Good Morning Love Quotes in Gujarati [ગુડ મૉર્નિંગ લવ કોટ્સ]
Good Morning Love Quotes in Gujarati [ગુડ મૉર્નિંગ લવ કોટ્સ]
પોતાને પણ ખુશ રાખો, જ્યારે તમે ખુશ થશો ત્યારે જ તમે ખુશીઓ શેર કરી શકશો. Good Morning Love 🦋
સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે, તે ખરાબ સમયમાં પણ સારા હોય છે !! ગુડ મૉર્નિંગ લવ 🌞
દેખાદેખીના દોરમાં અને દેખાડી દેવાના ચક્કરમાં, ક્યારેક વ્યક્તિ ખુદ જ દેખાતો બંધ થઇ જાય છે સાહેબ !! Good Morning Love 🦋
સફળતા સવાર જેવી હોય છે, માગવા પર નહીં જાગવા પર મળે છે. ગુડ મૉર્નિંગ લવ 🌞
હંમેશાં હસતા રહો ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના લોકો માટે. 🌹 Good Morning Love 🦋
ખુશ રહેવાની કોઈ રીત નથી, ખુશ રહેવું એ એકમાત્ર રસ્તો છે ગુડ મૉર્નિંગ લવ 🌞
નસીબ પણ ત્યારે જ સાથ આપે છે જ્યારે તમે જાતે મહેનત તરફ પગલાં ભરો છો. Good Morning Love 🦋
જે સંબંધમાં શંકાનું પ્રમાણ વધવા લાગે છે, તે સંબંધમાં આપોઆપ અંતર બની જાય છે. ગુડ મૉર્નિંગ લવ 🌞
Good Morning Love Quotes in Gujarati [ગુડ મૉર્નિંગ લવ કોટ્સ]
સમજણ અને ઉંમરને કંઈ લેવા દેવા નથી હોતું, સાચી શિખામણ તો પરિસ્થિતિ અને અનુભવ આપી જાય છે !! ગુડ મૉર્નિંગ લવ 🌞
સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે, તેનજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે.. Good Morning Love 🦋
એક ભૂલ તમારો અનુભવ વધારી દે છે, અને આ અનુભવ તમારી ભૂલો ઘટાડી દે છે !! ગુડ મૉર્નિંગ લવ 🌞
જેમ સૂર્યોદયની સાથે અંધકાર દૂર થઈ જાય છે તેમ જ મનમાં પ્રસન્નતાથી દરેક બાધાઓ શાંત થઈ જાય છે. Good Morning Love 🦋
માણસ એક જ કારણથી એકલો થાય છે, પોતાના ને છોડવા માટે પારકા ની સલાહ લે છે ત્યારે. ગુડ મૉર્નિંગ લવ 🌞
ક્યાં ચલાવી લેવું અને ક્યાંથી ચાલી જવું, જો એ ખ્યાલ આવી જાય તો જીવન સરળ થઇ જાય.. Good Morning Love 🦋
ગજબ નજારો છે સાહેબ આ દુનીયાનો બધુ ”ભેગુ” કરે છે… ફક્ત ”ખાલી” હાથ જવા માટે* ગુડ મૉર્નિંગ લવ 🌞
એક મનથી બીજા મન સુધીની સફર, જિંદગીની લાંબામાં લાંબી સફર છે. Good Morning Love 🦋
Good Morning Love Quotes in Gujarati [ગુડ મૉર્નિંગ લવ કોટ્સ]
કુટુંબ ને એક જૂઠ રાખો, સમય આવતા પોતાના જ આપણને કામમા આવે છે.. Good Morning Love 🦋
લો ફરી સવાર થઈ ગઈ.. ને જવાબદારી સવાર થઈ ગઈ…!! ગુડ મૉર્નિંગ લવ 🌞
મતલબની વાત બધા સમજે છે , બસ વાતનો મતલબ કોઈ નથી સમજતું..!! Good Morning Love 🦋
જીવન ની મીઠાસ માણવા માટે કડવા અનુભવો થવા જરૂરી છે. સુપ્રભાત તમારો દિવસ શુભ રહે ગુડ મૉર્નિંગ લવ 🌞
“સર્વશ્રેષ્ઠ બનવા માટે સૌથી ખરાબ પરિસ્થિતીઓ નો સામનો કરવો પડે છે.” Good Morning Love 🦋
પ્યાર ઇતના હો ગયા હૈ તુમસે કી જીને કે લિયે “સાંસો” કી નહિ “તુમ્હારી” જરૂરત હૈ ગુડ મૉર્નિંગ લવ 🌞
“સર્વશ્રેષ્ઠ બનવા માટે સૌથી ખરાબ પરિસ્થિતીઓ નો સામનો કરવો પડે છે.” Good Morning Love 🦋
ઓય દીકુ !! કંઇક મીઠું ખાવા ની ઈચ્છા છે એક kiss તો આપી દે ગુડ મૉર્નિંગ લવ 🌞
Good Morning Love Quotes in Gujarati [ગુડ મૉર્નિંગ લવ કોટ્સ]
મળવાની તક પણ ગુમાવી દીધી જયારે તેમને બીજો સાથી મળી ગયો. ગુડ મૉર્નિંગ લવ 🌞
દરેક દિવસ સારો ન હોઈ શકે, પરંતુ દરેક દિવસમાં કંઈક ને કઈંક સારું જરૂર થાય છે. Good Morning Love 🦋
દરરોજ સાંજ ની રાહ જોવ છું, જ્યારે રાહ જોઈ અને બેઠા છો ઘરે તમે. ગુડ મૉર્નિંગ લવ 🌞
જીવનના અંત સુધી જેનો ઇંતજાર કરી શકું, એવી કોઈ વ્યક્તિ હોય તો એ તું છે !! Good Morning Love 🦋
જો તમારે જીવનમાં કંઇક મેળવવા માંગતા હોય, તો પછી તમારી ઇરાદા નહીં, તમારી રીતો બદલો. ગુડ મૉર્નિંગ લવ 🌞
ભાર એવો આપજે કે ઝુકી ના શકું, અને સાથ એવો આપજે કે હું મૂકી નાં શકું! Good Morning Love 🦋
ના શોધ એને છાનુંમાનું, તારી આંખોમાં જ છે મારા પ્રેમનું સરનામું !! ગુડ મૉર્નિંગ લવ 🌞
બધું જ ખોઈ દેવાની હિંમત છે મારામાં, બસ એક તારા માટે અને તારા સિવાય! Good Morning Love 🦋
Good Morning Love Quotes in Gujarati [ગુડ મૉર્નિંગ લવ કોટ્સ]
પાગલ તને મારી ચાહતનો 1 % પણ અહેસાસ હોત તો તું 100 % મારી હોત. Good Morning Love 🦋
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !! ગુડ મૉર્નિંગ લવ 🌞
જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે, એના Contact List માં પણ હું નથી… Good Morning Love 🦋
લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી. ગુડ મૉર્નિંગ લવ 🌞
કોઈની લાગવગની જરૂર નથી, તારી સાથેના પ્રેમ નો કેસ હું જાતેજ જીતી લઈશ…! Good Morning Love 🦋
પ્રેમ સાચો હોય તો કિસ્મત ગમે ત્યારે ભેગા કરી દે છે !! ગુડ મૉર્નિંગ લવ 🌞
સુંદર હોવું જરૂરી નથી કોઈ માટે જરૂરી હોવું સુંદર છે.. Good Morning Love 🦋
તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ, અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ” ગુડ મૉર્નિંગ લવ 🌞
Good Morning Love Quotes in Gujarati [ગુડ મૉર્નિંગ લવ કોટ્સ]
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ તલાશ એની કરો જે નિભાવી જાણે..!! ગુડ મૉર્નિંગ લવ 🌞
મારે તમારી એટલીજ આવશ્યકતા છે જેટલી આ હૃદય ને ધબકારા ની. Good Morning Love 🦋
નીભાવતા આવડવું જોઈએ. બાકી, 👬લાગણીઓનો લાભ લેતા તો આખી 🌏દુનિયાને આવડે છે !! ગુડ મૉર્નિંગ લવ 🌞
💕 પાગલ લગન તો તારી જોડે જ કરવા છે તું હા કે ના પાડ શું ફરક પડે. Good Morning Love 🦋
બધા સંબંધો ને નામ ની જરૂર નથી, બસ કોઈક પારકું પોતાનું લાગે એજ “પ્રેમ” ગુડ મૉર્નિંગ લવ 🌞
કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત, એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !! Good Morning Love 🦋
💕 Pagal મારા દિલની ચિંતા કરવાનું તું છોડી દે એ તારું છે ને હંમેશા માટે તારું જ રહેશે. 💕 ગુડ મૉર્નિંગ લવ 🌞
પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો, થોડો સમય જવા દો પછી જોઈએ કે તમે કેટલો નિભાવો છો !! Good Morning Love 🦋
Good Morning Love Quotes in Gujarati [ગુડ મૉર્નિંગ લવ કોટ્સ]
ગઈ કાલે તને પ્રેમ કરતો હતો, આજે પણ તને પ્રેમ કરું છુ, અને કાલે પણ કરતો રહીશ… Good Morning Love 🦋
તારો પ્રેમ તો શું નફરત પણ કબુલ, શરત બસ એટલી કે દિલ થી કર !! ગુડ મૉર્નિંગ લવ 🌞
અગર જિંદગી દુબારા મિલી તો અગલી બાર તુજે અ૫ને હક મેં લિખવા કે આયેંગે.. Good Morning Love 🦋
દિલ માં બસ તારો વાસ છે, એટલે જ તો તું ખાસ છે. ગુડ મૉર્નિંગ લવ 🌞
કહાની નહીં જીંદગી જોઈએ તારા જેવી નહીં તું જોઈએ.. Good Morning Love 🦋
યાર એવુ કોઇ પ્લે સ્ટોર બતાવને જેના ૫રથી હું તને ડાઉનલોડ કરી શકું ગુડ મૉર્નિંગ લવ 🌞
“જોયો નથી એક ચાંદ 🌝 મેં ઘણા દિવસ થી, અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી” Good Morning Love 🦋
ના ચાંદ ની ચાહત, ના તારો ની ફરમાઈશ, દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ. ગુડ મૉર્નિંગ લવ 🌞
Good Morning Love Quotes in Gujarati [ગુડ મૉર્નિંગ લવ કોટ્સ]
😘 Baby મારો આખો દિવસ પૂરો નથી થતો યાર તારી સાથે વાત કર્યા વગર.📱 ગુડ મૉર્નિંગ લવ 🌞
એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ…. મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે…. Good Morning Love 🦋
આજે પણ તારા પ્રેમની જ ગુલામીમાં છું. નહિ તો આ દિલ તો ઘણા સમયથી નવાબ છે ગુડ મૉર્નિંગ લવ 🌞
સુખ નસીબમાં હોવું જોઈએ ચિત્રમાં દરેક વ્યક્તિ Smile કરે છે.. Good Morning Love 🦋
જીવનમાં આદર અને પ્રેમ એક સંગમ છે, હું તમને પ્રેમ કરું તો સંપૂર્ણ સંગમ મળે છે. ગુડ મૉર્નિંગ લવ 🌞
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે, જ્યાં રાહ જોતું કો આપણું મળે. Good Morning Love 🦋
જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે, ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે…!! ગુડ મૉર્નિંગ લવ 🌞
આવડત નું અભિમાન ન રાખવું કેમકે, આવડત કરતા દાનત ની કિંમત વધારે હોય છે. Good Morning Love 🦋
FAQs
ગુડ મોર્નિંગ લવ ક્વોટ શું છે?
શુભ સવાર પ્રિય. અહીં એક શુભ સવાર અને હજી વધુ સારા દિવસ છે! એવું ન વિચારો કે હું તમારા વિના બીજી સવાર વિતાવી શકું. દરરોજ સવારે તમારા સ્મિતને જોવું એ એકમાત્ર રસ્તો છે જે હું મારા દિવસની શરૂઆત કરવા માંગુ છું!
સવારનો પ્રેમ શું છે?
તેનો અર્થ એ છે કે તે તમને જાણવા માંગે છે કે જ્યારે તે સવારે ઉઠે છે ત્યારે તે તમારા વિશે વિચારે છે. તે કહે છે, પ્રેમ કરો, કારણ કે તે ઈચ્છે છે કે તમે જાણો કે તમે પ્રેમ કરો છો. સવારે ઉઠ્યા પછી તમને સંદેશ આપવો એ તમારા જીવનસાથી માટે પ્રેમનું ખૂબ જ મધુર કાર્ય છે.
કોને પહેલા ગુડ મોર્નિંગ કહેવું જોઈએ?
પ્રામાણિકપણે, જ્યારે તે ગુડ મોર્નિંગ ટેક્સ્ટ મોકલવાની વાત આવે છે ત્યારે તે તમારા પર નિર્ભર છે. પછી ભલે તમે પ્રથમ વ્યક્તિ બનવા માંગતા હોવ અથવા અન્ય વ્યક્તિ તમને ટેક્સ્ટ મોકલે તેની રાહ જુઓ, ત્યાં કોઈ સાચું કે ખોટું નથી.
હું મારા ક્રશને ગુડ મોર્નિંગ કેવી રીતે કહું?
શુપ્રભાત દેખાવડા. આ તાજી સવારે, મને લાગે છે કે આજનો દિવસ ભાગ્યશાળી હશે કારણ કે હું તમને જોઈશ. હું માનું છું કે તમે મારા નસીબદાર ચાર્મ છો. બેબી, હું તમને એ જણાવીને આ સવારની શરૂઆત કરવા માંગુ છું કે હું તમને દરરોજ વધુ પ્રેમ કરું છું અને હું તમને હંમેશા ખુશ અને ચમકતી જોવાની આશા રાખું છું.