500+ રિલેશનશિપ કોટ્સ ગુજરાતી Relationship Respect Quotes in Gujarati Text | Shayari | Wishes

Relationship Respect Quotes in Gujarati [રિલેશનશિપ કોટ્સ ગુજરાતી]

500+ રિલેશનશિપ કોટ્સ ગુજરાતી Relationship Respect Quotes in Gujarati Text | Shayari | Wishes

Relationship Respect Quotes in Gujarati [રિલેશનશિપ કોટ્સ ગુજરાતી]

” કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી,
પરંતુ સતત એ માણસ ગમતો રહે એ પ્રેમ છે “

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું.

રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.

તમને જોયાને વરસો વીતી ગયા હોય એવું લાગે છે
આજ પણ તમારી યાદ મારી આ આખો જાગે છે

ઉમર તમને પ્રેમ કરવાથી રોકી શક્તિ નથી પરંતુ પ્રેમ તો ઉમર ને પણ રોકી શકે છે.

પહેલો પ્રેમ સાચે જ બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે કે ના તો એ ભૂલાય છે “

મને તારી સ્માઈલ બહુ ગમે,
અને વધારે ત્યારે ગમે જયારે એનું કારણ હું હોઉં “

” મને તારો સાથ એ સમય સુધી જોઈએ છે,
જયારે આપણે બંનેને ચાલવા એકબીજાનો સહારો જોઈએ “

Relationship Respect Quotes in Gujarati [રિલેશનશિપ કોટ્સ ગુજરાતી]

500+ રિલેશનશિપ કોટ્સ ગુજરાતી Relationship Respect Quotes in Gujarati Text | Shayari | Wishes

ક્યારેક સંબંધોમાંથી બહાર આવવું વધુ સારું છે
અહંકાર માટે નહિ, સ્વાભિમાન માટે.

ઓળખાણ થાય એટલે સંબંધની શરૂઆત થાય,
ઓળખી જાય એટલે પુરો થાય.

માત્ર એટલા માટે કે કોઈની સાથે ખરાબ વર્તન કરવું
તેને મંજૂરી આપશો નહીં, તમે તેને પ્રેમ કરો છો.

જીંદગીના દોર આપણા હાથમાં જ હોય છે,
તો પોતાના સમ્માન નો દોર બીજાના હાથમાં શું કામ ?

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

આપણા વ્યક્તિગત માન્યતાને કોઈને ક્ષીણ કરાવવું નહીં

સ્ટેશન જેવી થઇ ગઈ છે જિંદગી,
જ્યાં લોકો તો બહુ છે પણ આપણું કોઈ નથી !!

તમારામાં તાકાત હોય એટલું શોધી લો,
પણ મારા જેવું પ્રેમ કરવાવાળું બીજું કોઈ નહીં મળે !!

Relationship Respect Quotes in Gujarati [રિલેશનશિપ કોટ્સ ગુજરાતી]

500+ રિલેશનશિપ કોટ્સ ગુજરાતી Relationship Respect Quotes in Gujarati Text | Shayari | Wishes

વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે, વિશ્વાસ નહીં હોય તો
શબ્દોમાં પણ ગેરસમજ વર્તાશે !!

આત્મ-સમ્માન માટે અપમાનનો પણ માન સાથે ઉત્તર આપવો, જેથી અપમાન કરનાર પણ ઉત્તર વિહોણો બની જશે.

આત્મ-સમ્માન માટે અપમાનનો પણ માન સાથે ઉત્તર આપવો, જેથી અપમાન કરનાર પણ ઉત્તર વિહોણો બની જશે.

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ…. મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે, ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…

મે કીધું ચા મોળી છે, થોડી મોરસ નાખો…..ને એણે એઠી કરીને કીધું, જરા હવે ચાખો….!!

