250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

બોલવાનુું શીખી લો, નહિંતર જીંદગીભર સાંભળતા રહી જશો.

અંધકારથી જ થાય છે, અજવાળાની ઓળખાણ

સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો, માંગવો પડે તે પ્રેમ નથી હોતો..

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.

ખરાબ દશા નહિ પરંતુ ખરાબ દિશા જ આપણને અસફળ બનાવે છે!

ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્ય બધી જ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે.

જો મહેનત એક આદત બની જાય, તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.

હું કયાં કહું છુ કે તારી યાદ આવે છે હું એમ કહું છુ કે તુ જ યાદ આવે છે.!!

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

હારેલો માણસ જે કરી શકે છે, તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.

ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે.

જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ, ત્યાં પહોંચશો એટલે આગળનું પણ દેખાશે.

સફળતાની સૌથી ખાસ વાત એ છે કે, તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.

ઘણીવાર તેઓ અમારો આદર કરતા નથી, જેને આપણે દિલથી માન આપીએ છીએ.

આજ કંઈક અલગ અનુભવ કરું છું_ મારી આસપાસ તને મહેસુસ કરું છું.

કલમ પણ કમાલ છે પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે છે

ચાંદની કિંમત એ લોકો ક્યાંથી જાણે, જે સૂરજ ડૂબતા જ સૂઈ જાય

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

જીવી લઈએ એ જ ખરી જિંદગી, બાકી વિતે એને તો સમય કહેવાય

એમના ગયાનો ફર્ક બસ એટલો પડ્યો…એમનું કંઈ ગયું નહિ…મારુ કંઈ રહ્યું નહિ…

વાત અને મુલાકાત હંમેશા ટુંકમાં પતાવો, માન વધશે અને વજન પણ પડશે

અભિમાન એ વાદળ જેવું હોય છે જે…ચમકતાં સૂર્યને પણ ઢાંકી દે છે

છાંયડો વડ નો હોય કે વડીલો નો હમેશાં ઠંડક જ આપે.

બીજાનું સુખ જોઇને દુ:ખી થનારો ક્યારેય સુખી થઈ શકતો નથી.

ડલાની જેમ તાપ સહન કરી, પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે… પિતા…

સુકાવા નાખી એને ઓઢણી, લીમડાની ડાળ મીઠી થઇ ગઇ.

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન … ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી.

મારા અંગેઅંગને તું રંગ… મર્યાદા ભંગ કરીને તું રંગ.

સોના જેઉં સાસરું પણ પિયર જેઉં નહીં

કેદ કરીને તારા ચેહરા ને, મારી આંખો એ ખુદખુશી કરી લીધી !!

વ્યક્તિ માત્ર ત્યારે જ હારે, જ્યારે કોઈ પોતાનું પારકાની જેમ ઘા મારે.

રોજ થાય છે શોકસભા મારી અંદર, હું ઈચ્છાઓનું બેસણું રોજ રાખું છું.

ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે

કિંમત હંમેશા બંને જગ્યા એ ચૂકવી પડે છે બોલવાની પણ અને ચૂપ રેહવાની પણ

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

જિંદગી જે શીખવે તે શીખી લેવાય કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર.

આત્મસન્માન ધરાવનાર વ્યક્તિ, તે બીજાને આદર આપે છે.

ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ.

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું હતું કે તારા વગર જિંદગી કંઈ નથી

તમે પ્રેમથી વાત કરો છો હું તો ગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું

એક દી તો મિલન નો હોવો જોઈએ તું ખુદા નથી કે જીવતે જીવ ન મળે

હોંઠ સુકાય છે મારા બસ એટલું કહ્યું હતું સ્વપ્ન હતું મારુ પછી જે કઇ થયું હતું

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

મને મારી પડી નથી તું તારી વાત કરે છે અરે ઓ છોકરી આ તું કેવી વાત કરે છે

મને ઉઠવાની આળસ એને ઊંઘવાની જલ્દી છ કા એવી નોકરી નથી જે બંને માટે સરખી છે

રંગ સારો ના હોય તો ચાલશે, પણ સંગ સારો હોવો જોઈએ.

હૃદયથી નમવું જરૂરી છે, ખાલી માથું નમાવવાથી ભગવાન નથી મળતા !!

રમત રમાડતાં માણસ ગમી જાય ને, ગમતાં માણસ જ, રમાડી જાય.

દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે, ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.

આ તાપથી બચવાનો એક જ ઉપાય છે લાગણીઓથી ભીંજાતા રહેવું..

ઈશ્વર તપાવશે જરૂર પણ દાઝવા નહિ દે, એટલા માટે મુશ્કેલીમાં શ્રદ્ધા ગુમાવશો નહિ.

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

વીતી ગયા પછી જ સમજાય છે કે વીતી ગઈ એ ક્ષણો અમુલ્ય હતી.

વાત એ નથી કે હું રડ્યો, વાત એ છે કે એને કઈ ફરક નાં પડ્યો.

ચા જાણે કે કપ વગરની હોય છે,તું જ્યારે મેકપ વગરની હોય છે

ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે, મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે.

લોકો શું વિચારે છે મારા વિશે, એનાથી મને કોઈ ફર્ક જ નથી પડતો!

હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી, એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી.

જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

માત્ર આધાર છે સૌ રજૂઆત પર, વાત તો ક્યા કોઇની નવી હોય છે.

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

ચહેરા યાદ જ છે સાહેબ, બસ સમયની રાહ છે.

જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે.

એક હજાર માઇલનો પ્રવાસ એક પગથિયાથી શરૂ થાય છે

ભવિષ્ય તેમના માટે છે જેઓ તેમના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે

કોશિશ કરું જો હું તારાથી દિલ લગાવાની તો શું મળી શકે સજા મને તારો પ્રેમી બની જવાની

અંધકારથી જ થાય છે, અજવાળાની ઓળખાણ.

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે, કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

જીંદગી માં એટલા આગળ વધો કે પગ ખેંચનાર લોકો પાછળ જોવા નાં મળે!

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

માત્ર શાંત રહેતા શીખો, ઘણા લોકો એ પણ સહન નહિ કરી શકે!

શબ્દો જ્ઞાનથી અને અર્થ અનુભવથી સમજાય છે.

જો તમે પોતે જ પોતાના ૫ર વિશ્વાસ નહીં કરો, તો બીજા શા માટે કરશે.

અમે વાત બદલવાવાળા નહીં, હાલત બદલવાવાળા ખેલાડી છીએ !!

હું તોફાનોને પણ એક દિવસ હરાવી દઈશ, આ હવાઓને થોડી મસ્તી કરી લેવા દો સાહેબ !!

મને માફ કરી દેજે કારણ કે હવે હું તને માફ નહીં કરી શકું

જિંદગીમાં એવી વ્યક્તિને Propose કરજો…. જેમનું દિલ એમના ચેહરા કરતા વધુ સુંદર હોય…

સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

હું પૈસા નો હિસાબ નથી રાખતો, પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.

હું પાવર અને પૈસા ને નહીં, પણ સંબંધ ને માન આપું છું.

તો હોઈશ ચાંદનો ટુકડો, પણ હું ભી મારા પાપાનાં જિગરનો ટુકડો છું.

તું સુંદર છે માટે પ્રેમ નથી કરતો તને, તારું દિલ સુંદર છે માટે પ્રેમ કરું છું તને!

હૂ બંદૂક ના ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના જિગર પર જીવું છુ.

સ્વાભીમાન રાખજો સાહેબ…. બાકી અભીમાન મા તો કેટલાય ખોવાય ગયા .

એમ શોધશો તો હું નહી મળું, બસ, યાદ કરશો તો કદાચ સામે મળું…

હું તને બ્લોક નહીં કરું, પણ હું તને એ જરૂર દેખાડીશ કે તે શું ગુમાવ્યું છે.

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

હું બહુ ઓછા લોકોની નજીક છું🎖 પણ એ બધા જ મહત્વપૂર્ણ છે !!

ઍક બહેન જીવનની સૌથી સારી મિત્ર હોઈ છે!!!!

મોટાભાગે લોકો ઍટલાજ ખુશ રહે છે, જેટલા ઍમણે ઍમના મનમા નક્કી કરેલુ હોઈ છે.

હારવું જ પડે તો એ રીતે હારો કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય…!!

ભૂતકાળ ભલે યાદ ન હોય, પણ એ શબ્દો ચોક્કસ યાદ હશે.!

જિંદગીમાં ક્યારેય કોઈ હારતું જ નથી, કાં તો જીતે છે કાં તો શીખે છે..

મારી ખામોશી પર ના જશો સાહેબ, રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!

છોકરી સુંદર હોય તો બધાને ગમે, પણ મને તો Simple હોય તો વધારે ગમે !!

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

દીકરી અને ગાય દોરે ત્યાં જાય, પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય…

જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને એમની ઓકાત દેખાડવાની છે મારે !!

ગેમ મોબાઈલ માં રમાય, બેટા અમારી હારે રેવા દેજે… નહિતર જીંદગી ગોટાળે ચડી જશે

કોઈને ખટકતું હોય તો સામે કેજો, બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા.

હિંમત થી હારજો પણ ક્યારેય હિંમત ના હારતા, કેમકે ચક્રવ્યૂહ રચવા વાળા આપણા જ હોય છે.

ચહેરા તો બધાના યાદ જ છે સાહેબ “બસ” સમયની રાહ છે!

તારૂ જેટલુ અભીમાન છે એટલુ તો ખાલી મારૂ માન છે વાલા..

આ દુનિયામાં ઘણા લોકો તો ફક્ત એક બીજા માટે જ બન્યા છે, જેમ કે હું!

One Line Quotes in Gujarati {એક લાઇન કોટ્સ ગુજરાતી}

250+ એક લાઇન કોટ્સ ગુજરાતી One Line Quotes in Gujarati Text | Shayari

માજા આવે તો વાત કરવાની બાકી બ્લોક નું ઓપ્શન આપ્યું જ છે. “જરાય ખોટું નહિ લાગે”

અમે પેદા જ એ કુળ માં થયા છીએ, કે જેનું નાતો ખૂન કમજોર હોય નાતો દિલ.

બસ તારા નામની રેખા હાથોમાં રાખું છું, હું ક્યા નસીબથી કઈ ખાસ માંગુ છું!

દિલનો ખરાબ નથી હું સાહેબ બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું.!

જેઓ માનસિક રીતે કામ નથી કરતા તેઓ જીવનમાં સફળ થતા નથી!

મારો લુક પણ કોઇ રાજકુમારી થી કમ નથી બસ અમે ATTITUDE નથી બતાવતા “

” હારી નથી ગઈ જીતીને બતાવીશ, મારો સમય ખરાબ છે હું નહીં “

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment