150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું

મારી છાતીમાં દિલ❤️ છે તું એ દિલની ધડકન છે.

સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો, માંગવો પડે તે પ્રેમ નથી હોતો..

આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે

ઘણા દિવસોથી નજરમાં હતી, ખબરની કોની નજર લાગી કે હવે નજર જ નથી આવતી.

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો, આજે પણ તને પ્રેમ કરું છુ, અને કાલે પણ કરતો રહીશ…

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે, ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

મારે તમારી એટલીજ આવશ્યકતા છે જેટલી આ હૃદય ને ધબકારા ની.

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

ક્યારેક ક્યારેક મને એક પ્રશ્ન સતાવે છે
અમે મળ્યાં જ કેમ જ્યારે એ મને મળવાના જ ન હતા

સ્વપ્ન એટલે એવી જગ્યા કે જ્યાં તું ન હોય છતાં તને મળી શકાય

શું માંગુ ભગવાન પાસે બધું તો આપી દીધું છે તારા રૂપ માં.

પ્રેમ માં હક જરૂર કરજો પણ શક નાં કરતાં.

તને ચીપકીને સુઈ જવાની જે મજા છે ને,
એમાં સૌથી બેસ્ટ ફીલિંગ આવે હો દિકા !

પ્રેમ કરવો એ મોટી વાત નથી કોઈનો પ્રેમ મળવો એ બઉ મોટી વાત છે.

તસ્વીરગમે તેવી હોય પણ સમાવી લે તે ફ્રેમ
વ્યક્તિગમે તેવી હોય પણ સંભાળી લે તે પ્રેમ.

પ્રતિબિંબનેય નમણો ચહેરો ગમી ગયો,
ઘૂંઘટ ખસી ગયો તો અરીસો તૂટી ગયો.

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

હું બધું જ જોઈ શકુ છું જાનું, બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ…. મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે
જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે

ઓ દિલરૂબા, ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની
જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

આંખોને કાતિલ બનાવવામાં નકાબોનો મોટો હાથ હોય છે.

દર્દના ઘણાં બઘા રૂ૫ જોયા હશે તેં… ચાલ આજે તને હું મારો ચેહરો બતાવું.

એ ગુલાબ પોતાના રૂપ પર એટલો ગુરૂર ના કર
મારા જ મેહબૂબ જોડે રહીને પોતાને મશહૂર ના કર

એક સંતાનના જન્મની પ્રતિપદા પર પત્ની પરથી પ્રેમ અને સમર્પણ મળે છે. પતિલું આદર્શ પ્રાણ છે જેમનો પેતલ હદીસું હોય છે.

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ…. મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે, ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી, જો પરિણામ તું હોય તો !!

હું નથી ગગન કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે તો મારા દિલને રાહત મળે!!

કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!

પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ કે તમે કેટલો નિભાવો છો !!

એવું જ હોય છે, જેની સાથે પ્રેમ થાય
એ સાવ આસાનીથી મળી જાય તો વિશ્વાસ નથી થતો !!

પ્રેમ એ ચમત્કાર છે જે જીવનને જીવવા યોગ્ય બનાવે છે.

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

પ્રેમ વગર માણસ, માત્ર એક શરીર છે !!

પ્રેમ એ બે દિલને જોડતો સેતુ છે, અને સાચો પ્રેમ એ છે જ્યારે બે હૃદય એક સાથે ધબકે છે.

સાચો પ્રેમ એ છે જ્યારે તમે બીજી વ્યક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકો.

પ્રેમ એ સિતારો છે જે આપણને આપણી સફરમાં માર્ગદર્શન આપે છે.

અંજામની ખબર તો સાહેબ કર્ણને પણ હતી પણ વાત સંબંધ નિભાવવાની હતી

જ્યારે પોતાના દોષો દેખાવા લાગે ને સાહેબ ત્યારે સમજવું કે પ્રગતિ ની શરૂઆત થઇ ચુકી છે

ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી સાહેબ એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી

દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી કોઇક વાર કોઇ ની યાદ માં મૌન રહેવું એ પણ પ્રેમ જ કહેવાય

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને
વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના
દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે..!

વરસાદ હોય કે કોઈ ની યાદ,
જયારે આવે ત્યારે ભીજવી જાય છે..

હું બધું જ જોઈ શકુ છું જાનું,
બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇને

ભાર એવો આપજે કે, ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

Baby મારો દિવસ પૂરો નથી થતો યાર તારી સાથે વાત કાર્ય વગર

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે, જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.

મે કીધું ચા મોળી છે, થોડી મોરસ નાખો…..
ને એણે એઠી કરીને કીધું, જરા હવે ચાખો….!!

હળવું સ્મિત આપી એ સરકી ગઈ પળવારમાં,
ને દિલ માં પડયા લાખો છેદ ક્ષણવારમાં !!

ઓહ!! શું કહેવું તારી આ આંખોનું, એની શિતળતામાં નિહાળવામાં મારી દરેક ચાય ઠંડી થઈ જાય છે.

ભલે તારી સાથે વાત ના થતી હોય પણ આજે પણ હું તને મિસ કરું છું.

હું તારાં વગર એટલો જ અધુરો છુ, જેટલું સૂર્યવંશમ વગરનું સેટમેક્સ!!!

માત્ર એક કારણ ની શોધ માં હોય છે , પ્રેમ કરવા વાળા હોય કે પછી પ્રેમને છોડી ને જવા વાળા.

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

તૂ કહી પણ બોલ્યા વગર મને લઈજા કહી પણ, જ્યાં તૂ મુસ્કુરાયે ત્યાં મંજીલ મારી !!

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય,
અને ત્યાંથી એકલા પાછુ કરવું એ અઘરું છે..

મારૂ હક નથી તારા પર એ જાણું છૂ હું, તો પણ ના જાણે કેમ દુવા ઓમા તને માંગવું શારૂ લાગે છે !!

તારી સુંદરતા અધુરી છે મારા શબ્દ વિના, અને મારા શબ્દો અધૂરા છે તારી હા વિના !!

પ્રેમ એટલે દિલથી અપાતું માન, અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ.

મળવાની તક પણ ગુમાવી દીધી જયારે તેમને બીજો સાથી મળી ગયો.

તમે કીધું હતું કામ હોય ત્યારે યાદ કરજો પણ મેં જયારે યાદ કર્યા ત્યારે જ તમે કામમાં હતા.

જીવન માં ખૂટે ના કદી પ્રેમ આમનામ, નહિ તો સમજી લેજો પૂરો ખેલ તમામ.

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰
થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.

પ્રેમ પણ એક ભીખ છે, કદાચ ☝️ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે.

સુખ નસીબમાં હોવું જોઈએ 💞
ચિત્રમાં દરેક વ્યક્તિ Smile કરે છે.

તમને ખુશ ચુંબન દિવસ. તમારું એક ચુંબન મારો દિવસ સારો બનાવી શકે છે. હું તને પ્રેમ કરું છુ.

બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ
હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું _ I Love You

રસ્તો લાંબો લાગે છે મને, તમે મને મળી જાજો
અને હું મુસાફર થઇ જઈશ ✨️

જિંદગીમાં એવી વ્યક્તિને Propose કરજો….

જેમનું દિલ એમના ચેહરા કરતા વધુ સુંદર હોય…

સફર ખૂબ જ નાની હતી તમારી સાથે
૫રંતુ યાદગાર બની ગયા તમે જીંદગી ભર માટે

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

તું યાદ ન આવી એવી એક પણ સવાર નથી પડી

હું તને ભૂલીને સૂઈ જવું એવી કોઈ રાત ન પડી..

પ્રેમની એક હકીકત છે, જે વધારે ઝગડે છે એ
એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે!

બોલ કેવી રીતે માનીશ તું, Kiss કરું કે Hug થી જ ચાલશે!

તું સુંદર છે માટે પ્રેમ નથી કરતો તને,
તારું દિલ સુંદર છે માટે પ્રેમ કરું છું તને!

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…

હું કહું કે કેળ છે, ને તમે કહો વેલ છે !!
મને લાગે આપણા પ્રેમમાં ભેળસેળ છે…!!

એમ શોધશો તો હું નહી મળું,
બસ, યાદ કરશો તો કદાચ સામે મળું…

સાંજ પડે ને એ શરમાતા સામા મળે !
આંખ અને દેલને એવો બીજો વિસામો ક્યાં મળે ?

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું!!

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ, અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

મહોબત જ કંઇક એવી થઇ ગઇ છે તારાથી કે હું ખૂદને ભુલી શકું છું ૫ણ તને નહીં

કદાચ લોકો નઇ પણ ફક્ત તું તો સમજી શકેને? કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ

પસંદગી માં ઠોકરો વાગે તો ભલે વાગે પણ પસંદગી માં ધ્યાન રાખજો

ખબર નહીં આ કેવો અહેસાસ છે, જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું હતું કે તારા વગર જિંદગી કંઈ નથી

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️
તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.🌹

તારી દરેક વાત મારા માટે ખાસ છે, 🥰
આ કદાચ પ્રેમની પહેલું એહસાસ છે. 💓

બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું _ I Love You

પ્રેમ હોય તો હૈયા માં રાખજો, મળવાનું ના થાય તો કંઈ નહિ, પણ સંબંધ જરૂર રાખજો

જીવન સુંદર છે, બધા કહેતા હતા 😀 જે દિવસે મેં તને 🥰 જોયો તે દિવસે મને ખાતરી થઈ ગઈ.

૮) હવે અધૂરો જ રહેવા દો આ ઇશ્ક ને હૈયાની લાગણી છે કોઈ મકસદ નહીં પૂરું જ થાય

મને કોય પેરફેકત નથી જોય્તો, બસ એવો કે મારું ધ્યાન અનુભવતો..

શું કહું તમને કે મારો મેહબૂબ કેવો, નથી ચાંદ જેવો પોતે ચાંદ એના જેવો..

Wife Quotes in Gujarati [પત્ની માટે કોટ્સ ગુજરાતી]

150+ પત્ની માટે કોટ્સ ગુજરાતી Wife Quotes in Gujarati Text | Shayari

તમારી સામે બેસશો નહીં, આ સબર દર વખતે થતો નથી, સાહેબ!😻

મારી આજ હું આનંદથી જીવું છું આવતીકાલ ને જે કરવું હોય તે કરે

બસ તારા નામની રેખા હાથોમાં રાખું છું, હું ક્યા નસીબથી કઈ ખાસ માંગુ છું!

તમારી આંખોને જગાડી દીધી છે અમે,
સવારની અમારી ફરજ બજાવી છે અમે!

મને ખબર છે તું મારી કેટલી ચિંતા કરે છે,
એટલે જ તો હું તને આટલો પ્રેમ કરું છું!

અમે પ્રેમમાં તે પણ ગુમાવ્યા છે, જે કહેતા હતા કે અમે ફક્ત તમારા છીએ!

પ્રેમ કરો તો અદબ-એ-વફા પણ શીખો, આ થોડા દિવસોનો અશાંત પ્રેમ નથી.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment