Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ તમને સફળતા તરફ દોરી જાય.
જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે,
તે જીવનમાં કંઈ પણ કરી શકે છે.
કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો
ભૂલમાંથી પણ ઘણું બધુ શીખી શકાય છે.
આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે,
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે.
ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી
ખરાબ દશા નહિ પરંતુ ખરાબ દિશા જ
આપણને અસફળ બનાવે છે!
ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં;
જેણે તમને બનાવ્યા તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે!
જીંદગીને સુંદર બનાવવા માટે તો આખી જીંદગી ૫ડી છે,
એ ૫ળને સુંદર બનાવી લ્યો જયાં જીંદગી થંભી છે.
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
આશા અને વિશ્વાસનું નાનકડુ બીજ, ખુશીના વિશાળ ફળ કરતાં સારૂ અને શકિતશાળી હોય છે
લક્ષ્ય નહી, રસ્તો બદલી જુઓ, સફળતા જરૂરી મળશે.
જો તમે નિષ્ફળતા તરફ ધ્યાન નહીં આપો તો તમને ક્યારેય સફળતા નહીં મળે
સાચું કરવાની હિમ્મત એમાં જ હોય છે જે ખોટું કરવાથી ડરતા નથી
જેને ખરેખર કંઈક જોઈએ છે તેઓ મરી જાય ત્યાં સુધી પ્રયત્ન કરતા રહેશે
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે માટે આની ઉપર ક્યારેય અહંકાર ના કરવો
રૂદ્રાક્ષનો મણકો હોય કે માનવી, સાહેબ… એક મુખવાળો જો મળી જાય, તો બેડો પાર…
ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
જ્યાં સંઘર્ષ નથી ત્યાં પ્રગતિ પણ નથી.
તમારું લક્ષ્ય સાંભળીને જો લોકો હસવા લાગે તો સમજી જજો કે જિંદગી જબરદસ્ત બનવાની છે
જિંદગી બદલવી હોય તો, પહેલા સપના જુઓ. બંધ આંખે નહીં, ખુલ્લી આંખે જુઓ.
સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો
સપના એ છે જે તમને જાગૃત રાખે છે
લોકો શું કહેશે એ છોડીને તારા goal પર ધ્યાન કેન્દ્રિત કર
સફળ થયા બાદ લોકો જ શાબાશી આપશે..
એક હજાર માઇલનો પ્રવાસ
એક પગથિયાથી શરૂ થાય છે
ભવિષ્ય તેમના માટે છે
જેઓ તેમના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે
એ જિંદગી તારી હિંમત ને સલામ છે,
ખબર છે કે મૃત્યુ જ મંજિલ છે.
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
ભક્તિ અને વિશ્વાસ એટલો મજબૂત બનાવો કે,
સંકટ પોતાના પાર હોય અને ચિંતા ભગવાન ને હોય.
અગર તમે કૈક મોટું વિચારી શકો છો,
તો યકીન માનો તમે કૈક મોટું પણ કરી શકો છો
અપને એ સદી માં જીવી રહ્યા છીએ,
જ્યાં માસુમિયત ને બેવકૂફી કહેવાય છે
જો આપ રોજ સાંજે એક સંતોષ સાથે પથારી માં જવા માંગતા હોય
તો સવારે એક દૃઢ નિશ્ચય સાથે ઊઠવું પડશે.
સફળતાની સૌથી અગત્યની બાબત એ છે
કે તે સખત મહેનત કરનારાઓ પર પડે છે.
પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે
પાછલો દિવસ બદલી શકાતો નથી
પરંતુ આવનારા દિવસને બદલવાનું તમારા પર છે
દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
સદ્દવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી
શકે છે અને આંધળો જોઈ શકે છે
કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે
કોઈ પણ નિયમ માનતા પહેલા એટલું વિચારી લેવું કે
આ નિયમ આમ જ કેમ બનાવ્યો છે અને પછી એને માનો
તમારી આશા તમારા માટે એ દોરી છે
જેની મદદથી તમને સફળતાની ઊંચાઈઓને ચડવાનું છે
અજબ બેવ્હવિયર છે છે પણ ઊંધ સ્પૃહા કરતાં પુરુષોનાં માટે લડવાનું ઓરજ રાખે છે.
જો તમે બદલાઈ ગયેલ અને વ્યક્તિત્વ છે કે જયારે તમે અનિશ્ચિત છો અને વિચાર છે.
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ,
તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !
જીને તું તાતુ ગણાવવા છે તેને તું છેલ્લો વ્યક્તિ બની શકશે
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
પરિણામા સૌપ્રથમ મંથાવવાનો જ દૃઢ નિષ્ઠાની મહત્વ.
ભલે તમારી પાસે હજારો ખામીઓ છે
પરંતુ તમારામાં વિશ્વાસ રાખો કે તમારી પાસે શ્રેષ્ઠ કરવાની ક્ષમતા છે
હું ભાગ્ય વિશે જાણતો નથી,
પરંતુ સખત મહેનત કરનારાઓ માટે ચોક્કસ તકો છે.
જીવનમાં સાચી જગ્યાએ હોવું બહુ જરૂરી છે, જે ઈલાઈચી બીરીયાનીમાં ખરાબ
લાગે છે એ જ ઈલાઈચી જો ચામાં ભળી જાય તો સ્વાદ અને સુગંધ વધારી દે છે !!
સમયથી કોઈ હારતું નથી, અને સમયથી કોઈ જીતતું નથી,
પરંતુ સમયથી જે વ્યક્તિ શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે !!
હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો
કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે
ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
કામયાબી પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે.
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર
જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી
ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્ય બધી જ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. – ચાણક્ય
જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.
દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે
નામ તારું એ રીતે લખી નાખ્યું છે મારા અસ્તિત્વ પર કે,
તારા નામ નો પણ કોઈ ઉલ્લેખ કરે તો પણ આ દિલ ધડકી ઉઠે છે.
જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે,
તે જીવનમાં કંઈપણ કરી શકે છે.
જે લોકો પોતાની મહેનત પર આધાર રાખે છે
તેઓ ભાગ્યની વસ્તુઓમાં વિશ્વાસ કરતા નથી
જ્યાં બીજાને સમજવું મુશ્કેલ બને છે.
ત્યાં પોતાને સમજવું વધુ સારું છે.
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
ભીડમાં ઊભું રહેવું એ મારો ઉદ્દેશ્ય નથી, પણ ભીડ જેના માટે ઊભી રહે તે બનવા માગું છું.
જીવન પડકારોથી ભરેલું છે, પરંતુ જે પડકારોનો સામનો કરે તે સફળતાની સીડીઓ ચડી રહ્યા છે.
જીવનમાં એટલા સફળ જરૂર થી બનો કે, તમે તમારા માતા-પિતાની ઈચ્છાઓ પૂરી કરી શકો.
બદનામીની બીક તો એને હોય દોસ્ત, જેનામાં નામ કમાવાની હિંમત ના હોય.
આપણા પોતાના વિચારો જ આપના પરમ મિત્ર છે, અને તે જ આપણા ભયંકર શત્રુ પણ.
આ દુનિયામાં સુખી થવું હોય તો આટલું કરવું…પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું.
શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે…
જિંદગી માં કંઈક બનવું જ હોય તો તફલીફોનો સામનો કરવો જ પડશે.
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
આખી જિંદગી નો સાર ૩ શબ્દો માજ સમાયેલો છે :
“જિંદગીતો ચાલતીજ રેહવાની .”
પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે,
એવી જ રીતે સુખી બનવું હોય તો જુનું ભૂલી નવું સ્વીકારવું જ પડે !!
હૃદયથી નમવું જરૂરી છે સાહેબ,
ખાલી માથું નમાવવાથી ભગવાન નથી મળતા !!
જ્યા સુધીમા આપણે જાણીયે કે આ જિંદગી શુ છે,
ત્યા સુધીમા તો ઍ અડધી વીતી ચૂકી હોઈ છે.!
જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે
અને એમાંજ સૌથી વધારે સમય લાગે છે.
સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..
ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું ,
– એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
મહાન વસ્તુઓ કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે જે કરો છો તેના પર સખત મહેનત કરો
જરૂર પડે ત્યારે જ બીજાની મદદ લો, જો તમે આ નહીં કરો તો તમે આળસુ બની જશો.
” ભાગ્યમાં હશે તો કોઈ લુંટી નહીં શકે, ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે “
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે ,
” તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે”.
” ખાલી એક તારીખ બદલાશે આજે, જિંદગી તો તારે જાતે બદલવી પડશે “
” જિંદગીના દાખલાઓમાં મુંઝાતો નહીં દોસ્ત,
જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં ઘણી વાર મેથડ ખોટી હોય છે “
” વ્યક્તિના શરીરનો સૌથી ખુબસુરત હિસ્સો તો દિલ છે,
જો તે જ સાફ ના હોય તો ચમકતો ચહેરો પણ કંઈ કામનો નથી “
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ…
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે,
અને એક અનુભવ થી પૂરો થાય છે!
પૈસા કમાવવા માટે બુદ્ધિ ની જરૂર પડતી હશે પણ તેના સદઉપયોગ માટે તો સંસ્કાર ની જ જરૂર પડે.
कपड़े नही, सोच ब्रेंडेड होनी चाहिये
વીતી જાય છે જીંદગી એ શોધવામા કે જોઈએ છે શું…? જ્યારે આપણને
એ જ ખબર નથી હોતી કે જે મળ્યુ છે એનુ કરવાનુ છે શું?
જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.
ચારિત્ર્યનું નિર્માણ કરવું અને તેને સુધારવું એ જ માનવનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.
એ.સી. રૂમમાં રજાઈ ઓઢી ને સુતેલી જીંદગી, ધૂળ માં આળોટતાં બાળપણ ની ઇર્ષ્યા કરે છે ..!!
સફળતા સુધી પહોંચવા માટે નિષ્ફળતાના માર્ગ માંથી પસાર થવું પડે છે.
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
વેલો ઉઠે વીર, બળ બુદ્ધિ વધે અને સુખીયું રહે એનું શરીર
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
હસવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે,
તેથી હસતા હસતા તમારી જાતને સ્વસ્થ બનાવો
નસીબ પણ ત્યારે જ સાથ આપે છે
જ્યારે તમે જાતે મહેનત તરફ પગલાં ભરો છો.
યાદ રાખો, હારે છે ફક્ત તેજ વ્યક્તિ
જે જીતવાનો પ્રયત્ન કરે છે.
ઈચ્છા પૂરી થવામાં વધારે સમય નહીં લાગશે ,
જો તમારામાં મહેનત કરવાનો જુસ્સો હશે
થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.
એકલતામાંથી તે જ પસાર થાય છે જેઓ જીવનમાં યોગ્ય નિર્ણયો લે છે.
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
કિસ્મતની તો ખબર નહીં, ૫ણ અવસર જરૂર મળે છે પ્રયત્નો કરવાવાળાને
થશે બધી ઈચ્છાઓ પૂરી તું બસ મહેનત કર
થશે બધા જ સપનાઓ પૂરા તું બસ શરૂઆત તો કર..💫
શબ્દો’ એ છે જે જીવનને અર્થ આપે છે
અને ‘શબ્દો’ જીવનને બરબાદ કરે છે
જ્યાંથી અંત થયો હોય ત્યાંથી જ નવી શરૂઆત કરો
જે મળશે એ ગુમાવેલા કરતા સારું જ હશે..
ભવિષ્ય તેમના માટે છે
જેઓ તેમના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે
જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો.
નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.
બીજાની ભુલોમાંથી શખવાનો પ્રયત્ન કરો.
પોતાની ભુલોમાંથી શીખવા જશો તો જીવન વિતી જશે.
Motivational Quotes in Gujarati [મોટીવેશનલ સુવિચાર ગુજરાતી]
સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે,
પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય,
પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું
મારા બ્લોગ ને વાંચવા બદલ આપનો આભાર
તમને મારા શબ્દો મોટીવેટ કરે છે તમને પસંદ પડે છે તો આ બ્લોગ ને તમારા મોબાઈલ ના બ્રાઉઝર માં સેવ કરી રાખો અને તમારા મિત્રો અને પરિવાર ને આ પોસ્ટ શેર કરો અને તેમને પણ મોટીવેટ કરો
મહેનત અને લગન હોય તો, મંજિલ સુધી પહોંચતા,
તમને કોઈ રોકી નહીં શકે.
જ્યાં સુધી તમે બીજાને તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓનું કારણ માનો છો,
ત્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓને દૂર નથી કરી શકતા
ધીરજ અને સહનશીલતા કમજોરી નથી દેતી એ તો અંદર તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી
મહાન થવું એ તો સામાન્ય બાબત છે,
પરંતુ સામાન્ય થઈને રહેવું એ ખરેખર મહાન વાત છે
દિલ ને તિજોરી જેવું બનાવો વખાર જેવું નહીં,
વખાર માં કચરો ને ભંગાર રખાય.
જ્યારે તિજોરી માં મૂલ્યવાન વસ્તુઓ જ રખાય
કંઈ જ નથી મળતું જગતમાં મહેનત વગર
મારો પોતાનો છાંયડો પણ તો
મને તડકામાં આવ્યા પછી મળ્યો.