200+ લાઈફ પાર્ટનર કોટ્સ Life Partner Quotes in Gujarati

Life Partner Quotes in Gujarati {લાઈફ પાર્ટનર કોટ્સ}

200+ લાઈફ પાર્ટનર કોટ્સ Life Partner Quotes in Gujarati
Life Partner Quotes in Gujarati

Life Partner Quotes in Gujarati {લાઈફ પાર્ટનર કોટ્સ}

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

મારી છાતીમાં દિલ❤️ છે તું એ દિલની ધડકન છે.

No schema found.

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે, ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!

જવાબદારી તારી છે કારણ કે કે તું મારી નહીં પણ હું તારો છું..

ભલે તારા જવાબો અજીબ છે, પણ તું આ દિલની ખુબ જ નજીક છે..!!

Life Partner Quotes in Gujarati {લાઈફ પાર્ટનર કોટ્સ}

200+ લાઈફ પાર્ટનર કોટ્સ Life Partner Quotes in Gujarati
Life Partner Quotes in Gujarati

રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો
એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.

પ્રેમ થવા લાગે તો પૂજા પાઠ શરુ કરી દેજો,
મોહબ્બત હશે તો મળી જશે ને બલા હશે તો ટળી જશે !!

પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ કે તમે કેટલો નિભાવો છો !!

સમયને પણ કોઈ સાથ પ્રેમ થયો છે,
એટલો બેચેન રહે છે કે ક્યાંય ઉભો જ નથી રહેતો !!

જે લોકો તન પામવા પ્રેમ કરે છે, એ મનને ક્યારેય પામી નથી શકતા !!

જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે,
એના Contact List માં પણ હું નથી…

પ્રેમ એટલે તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું.

“પ્રેમ ❤️ એટલે એકબીજા થી એકબીજા ને,
વધારે સુખ આપવાની હરિફાઇ.”

Life Partner Quotes in Gujarati {લાઈફ પાર્ટનર કોટ્સ}

200+ લાઈફ પાર્ટનર કોટ્સ Life Partner Quotes in Gujarati
Life Partner Quotes in Gujarati

💕 Pagal મારા દિલની ચિંતા કરવાનું તું છોડી દે એ તારું છે ને હંમેશા માટે તારું જ રહેશે. 💕

પ્રેમમાં રાહ જોવી એ તો સાચા પ્રેમની નિશાની છે, જે રાહ જોઈ શકે એ જ તો પ્રેમને નિભાવી શકે !!

Oyy દિકા વોટ્સએપ Kiss થી હવે નહીં ચાલે મારે આજે Real Kiss જોઈએ છે.

તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો, લાગે છે તમોને હજુ, ફૂલોએ ડંખ દીધા નથી

નજર ફેરવી લીધી એણે મને જોઈને, ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે!

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ તલાશ એની કરો જે નિભાવી જાણે

મનપસંદ વ્યક્તિ ની કમી 🙂 આખી દુનિયા ભેગી થઈ ને પણ પૂરી નથી કરી શકતી

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ…. મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

Life Partner Quotes in Gujarati {લાઈફ પાર્ટનર કોટ્સ}

200+ લાઈફ પાર્ટનર કોટ્સ Life Partner Quotes in Gujarati
Life Partner Quotes in Gujarati

સુંદર હોવું જરૂરી નથી. કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી, જો પરિણામ તું હોય તો !!

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી, જો પરિણામ તું હોય તો !!

સાંજ પડે ને એ શરમાતા સામા મળે !
આંખ અને દેલને એવો બીજો વિસામો ક્યાં મળે ?

મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી..!!
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી…!!

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના
દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ
એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે..!

Life Partner Quotes in Gujarati {લાઈફ પાર્ટનર કોટ્સ}

200+ લાઈફ પાર્ટનર કોટ્સ Life Partner Quotes in Gujarati
Life Partner Quotes in Gujarati
No schema found.

આખા દિવસનું ટેન્શન એક તરફ, અને તારી સાથે બે મિનિટ વાત કર્યા ની ખુશી એક તરફ..!

પ્રેમ એ સંજ્ઞા કરતાં ક્રિયાપદ વધારે લાગે છે, તેમાં અનુભૂતિની સાથે કાળજી, વહેંચણી, સહાય, બલિદાન પણ છે.

ઓહ!! શું કહેવું તારી આ આંખોનું, એની શિતળતામાં નિહાળવામાં મારી દરેક ચાય ઠંડી થઈ જાય છે.

ભલે તારી સાથે વાત ના થતી હોય પણ આજે પણ હું તને મિસ કરું છું.

વાત રાખી દીલમાં પણ કહી ના શક્યા. યાદ કર્યા તમને પણ શ્વાસ લઈ નાં શકયા.

તમારો મિત્ર બનવું એ મારી ઈચ્છા હતી જ્યારે, તમારો પ્રેમી બનવું એ મારુ સ્વપ્ન હતું.

જિંદગી બેહદ આસાન હો અગર હર, શક્સ એક દુસરે સે ઔર ખુદ સે, પ્યાર કરને કી કલા સિખ જાયે.

કભી ઈસકા દિલ રખ્ખા ઔર કભી ઉસકા દિલ રખ્ખા, ઈસ કશ્મકશ મેં ભૂલ ગયે ખુદ કા દિલ કહાં રખ્ખા

Life Partner Quotes in Gujarati {લાઈફ પાર્ટનર કોટ્સ}

200+ લાઈફ પાર્ટનર કોટ્સ Life Partner Quotes in Gujarati
Life Partner Quotes in Gujarati

દિલ માં બસ તારો વાસ છે, એટલે જ તો તું ખાસ છે.❤️

“એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

“તારો ગુસ્સો પણ ‘ચા’ જેવો જ,
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.😜”

તું પૂછી લેજે સવારને, ના વિશ્વાસ આવે તો સાંજને,
આ દિલ ધડકે છે તારા જ નામ થી.

હું બધું જ જોઈ શકુ છું જાનું, બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.

રુઠવાનો ટ્રેન્ડ રોજનો થઇ ગયો, કદાચ એમને બીજુ કોઇ ૫સંદ થઇ ગયુ.

યાર એવુ કોઇ પ્લે સ્ટોર બતાવને જેના ૫રથી હું તને ડાઉનલોડ કરી શકું

વરસાદ હોય કે કોઈ ની યાદ, જયારે આવે ત્યારે ભીજવી જાય છે..

Life Partner Quotes in Gujarati {લાઈફ પાર્ટનર કોટ્સ}

200+ લાઈફ પાર્ટનર કોટ્સ Life Partner Quotes in Gujarati
Life Partner Quotes in Gujarati

સંબંઘમાં બંઘન અને બંઘનમાં સબંઘ બંને કયારેય સાથે ના રહી શકે

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું

તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે મગર, હમારી બેચેનીઓ કી વજહ બસ તુમ હો

ખબર નહીં આ કેવો અહેસાસ છે, જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

તારી મરજી યાર ! જયારે મન થાય વાત કરજે
અને મન ના થાય તો ના કરીશ, બસ હંમેશા ખુશ રહેજે કેમ કે તારી ખુશીમાં જ મારી ખુશી છે !!

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

મેસેજ માં નહી પણ સ્ટેટસ થી વાત કરે છે,
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.

કરીએ પ્રિત અનોખી, કે સાંજ પણ શરમાય…
હું હોંઉ સૂરજ સામે, ને પડછાયો તુજ માં દેખાય ….!!

Life Partner Quotes in Gujarati {લાઈફ પાર્ટનર કોટ્સ}

200+ લાઈફ પાર્ટનર કોટ્સ Life Partner Quotes in Gujarati
Life Partner Quotes in Gujarati

પ્રેમ તો દિલથી થાય, ચેહરો જોઇને તો ફક્ત લગ્ન થાય..

અમથાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો વિચાર આવી જાય છે

પ્રેમ પણ પૈસા જુવાઈને નથી, જીવતાંનીના એમ ચહેરાને જુવાઈને છે.

પ્રેમ અને મોહબ્બત એક પ્રકારની સાચી આત્મિક આકર્ષણ છે.

જો પ્રેમ તમારી જિંદગીમાં હોય, તો દિલમાંથી હંમેશા આનંદ હાસિલ થાય છે.

આદત ની પણ આદત છે તું સમય ની સાથે ન બદલાતી ચાહત છે તું..💖

સાહેબ સંબંધ તો એવા જ સારા કે જેમાં હક્ક પણ ના હોય અને શક પણ ના હોય💖

તે તરત ગુસ્સે પણ થાય છે અને તરત માની પણ જાય છે,
બસ આ જ વાતથી મનેએના જોડે વારંવાર પ્રેમ થઈ જાય છે..

Life Partner Quotes in Gujarati {લાઈફ પાર્ટનર કોટ્સ}

200+ લાઈફ પાર્ટનર કોટ્સ Life Partner Quotes in Gujarati
Life Partner Quotes in Gujarati

ખબર નહીં એ દીવસ ક્યારે આવશે જ્યારે હું તને ગળે મળી શકીશ.

મને નથી ખબર કે હું કાલે હોઈશ કે નહીં, મારી ઈચ્છા છે કે મારી આજ હું તારી સાથે વિતાવું !!

મારો શ્વાસ છોડી દઈશ તારા માટે, પણ તારો વિશ્વાસ નહીં તોડું મારા મતલબ માટે.

એમ જ જીદ નથી કરતો તારી સાથે જિંદગી જીવવાની, ડર એનો છે કે તારા કોઈ સપના અધૂરા ના રહી જાય.

વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.

“ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય.” – ચાણક્ય

ચાંદની ચાંદ થી થાઈ છે સિતારો થી નથી, મહોબ્બત એક થાઈ છે હજારો થી નથી!

ના હીરો ની તમન્ના છે અને નાહી પરિયો મા મરું છૂ, બસ એક ભોળી છોકરી છે જેને હૂઁ મહોબ્બત કરું છું!!

FAQs

વાસ્તવિક સંબંધ અવતરણ શું છે?

તમે કોઈની સાથે વર્ષો સુધી, રોજબરોજ અને હજુ પણ વાત કરી શકો છો, તેનો અર્થ એટલો નથી હોતો કે જ્યારે તમે કોઈની સામે બેસો છો, એક શબ્દ બોલતા નથી, તો પણ તમે તે વ્યક્તિને તમારા હૃદયથી અનુભવો છો, તમને એવું લાગે છે. તમે વ્યક્તિને હંમેશ માટે ઓળખો છો.... સંબંધ જીભથી નહીં, હૃદયથી બને છે.

લાઈફ પાર્ટનર વિશે શું ખાસ છે?

તમારો જીવન સાથી તે વ્યક્તિ છે જે તમારા જીવનમાં સંતુલન લાવે છે, એક વ્યક્તિ તરીકે તમે કોણ છો તે પૂર્ણ કરે છે. આ બધું એવી રીતે કે જે તમને પ્રેમ અને જોડાણની લાગણીઓ સાથે ખૂબ જ ખુશી આપે છે જે જીવનની દરેક વસ્તુને વધુ સારી રીતે અનુભવે છે.

સાચો પ્રેમ શું છે?

તે પરસ્પર વિકાસ, સમર્થન, આદર અને સમજણ વિશે છે. બંને ભાગીદારો એકબીજાના સુખ અને સુખાકારીમાં રોકાણ કરે છે. સ્વીકૃતિ - સાચો પ્રેમ એટલે એકબીજાની અપૂર્ણતાને સ્વીકારવી અને સમગ્ર વ્યક્તિ, ખામીઓ અને બધાને પ્રેમ કરવો.

આજીવન જીવનસાથી શું છે?

જીવનસાથી બનવાને બદલે તમે જીવનસાથી બની શકો છો. જીવનસાથી એવી વ્યક્તિ છે જે કોઈ અન્ય સાથે ગંભીર, પ્રતિબદ્ધ સંબંધમાં હોય, પરંતુ તેઓ પરિણીત નથી. લાઈફ પાર્ટનર કોઈપણ પ્રકારના સંબંધમાં કોઈપણ હોઈ શકે છે, પછી તે વિજાતીય હોય કે હોમોસેક્સ્યુઅલ. તેઓ બાળકો હોય કે ન હોય તે પસંદ કરી શકે છે.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment