350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો.. વિશ્વાસ રાખો, મહેનતનું ફળ હંમાશા સફળતા જ હોય છેે.

જો મનુષ્ય શીખવા માંગે તેની દરેક ભુલ કંઇક ને કંઇક તો શીખવી જ જાય છે.

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે,
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે.

રાખવી પડે છે લાગણીઓ ને દિલ માં દબાવી ને,
એ દરિયો જો તોફાને ચડે તો ઘણા ને લઇ ડૂબે છે!

તારી ખુબીઓના હિસાબમાં દરેક વાર મારાથી ભૂલ થઈ જાય છે
જેટલી વાર ગણવા બેસું હુ, એટલી વાર એક ખૂબી હજુ વધી જાય છે

સુંદરતા તારા જીસમની એવી તે નિખરી ગઈ છે
કે તારી સજાવટ હવે દરેક અરિસાનું અભિમાન બની ગઈ છે

ઓ દિલરૂબા, ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની
જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

થશે બધી ઈચ્છાઓ પૂરી તું બસ મહેનત કર
થશે બધા જ સપનાઓ પૂરા તું બસ શરૂઆત તો કર..💫

આપશે સૌ કોઈ સલાહ એનાથી તને રસ્તો મળી જશે
પણ કરશે જો મહેનત એનાથી તને સફળતા મળી જશે..💗

ક્યારેક તેણે જ કહ્યું હતું કે તારા વગર મારે સવાર નથી પડતી

અને આજે આખો દિવસ વીતી જાય છે મારા વગર!!!!

તમને જોયાને વરસો વીતી ગયા હોય એવું લાગે છે
આજ પણ તમારી યાદ મારી આ આખો જાગે છે

મને આદત નથી દરેક પર ફિદા થવાની પણ તારામાં કંઈક

વાત એવી હતી કે આ દિલે વિચારવાનો સમય જ ના આપ્યો

પ્રેમ નિભાવતા આવડવો જોઈએ બાકી થઈ તો બધાને જાય.

“જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.”

– આલ્બર્ટ આઈન્સ્ટાઈન

ચાંદની કિંમત એ લોકો ક્યાંથી જાણે, જે સૂરજ ડૂબતા જ સૂઈ જાય

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે પરંતુ હિંમત નહી કરવાથી તો તમને કાયમી હાર જ મળશે…!!

નામ તારું એ રીતે લખી નાખ્યું છે મારા અસ્તિત્વ પર કે,
તારા નામ નો પણ કોઈ ઉલ્લેખ કરે તો પણ આ દિલ ધડકી ઉઠે છે.

લોકો માત્ર બે જ પ્રકારના હોય છે,
એક જે ભળી જાય છે અને બીજા જે બળી જાય છે, પછી એ તમારું સુખ હોય કે દુઃખ !!

તમે દુઃખી હશો અને હંમેશા દુઃખી જ રહેશો,
જો તમારી પાસે સુખ દુઃખમાં સાથ આપે એવા પાંચ સાચા મિત્રો અને
સગા સંબંધીઓ નહીં હોય !!

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય !

ચિંતા કરવા વાળું કોઈ એક શોધો સાહેબ,
બાકી સારા દેખાવ કરવા વાળા તો કેટલાય મળી જશે !!

હું તારા સિવાય કોઈને પ્રેમ કરતો નથી, તારા સિવાય મારે કોઈની જરૂર નથી.
મારી આંખો શોધતી હતી કોના વર્ષો, તમારા સિવાય એ ચહેરો કોઈની પાસે નથી.

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

હું બધું જ જોઈ શકુ છું જાનું, બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.

રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો
એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.

ઓય પાગલ મારાથી ક્યારેય પણ ભુલ થઈ જાય તો માફ કરી દેજે, કેમકે મારા પર હક તારો જ છે.

પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.

માત્ર એક કારણ ની શોધ માં હોય છે , પ્રેમ કરવા વાળા હોય કે પછી પ્રેમને છોડી ને જવા વાળા.

જેના જોડે પ્રેમ હોયને એના વિશે વધારે બહું વિચારવું નહીં, કારણ કે વિચાર શકને જન્મ આપે છે અને શક મહોબ્બતને ખતમ કરી નાખે છે.

કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!

ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ.

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

સમય સાથે કેટલું બદલાઈ ગયું પણ તારી સાથે વિતાવેલા દિવસો આજેપણ યાદ બની સાથે ચાલે છે

જાન થી પણ વધુ ચાહું છું તને, દરેક ખુશી થી પણ વધુ માંગુ છું તને, જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તને.

આંખોની નજરથી નહીં, દીલની નજરથી પ્રેમ કરૂ છુ.

તમે જુઓ કે ન જુઓ,છતાં હું તમારો જ દિદાર કરૂ છું

હોંઠ સુકાય છે મારા બસ એટલું કહ્યું હતું સ્વપ્ન હતું મારુ પછી જે કઇ થયું હતું

હવે છોડી દીઘુ વગર કામનું કોઇને હેરાન કરવાનું

જયારે કોઇ આ૫ણને પોતાનું નથી સમજતુ…તો યાદ અપાવીને શું કામનું ?

તારી મરજી યાર ! જયારે મન થાય વાત કરજે
અને મન ના થાય તો ના કરીશ, બસ હંમેશા ખુશ રહેજે કેમ કે
તારી ખુશીમાં જ મારી ખુશી છે !!

કિંમત હંમેશા બંને જગ્યા એ ચૂકવી પડે છે બોલવાની પણ અને ચૂપ રેહવાની પણ

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે, ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.

પારખા પ્રણયના પાનખરમાં જ થાય છે,
બાકી વસંતમાં તો દરેક પાન લીલું જ લાગે છે !!

જન્મદિવસ ની હાર્દિક શુભકામના .

શત શત આશાઓ નું કારણ બનો, શત શત ખુશીઓ ના હકદાર બનો.

આજ રોજ મારા કુળના દિપક ને તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ… 💐
ભગવાન મારા પુત્રને દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય અર્પે તથા એમની દરેક મનોકામના પુરી કરે એવી અરજ… 🙏

જન્મદિનના આ શુભ અવસરે, આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો… ઘણો બધો પ્રેમ. તમને જન્મદિનની શુભેચ્છા.

દરેક દિશાઓમાંથી આપને સુખ સફળતા, સંતોષ, તંદુરસ્તી પ્રાપ્ત થાઓ.
તથા આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓ થી ઝળહળતું રહે એવી નમ્ર પ્રાર્થના પ્રભુને…

આ તાપથી બચવાનો એક જ ઉપાય છે લાગણીઓથી ભીંજાતા રહેવું..

ઈશ્વર તપાવશે જરૂર પણ દાઝવા નહિ દે, એટલા માટે મુશ્કેલીમાં શ્રદ્ધા ગુમાવશો નહિ.

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે, મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે.

ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો હેપ્પી બર્થ ડે

જન્મદિન મુબારક મારા યાર, ખુશીઓ મળે તમને બેશુમાર, જન્મદિનની હાર્દિક શુભેચ્છા.

જન્મદિનની શુભેચ્છા એક માત્ર એ માણસને
જેનો જન્મદિન હું ફેસબુકના નૉટિફિકેશનની મદદ વગર યાદ રાખું છું.

તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના ન​વા વર્ષ​ની યાત્રાનો પ્રથમ દિવસ છે.

આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો.

આજનો તમારો દિવસ ઉત્તમ રીતે પસાર થાય,
અને આગામી વર્ષ આશીર્વાદથી ભરેલું હોય એવી કામના કરું છું.
જન્મદિનની શુભેચ્છા. જન્મ દિન મુબારખ

ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે, સૂરજે ગગનને સલામ મોકલી છે,
તમને નવા જન્મદિવસની શુભકામનાઓ💐, અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.

તમને ખુશ હોઠ, જન્મ દિન મુબારખ,
કોઈ દુ: ખ તમારી નજીક ન આવે, તમને સુખી જીવનની શુભેચ્છા.

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

આપડી હસીન મુલાકાત કોઈ ખાસ મોકા પર રાખ,

રોજ રોજ ના દર્શન પછી પ્રદર્શન બની જાય છે…

શાયરી નો શોખ એમજ નથી જાગ્યો,

જ્યાર થી જોયા છે તમને, દિલને પ્રેમનો રોગ લાગ્યો ❤️

મેં ફૂલ સમાં તારા હોંઠ પર હોંઠ મુક્યા હતા

હવે દિલ જાણે છે કેમ આ ફિલ્ટર ચુમાય છે

મેગી ખાઈ ને પેટ ભર્યું છે હા મેં એન્જિનિરિંગ કર્યું છે

કનેકશન કપાયા એ બાદ જ મેં વીજળી નું બિલ ભર્યું છે

પૂછજે એના નયન શુ છે, જાદુ કે બલા એમને જોઈ બધાય જોતા રહી ગયા

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે, કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

Life માં એક એવી વ્યક્તિ તો જરૂર હોય જ છે,
જેની સાથે ફોટો ભલે ન હોય પણ યાદો બહું હોય છે…

રણ મા દરિયો ના હોય ‘માહી’ તે કોઈ મૃગજળ જોયું હતું
તે તારી હતી ? જાગતિ આંખે તે કોઈ સ્વપ્ન જોયું હતું

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

પ્રેમમાં કોઈના શું પડ્યો, નિયમ બધા જ તોડતો રહ્યો છુ,
જાણ બહાર એની, પાછળ નિશાન છોડતો રહ્યો છુ!

હું તોફાનોને પણ એક દિવસ હરાવી દઈશ, આ હવાઓને થોડી મસ્તી કરી લેવા દો સાહેબ !!

એક સુખી જીવન જીવવા માટે માણસને
“સાધુ” નહી “સીધું” સીધું થવાની જરૂર છે, અને યોગી નહી ઉપયોગી થવાની જરૂર છે.

અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે,
અને હૃદયની વેદના સમજાવવા ક્યારેક ઘાયલ થવું પડે

ઓ મારા પ્રિય મિત્ર લાખોમાં મળે છે તારા જેવો દોસ્ત
અને કરોડો માં મળે છે મારા જેવો દોસ્ત હેપી બર્થ ડે મિત્ર

તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના ન​વા વર્ષ​ની યાત્રાનો પ્રથમ દિવસ છે.
આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો.

તમારો દરેક દિવસ ખુશીથી વીતે, દરેક રાત સુહાની હોય;
જે તરફ આપના પગલાં પડે, ત્યાં ફૂલોની વર્ષા હોય. જન્મદિવસની શુભેચ્છાઓ!

આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક આ દિન તમને હરસાલ મુબારક

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

ભીની પાંપણ નિશાની હોય છે કોઈકનાં ભરપૂર પ્રેમની,
એકાંતમાં આવતા આંસુ ક્યારેય ખૂશીના નથી હોતા

તમે ભૂતકાળમાં જે આનંદ ફેલાવ્યો હતો તે આ દિવસે તમારી પાસે પાછો આવે.

મારા શ્રેષ્ઠ મિત્રોમાંના એકને જન્મદિવસની શુભેચ્છા. આપણા પોતાના જોક્સ પર હસવાનું અને એકબીજાને સમજદાર રાખવાનું આ એક બીજું વર્ષ છે!

બાર બાર યહ દિન આયે, બાર બાર યહ દિલ ગાયે. તુમ જિયો હજારો સાલ, યેહી હૈ મેરી આરજૂ…

આ જન્મદિવસ પર આપનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય રૂપી દિવાથી પ્રકાશમય થાય એજ પ્રાર્થના…

દિલ લગાડવામાં એક જ હતો ખતરો🛑 એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો

આજકાલ તો એ અમને ડિજિટલ નફરત કરે છે, અમને ઓનલાઇન જોઈને પોતે ઓફલાઇન થઈ જાય છે.

કલમ હવે ઉપડતી નથી શબ્દો હવે લખાતાં નથી લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે
મૌનને સમજી લેનારને પણ હવે અવાજના પડઘા પણ સંભળાતા નથી

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

” પહાડો જેવા ઊંચા ઊંચા વાયદા કરવાવાળા,
સમય આવવા પર એક નાનો પથ્થર પણ ના હલાવી શક્યા “

કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા પ્રેમની અભિવ્યક્ત ન કરો ચાર દિવસના
સુખ કરતા આખા જીવનની એકલતા વધારે ઈચ્છવા યોગ્ય

” દુનિયાના લોકોને સલામ છે સાહેબ,
જયારે બરાબરી ના કરી શકે ત્યારે બદનામ કરવા લાગે છે “

ઉગતો સૂરજ દુવા 🥳આપે તમને, 🥳ખીલતો ફૂલ 🥳ખુશ્બૂ આપે તમને,

અમેતો 🥳કઈ નથી 🥳આપી સકતા, 🥳દેવાવાળો લાંબી ઉંમર આપે તમને..

તમારો જન્મદિન છે “ખાસ” કેમ કે તમ છો સૌના દિલાની ‘પાસ

અને આજે પુરી થાય તમારા દિલ ની “આશ”

જન્મદિવસ ના શુભ અવસર મા, ભેટ શુ આપુ,

ઉપહાર તમને, બસ આવુજ સ્વીકાર કરી લેજો, લાખો લાખો પ્યાર તમને…

હું તો રોજ મારા દુઃખને આ નદીઓમાં પાણીની જેમ વહાવું છું
પણ જો તે તારા દુઃખની શરૂઆત કરી દીધી તો આ નદીઓમાં પણ લહેરો ઊઠી જશે

એટલી હદ સુધી એ પત્થર સાથે દિલ લગાવો કે
એ જ્યારે પણ પ્રેમની વાત કરે તો નામ ફકત તમારૂ આવે

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

હિંમત થી હારજો પણ ક્યારેય હિંમત ના હારતા, કેમકે ચક્રવ્યૂહ રચવા વાળા આપણા જ હોય છે.

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના
દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

બધા પૂછ્યા કરતા છે કે કેમ એ બેવફા ને તું યાદ કર્યા કરે છે
પણ એમને કોણ સમજાવે એ જ ચેહરાને યાદ કરી કરીને તો અમે અમીર બન્યા છે

એના વચનો ના અમે દીવાના બની ગયા તેના
પ્રેમ ના આશુ થી અમે ભીંજાય ગયા એમને કદર છે ક્યાં
અમારી અમે તો તેની યાદો માં રમતા રહી ગયા.

કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે,
વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…!!

જરૂરી નથી કે બધા આપણને મળીને ખુશ રહે, પણ જરૂરી એ છે કે આપણને મળીને કોઇ દુ:ખી ના થાય..!

એક ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં, એક વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,
એક હુંફ જે કયારેય મળશે નહીં, જેમનું નામ સતત હદયમાં ગુંજયા ફૂલ બનીને મહેકયા કરે.

Quotes in Gujarati Language (ગુજરાતી કોટ્સ)

350+ ગુજરાતી કોટ્સ Quotes in Gujarati Language | Shayari

ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા,

દુર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા.

જે દર્દ તું સહે છે એને જીવંત રાખજે તારી અંદર,
અને આ જ દુઃખ દર્દને તું આગ બનાવી જાન લગાવી દે, તારી સફળતાને પામવામાં.

પોતાને બધા ઓળખે એવું તો બધા ઈચ્છે છે,

પણ પોતાને કોઈ ઓળખી જાય એ માણસને પોસાતું નથી.

અકાળ મૃત્યુ તે મરે, જે કામ કરે ચાંડાલ નું,
કાળ પણ એનું શું બગાડે, જે ભક્ત હોય મહાકાલ નો.

જયારે મને યકીન છે કે, મારો મહાદેવ મારી સાથે છે,
તો પછી એનાથી કસોજ ફર્ક નથી પડતો કે કોન-કોન મારી ખિલાફ છે.

હસવાનું શરૂ કરો અને જ્યારે રુદન સમાપ્ત થાય છે આ તે જ જુલમ છે જે લોકો, પ્રેમ કહે છે.

આવો તોયે સારું, ના આવો તોયે સારું, તમારું સ્મરણ છે, તમારાથી એ વ્હાલું

કોઈને ખટકતું હોય તો સામે કેજો, બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment