50+ મેલડી માં કોટ્સ Meldi Maa Quotes in Gujarati

Meldi Maa Quotes in Gujarati {મેલડી માં કોટ્સ ગુજરાતી}

50+ મેલડી માં કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

Meldi Maa Quotes in Gujarati {મેલડી માં કોટ્સ ગુજરાતી}

ઘડિયાળ સરખા વારા તો ઘણા છે,

પણ સમય તો મારી માં મેલડી જ સરખો કરે હો વાલા…

જે દરે છે એ જ રડે છે બાકી મારી મેલડી માં ને નમવા

વાળા તો ખુલા બટ્ટન રાખીને ફરે છે જાય માં મેલડી

સમય કલ સવારે. મજબૂત આવશે અને એ.
પણ મારી મેલડી લાવશે. 🙏🙏🙏વિશ્વાસ છે મને…

માં મેલડી તારા નામ માં પણ કેટલી તાકાત છે.
જે મને નથી ઓળખતા તે પણ હાથ ઊંચા કરીને કહે છે.

Meldi Maa Quotes in Gujarati {મેલડી માં કોટ્સ ગુજરાતી}

50+ મેલડી માં કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

મારી મેલડી નો સાથ હોય ને,

સાહેબ તો Nothing Is Impossible In The World.

માં મેલડી તારા નામ માં પણ કેટલી તાકાત છે.
જે મને નથી ઓળખતા તે પણ હાથ ઊંચા કરીને કહે છે.

કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
હેપ્પી દુર્ગાપૂજા

દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.

Meldi Maa Quotes in Gujarati {મેલડી માં કોટ્સ ગુજરાતી}

50+ મેલડી માં કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

જે ઘરમાં માં મેલડી નું નામ છે, ત્યાં બધું સારું જ હોય છે.

માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની
આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!

હો પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં

ઘડિયાળ સરખા વારા તો ઘણા છે,. પણ સમય તો મારી માં મેલડી જ.
🙏🙏🙏સરખો કરે હો વાલા….

Meldi Maa Quotes in Gujarati {મેલડી માં કોટ્સ ગુજરાતી}

50+ મેલડી માં કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

મારા નસીબ માં એક પણ દુઃખ ના હોત,
જો નસીબ લખવાનો હક મારી માં મેલડી ને હોત.

અન માં અમર આ દૈત્ય એ ત્રણ લોકમાં વરતાયો હાહાકાર
ઋષિ મુનિ દુભાવીયા અને ભરખ્યાં નાના બાળ હા મેલડી

હો પોંચ આંગળીના પુન થી મળી
હો મેલડી માં મારી હો મેલડી માં મારી

જેના દિવા સામે આંખ બંધ કરીને બેસો ને સામે વાળા

નો ઇતિહાસ દેખાડી દે એજ મારી માનીતી માં મેલડી..

Meldi Maa Quotes in Gujarati {મેલડી માં કોટ્સ ગુજરાતી}

50+ મેલડી માં કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

નવદુર્ગા અને શિવજી મળી આપ્યા અભય વરદાન
કે કળિયુગ માં તમે પૂજાશો અને પામશો જાજેરા માન

મારા નસીબમાં એકેય પણ દુઃખ જ ન હોત,
જો નસીબ લખવાનો હક મારી માતા(મા) ને જ હોત.

બ્રહ્માણી, રુદ્રાણી, તુમ કમલા રાની
આગમ નિગમ બખાની,તુમ શિવ પટરાની

અંબે તુ હૈ જગદંબે કાલી અંબે તુ હૈ જગદંબે કાલી,
જય દુર્ગે ખપ્પરવાલી, તેરે હી ગુણ ગાયે ભારતી,

Meldi Maa Quotes in Gujarati {મેલડી માં કોટ્સ ગુજરાતી}

50+ મેલડી માં કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

હો પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં

હો ઘડીતી મૂર્તિ નવદુર્ગા એ મળી
ઘડીતી મૂર્તિ નવદુર્ગા એ મળી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં

દેવી રમવા આવો રે દેવી રમવા આવો રે
વાગે રૂડો પાવો રે મારગડે વાગતો જાય જાય જાય એ
હે પાવો મારગડે વાગતો જાય જાય જાય એ

જે ઘરમાં માં મેલડી નું નામ છે, ત્યાં બધું સારું જ હોય છે.

Meldi Maa Quotes in Gujarati {મેલડી માં કોટ્સ ગુજરાતી}

50+ મેલડી માં કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

હો પોંચ આંગળીના પુન થી મળી
હો મેલડી માં મારી હો મેલડી માં મારી

કિંમત થાય ત્યાં જ ઘસાવું,
કારણ કે કામ પતી ગયા પછી લોકો બદલાઈ જતા હોય છે !!

ભગવાન ખુશ છે જો માતા ખુશ હશે
માં નું સ્મિત એ ભગવાનનું માન છે

મંદિર માં બેઠેલી માં તો આપોઆપ ખુશ થઇ જશે,
બસ ઘરમાં બેઠેલી માં ને ખુશ રાખો સાહેબ.

Meldi Maa Quotes in Gujarati {મેલડી માં કોટ્સ ગુજરાતી}

50+ મેલડી માં કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

ઓ મારો શ્વાસ ને મારો તું વિશ્વાસ
કોઈ દી કરતી ના માંડી તું નિરાશ
હો મેલડી માં મારી

જન્મ આપતી વેળાએ ખુદ ચિરાઈ ગઈ અને
તમે મોટા થઈને પૂછો છો તે મારા માટે શું કર્યું માં

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી સકતા નથી,
એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે

મારી મા આજે પણ અભણ છે એક રોટલી માગું તો બે આપે છે.

Meldi Maa Quotes in Gujarati {મેલડી માં કોટ્સ ગુજરાતી}

50+ મેલડી માં કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહીતી નથી,
કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું.

હો પોંચ આંગળીના પુન થી મળી
હો મેલડી માં મારી હો મેલડી માં મારી

એ ફોન આવે ને વાગે રીંગટોન
એમાં બોલે મેલડીનું નોમ
એ મારી ઇમેલ આઈડી માં મેલડી ડોટ કોમ

ઘર માં ધન દોલત હીરા દાગીના બધુજ આવ્યું
પણ જયારે ઘર મા માં આવી ત્યારે ખુશીયો આવી

Meldi Maa Quotes in Gujarati {મેલડી માં કોટ્સ ગુજરાતી}

50+ મેલડી માં કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

માંગ લૂ યહી મન્નત કી ફિર યહી “જહાં” મિલે,
ફિર વહી ગોદ, ફિર વહી “માં” મિલે.

મુશ્કેલ રસ્તાઓ પર પણ સરળ લાગે છે.
આતો મારી માં ની પ્રાર્થનાની અસર લાગે છે.

મંદિરમાં બેઠેલી મા આપોઆપ ખુશ થઈ જશે.
ઘરમાં બેઠેલી માને ખુશ રાખો સાહેબ

જન્મ આપતી વેળાએ ખુદ ચિરાઈ ગઈ અને તમે મોટા થઈને પૂછો છો તે મારા માટે શું કર્યું ” માં “.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment