650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

લોકો માત્ર બે જ પ્રકારના હોય છે, એક જે ભળી જાય છે
અને બીજા જે બળી જાય છે, પછી એ તમારું સુખ હોય કે દુઃખ !!

તમે દુઃખી હશોઅને હંમેશા દુઃખી જ રહેશો, જો તમારી પાસે સુખ દુઃખમાં સાથ
આપે એવા પાંચ સાચા મિત્રો અને સગા સંબંધીઓ નહીં હોય !!

સમજદાર લોકોને વસંત સાથે સંબંધ હોય છે,
બાકી પાગલ તો પાનખરને પણ પ્રેમ કરી લે છે !!

જે તમારાથી કંટાળી જાય એને છોડી દો, કારણકે કોઇનો બોઝ બનવા કરતાં યાદ બનવુ સારૂ

જીંદગી બદલવા માટે લડવુ ૫ડે છે, જીંદગી સહેલી કરવા સમજવુ ૫ડે છે.

સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે તે શોધવું અને પછી તે કરવું.”

તમે જ્યાં જાઓ ત્યાં પ્રેમ ફેલાવો. ખુશ થયા વિના કોઈને તમારી પાસેથી જવા ન દો. – મધર ટેરેસા

જીવન તો એક હિંમતવાન સાહસ છે બીજુ કંઈ જ નથી. -હેલન કેલર

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.

ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી.

હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.

મીઠું સ્મિત તીખો ગુસ્સો અને ખારા આંસુ આ ત્રણેય થી બનતી વાનગી એટલે ‘ જિંદગી ‘ .

જિંદગીમાં વાંચેલા જ્ઞાન કરતા વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જાય છે.

વિદાઈ હંમેશા કષ્ટદાયક હોય છે, એ પછી ઘરના આંગણેથી હોય કે પછી કોઈના હૃદયના બારણેથી હોય !!

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

લોકો આપણને જાણવા કરતાં;ધારણાઓથી વધુ ઓળખતા હોય છે. 🌹 શુભ સવાર 🌹

હાથ ની રેખાઓ પર નઈ સાહેબ…રેખાઓ બનાવનારા પર ભરોસો કરો… 🌞શુભ સવાર🌄

તમારું જીવન અરીસા જેવું છે જો તમે સ્મિત તેથી તે તમને સ્મિત પણ કરશે.

નિરાશ થવું નહીં, જીવન ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે.

જો કોઈ કરી શકે, તો તમે પણ કરી શકો છો, જો કોઈ એક ન કરી શકે, તો તમારે આવશ્યક છે.

સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે, તેનજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે.

જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે, તે જીવનમાં કંઈપણ કરી શકે છે.

ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

શક્તિશાળી સાથે યુદ્ધ કરવું એ હાથીઓની સેના સામે પગપાળા લડનારા જેવું છે. – કૌટિલ્ય

એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.

દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.

સમય વિતી ગયો લાગણીમાં હજી ભેજ છે, 💕
લાખ નવા સબંધ બને પણ તારી જગ્યા એ જ છે.

જીવન એ સૌથી મોટી શાળા છે એમા તમને ક્યારેય ખબર પડતી નથી કે
તમે કયા વર્ગમાં છો અને હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે

રાત્રે ફૂલની કળીને પણ ક્યાં ખબર છે, કે સવારે મંદિર જવાનું છે કે કબર પર
એટલે જિંદગી જેટલી પણ જીવો મોજથી જીવો

સમડીની ઉડવાની ઝડપ જોઈને, ચકલી ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતી
મન ભરીને જીવો મનમાં ભરીને નહીં

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ.

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]v

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો મેં પણ હસતા હસતા કહ્યું
કે નફરત ની બજાર માં મહોબ્બત ની દુકાન છૅ

પૂછે છે મને બધા કે લોકો ના દીલમાં કેમ આટલો છવાયો છું
કોણ સમજાવે નાદાનો ને કે અહી પહોચતાં કેટ-કેટલો ઘવાયો છું

આ બફારો અને બફારાથી થતાં પરસેવાના સમ
ભીનો તો તારી લાગણીઓનો જ થાઉં છું

તમે અમારા દુઃખ નો અંદાજો કયારેય નઇ લગાવી શકો
કેમ કે તમે અમને રાતે ક્યારેય જોયા જ નથી

કિનારે પહોંચવું સહેલું નથી સાગર ના મોઢે પણ ફીણ આવી જાય છે

કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!! તો આમ કાયમ તો ન આવતી હોત..!!!

ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી.

સાથ તારો આજે પણ એવો જ રહ્યો,
સીઝનમાં આ ફરી વરસાદ ઝરમર જ રહ્યો.

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે,
તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે…

ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી દો,

દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહી કરી શકે.

ઈશ્વર તપાવશે જરૂર પણ દાઝવા નહિ દે,

એટલા માટે મુશ્કેલીમાં શ્રદ્ધા ગુમાવશો નહિ.

વિચારો વાંચીને પરિવર્તન નથી આવતું સાહેબ..

વિચારો પર ચાલવાથી પરિવર્તન આવે છે..

મારી સામે વફાની વાત ન કર મને તારી બેવફાઈ યાદ આવે છે

જોઈ શકો તો હર એક ચેહરા માં છે સૌંદર્ય કંઈક
નીકાળી શકો તો હર એક માં છે ખામીઓ હઝાર

રાવણ જેવા સરકારી ચેહરા રામ થઈ જાય છે
થોડા પૈસા ટેબલ નીચે ને સૌ કામ થઈ જાય છે

મહેકાવી શકો છો તમે તો બગીચા
તમે શાને અત્તર લગાવી ને આયા

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

કોઈના સંસ્કાર અને ચારિત્ર્ય નું પરીક્ષણ કરવા માંગતા હોવ તો એને સત્તા આપો

જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય ત્યારે પણ ભવિષ્ય તો બાકી જ હોય છે.

જે લોકો તમારી સાથે બોલવાનું બંધ કરશે એ લોકો તમારા વિશે બોલવાનું શરૂ કરશે.

વખાણોના પુલ નીચેથી જ મતલબ ની નદી વહેતી હોય છે

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.

હું છું ને તારી સાથે, બસ કોઈ આટલું કહી દે,
તો જીંદગી જીવવાની મજા જ અલગ હોય છે!

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

જીંદગીએ જે ચેપ્ટર શીખવ્યુ છે એનો એક શબ્દ યાદ છે.

જીવનભર અફસોસ રહેશે કે એક જ તો જીંદગી હતી એમાંય તમે ન મળ્યા.

શરૂઆત કરવાની રીત એ છે કે કહેવાનું છોડી દો અને કામ કરવાનું શરૂ કરો. -વોલ્ટ ડિઝની

જે ખુશ છે તે બીજાને પણ ખુશ કરશે. – એની ફ્રેન્ક

જેમ દરેક સ્ત્રી ને રિસ્પેક્ટ જોઈએ છે એમ દરેક પુરુષ પણ
સામે રિસ્પેક્ટ ની આશા રાખે છે પુરુષ કઈ વધારાનો નથી

તને મેળવવાની ઉમ્મીદો તો ખોવી દીધી છે પણ પ્રેમ મારો આજે પણ જીવે છે

મળીને આપણે હું તો ખુદ ને ગુમાવી ચુક્યો છું
તમે તો કઈ ગુમાવ્યું નથી મળ્યું શુ? હશે એ વિચારું છું

બધું જ શક્ય છે, બસ પ્રેમ બે સાચા દિલવચ્ચે હોવો જોઈએ

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

જો તમે એને પ્રેમ કરો છો, તો એને ક્યારેય રડવા ના દેતા

ચોકેલેટ તો બહુ ખાધી છે મેં
પણ તારા હોઠ જેવી મીઠાશ એકેયમાં નથી

આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી હોતો,
ને ધીરજ રાખવાવાળો ક્યારેય નિષ્ફળ નથી હોતો !!

બધી ભૂલોની ભરપાઈ થઇ શકે,
પણ લોકોને ઓળખવામાં કરેલી એક ભૂલ માણસને બરબાદ કરી નાખે છે !!

તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ તમને સફળતા તરફ દોરી જાય.

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
કામયાબી પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે

એક નવી શરૂઆત ક્યારેય પણ સરળ હોતી નથી.

કોઈને ખટકતું હોય તો સામે કેજો,
બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા.

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

અમે પેદા જ એ કુળ માં થયા છીએ,
કે જેનું નાતો ખૂન કમજોર હોય નાતો દિલ

હથિયાર તો સિર્ફ શોખ કે લિએ રખા કરતે હૈ,
ખોફ કે લિએ તો બસ નામ હી કાફી હૈ.

ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો,
તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે

સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો,
માંગવો પડે તે પ્રેમ નથી હોતો..

ઓય પાગલ મારાથી ક્યારેય પણ ભુલ થઈ જાય તો માફ કરી દેજે, કેમકે મારા પર હક તારો જ છે.

તુ મળી જાય તો, નસીબને હુ પુરસ્કાર આપુ.નથી જાણવુ કે હસ્તરેખાઓમા પછી શુ લખ્યું છે.

પ્રેમને જરાક સાચવીને પીરસજો ! કેમ કે , સાચો પ્રેમ બધાને પચતો નથી.

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

ખબર નહીં આ કેવો અહેસાસ છે, જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે

શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું હતું કે તારા વગર જિંદગી કંઈ નથી

લોકો કેમ કોઈને ઉપર મરે છે….. મને ખબર પડી કે તમારા આવ્યા પછી.💖

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું.

મારે તમારી એટલીજ આવશ્યકતા છે જેટલી આ હૃદય ને ધબકારા ની.

પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો.

જીવન એ પહેલી, પ્રેમ બીજી અને સમજણ એ ત્રીજી ભેટ છે.

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

સૌથી નાનો તોફાની કોઈનું સાંભળવું નહીં તેણી જે ઇચ્છે તે કરે છે..!

હે પ્રભુ, મારી પ્રાર્થનાની અસર એટલી બધી થાય,
મારી બહેનનું માથું હંમેશા ખુશીઓથી ભરેલું રહે.

સાવન માસ, પવન અવાજ કરે છે મારો સંબંધ બાંધો રેશમનો આ દોરો.

મારી બહેન મારી જિંદગી એય ખુદા છે
મેરી બેહેન કે નસીબ હમેશા અચે કરના

બહેનો જીવનમાં બગીચાના સુંદર પતંગિયા જેવી છે.

તે માત્ર માતા અને બહેન છે, જેનો આપણા માટેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી કે સમાપ્ત થતો નથી…

હૂ તારા થી હવે કઇ નહીં માંગુ હે ભગવાન, તારી આપી ને પાછી લઇ લેવાની આદત મને મંજુર નથી !!

જીંદગી સારી ગુજર ગઈ કાંટો કી કગાર પર, પર આજ ફૂલો ને મચાઈ હે ભીડ હમારી મજાર પર !!

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

પ્રેમને ભલે ખરીદી નથી શકાતો, પણ એના માટે કિંમત ઘણી મોટી ચૂકવવી પડે છે !!

જો કોઈ તમારા વગર ખુશ છે, તો એને ખુશ જ રહેવા દો !!

આજે તમને જોયાં એવું લાગ્યું કે જાંણે પ્રેમ ની પરી ધરતી ઉપર ઉતરી આવી હોય

એમના ગયાનો ફર્ક બસ એટલો પડ્યો…
એમનું કંઈ ગયું નહિ…મારુ કંઈ રહ્યું નહિ…

મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે
જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે

તારો ઇંતેજાર, તારા જવાબનો ઇંતેજાર, એવા ઇંતેજારનો પણ ઇંતેજાર, ઓફ્ફ!! કેટલું કામ છે મને યાર

ઓ દિલરૂબા, ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની
જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

New Quotes in Gujarati [ન્યૂ કોટ્સ ગુજરાતી]

650+ ન્યૂ કોટ્સ ગુજરાતી New Quotes in Gujarati Text | Wishes | Shayari

તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰
થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.

“કામ વાર્તાનું છોડો, ઈચ્છા સંયમી કરો, ક્રોધ મેળવો.” – ભગવદ્ગીતા

પ્રેમ પણ એક ભીખ છે, કદાચ ☝️ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે.

મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા, પણ…
એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા.

જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે,
એના Contact List માં પણ હું નથી…

એક ગમતું જણ મળ્યું, જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી, કયા જનમનું સગપણ મળ્યું.

જીવનમાં ખુશ રહેવા માટે, ક્યારેક ભૂલવું ખૂબ જ જરૂરી છે!

જો બકા, તારો એટીટ્યુડ અમને ના બતાવ, અમારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે!

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment