશી થી વધારે કંઈ જ નથી રોજ દુવા કરું છું કે તું ક્યારેય ઉદાસ નાં થાય

કરીએ પ્રિત અનોખી, કે સાંજ પણ શરમાય…
હું હોંઉ સૂરજ સામે, ને પડછાયો તુજ માં દેખાય ….!!

” હગ એટલે” સાહેબ, સામેવાળી વ્યક્તિને કઈ પણ બોલ્યા વગર કહી શકાય કે તમે મારા માટે ખાસ છો.

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઈનામ તું હોય, ખર્ચી નાખું જિંદગી આખી, જો પરિણામ તું હોય તો !!

ધોંધાટનું બહાનું કરી તમે ‘સાદ’ ના દીધો, નહીતર
‘હાથવગી’ રાખી હતી ઈચ્છા મેં રોંકાઈ જવાની…

દિલ માં બસ તારો વાસ છે, એટલે જ તો તું ખાસ છે.❤️

“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”

કોણ કહે છે તાજમહાલ બાંધવો પડશે,
એ માસીકમાં હોય ત્યારે પગ દબાવી અને આલિંગન આપો એ પણ પ્રેમ જ છે.❤️

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

“તારો ગુસ્સો પણ ‘ચા’ જેવો જ, અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.😜”

“રિસાઈ ગયેલી ખામોશી કરતાં, બોલતી ફરિયાદ ખરેખર સારી 😇 હોય છે.”

ના ચાંદ ની ચાહત, ના તારો ની ફરમાઈશ,
દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ.

એવી પણ રાતો હતી જેમાં આપણી વાતો હતી,
અને હવે એ રાતો છે જેમાં ફક્ત આપણી યાદો છે !!

જેટલી વાર ગણવા બેસું હુ, એટલી વાર એક ખૂબી હજુ વધી જાય છે

તુ મળી જાય તો, નસીબને હું પુરસ્કાર આપુ. નથી જાણવુ કે હસ્તરેખાઓ માં પછી શુ લખ્યું છે.

બેશક મારા જેવા દુનિયામાંં હજારો હશે પણ મારી દુનિયામાં તારા જેવુ કોઈ નથી.

મને ચાહનારા હજારો છે, પણ મારી ચાહત તું એક જ !! (Love quotes in gujarati)

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

પ્રેમને જરાક સાચવીને પીરસજો ! કેમ કે , સાચો પ્રેમ બધાને પચતો નથી.

જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.

ભુલથી નજર આઇના ૫ર ૫ડી, સકલ મારી જ હતી ૫ણ દિદાર તમારો થઇ ગયો.

બતાવી ન શકયા, છુપાવી ન શકયા, જેનાથી હતી મહોબત એને કહી ૫ણ ન શકયા.

ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો, તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે..

સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો, માંગવો પડે તે પ્રેમ નથી હોતો..

પ્રેમ કિંમતી હોય છે, પણ ઈજ્જત અણમોલ છે..

જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇને

મળવાની તક પણ ગુમાવી દીધી જયારે તેમને બીજો સાથી મળી ગયો.

દરરોજ સાંજ ની રાહ જોવ છું, જ્યારે રાહ જોઈ અને બેઠા છો ઘરે તમે.

ઘાવ સહન કરી સ્મિત વસાવો, એજ તો છે જીવવાનો નો લાવો.

શોધવાથી ખોવાયેલા વ્યક્તિ મળે, બદલાયેલા કદી નહિ મળે.

એમની નજરમાં ફરક આજે પણ નથી… પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે

તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે મગર, હમારી બેચેનીઓ કી વજહ બસ તુમ હો

દુઃખ તો દરિયા જેવું છે તે પહેલાં અંદર ડૂબાડે છે, અને પછી મૂલ્યવાન મોતી આપે છે

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍

પ્રેમમાં સાથે હોવું જરૂરી નથી 👉 એકબીજાને અનુભવવું ખૂબ જ જરૂરી છે. ❣️

સુખ નસીબમાં હોવું જોઈએ 💞 ચિત્રમાં દરેક વ્યક્તિ Smile કરે છે.

અમે જીવનભર હસવા માટે તૈયાર છીએ 🤗 હસવાની એક જ શરત છે કે તમે સાથે હસો. 👩‍❤️‍👨

પ્રેમ એક વિચાર નથી, એક ભાવના છે.

પ્રેમ માં તું તેને ખોઈ શકશે, પણ તે તારી વાત તલેરી નહીં પાડશે.

પ્રેમ અને મોહબ્બત એક પ્રકારની સાચી આત્મિક આકર્ષણ છે.

પ્રેમ દરેક વાત ઘણી નથી, એક વાત છે અને તે તારી હોકારી છે.

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.

ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.

ખબર તો હતી જ કે એ “ના” જ પાડશે… છતાંય કહેવાય તો ગયું જ કે”હું” તને ચાહું છું…

નામ તારું એ રીતે લખી નાખ્યું છે મારા અસ્તિત્વ પર કે,
તારા નામ નો પણ કોઈ ઉલ્લેખ કરે તો પણ આ દિલ ધડકી ઉઠે છે.

તેં એક લટ ઉંચકીને પાછળ રાખી ત્યાં તો
શ્વાસ થોડા થંભ્યા ને જાન જતાં જતાં રહી ગઈ..!!

આંખોમાં રાખી હેયમાં વસાવસુ પારકાને પોતાના બનાવશું,
રાખજો વિશ્વાસ એટલું જ છે કહેવું છાતીએ લગાડી અળગા નહિ કશું..

જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે લોકોને સારો લાગ્યો છું,
જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો છું…

માત્ર એક કારણ ની શોધ માં હોય છે , પ્રેમ કરવા વાળા હોય કે પછી પ્રેમને છોડી ને જવા વાળા.

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

કાલે ખબર પડી કે એ મને miss કરે છે,
છાની માની એ પણ મારા ફોટાને kiss કરે છે.

હું તમે કણિક અને પ્રેમથી આંખો, માનસિક વિવેક, સાથે તમારી સંપૂર્ણતાને માનું છું.

હું તમને પ્રેમ કરું, હું જાણું છું કે તમે પણ એવું જ કરો છો.

હું તમારા સાથે હોય કંઇક પણ પરિસ્થિતિમાં હું તમને પુરેપુરો પ્રેમ કરું છું.

તને જોઈ શબ્દોની સરીતા બની જાય છે મન નો હર એક વિચાર કવિતા બની જાય છે

આપણે તો નાનીમોટી વાતો ચાલુ કરી હતી
આવો ગાઢ પ્રેમ થઈ જશે એની ક્યાં ખબર હતી

મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી

બધાની પર્સનલ લાઈફ હોય છે પણ મારે તો
પર્સનલ પણ તું અને લાઈફ પણ તુ

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

પ્રેમ છે એવું હું ક્યારેય નહિ કહું
પણ તું હા કહીશ તો હું ના પણ નહિ કહું

ચાંદની ચાંદ થી થાઈ છે સિતારો થી નથી, મહોબ્બત એક થાઈ છે હજારો થી નથી!

એમ તો અમે આપણા આપ મા ગુમ હતા, હાચી વાત તો એ છે કે ત્યાં પણ તમે હતા !!

તૂ કહી પણ બોલ્યા વગર મને લઈજા કહી પણ, જ્યાં તૂ મુસ્કુરાયે ત્યાં મંજીલ મારી !!

પ્રેમ કદાચ જીવંત ના રહે, પણ જીવતો તો રહે જ છે હ્રદયના કોઈ ખુણામાં !!

મારા શરીરમાંથી મારી આત્મા નીકળી જશે, પણ તું મારા દિલમાંથી ક્યારેય નહીં નીકળી શકે !!

તું પકડી લેજે હાથ મારો દુનિયાની સામે, હું તારા જીવનમાં ખુશીઓની બહાર લાવી દઈશ !!

મારો શ્વાસ છોડી દઈશ તારા માટે, પણ તારો વિશ્વાસ નહીં તોડું મારા મતલબ માટે.

Couple Quotes in Gujarati {કપલ લવ કોટ્સ ગુજરાતી}

600+ કપલ લવ કોટ્સ ગુજરાતી Couple Quotes in Gujarati
Couple Quotes in Gujarati

તેણે મને પૂછ્યું કે કોઈ વ્યસન છે ? મારાથી બોલાઈ ગયું કે બસ તમારું.

હા હું બંધાણી છું તારા પ્રેમનો, તડપ લાગે ત્યારે તારી તસ્વીર નિહાળું છું…

કોણ જાણે કેમ કોઈ કે આવીને તારુ નામ લીધું
હું તો બેઠો હતો ઝખ્મો જુના ભુલાવવા માટે

તને તો ખબર શું મને જાણ ક્યાં છે તું પાસે ઉભી છે છતાં ધ્યાન ક્યાં છે

તને ના ગમે છતાં બીજા કોઈ ને જોયા જ કરું
હું આવારા નથી બસ તને છેડવાની મજા અનોખી છે

દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે.
જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે. _ I Love You

મારાથી ‘નફરત’ જ કરવી હોય તો ઇરાદો મજબુત રાખજો
કારણ કે જરા ૫ણ ચુક થશે ને તો પ્રેમ થઇ જશે.

રસ્તો લાંબો લાગે છે મને, તમે મને મળી જાજો અને હું મુસાફર થઇ જઈશ ✨️

FAQs

દંપતી માટે સારો ભાવ શું છે?

તમે પ્રેમને વિશેષ અર્થ આપો છો. મારે ફક્ત તમારી અને સૂર્યાસ્તની જરૂર છે. મારો હાથ પકડો, અને હું તમારી સાથે ગમે ત્યાં જઈશ. તમે જેની સાથે રહી શકો તેની સાથે તમે લગ્ન કરતા નથી - તમે એવી વ્યક્તિ સાથે લગ્ન કરો છો જેના વિના તમે જીવી શકતા નથી.

વાસ્તવિક સંબંધ અવતરણ શું છે?

તમે કોઈની સાથે વર્ષો સુધી, રોજબરોજ અને હજુ પણ વાત કરી શકો છો, તેનો અર્થ એટલો નથી હોતો કે જ્યારે તમે કોઈની સામે બેસો છો, એક શબ્દ બોલતા નથી, તો પણ તમે તે વ્યક્તિને તમારા હૃદયથી અનુભવો છો, તમને એવું લાગે છે. તમે વ્યક્તિને હંમેશ માટે ઓળખો છો.... સંબંધ જીભથી નહીં, હૃદયથી બને છે.

સારા સંબંધનું અવતરણ શું બનાવે છે?

તંદુરસ્ત સંબંધ એ બંને લોકો માટે સ્નેહ/આપવાનો તહેવાર છે; એક crumbs પ્રાપ્ત નથી અને પોતાની જાતને તે પર્યાપ્ત સહમત કરવાનો પ્રયાસ. શેનોન થોમસ.

પ્રેમ સંબંધ શું છે?

પ્રેમાળ સંબંધ એ બે લોકો વચ્ચેની આત્મીયતા, જુસ્સો અને પ્રતિબદ્ધતા છે. આ પ્રેમના ત્રિકોણાકાર સિદ્ધાંત પર આધારિત છે, જે જણાવે છે કે દરેક સંબંધ એક અથવા વધુ ભાગો આત્મીયતા, જુસ્સો અને પ્રતિબદ્ધતાથી બનેલો છે. પ્રેમના મુખ્ય તબક્કામાં જાતીય આકર્ષણ, ભાવનાત્મક આકર્ષણ અને જોડાણનો સમાવેશ થાય છે.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment