Birthday Wishes for Husband in Gujarati {પતિ માટે જન્મદિવસ ની શુભકામના ગુજરાતી}

Birthday Wishes for Husband in Gujarati {પતિ માટે જન્મદિવસ ની શુભકામના ગુજરાતી}
મેં તમારા સાથે વિતાવેલા દરેક
પળ સાથે પ્રેમ છે હેપ્પી બડે મારા પ્રેમ
“તું મને એટલો વહાલો છે કે
મારા દિલમાં તારી જગ્યા કોઈ નહીં લઈ શકે મારી જાન
તમે જેવા છો એવા જ રહેજો
તમે જેવા છો એવી જ રીતે હું
તમને પ્રેમ કરું છું હેપ્પી બીથડે હબી
જન્મદિવસના આ અવસર પર, હું તમને શું ભેટ આપું
મારા પ્રેમને સ્વીકારો તમને ઘણો પ્રેમ
તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો
જેમણે મને અપાર ખુશીઓ આપી છે.
બેબી, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
તમારો પ્રેમ અને યશ મારી જીવનને આનંદિત કર્યો છે. તમારો જન્મદિન આનંદમય અને પ્રેમની રાહમાં રહે.
પતિના જન્મદિનની શુભ્કામના! તમે હંમેશા મારી દિલમાં રહીને સૌનો છો.
ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો
Birthday Wishes for Husband in Gujarati {પતિ માટે જન્મદિવસ ની શુભકામના ગુજરાતી}
પ્રિય પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારી જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.
ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે સૂરજે ગગનને સલામ મોકલી છે
તમને નવા જન્મદિવસની શુભકામનાઓ અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે
ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
જે આપણું જીવન સુંદર બનાવે છે
તે સુંદર વ્યક્તિને જન્મદિવસની શુભકામનાઓ
ખુશીમાં વીતે તમામ દિવસો દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે એ તરફ ફૂલોનો વરસાદ હોય.
હેપ્પી બર્થ ડે
બાર બાર યહ દિન આયે, બાર બાર યહ દિલ ગાયે,
તુમ જિયો હજારો સાલ, યેહી હૈ મેરી આરજૂ…
🌹 Happy Birthday 🌹
વિશ્વ માટે તમે એક વ્યક્તિ હોઈ શકો, પરંતુ મારા માટે તમે આખું વિશ્વ છો.
💐જન્મદિવસ ની શુભેચ્છાઓ “માં” 💐
ભગવાન તમારા પર પ્રેમ અને આશીર્વાદો વરસાવતા રહે અને આપણે સાથે મળીને વધુ સારા દિવસો મનાવીએ.
🌷 હેપી બર્થ ડે દીદી 🌷
Birthday Wishes for Husband in Gujarati {પતિ માટે જન્મદિવસ ની શુભકામના ગુજરાતી}
ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
Birthday ની તો Party હોવી જોઈએ,
Wish તો Morning ની પણ હોય છે.😛
❤️ Happy Birthday Dear ❤️
ખુશીમાં વીતે તમામ દિવસો, દરેક રાત સુહાની હોય,
જે તરફ પણ તમારા પગ પડે, એ તરફ ફૂલોનો વરસાદ હોય.
જન્મદિવસ ની હાર્દિક શુભકામના .
શત શત આશાઓ નું કારણ બનો,
શત શત ખુશીઓ ના હકદાર બનો.
ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
જન્મદિન મુબારક મારા યાર,
ખુશીઓ મળે તમને બેશુમાર,
જન્મદિનની હાર્દિક શુભેચ્છા
ભગવાન દૂર રાખે તમને બધા દુઃખથી
જન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી
💐 Wish you a very Happy Birthday 💐
તમારી આસપાસ ફેલાયેલી બધી ખુશીઓ તમારી પાસે સો વખત પાછી આવે.
🌷જન્મદિવસ ની શુભકામના🌷
Birthday Wishes for Husband in Gujarati {પતિ માટે જન્મદિવસ ની શુભકામના ગુજરાતી}
તમે હંમેશા મારા પ્રેમ પર વિશ્વાસ કરી શકો છો, ભલે ગમે તે હોય.
મારા પતિ તમને જન્મદિવસની શુભેચ્છાઓ!
ભગવાન દૂર રાખે તમને બધા દુઃખથી
જન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી
💐 Wish you a very Happy Birthday 💐
ખુશીમાં વીતે તમામ દિવસો, દરેક રાત સુહાની હોય,
જે તરફ પણ તમારા પગ પડે, એ તરફ ફૂલોનો વરસાદ હોય.
Happy Birthday
ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે, સૂરજે ગગનને સલામ મોકલી છે,
તમને નવા જન્મદિવસની શુભકામનાઓ, અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.
હું આભારી છું કે તમે મારા જીવનનો એક ભાગ છો
જન્મ દિવસ ની શુભેચ્છાઓ વહાલા.
આજ મુબારક, કાલ મુબારક દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક આ દિન તમને હર સાલ મુબારક
મારા પતિને જન્મદિવસની શુભેચ્છાઓ! તમે મારા મિત્ર છો, મારા કોઈ છો
અને મારું બધું જ છો. ટૂંકમા તમે મારી દુનિયા છો
જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ …
આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને
યશસ્વી જીવન ની શુભકામના પાઠવું છું.
Birthday Wishes for Husband in Gujarati {પતિ માટે જન્મદિવસ ની શુભકામના ગુજરાતી}
તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”
મારા પરમમિત્ર ને જન્મદિવસ પર ખૂબ જ શુભેચ્છાઓ અને તમારી તંદુરસ્તી સારી રહે તેવી કામના કરું છું.
જન્મદિવસના શુભ પ્રસંગે, શું ભેટ આપુ તમને?
બસ આજ રીતે સવીકારી લેજો , લાખો લાખો પ્રેમ તમને!
જન્મદિવસની શુભેચ્છાઓ!
“હું દુનિયાની સૌથી નસીબદાર પત્ની છું,
કેમ કે મને તમારા જેવો પ્રેમ કરનાર પતિ મળ્યો…! ”
– મારા બાળકોના પિતાને જન્મદિવસની શુભકામનાઓ 🎂
વિશ્વ માટે તમે એક વ્યકિત હોઇ શકો છો
૫રંતુ મારા માટે તમે આખુ વિશ્વ છો.
જન્મ દિવસની લાખ લાખ શુભકામના
જે દિવસે તમે મારી સાથે લગ્ન કર્યા
ત્યારથી મને મારા જીવનનો સાચો અર્થ મળી ગયો.
મારી પત્નીને જન્મદિવસની શુભેચ્છા.
તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો
જેમણે મને અપાર ખુશીઓ આપી છે.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
તમે જે માંગો એ મળે, તમે જે શોધો એ મળે,
જન્મદિનની શુભેચ્છા.
Birthday Wishes for Husband in Gujarati {પતિ માટે જન્મદિવસ ની શુભકામના ગુજરાતી}
ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો હેપ્પી બર્થ ડે
જન્મદિનની શુભેચ્છા એક માત્ર એ માણસને
જેનો જન્મદિન હું ફેસબુકના નૉટિફિકેશનની
મદદ વગર યાદ રાખું છું.
તમે ભૂતકાળમાં જે આનંદ ફેલાવ્યો
હતો એ આજના દિવસે તમને પાછો મળે.
તમને જન્મદિનની શુભેચ્છા.
જે આપણું જીવન સુંદર બનાવે છે
તે સુંદર વ્યક્તિને જન્મદિવસની શુભકામનાઓ
તમારા આ જન્મદિવસ પર ચહેરા પર સ્મિત
આંખોમાં તેજ હૈયામાં નવો એક જોશ
અને જીવનમાં એક નવી સફળતા માટે જુસ્સો હંમેશા ભરપૂર રહે
ઈશ્વર ખરાબ સંગતથી બચાવે તમને
ચંદ્ર અને તારાઓથી સજાવે તમને
દુઃખ શું હોય છે એ ભૂલી જાવ તમે
ઈશ્વર જીવનમાં હસાવે તમને એટલું
ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
Birthday Wishes for Husband in Gujarati {પતિ માટે જન્મદિવસ ની શુભકામના ગુજરાતી}
હું પ્રભુને પ્રાર્થના કરું છું
કે તમારી મનોકામાન પૂર્ણ થાય. જન્મદિનની શુભેચ્છા.
તમે હજાર વર્ષ જીવો વર્ષના પચાસ હજાર દિવસ હોય, જન્મદિવસ ની શુભકામના!
આ ચેષ્ટાનો હું શું જવાબ આપું, મારા મિત્રને શું ભેટ આપું, સારું ફૂલ હોત તો માળી પાસેથી મેળવ્યું હોત, પણ જે પોતે ગુલાબ છે તેને શું ગુલાબ આપું…
દરેક દિવસ આનંદથી પસાર થાય, દરેક રાત સુખદ હોય, તમે જ્યાં પણ પગ મુકો, ફૂલોનો વરસાદ થાય!
પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારા જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.
પ્રિય પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારી જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.
“ભૂતકાળ ભૂલી જાઓ; ભવિષ્યની રાહ જુઓ, કારણ કે શ્રેષ્ઠ વસ્તુઓ હજુ આવવાની બાકી છે.”
હું આશા રાખું છું કે તમે તમારા જીવનમાં જે ઇચ્છો છો તેનાથી તમે બમણું મેળવો.
Birthday Wishes for Husband in Gujarati {પતિ માટે જન્મદિવસ ની શુભકામના ગુજરાતી}
જન્મદિન મુબારક મારા યાર,
ખુશીઓ મળે તમને બેશુમાર,
જન્મદિનની હાર્દિક શુભેચ્છા.
જન્મદિનના આ શુભ અવસરે, આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો, ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા
આજના જન્મ દિવસે આપને આનંદી મન મુબારક
ખૂટે નહિ તેટલું ધન મુબારક તંદુરસ્તી ભર્યું તન મુબારક
સજતી રહે ખુશીઓની મહેફીલ, હર એક ખુશી સુહાની રહે
તમે જિંદગીમાં એટલા ખુશ રહો કે હર ખુશી તમારી દિવસની રહે..
ખુશીમાં વીતે તમામ દિવસો, દરેક રાત સુહાની હોય,
જે તરફ પણ તમારા પગ પડે, એ તરફ ફૂલોનો વરસાદ હોય.
જન્મદિવસ ની હાર્દિક શુભકામના .
શત શત આશાઓ નું કારણ બનો,
શત શત ખુશીઓ ના હકદાર બનો.
ખુશીમાં વીતે તમામ દિવસો દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે એ તરફ ફૂલોનો વરસાદ હોય.
જ્યારથી હું તમને મળી છું ત્યારથી તમારા પ્રેમમાં પડી છું.
તમે એ શ્રેષ્ઠ બાબત છો જે મારા જીવનમાં ઘટી. હંમેશાં મારી સાથે રહો.
મારા પતિને જન્મદિવસની શુભેચ્છા!