” શું એવું ના થઇ શકે ? હું તને પ્રપોઝ કરું અને તું મને ગળે લગાવી લે “

” કેવી મજાની ફીલિંગ આવે, જયારે કોઈ વળી વળીને તમને જુએ “

Relationship Respect Quotes in Gujarati [રિલેશનશિપ કોટ્સ ગુજરાતી]

500+ રિલેશનશિપ કોટ્સ ગુજરાતી Relationship Respect Quotes in Gujarati Text | Shayari | Wishes

સંબંધોમાં ઠંડક રાખજો, ગરમી તો હજી વધશે.
એક લૂ અને એકલું બંને બહું જ આકરા લાગે છે.

હંમેશા યાદ રાખો કે તમે એકદમ અનન્ય છો. બીજા બધાની જેમ જ.

મલાઈ વગરનું દૂધ નકામું એમ ભલાઈ વગરનું જીવન નકામું

હ્રદયમાં સંઘર્ષ અને હોઠો પર સ્મિત, એ જ તો ખરા જીવનની જીત

બધુ અનુકુળ ક્યાં હોય છે, વરસવું છે મારે ને તારે છત્રીમાં રહેવું હોય છે !!

પસંદ તો અમારા બન્નેની સરખી જ છે, કાના ને રાધા ગમે અને મને તું.

તને પ્રેમ કરું છું એટલે જુદાઈથી ડરું છું એટલે જ વાંક તારો હોય તો પણ માફી હું માંગુ છું.

પ્રતિબિંબનેય નમણો ચહેરો ગમી ગયો, ઘૂંઘટ ખસી ગયો તો અરીસો તૂટી ગયો.

Relationship Respect Quotes in Gujarati [રિલેશનશિપ કોટ્સ ગુજરાતી]

500+ રિલેશનશિપ કોટ્સ ગુજરાતી Relationship Respect Quotes in Gujarati Text | Shayari | Wishes

પ્રેમ એક મીઠી ખાંડ જેવું છે, જેમને મેં તારે આપી દેવું છે.

પ્રેમ એટલે તમને હંમેશા ખુશ રાખવું, આવું ભાગ્ય છે જે મારી તમને મળેલું છે.

તમને હંમેશાં જીવ્યાં વિચારશો છો, તેથી હું પણ તમારા માટે પ્રયત્ન કરીશું.

પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે કારણકે ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે.

પ્રેમ હોય તો હૈયા માં રાખજો, મળવાનું ના થાય તો કંઈ નહિ, પણ સંબંધ જરૂર રાખજો….

જે સંબંધમાં તમારી હાજરીથી ફરક ના પડતો હોય,
ત્યાંથી હસતા હસતા ચાલ્યા જવામાં જ બધાની ભલાઈ હોય છે !!

જિંદગીમાં બધું ફરીથી મળી જશે પણ
સમયની સાથે ખોવાયેલા સંબંધ અને ભરોસો ફરી નહીં મળે !!

સંબંધ મરતા પહેલા ઘણા સમય સુધી વેન્ટીલેટર પર હોય છે,
બચાવવાની કોશિશ જરૂર કરજો !!

Relationship Respect Quotes in Gujarati [રિલેશનશિપ કોટ્સ ગુજરાતી]

500+ રિલેશનશિપ કોટ્સ ગુજરાતી Relationship Respect Quotes in Gujarati Text | Shayari | Wishes

કોઈપણ સંબંધ હોય જયારે વાત સરખી ના થાય,
તો સમજવું કે બંનેમાંથી કોઈ એક કંટાળી ગયું છે !!

વ્યક્તિના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી હોય,
પણ એની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે…

પ્રેમ સાચો હોય તો કિસ્મત ગમે ત્યારે ભેગા કરી દે છે !!

ગમતી વ્યક્તિ પાસે, ક્યારેક છેતરાઈ જવાની પણ કંઈક અલગ મજા છે !!

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી, પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે !

કોઈની લાગવગની જરૂર નથી, તારી સાથેના પ્રેમ નો કેસ હું જાતેજ જીતી લઈશ…!

