Kiss Day Quotes in Gujarati [હેપ્પી કિસ ડે]
Kiss Day Quotes in Gujarati [હેપ્પી કિસ ડે]
કિસ દરેક સંબંધ માટે કુદરતી મીઠાશનું કામ કરે છે. તમે જેટલી વધુ કિસ કરો છો, તેટલો તમારો પ્રેમ વધારે મધુર બને છે. ❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️જિંદગીમાં ખુશીઓ એક kiss જેવી હોય છે, જેનો ખરો આનંદ બીજા સાથે વહેંચણી કરવામાં જ છે.
તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને, અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”❤️”Happy Kiss Day”❤️
જિંદગીમાં ખુશીઓ એક kiss જેવી હોય છે, જેનો ખરો આનંદ બીજા સાથે વહેંચણી કરવામાં જ છે.
❤️”Happy Kiss Day”❤️ my love
આલિંગન માં લઈને પૂછ્યું તેણે કયો રંગ લગાવું તને મે પણ કહ્યું,
કેવળ તારા હોઠોનો રંગ પસંદ છે મને.
❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
વાંધો નહિ તારી વફા ના મળી મને, દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.❤️”Happy Kiss Day”❤️
આ અજનબી શહેર મા કોઈએ પથ્થર ફેંક્યો મારી પાછળ
Kiss Day Quotes in Gujarati [હેપ્પી કિસ ડે]
❤️”Happy Kiss Day”❤️ તમને કિસ કરીએ છે મુલાકાત રોજ થતી નથી તેથી સપનામાં જ
તમને Kiss કરી લઈએ છે
હેપ્પી કિસ ડે, બેબી! આજે મારે ફક્ત તારી કિસ જોઈએ છે. હું તને યાદ કરું છું, જલદી મળવા આવ!❤️”Happy Kiss Day”❤️
તારી કિસમાં આકર્ષક પાવર છે જે મારી બધી ચિંતાઓ દૂર કરે છે. ❤️”Happy Kiss Day”❤️ માય લવ.
આજે હું તારા હોઠ, ગાલ અને કપાળ પર ચુંબન કરવા માગું છું. સાબિત કરવા માગુ છું કે આ દિવસ અત્યાર સુધીનો સૌથી રોમેન્ટિકરીતે વિતાવ્યો છે! ❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️દરરોજ તને Pyaar કરું દરરોજ તને Yaad કરું દરરોજ તને Miss કરું અને આજના દિવસે હું તને Kiss કરું
હોંઠો સે જો તેરે હોંઠ કો છુઆ મેને.. હુઆ અહસાસ કુછ ઇસ તરહ કી, જેસે રૂહ મેં રૂહ બસ ગઈ હો..❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️ખરચું એટલું તો કમાતો નથી, લે હું મારી જાત ને પોસાતો નથી..
પ્રેમ સાચો હોય તો કિસ્મત ગમે ત્યારે ભેગા કરી દે છે !!❤️”Happy Kiss Day”❤️
Kiss Day Quotes in Gujarati [હેપ્પી કિસ ડે]
ચુંબનની કોઈ ભાષા નથી, ચુંબનની કોઈ જાતિ નથી હોતી, આજે મને ચુંબન કરો કારણ કે,
હું તમને ખૂબ જ યાદ કરું છું! ❤️”Happy Kiss Day”❤️
❤️હેપ્પી કિસ ડે.❤️લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.
જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.❤️”Happy Kiss Day”❤️
આ પ્રેમની મોસમ છે, થોડો પ્રેમ કરો, પ્રેમ હોય તો, તો મને તમારી બાહોમાં જોડો,
સપનાની દુનિયામાં ભટકતા આપણે દરરોજ ચુંબન કરીએ છીએ,
આજે મને ચુંબન કરો! ❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️ પ્રેમની મોસમ છે, થોડો પ્રેમ કરો, જો તું મને પ્રેમ કરે છે તો મને તારી બાહોમાં પકડી લે.
મારી સાથે સપનાની દુનિયામાં ફરવા આવ, દરરોજ આપણે ચુંબન કરીએ છીએ, આજે તમે અમને ચુંબન કરો છો.
❤️”Happy Kiss Day”❤️જવાબદારી તારી છે કારણ કે કે તું મારી નહીં પણ હું તારો છું..
પ્રેમ એટલે તરવાની આદત સાથે ડૂબવાનું સાહસ.❤️”Happy Kiss Day”❤️
❤️હેપ્પી કિસ ડે.❤️જયારે પ્રેમની બીમારી લાગે ત્યારે ગાળો દેવાવાળી પણ મારી લાગે.
Kiss Day Quotes in Gujarati [હેપ્પી કિસ ડે]
ક્યારેય દૂર ન જાવ, હું તને બહુ યાદ કરીશ, જો તમે દૂર જાઓ, હું ફક્ત તમારી યાદોને ચુંબન કરીશ.
❤️Happy Kiss Day❤️
તમે એકમાત્ર વ્યક્તિ છો જેને હું મારા બાકીના જીવન માટે ચુંબન કરવા માંગુ છું. ખુશ ચુંબન દિવસ❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️“પ્રેમ એટલે એકબીજા થી એકબીજા ને, વધારે સુખ આપવાની હરિફાઇ.”
ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના, ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!❤️”Happy Kiss Day”❤️
દરરોજ તમને પ્રેમ કરું છું હું તમને દરરોજ યાદ કરીશ
હું તમને દરરોજ યાદ કરું છું અને મને આજે તમને ચુંબન કરવા દો
❤️”Happy Kiss Day”❤️
ન તો તમે કંઈ કરો અને ન અમે કંઈ કરીએ તમે પણ ચૂપ રહો, અમે પણ મૌન રહીશું
એકબીજાને આપણા હાથમાં પકડીને પછી અમે એક મીઠી ચુંબન કરીશું.
❤️”Happy Kiss Day”❤️
❤️હેપ્પી કિસ ડે.❤️પ્રેમ માં પડવાનું એક જ કારણ હતું મને તારી આંખો નું આમંત્રણ હતું
તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે થો ડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે❤️”Happy Kiss Day”❤️
Kiss Day Quotes in Gujarati [હેપ્પી કિસ ડે]
આ ખાસ દિવસે તમને ચુંબન અને પ્રેમનો ભાર મોકલી રહ્યો છું! હેપ્પી કિસ ડે ડિયર!.❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️ધોંધાટનું બહાનું કરી તમે ‘સાદ’ ના દીધો નહીતર હાથવગી રાખી હતી ઈચ્છા મેં રોંકાઈ જવાની
ગમતી વ્યક્તિ પાસે, ક્યારેક છેતરાઈ જવાની પણ કંઈક અલગ મજા છે !!❤️”Happy Kiss Day”❤️
આપણા ચુંબન હંમેશા આપણા પ્રેમની જેમ મધુર રહે. ❤️”Happy Kiss Day”❤️
અહીં ચુંબન ચોરી અને સાથે યાદો બનાવવા માટે છે. હેપ્પી કિસ ડે! ❤️”Happy Kiss Day”❤️
❤️હેપ્પી કિસ ડે.❤️આજે વરસાદ નું વાતાવરણ છે, આનાથી પણ સારું કોઈ હતું મારુ, જે હવે બદલાઈ ગયું છે
બસ, એટલા નજીક રહો, કે વાત ન પણ થાય તો યે દૂરી ના લાગે.❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે
Kiss Day Quotes in Gujarati [હેપ્પી કિસ ડે]
કોઈ શબ્દો તમારા માટેના મારા પ્રેમની ઊંડાઈને વ્યક્ત કરી શકતા નથી, પરંતુ એક ચુંબન તે બધું કહી જાય છે. હેપ્પી કિસ ડે, પ્રિયતમ!
જેવું તમારું પ્રેમ મને નજીક કરે છે, તેવું હું તમને સંપૂર્ણ પ્રેમ કરું છું.❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️વરસાદ હોય કે કોઈ ની યાદ, જયારે આવે ત્યારે ભીજવી જાય છે..
દરેક ચુંબન સાથે, તમે મારા પ્રેમમાં વિશ્વાસને નવીકરણ કરો છો અને મારા હૃદયને ધબકારા છોડો છો. ❤️”Happy Kiss Day”❤️
તમારા ચુંબન જાદુઈ મંત્રો જેવા છે જે સામાન્ય ક્ષણોને અસાધારણ યાદોમાં ફેરવે છે. ❤️”Happy Kiss Day”❤️
સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત, ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️મને એક ગિફ્ટ જોઈએ છે, અને એ ગિફ્ટ માં તું જોઈએ છે
ભલે તારી સાથે વાત ના થતી હોય પણ આજે પણ હું તને મિસ કરું છું.❤️”Happy Kiss Day”❤️
Kiss Day Quotes in Gujarati [હેપ્પી કિસ ડે]
આજકાલના લોકો દુરીયોનો ફાયદો ઉઠાવી મજબુરીયો બતાવે છે.❤️”Happy Kiss Day”❤️
ચુંબન એ શ્રેષ્ઠ ભેટ છે જે કોઈપણ વ્યક્તિ ક્યારેય મેળવી શકે છે. હેપ્પી કિસ ડે❤️”Happy Kiss Day”❤️
“ચુંબન એ કાનને બદલે મોંને કહેવામાં આવેલું રહસ્ય છે; ચુંબન એ પ્રેમ અને માયાના સંદેશવાહક છે.”❤️”Happy Kiss Day”❤️
“એક ચુંબન એ એક સુંદર યુક્તિ છે જે કુદરત દ્વારા જ્યારે શબ્દો અનાવશ્યક બની જાય ત્યારે બોલવાનું બંધ કરવા માટે રચાયેલ છે.” ❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️તારી આંખ નો ઈશારો માત્ર કાફી હતો મારો તો વર્ષો થી તારો જ થવા નો ઈરાદો હતો
❤️હેપ્પી કિસ ડે.❤️કિરદાર મારો ખૂબ મજાનો નિકળ્યો કોઇ મારૂ નહિને હું બઘાંનો નિકળ્યો
પાગલ તું ઝઘડો કરી લેએ ચાલશે પણ નારાજ ના થયા કર.❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️દીકુ બસ તારી એક જ #Kiss અને મારી બધી નારાજગી દુર.
Kiss Day Quotes in Gujarati [હેપ્પી કિસ ડે]
આંખોને કાતિલ બનાવવામાં નકાબોનો મોટો હાથ હોય છે.❤️”Happy Kiss Day”❤️
❤️હેપ્પી કિસ ડે.❤️કરીએ પ્રિત અનોખી, કે સાંજ પણ શરમાય… હું હોંઉ સૂરજ સામે, ને પડછાયો તુજ માં દેખાય ….!!
દિલ માં બસ તારો વાસ છે, એટલે જ તો તું ખાસ છે.❤️”Happy Kiss Day”❤️
“ચુંબન એવી વસ્તુ છે જે તમે લીધા વિના આપી શકતા નથી અને આપ્યા વિના લઈ શકતા નથી.”❤️”Happy Kiss Day”❤️
“જીવનની શ્રેષ્ઠ વસ્તુઓ એક સરળ સ્પર્શથી અનુભવી શકાય છે અને ચુંબન સાથે સીલ કરી શકાય છે.” ❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️જે ખાસ હોય છે, એ અમુક સમય સુધી જ આપણી સાથે હોય છે
❤️હેપ્પી કિસ ડે.❤️પાડવા વાળા જો પોતાના જ હોય તો ઉભા થતા વાર લાગે છે
જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️ તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.❤️”Happy Kiss Day”❤️
Kiss Day Quotes in Gujarati [હેપ્પી કિસ ડે]
ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે, ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…❤️”Happy Kiss Day”❤️
તમારું પ્રેમ મારા જીવનમાં પ્રકાશ હોય. કૃપા કરીને મારા સાથે પ્રસ્તાવ આપો.❤️”Happy Kiss Day”❤️
❤️Happy Kiss Day❤️તમારા હૃદયમાં અમને ઉંમરકેદ મળે, ભલે થાકે બધા વકીલ તોય જામીન ન મળે.
❤️”Happy Kiss Day”❤️મજા આવે છે તારી યાદો સાથે જીવવાની, ના તો એ રીસાય છે ને ના મારે મનાવવી પડે છે.
“ચુંબન એ બે આત્માઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર છે.” ❤️”Happy Kiss Day”❤️
“પ્રથમ ચુંબન જાદુ છે. બીજું ઘનિષ્ઠ છે. ત્રીજું નિયમિત છે.” ❤️”Happy Kiss Day”❤️
મળવાની તક પણ ગુમાવી દીધી જયારે તેમને બીજો સાથી મળી ગયો.❤️”Happy Kiss Day”❤️
❤️Happy Kiss Day❤️બધાની પર્સનલ લાઈફ હોય છે, પણ મારે તો પર્સનલ પણ તું અને લાઈફ પણ તું!!
Kiss Day Quotes in Gujarati [હેપ્પી કિસ ડે]
તારી ખુશી થી વધારે કંઈ જ નથી રોજ દુવા કરું છું કે તું ક્યારેય ઉદાસ નાં થાય I love you Jan❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️પ્રેમ પણ એ ચા જેવું જ થઈ ગયું છે ત્યાં સુધી જ સારું લાગ્યું જ્યાં સુધી ગરમ હતી
❤️હેપ્પી કિસ ડે.❤️ઈચ્છા જો શરીર ની ના હોય તો ઓનલાઇન વાળો પ્રેમ પણ જોરદાર હોય છે!!
જીવનમાં આદર અને પ્રેમ એક સંગમ છે, હું તમને પ્રેમ કરું તો સંપૂર્ણ સંગમ મળે છે❤️”Happy Kiss Day”❤️
❤️”Happy Kiss Day”❤️મઝા તો મુશળધારમાં જ આવે હો. ભલે ને એ પછી વરસાદ હોય કે પ્રેમ
બહુ જ સુંદર હોય છે એ પ્રેમ, જેની શરૂઆત દોસ્તી થી થાય છે !!❤️”Happy Kiss Day”❤️