Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
ખુશ થાયેલ જીવન એ સૂર્યપ્રકાશમાં વાતાવરણ જીવિત કરવાનો જીવન છે.
ખુશ થાયેલ જીવન એ સંતોષ આને આરોગ્યના સાંદર્ભિકોને અભિવ્યક્ત કરવામાં આવે છે.
જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે, તે જીવનમાં કંઈપણ કરી શકે છે.
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.
સફળતાની સૌથી ખાસ વાત એ છે કે, તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.
માત્ર એટલા માટે કે કોઈની સાથે ખરાબ વર્તન કરવું
તેને મંજૂરી આપશો નહીં, તમે તેને પ્રેમ કરો છો.
જિંદગીમાં કુંભકર્ણ જેવો એક ભાઈ પણ હોવો જોઈએ,
જેને પરિણામની ખબર હોવા છતાંઆપણો સાથ ના છોડે !!
તમે દુઃખી હશો અને હંમેશા દુઃખી જ રહેશો, જો તમારી પાસે સુખ દુઃખમાં સાથ
આપે એવા પાંચ સાચા મિત્રો અને સગા સંબંધીઓ નહીં હોય !!
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
જીવન ખુશ થાય તેવી ખ્વાહિશ નથી હોય, પણ ખુશનો જીવન ખેડેલો જિવી શકે છે.
સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય,
પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો ચોક્કસ બદલાય જાય છે !!
અરે લખું છું લાગણીને કૃષ્ણ લખાઇ જાય છે, દર્શન કરી દ્વારકાઘીરના જીવન ઘન્ય થાય છે.
હું આરામથી એકાંત કાપી રહ્યો હોત તો સારું હતું..,
જીંદગી તું ક્યાં હ્રદયની વાતોમાં આવી ગઈ..
દરરોજ જીંદગી ને એક સવાલ પૂછું છું, આખરે ચાલી શું રહયું છે જિંદગી માં.
એવું નથી કે એની જરૂર છે એટલે એ ગમે છે એ ગમે છે એટલે એમની જરૂર છે
જિંદગીમાં અમૂક લોકો એટલી યાદો મૂકીને જાય છે કે
એ યાદો માં આખી જીંદગી નીકળી જાય.
તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું
તું કહેતી હોય તો સીધી તારા પાપાને વાત કરું
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
સુખ એક દિવસની નહિ, તે જીવનની સોંધી બાકી હોય છે
એમને તો પહોંચી વળીએ જેમની સાથે પેઢીઓ ના વેર છે
પણ એમને કેમ પહોંચવું જેમની નજર માં ઝેર છે
પૈસા ખાલી હેસિયત બદલી શકે ઓકાત નહિ,
એટલે જ પૈસા હંમશા ખિસ્સામાં રાખવા દિમાગ માં નહિ.
દુનિયા વફાદારી કરશે એવી આશા ના રાખતા,
અહીંયા લોકો દુઆ કબુલ ના થાય તો ભગવાન પણ બદલી નાખે છે.
હૃદયથી નમવું જરૂરી છે, ખાલી માથું નમાવવાથી ભગવાન નથી મળતા !!
જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી
તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
તમે જો તમારા માતા પિતાના જ ના થઇ શકો
તો આ દુનિયામાં તમે બીજા કોઈના ના થઇ શકો
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
સુખ એક એહસાસ છે જે તમને વ્યક્તિગત રીતે સમજાઈ છે
શરૂઆત કરવાની રીત એ છે કે કહેવાનું છોડી દો અને કામ કરવાનું શરૂ કરો. -વોલ્ટ ડિઝની
અફસોસ ના કરો કે સમજમાં તમારું નામ નથી
આભાર માનો ઈશ્વરનો કે તમે અહી બદનામ નથી
જીવનમાં વિકલ્પના વિકલ્પને શોધવા મથી રહેતો માણસ
ક્યારેય સફળતાના વિકલ્પ સુધી પહોંચી નથી શકતો
સાચા પ્રેમમાં કસમો તો સાચી જ ખવાય છે
પણ પરિસ્થિતિઓ એને ખોટી પાડી દે છે
જે થાય એ સારા માટે જ થાય છે
બસ આના સહારે જ આખી જિંદગી નીકળી જાય છે
સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..
જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
જીવન ખુશ થાય છે જ્યારે આપેલ સાધનાઓ રાસ્તાઓ જીવનમાંથી આગળ જવાય છે.
ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર
એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય, તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.
જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ.
ખુદની ઓળખાણ બનાવવા માં જે મજા છે,
એ બીજાની પડછાયા બનાવામાં નહિ!
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
સુખ એ ઉત્તેજના છે જેને ઠંડુ થવાનું સ્થાન મળ્યું છે. પરંતુ હંમેશા એવો નાનો ખૂણો હોય છે જે ફફડતો રહે છે.
ઓછું સમજશો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહિ ચાલે,
ધારી લઈએ એના કરતા પછી લઈએ તો સંબધ વધારે ટકશે!
તારી આંખોના કામણ એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારા પ્રપોઝ(પ્રસ્તાવ) પર, મને તારા હસ્તાક્ષર મળી ગયા.
ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્ય બધી જ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. – ચાણક્ય
“તમે જોઈ શકો ત્યાં સુધી જાઓ; જ્યારે તમે ત્યાં પહોંચશો, ત્યારે તમે આગળ જોઈ શકશો.”
પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .
સદ્દવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી શકે છે અને આંધળો જોઈ શકે છે
પૈસા ક્યારેય અટકતા નથી, આજે તમારી સાથે છે, તો કાલે મારી પાસે હશે.
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
સુખ તમે કોણ છો અથવા તમારી પાસે શું છે તેના પર નિર્ભર નથી.
તમે શું વિચારો છો તેના પર આધાર રાખે છે !!
“જો જીવન અનુમાનિત હોત તો તે જીવન બનવાનું બંધ કરશે, અને સ્વાદ વિનાનું રહેશે.” – એલેનોર રૂઝવેલ્ટ
“જીવનનો સૌથી આરોગ્યપ્રદ પ્રતિભાવ આનંદ છે.”
કોઈને જૂઓ અને તમારી અંદર રંગોળી પૂરાઈ જાય ત્યારે સમજવું કે આજે દિવાળી છે.
દેખાય છે? મારી આંખોમાં તેજ છે, બસ તારી જ યાદો નો ભેજ છે.
જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,
તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.
એમના ગયાનો ફર્ક બસ એટલો પડ્યો…એમનું કંઈ ગયું નહિ…મારુ કંઈ રહ્યું નહિ…
વ્યક્તિ માત્ર ત્યારે જ હારે, જ્યારે કોઈ પોતાનું પારકાની જેમ ઘા મારે.
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ.
આ તાપથી બચવાનો એક જ ઉપાય છે લાગણીઓથી ભીંજાતા રહેવું..
જીંદગી માં એટલા આગળ વધો કે પગ ખેંચનાર લોકો પાછળ જોવા નાં મળે!
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે ! કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો
ખરચું એટલું તો કમાતો નથી, લે હું મારી જાત ને પોસાતો નથી..
પ્રેમ સાચો હોય તો કિસ્મત ગમે ત્યારે ભેગા કરી દે છે !!
આજકાલના લોકો દુરીયોનો ફાયદો ઉઠાવી મજબુરીયો બતાવે છે.
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું.
ક્યારેક ક્યારેક મને એક પ્રશ્ન સતાવે છે
અમે મળ્યાં જ કેમ જ્યારે એ મને મળવાના જ ન હતા
જીવન એ પહેલી, પ્રેમ બીજી અને સમજણ એ ત્રીજી ભેટ છે.
આજે પણ મહેફિલ માં જ્યારે પ્રેમ ની વાત આવે છે
સૌથી પહેલા અમારી સામે તમારો જ ચહેરો આવે છે
મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.
કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!
એક ખૂબસૂરત સા રિસ્તા યુ ખત્મ હો ગયા
હમ દોસ્તી નિભાતે રહે ઔર ઉસે ઇસ્ક હો ગયા
જયારે હું રીસાઇ જાઉ તો મનાવી લેજે
કશુ જ ના કેજે બસ હોઠોથી હોઠ મિલાવી દેજે
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
પ્રેમ થવા લાગે તો પૂજા પાઠ શરુ કરી દેજો,
મોહબ્બત હશે તો મળી જશે ને બલા હશે તો ટળી જશે !!
પ્રેમ કરવો સહેલો નથી, એક વાંદરી માટે થઈને બીજી
100 વાંદરીઓને આપણે ઇગ્નોર કરવી પડે છે સાહેબ !!
એવું જ હોય છે, જેની સાથે પ્રેમ થાય
એ સાવ આસાનીથી મળી જાય તો વિશ્વાસ નથી થતો !!
ઓય પાગલ મારાથી ક્યારેય પણ ભુલ થઈ જાય તો માફ કરી દેજે, કેમકે મારા પર હક તારો જ છે.
પૂછ્યું એ પાગલ પ્રેમ તો છે , પણ ક્યાં સુધી મૂકી એનો હાથ દિલ પર મેં કહ્યું, આ ધબકે ત્યાં સુધી.
ચાલ આજે એકમેકમાં સમાય જઈએ
કદી ના છુટ્ટા પડાય તેવા બંધનમાં બંધાયા જઈએ
જે લોકોને મારા ઓનલાઈન રહેવાથી પ્રોબ્લેમ છે,
એ લોકો કૃપા કરીને ઓફલાઈન થઇ જાય !!
વધારે ચિંતા ના કરો બધાના લગ્ન ગર્લફ્રેન્ડ સાથે જ થશે.
હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થાશે એ મને નથી ખબર હો.
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
અમે તમારી યાદ માં રોઈ રોઈ ને ટબ ભરી દીધા
તમે એટલા બેવફા નીકળ્યા , નાહી ધોઈ ને ચાલી નીકળ્યા
યાદ થકી હું મઘમઘ થાતો, તમને બાકી ક્યાં અડકેલો ?
જબ માં મોબાઈલ રખને કો કહે તો રખ દેના ચાહિયે
ક્યુ કી મા કે પૈરો મેં જન્નત કે અલાવા ચપ્પલ પી હોતી હૈ
હર ઇન્સાન કે અંદર એક શૈતાન છુપા હોતા હૈ
જો સિર્ફ આધારકાર્ડ કે ફોટો મેં દિખાઈ દેતા હૈ
પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા.
પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે…🤣
અંધકારથી જ થાય છે, અજવાળાની ઓળખાણ.
અતિરેક ક્યારેય સારો નથી હોતો,
ક્રોધ હોય કે લાગણી જીવન સળગાવી જાય છે!
જે કોઈ બીજાના ફેન છે તેના બીજા કોઈ ફેન બનતા નથી.
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
જીતની શરૂઆત હંમેશા હારથી થાય છે.
તાકાત તમારા શબ્દો માં નાખો અવાજ માં નહિ,
કેમ કે પાક વરસાદ થી થાય છે પૂર થી નહિ
જે વ્યક્તિ પોતાની ભૂલ માટે ખુદ લડે છે,
તેને વિશ્વ્ માં કોઈ પણ રોકી નથી શકતું
હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.
તું એ પણ કરી શકે છે જે લોકોને અસંભવ લાગે છે.
પાછલો દિવસ બદલી શકાતો નથી
પરંતુ આવનારા દિવસને બદલવાનું તમારા પર છે
એક હજાર માઇલનો પ્રવાસ એક પગથિયાથી શરૂ થાય છે
દુશ્મન પોતાનાજ હોય છે. બાકી બીજા તો આપણને ઓળખતા પણ નથી.
Happiness Quotes in Gujarati {હૅપ્પીનેસ્સ કોટ્સ ગુજરાતી}
સંસારમાં મનુષ્ય માત્ર એક એવુ પ્રાણી છે જેનું ઝેર શબ્દોમાં હોય છે.
એક ભુલ તમારો અનુભવ વઘારે છે, જયારે એક અનુભવ તમારી ભુલો ઓછી કરે છે.
જીવનમાં જે વાત ભુખ્યુ ૫ેેટ અને ખાલી શીખવે છે એ કોઇ શિક્ષક ન શીખવી શકે.
કેટલો સમય નહી, પરંતુ તમે કેટલું સારું જીવ્યા છો તે મહત્વનું છે.
જો તમને મેઘધનુષ્ય જોઈએ છે, તો તમારે વરસાદનો સામનો કરવો પડશે.”
“જીવન ખરેખર સરળ છે, પરંતુ પુરુષો તેને જટિલ બનાવવાનો આગ્રહ રાખે છે.”
“જીવન એ દસ ટકા છે જે તમારી સાથે થાય છે અને નેવું ટકા તમે તેને કેવી રીતે પ્રતિસાદ આપો છો.”
જીવન જેવું છે તેવું સ્વીકારો.પછી તેને તમે ઈચ્છા મુજબ બનાવવા માટે કાર્ય કરો.
Hi there, I would like to subscribe for this blog to take most recent updates, so where can i do it please assist.
Thanks For Visit to Blogdairy.in.
Keep on working, great job!
Thanks For Visit to Blogdairy.in.
Spot on with this write-up, I absolutely think this amazing site needs a
lot more attention. I’ll probably be back
again to read more, thanks for the information!
Thanks For Visit to Blogdairy.in.