રંગ જોઈને મોહબ્બત થાય એ તો આમ હોય છે.. પણ જે રગ-રગમાં ઉતરી જાય એ જ ખાસ હોય છે…

Relationship Respect Quotes in Gujarati [રિલેશનશિપ કોટ્સ ગુજરાતી]

500+ રિલેશનશિપ કોટ્સ ગુજરાતી Relationship Respect Quotes in Gujarati Text | Shayari | Wishes

સપ્તરંગી આ દુનિયામાં
માણસાઈની સ્વાર્થતાના અનેક રંગ દેખાઈ આવ્યા…!!

ભલે તારા જવાબો અજીબ છે, પણ તું આ દિલની ખુબ જ નજીક છે..!!

તને ચીપકીને સુઈ જવાની જે મજા છે ને,
એમાં સૌથી બેસ્ટ ફીલિંગ આવે હો દિકા !!

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

તમારી સુંદરતા કદાચ આકર્ષણનું કારણ હોઈ શકે,
પણ તમારો વ્યવહાર જ પ્રેમનું કારણ બની શકે છે !!

પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ કે તમે કેટલો નિભાવો છો !!

પ્રેમમાં રાહ જોવી એ તો સાચા પ્રેમની નિશાની છે,
જે રાહ જોઈ શકે એ જ તો પ્રેમને નિભાવી શકે !!

Relationship Respect Quotes in Gujarati [રિલેશનશિપ કોટ્સ ગુજરાતી]

500+ રિલેશનશિપ કોટ્સ ગુજરાતી Relationship Respect Quotes in Gujarati Text | Shayari | Wishes

વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે, વિશ્વાસ નહીં હોય તો
શબ્દોમાં પણ ગેરસમજ વર્તાશે !!

શરાબની બોટલ તો એમ જ બદનામ છે,
નશો કરવો જ હોય તો પ્રેમ કરી જુઓ !!

ઓયે બહુ ઊંઘ આવે છે, ચાલ ફટાફટ એક કીસ્સી આપી દે !

સુંદરતાના વખાણ તો થવાના જ મહેફિલમાં , પણ કરચલીઓના વખાણ થયા તો સમજી લેજો કે પ્રેમ છે.

તસ્વીરગમે તેવી હોય પણ સમાવી લે તે ફ્રેમ
વ્યક્તિગમે તેવી હોય પણ સંભાળી લે તે પ્રેમ.

બે શહરે વચ્ચેના અંતની શું કિંમત,
જયારે બે હ્દય એકબીજાથી વફાદાર હોય.

પ્રેમ એ વિશ્વની સૌથી શક્તિશાળી લાગણી છે.

પ્રેમ એ માત્ર લાગણી નથી, પરંતુ અસ્તિત્વની સ્થિતિ છે, જીવનનો એક માર્ગ છે જે આપણે દરરોજ, દરેક ક્ષણ, દરેક શ્વાસ સાથે પસંદ કરવો જોઈએ.

Relationship Respect Quotes in Gujarati [રિલેશનશિપ કોટ્સ ગુજરાતી]

500+ રિલેશનશિપ કોટ્સ ગુજરાતી Relationship Respect Quotes in Gujarati Text | Shayari | Wishes

પ્રેમ કાઈ વેલેન્ટાઈન ડે નો મોહતાજ નથી હોતો જ્યારે મન મળે તો રોજ વેલેન્ટાઇન જ છે.

તારા માટેનો મારો પ્રેમ કોઈ દુવાથી ઓછો નહોતો એ વાત અલગ છે કે તારે મારું બનવું જ નહોતું.

એણે સામે જોતાજ, મારી આંખો થંભી ગઈ
આંખો એમ મળી, લાગ્યું જાણે જિંદગી સફળ બની ગઈ.

આપણે જેમ વર્ષ્માં બોણેલ છીએ, તેમ મનનેઓ બોણેલ છીએ. – જુના કહાવત

ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે ! કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

“આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર,
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.”

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment