220+ ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી Makar Sankranti Wishes in Gujarati

Makar Sankranti Wishes in Gujarati {ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી}

220+ ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી Makar Sankranti Wishes in Gujarati
Makar Sankranti Wishes in Gujarati

Makar Sankranti Wishes in Gujarati {ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી}

સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન સુર્યનારાયણ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે.

હું ઈચ્છું છું કે, તમે મકરસંક્રાંતિના પતંગની જેમ નવી ઉંચાઈઓને સ્પર્શ કરો…
💐 હેપી મકરસંક્રાંતિ 2023 💐

આ ઊતરાયણ માં કુંવારાના પેચ લડી જાય અને
પરણેલાને ઢીલ મળી જાય એવી ઉત્તરાયણની હાર્દીક શુભેચ્છાઓ.
❤️ હેપી ઉત્તરાયણ ❤️

2023નો પહેલો પર્વ સૌ માટે શુભદાયક બને એવી શુભેચ્છાઓ..!
🪁 Happy Makar Sankranti 🪁

દર પતંગ ને ખબર છે કે અંતે કચરા મા જાવુ છે
પણ એ પહલે એને અવકાશ મા ઉડી બતાવુ છે
બસ જીવનનુ એ આવુજ છે 🌷 ઉત્તરાયણ ની શુભેચ્છા 🌷

એક મેક ને પ્રેમ ના તાંતણે બાંધી ચાલ જિંદગી નો પતંગ ઉડાળીયે..!!
❤️ હેપી ઉત્તરાયણ ❤️

ક્યાંક ગોળ દેખાય તો કે’જો.. ચીક્કી બનાવીએ..
💐મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ💐

Makar Sankranti Wishes in Gujarati {ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી}

220+ ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી Makar Sankranti Wishes in Gujarati
Makar Sankranti Wishes in Gujarati

તમારી સફળતા નો પતંગ ઉંચે ને ઉંચે ઉડતો જાય એજ શુભેચ્છા ઉતરાયણ ની હાર્દિક શુભેચ્છા

જેમ સૂર્ય કિરણને તીવ્ર બનાવવા માટે મકરમાં પ્રવેશ્યો,
તેમ સુખને સ્પર્શ કરવા માટે પતંગ ને ઉડાવો. 🌸 મકરસંક્રાંતિની શુભકામના 🌸

હુ ઉડતી પતંગ, તું છે કોઈ ડોર, જ્યાં લઇ જાય, ત્યાં આવું તારી સાથ.
🌸 ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 🌸

ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ, લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.

🌷 ઉત્તરાયણ ની શુભકામના 🌷

ઉદાસી ના વગડામાં કપાયેલા પતંગ સમો પડ્યો તો,
એ.. દોરો કાચો નીકળ્યો જેના સથવારે હું ઉડયો તો .

🪁 તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના 🪁

અબ તો મેરી પતંગ ભી મુજસે પૂછને લગી, કહા ગઈ વો ફીરકી પકડ ને વાલી.

😜 Happy મકરસંક્રાંતિ 😜

તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર, લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર, ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ

Makar Sankranti Wishes in Gujarati {ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી}

220+ ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી Makar Sankranti Wishes in Gujarati
Makar Sankranti Wishes in Gujarati

મકર સંક્રાંતિ ની હાર્દિક શુભેચ્છા

બાજી જે હારી છે, પાછી લગાડી છે, મનડું જુગારી છે આ કેવું ડફોળ. લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે.

🌸 ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 🌸

સુખ, શાંતિ તથા સમૃધ્ધિની મંગલકામનાઓ સાથે આપ સૌને
ભગવાન સૂર્યનારાયણની આરાધનાના પાવન પર્વમકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ…🪁

મીઠાં મીઠાં ગોળમાં મળી ગયા તલ ઉડી પતંગ અને ખીલી ગયું દિલ
ચાલો સાથે મળીને ખુશીઓ વહેંચીએ! મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ

તનમાં મસ્તી મનમાં ઉમંગ આપીને સૌને પ્રેમનો પ્રકાસ્ગ તલસાંકળીમાં હોય જેવી મીઠાશ

તનમાં મસ્તી અને મનમાં ઉમંગ ચાલો મિત્રો સાથે મળીને ઉડાવીએ પતંગ ઉત્તરાયણની શુભકામનાઓ..

ઉતરાયણ છે સાચવજો, કોઈ તમારી લાગણીઓ ચગાવી ન જાય તે જોજો..

આશાના આકાશમાં વિશ્વાસની દોરી લાંબી જાય તમારી સફળતાનો પતંગ…

Makar Sankranti Wishes in Gujarati {ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી}

220+ ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી Makar Sankranti Wishes in Gujarati
Makar Sankranti Wishes in Gujarati

આશાના આકાશમાં વિશ્વાસની દોર વધે
આપની સફળતાનો પતંગ સદા નવા મુક્કામ પ્રાપ્ત કરે
તેવી હાર્દિક શુભકામના હેપ્પી ઉતરાયણ

સૂર્યની રાશિ બદલાશે સાથે ઘણા લોકોનું ભાગ્ય પણ બદલાશે
આ વર્ષનો પ્રથમ તહેવાર છે જે માત્ર ખુશીઓથી ભરપૂર છે મકરસંક્રાંતિની શુભકામનાઓ

તિલગુડ ઘ્યા આણી ગોડ ગોડ બોલા હેપ્પી ઉત્તરાયણ

મારી હૃદયપૂર્વક શુભેચ્છાઓ સુખી અને ધન્ય મકરસંક્રાંતિ માટે
તમને અને તમારા પરિવાર માટે મોકલું છું હેપ્પી મકર સંક્રાંતિ

મકરસંક્રાંતિ એ એક પ્રખ્યાત ભારતીય તહેવાર છે જે ભગવાન સૂર્ય અથવા સૂર્ય ભગવાનને સમર્પિત છે.

આવ્યો ઉત્તરાયણનો તહેવાર દિલથી એને વધાવજો, હેપ્પી ઉત્તરાયણ

જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં, એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં.

પ્રેમનો પતંગ ઉડાવજો નફરતનો પેચ કાપજો
આવ્યો ઉત્તરાયણનો તહેવાર દિલથી એને વધાવજો, હેપ્પી ઉત્તરાયણ

Makar Sankranti Wishes in Gujarati {ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી}

220+ ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી Makar Sankranti Wishes in Gujarati
Makar Sankranti Wishes in Gujarati

કોઈને નોકરી નથી મળતી, તો કોઈને છોકરી નથી મળતી,
બાકી બધું તો ઠીક પણ મને તો મારી જુની ફીરકી પણ નથી મળતી.

ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ, લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
🌷 ઉત્તરાયણ ની શુભકામના 🌷

તિલ ગુડ ઘ્યા આણી ગોડ ગોડ બોલા . હેપી ઉત્તરાયણ

તનમાં મસ્તી, મનમાં ઉમંગ ચાલો બધા એક સંગ, આજે ઉડાવીશુ પતંગ. શુભ મકરસંક્રાંતિ

થોડીક ઢીલ મુકજો… ક્યારેય નહિ કપાય સંબંધ રૂપી પતંગ.

એ ઢીલ દે, દે દે રે ભૈયા.. સહુને ઉત્તરાયણની સુભેછાઓ !

એ ઢીલ પ્રેમની , નફરતનો પતંગ કાપવો છે… દોસ્તીનો પતંગ ચગાવી હવે દુશ્મનીનો પતંગ કાપવો છે…

તમારી સફળતા નો પતંગ ઊંચે ઉડતો જાયે એજ શુભેચ્છા … હેપી ઉત્તરાયણ

Makar Sankranti Wishes in Gujarati {ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી}

220+ ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી Makar Sankranti Wishes in Gujarati
Makar Sankranti Wishes in Gujarati

ફીરકી પકડવા વાળી તો ઘણી મળી જશે, પણ મારે તો એવી જોઈએ છે કે,
જે તેમાં પડેલી ગૂંચ ને ઉકેલી આપે. 😜 હેપી મકરસંક્રાંતિ 2023 😜

હવે આવી અફવા કોણે ફેલાવી કે, ઉતરાયણ એટલે વેલેન્‍ટાઈન ડે ના
દિવસે કોને પ્રપોઝ કરવું એ શોધવા માટે એક મહિના પહેલા આવતો મોકો છે.

સહુને હેપી એન્ડ સેફ મકર સંક્રાંતિ !!

પતંગ ના ત્રણ અક્ષર એટલે …
પ = પવિત્ર બનો
તં = તંદુરસ્ત રહો
ગ = ગગન જેવા વિશાળ બનો

તમને અને તમારા પરિવાર ને મકર સંક્રાંતિ ની ખુબ ખુબ શુભેચ્છા !

ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ, લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.

આ વરસ ની મકરસંક્રાંતિ તમારા લિયે થાયે તિલ લાડ્ડૂ ની જેમ મીઠી. શુભ મકર સંક્રાંતિ.

તમને દુનિયાની બધી ખુશીઓ પ્રાપ્ત થાય. મકરસંક્રાંતિ 2023ની શુભકામનાઓ!

Makar Sankranti Wishes in Gujarati {ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી}

220+ ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી Makar Sankranti Wishes in Gujarati
Makar Sankranti Wishes in Gujarati

અબ તો મેરી પતંગ ભી મુજસે પૂછને લગી, કહા ગઈ વો ફીરકી પકડ ને વાલી.
😜 Happy મકરસંક્રાંતિ 😜

ઊંધિયું તો બધાને ત્યાં હશે, સીધીયું જ મળતી નથી.

જેના ગાલનો તલ જોઈને હું હલી જતો હતો,
કાલે એના જ હાથના તલાના લાડુ ખાઈને દાંત પણ હલી ગયા…

“આ મકરસંક્રાંતિ, સૂર્ય તમને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે.”

વર્ષના પ્રથમ તહેવારને માણવાનો સમય છે. તમને સમૃદ્ધ અને આનંદદાયક મકરસંક્રાંતિની શુભેચ્છાઓ!

આકાશમાં રંગબેરંગી પતંગોની જેમ તમે પણ ઉંચા થાઓ. તમને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

મકરસંક્રાંતિના આ અવસર પર, ભગવાન તમને સારા સ્વાસ્થ્ય અને સંપત્તિ આપે.

અહીં તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે!

Makar Sankranti Wishes in Gujarati {ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી}

220+ ઉત્તરાયણ શુભેચ્છા ગુજરાતી Makar Sankranti Wishes in Gujarati
Makar Sankranti Wishes in Gujarati

સદા અનુકૂળ એવો પવન મળે, એવુ મજાનુ સૌને જીવન મળે.
💐મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ💐

ખૂબ તીલગુરના લાડુ અને ખીચડી ખાઓ, તમને મકરસંક્રાંતિની શુભકામનાઓ.

આ મકરસંક્રાંતિ તમારા બધા માટે સુંદર કાર્યો, શુભ તહેવારો, દરેક ક્ષણમાં ખુશીઓ અને દરેક દિવસ શાંતિ લાવે એવી પ્રાર્થના. Happy Uttarayan.

ભગવાન ભાસ્કર તમને ખ્યાતિ, કીર્તિ અને સુખ આપે. Happy Makarsankranti.

મગફળીની સુગંધ અને ગોળની મીઠાશ, હૃદયમાં ખુશી અને પ્રિયજનોનો પ્રેમ, તમને મકરસંક્રાંતિની શુભકામનાઓ!

તહેવાર કોઈનો પોતાનો નથી, તહેવાર એ છે જે દરેક વ્યક્તિ ઉજવે છે, તો ગોળમાં તલ મિક્સ કરો, તમારા હૃદયને પતંગ સાથે ઉડાડવા દો, મકરસંક્રાંતિની શુભકામનાઓ.

સૂર્ય ચિહ્ન બદલાશે, ઘણા લોકોનું ભાગ્ય બદલાશે, આ વર્ષનો પહેલો તહેવાર હશે જ્યારે આપણે બધા સાથે મળીને ઉજવણી કરીશું. Happy Uttarayan.

વિશ્વની બધી જ ખુશીઓ તમને પ્રાપ્ત થાય. મકરસંક્રાંતિ 2023ની શુભકામનાઓ!

FAQs

મકરસંક્રાંતિ પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે?

મકરસંક્રાંતિ એ સૌર ચક્ર દ્વારા સેટ કરવામાં આવે છે અને સૂર્યના મકર રાશિમાં પ્રવેશવાના ચોક્કસ સમયની ખગોળશાસ્ત્રીય ઘટનાને અનુરૂપ છે અને તે એક એવા દિવસે મનાવવામાં આવે છે જે સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડરની 14 જાન્યુઆરીએ આવે છે, પરંતુ લીપ વર્ષમાં 15 જાન્યુઆરીએ આવે છે.

તમે હેપ્પી સંક્રાતિ કેવી રીતે લખો છો?

આ મકરસંક્રાંતિ તમારા જીવનને આનંદ, આનંદ અને પ્રેમથી ભરી દે. તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! મકરસંક્રાંતિના આ શુભ દિવસે, હું ઈચ્છું છું કે તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપો. મકરસંક્રાંતિની શુભકામનાઓ!

ગુજરાતમાં શા માટે મકરસંક્રાંતિનું મહત્વ છે?

ભારતીય કેલેન્ડર મુજબ, ઉત્તરાયણનો તહેવાર એ દિવસને ચિહ્નિત કરે છે જ્યારે શિયાળો ઉનાળામાં ફેરવવાનું શરૂ કરે છે. ખેડૂતો માટે તે સંકેત છે કે સૂર્ય પાછો આવી ગયો છે અને લણણીની મોસમ, મકરસંક્રાંતિ/મહાસંક્રાંતિ નજીક આવી રહી છે.

ગુજરાતમાં લોકો મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે પણ કેવી રીતે ઉજવે છે?

પતંગ ઉડાડવાથી લઈને, મીઠાઈઓ બનાવવા અને લિપ-સ્મેકીંગ ખીચડીનો સ્વાદ માણવા, ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ, લણણીનો તહેવાર, ગુજરાતના સૌથી વધુ રાહ જોવાઈ રહેલા તહેવારોમાંનો એક છે.

Was this article helpful?
YesNo
Suraj Bhardwaj

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

Leave a Comment