400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayariv

સમય લાગશે એ સમયને ભૂલવા માટે,
જે સમયે અમે બસ એક તમને ચાહતા હતા !!

આજકાલ વાતો અમારી પહેલા કરતા ઓછી થવા લાગી છે,
લાગે છે કે અમારી વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવવા લાગી છે !!

કોઈના જવાથી હસવાનું છોડી દઉં, એટલી પણ સસ્તી ખુશી નથી અમારી !!

તારે નફરત કરવી છે મારાથી તો કર હું તને ભૂલી જાઉં સારું
પણ તું મને એક વાતનો જવાબ આપી દે કે મને ફકત તારી સાથે જ પ્રેમ કેમ થયો

દુઃખમાં પડેલાઓને લોકો દારૂ તો એમ પીવડાવે છે
માનો સગળતાં કોલસાને હવાથી બુઝાવવા માંગે છે

બધા પૂછ્યા કરતા છે કે કેમ એ બેવફા ને તું યાદ કર્યા કરે છે
પણ એમને કોણ સમજાવે
એ જ ચેહરાને યાદ કરી કરીને તો અમે અમીર બન્યા છે

” થોડી નારાજગી અને થોડો ગુસ્સો પણ છે,
પણ હા તારી સાથે પ્રેમ મને આજે પણ છે “

” મંજિલ સુધી પહોંચતાં-પહોંચતાં એક વાત સમજાય ગઈ,
કે મારા હમસફરની રાહ તો ક્યારની બદલાઈ ગઈ “

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

આજે જે ઉજવે છે એ કોઈ બીજાની સાથે,
ભૂતકાળમાં વીતેલો એ મારો પ્રસંગ છે !!

કદાચ લોકો નઇ પણ ફક્ત તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ

મને પ્રેમ કર્યો, છો ગાંડા તમે તો
ફકત ખિસ્સું જોયું ન જોયું છે ખાલી

જે દરેક સમયે દરેકના સુખની કાળજી રાખે છે,
ઘણીવાર આવા લોકો જીવનમાં એકલા પડી જાય છે!!

છોડી ગયેલા પ્રેમીને કેવી રીતે મનાવવા
કેવી રીતે બતાવું તેને આ દિલની બેચેની..!!

કોણે શું કહેવું કે અમે કેટલા લાચાર છે
એક તમને જ તો અમે પસંદ કર્યો હતો અને હવે તમારાથી જ દૂર છે

મંજિલ તો છે પણ રસ્તો નથી આશા તો છે કિનારો નથી
એ સજા આપીને અમને દૂર ચાલ્યા ગયા કોણે પૂછું કે ભૂલ શું હતી મારી

પ્રેમ કરવું તો હવે મૃત્યુ કરતા વધારે સજા લાગે છે
બીજા પાસે શું કહેવું અમને જ્યારે અમારું નસીબ જ ખોટું છે

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

આખી દુનિયાના નારાજ થવાથી મને કઈ ફરક નહીં પડતો
બસ તારા એક ના નારાજ થવાથી ફરક પડે છે

દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી
દુઃખ એ વાત નું છેકે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે

કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા પ્રેમની અભિવ્યક્ત ન કરો ચાર દિવસના
સુખ કરતા આખા જીવનની એકલતા વધારે ઈચ્છવા યોગ્ય

જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા એ મારા શબ્દો ને શું સમજશે.

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ, એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

જે લોકો મને નફરત કરે છે, એ ખુશી ખુશી કરો.
કારણ કે હું બધાને લવને કાબેલ નથી સમજતી….

સબંધો ની જંગ માં જ્યારે પ્રેમ ના હથિયારો ઉપાડો ત્યારે કોઈક નફરત ની ઢાલ લગાડે જ છે…!!!

લાવ તારલાઓની સાપેક્ષ ગણું ઝખ્મો મારા મને મારી આંગળીના વેળવા ઓછા પડે છે

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

શબ્દો મા દિલ ની લાગણીઓ નિચોવી નાખી છે

જે વાત કહી ન શક્યો એ ગઝલમાં કરી નાખી છે

મને કબાડીએ પણ બૌ સારો ભાવ દીધો

તે લાગણીમાં ડૂબેલા ખત ભારી બઉ હતા

હસે છે સુમન જો, ‘ને પાગલ હવા છે
નશામાં છે ગુલશન કે આવી ગયા છો

જો હું કહું તો કોંન સાથ આવે અહીં મગર
એમને કહ્યું નહિ તોય પાછળ પળી ગયા

હંમે ઇતના વકત હી કહા કી હમ મોસમ સુહાના દેખે
જબ તેરી યાદ શે નીકળે તભી તો મોસમ સુહાના દેખે

કદાચ લોકો નઇ પણ ફક્ત તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ

કોઈ કોઈના વગર મરી તો નથી જતું પણ હા
જીવવાની રીત એની જરૂર બદલાઈ જાય છે

છે પડેલી કારણ વગર સિગાર ક્યારની
કોણ છે જેના મનેય સજદા ફળી ગયા

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

તુમને દિલ તોડા હમને માફ કિયા
હમને દિલ તોડા તુમને રીસ્તા હી તોડ લિયા

પ્રેમમાં સૌથી મોટો આનંદ તે છે જે વાળે છે
અને સૌથી દુર્ભાગ્યપૂર્ણ વ્યક્તિ જે બ્રોડકાસ્ટ કરે છે

એક દિવસ, હું તમારી દુનિયા છોડીશ, પ્રેમની પ્રશંસા કોણ કરે છે?
આમ આપણે પ્રેમની તરફેણમાં છીએ, તમે જાણો છો કે પ્રેમ શું છે.

ટીપાંના તત્વને સમજી શકે છે. તેઓ ભીના થવાનું કૌશલ્ય જાણે છે.
તેમને સુંદર પ્રેમ છે તે બેવફા છે કે કૌશલ જૂઠું બોલે છે.

“ફરીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ,
તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ🙏 છે.”

એક દર્દ છુપાયેલું છે દિલ માં, મુસ્કાન પણ અધૂરી લાગે છે.
ખબર નહિ તારા વિના કેમ મને દરેક સવાર અધૂરી લાગે છે.

પલમાં વહી જશે જિંદગી બસ શબ્દો મારી યાદ અપાવશે
ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં તો પણ તારા વગર કેમનું જીવાશે

સપના પાછલી રાત ના, કદી સાચા પડતા નથી
જેને ચાહિયે છીએ જીવનમાં, તેજ કદી મળતા નથી

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સમજવું કે સફળતા હજુ દુર છે.

એમના ગયાનો ફર્ક બસ એટલો પડ્યો…
એમનું કંઈ ગયું નહિ…મારુ કંઈ રહ્યું નહિ…

શાયરી નો શોખ એમજ નથી જાગ્યો,

જ્યાર થી જોયા છે તમને, દિલને પ્રેમનો રોગ લાગ્યો

તારી કને કદી કંઈ માંગ્યું નહિ એટલે

તે પણ સમજી લીધું મને જરૂરત નથી

એક બાળક ને અમથી વાતપર રડતા જોયો

ને મને જુદાઈ ના દિવસો યાદ આવી ગયા

ઝીંદગીભર જેણે ઈશ્વર ને નકાર્યો છે એને

લઈ જતી વખતે કદી રામ રામ નઈ કરવાનું

એ પ્રેમનો પત્ર મારો ક્યારે હતો જ નહી એ તો એક મુસાફિર હતો
જે પોતાની રસ્તો ભૂલીને મારા ઘરે આવી ગયો હતો

જે પ્રેમને હું અત્યાર સુધી રેશમની ડોર સમજતો હતો,
એ તો ખરેખર દિલ માટે ફંદો સાબિત થઈ

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

પહેલા મને બીક લાગતી કે લોકો શું કહેશે,
હવે બીક લાગે છે કે મારાથી આ લોકોને કંઈક કહેવાય જશે

તકલીફ તો સહન કરવા વાળાને પડે છે,
છોડીને જતા રહેવા વાળાને શું ફરક પડે સાહેબ

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

તમને જોઈને અમે સમય ભૂલી ગયા
તમે સમય જોઈને અમને ભૂલી ગયા

જગત શું જાણે રાધાએ શું ખોયું હશે,
છાને ખૂણે કદાચ કાનાનું હૃદય પણ રોયું હશે

ખુશ્બુ છું હવામાં અને આંખોમાં તેજ છું,
બદલી ગયા છો તમે હું તો એનો એ જ છું

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે,
ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!

આપણો સૌથી મોટો આનંદ અને આપણી
સૌથી મોટી પીડા બીજાઓ સાથેના આપણા સંબંધોમાં આવે છે.

એક ખૂબસુરત સંબંધ આમ જ તૂટી ગયો,
જ્યારે એમને ખબર પડી કે અમને એમનાથી પ્રેમ થઇ ગયો

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

ક્યારેક થાકીને માણસ એ બની જાય છે,
જેવા હોવાનો દુનિયા એના પર આરોપ લગાવતી હોય છે

ભ્રમ હતો મારો કે હું એના માટે ખાસ છું, ભાંગ્યો એ ભ્રમ માટે હું ઉદાસ છું

બગાડી લે તું મોઢું જેટલું બગાડવું હોય, પણ સુંદર તો તું હસતી હોય ત્યારે જ લાગે છે

જાણવાની ચિંતા નથી, કારણ ખોટા લોકો માટે ખોટો.

મન ને ખુશ કરવામાં પ્રેમ જરૂરી છે. પરંતુ સમય જીતી નથી, તેને જીતવી પડતી છે.

વજનની વજહને જુદા ચોક્કસ કરી દેવો, પણ દિલની કરો કાયંત્રી મોચે.

છૂટો ત્યાં થશે કઈ કોઈ, પરંતુ ખોટો જો હોય તો પ્રોણ ને લાગે જોઈએ.

એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને;
જે નથી મારા બન્યા એનો જ બનાવ્યો છે મને.

કદાચ લોકો નઇ પણ ફક્ત તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ.

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

આંખો પણ સાચો પરિચય ક્યાં દે છે,
શબ્દો જેમ એ હકીકત છુપાડે છે..

જે નયન માં નફરત વસે છે. એ નયન આંસુ બની જશે .
ભૂલવા ની કોશિશ પણ ન કરસો. કોશિશ યાદ બની જશે.

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!

કઈ રીતે કરાવું તને મારી મહોબ્બતનો અહેસાસ
સમજાવવા જતા જિંદગી જાય એમ છે.

તું તો વ્હાલી સબંધમાં પણ માપપટ્ટી રાખે છે,
બાકી મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે !!

કદાચ લોકો નઇ પણ ફક્ત તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ

આ એક તરફનો પ્રેમ પણ ખૂબ અજીબ હોય છે,
હંમેશા ડર લાગતો રહે છે કે કોઈ તેને મારાથી ચોરી ન જાય.

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

ખબર નહીં એના ચુંબનમાં શું રાઝ હતો,
લાગે છે એના બે હોઠ જ મારો ઇલાઝ હતો !!

મેં એ ગુમાવ્યું જે મારુ ક્યારેય હતું જ નહિ
પણ એણે તો એ ગુમાવ્યું જે એના સિવાય કોઈનું હતું જ નહિ

કોઈ કોઈના વગર મરી તો નથી જતું પણ હા
જીવવાની રીત એની જરૂર બદલાઈ જાય છે

ખાસ છે તો બસ તું અને તારી વાતો
બાકી બધી તો છે કહેવાની વાતો

બેવફાઈ નું નામ તો સાંભળ્યું હતું
પણ અહી તો મારી હાથની રેખાઓ જ બેવફા નીકળી
પ્રેમ પૂરો હોવા છતાં એને અધૂરો મૂકી દીધો

પ્રેમ હતો પહેલા જેના સાથે, નફરત છે આજે એનાથી મને..

ધિક્કાર ઘણીવાર થાય છે કે અભિમાનમાં,
ભૂલ થાય તો પણ માફી નહીં માંગે

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

જ્યારે રડવાની હદ આવી જાય છે ને
ત્યારે માણસ ખોટું હસવાનું શીખી લે છે

જે માસૂમિયત થી દરિયા ની લહેરો પગમાં અડે છે
વિશ્વાસ નથી આવતો કે આને ક્યારેય જહાજો ડૂબાડયા હશે

અમારી ભૂલથી તારા દિલને ઠેસ પહોંચી, હું માફી માંગવા ગયો તો જવાબમાં કંઈ આવ્યું નહીં.

પણ મારી ફરજ છે.તમારા ઉદાસ ચહેરા પર સ્મિત લાવવા માટે. ,

તમે અમારી સાથે વાત કરતા નથી, તમે અમારાથી કેમ નારાજ છો,

માફ કરશો મેં તે કહ્યું છે, તે થોડું છે ઓછામાં ઓછું તમે મારી ફિકર તો કરો

ભૂલથી કોઈ ભૂલ થઈ જાય તો, ભૂલથી ભૂલી જવું,

પણ ભૂલી જવા માટે જ ભૂલથી પણ અમને ભૂલશો નહીં. ,

તકલીફો હંમેશા એક, નવો‌ માર્ગ બતાવવા આવે‌ છે..

જો કોઈ ની નજીક રેહવું હોય ને,

તો એમના થી થોડુંક દુર રેહવુ જોઈએ.

આદત બનાવી લીધી મેં પોતાને તકલીફ આપવાની,
કેમકે પોતાનુ કોઈ તકલીફ આપે ત્યારે વધારે તકલીફ ન હોય !!

Breakup Quotes in Gujarati {બ્રેકઅપ કોટ્સ ગુજરાતી}

400+ બ્રેકઅપ કોટ્સ ગુજરાતી Breakup Quotes in Gujarati Text | Shayari

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે,
ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!

જખમો જ જીવાડી રહ્યા છે સાહેબ
બાકી બધા તો રમાડી રહયા છે.

સાચા પ્રેમ ની કિંમત એને જ ખબર હોય,
જેનો પ્રેમ અધૂરો રહી ગયો હોય.

100 વાર કીધું દિલ ને ચાલ ભૂલી જા એને,
100 વાર કીધું દિલે તું દીલ થી નાથી કહતો.

એ પ્રેમનો પત્ર મારો ક્યારે હતો જ નહી એ તો એક મુસાફિર હતો
જે પોતાની રસ્તો ભૂલીને મારા ઘરે આવી ગયો હતો

કોઈ માટે તમે ગમે તેટલું કરો, અંતે તો ઝીરો જ રહેશો

વાત ના કરવી હોય, છતાં કરવી પડતી હોય ત્યારે
REPLY માં માત્ર HMM અને OK જ આવતું હોય છે

Leave me alone
એવું કહેવાની જરૂર નથી પડતી, બધા પોતાની રીતે જ ચાલ્યા જાય છે

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment