500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati
New Year 2023 Wishes in Gujarati

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે. Happy New Year

HAPPY NEW YEAR
મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને…
👏👏 નૂતન વર્ષા અભિનંદન

આવનારુ વર્ષ તમારા જીવનને ખુશીઓથી ભરી નાખે અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તથા ભગવાન તમારા પર સદાય મહેરબાન રાહે તેવી પ્રાર્થના…🙏🏻

મારા સૌ મિત્રોને, વડીલો ને, નવા વર્ષની અતઃ કરણ થી હાર્દિક શુભેચ્છા.
આપ સૌના જીવનમાં ખુશીના દીવા સદાયને માટે પ્રજ્વલિત રહે એજ અભ્યર્થના..

Happy New Year ❣️. નૂતન વર્ષા અભિનંદન ❣️🙏🏻

મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાય
એવી શુભ કામનાઓ સાથે Happy New Year😜

કાલે ફોન લાગે કે, નો લાગે, સાભરે કે, નો સાભરે, એડવાન્સ માં મારા તરફથી Happy New Year 2023🌷

ઈશ્વર આપ અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી
આપે એ જ પ્રાર્થના નવા વર્ષની શુભકામનાઓ.

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati
New Year 2023 Wishes in Gujarati

✍🏻… મારા તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…

વર્ષ આવે છે અને જાય છે. આ નૂતન વર્ષ માં તમને બધું મળે જે

તમારું મન કહે તેમ નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ…🌹🌹

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે. નૂતન વર્ષાભિનંદન

આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે નૂતન વર્ષાભિનંદન…

સ્નેહીશ્રી, મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષના … નૂતન વર્ષાભિનંદન

કાલે…ફોન..લાગે..કે..નો..લાગે..સાભરે..કે..નો..સાભરે…એડવાન્સ..મા…રામ..રામ..નવા..વર્ષના…રામ..રામ

😊Happy New year😊 નવું વર્ષ.. નવા વિચાર, નવી આશા

જય માતાજી નવા વર્ષની સૌને સાલ મુબારક ખૂબ ખૂબ અભિનંદન મારા પરિવાર તરફથી આપને ખુબ ખુબ અભિનંદન

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati
New Year 2023 Wishes in Gujarati

નવું વર્ષ તમારા માટે શાંતિ, પ્રેમ અને સંવાદિતા લઈને આવે. હેપ્પી નૂતન વર્ષ!

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2024 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે

નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ🙏 જય શ્રી રામ🙏 જય માતાજી🙏 હર મહાદેવ🙏

તમારી આંખો હસે અને હોઠ મલકે ….. નવુ વરસ બસ આમ જ છલકે. નૂતન વર્ષા અભિનંદન

આંખોને તને જોવાની છે તરસ, ક્યાં સુધી આમ એકાંતમાં ઉજવીશું નવું વરસ…!!

વર્ષ આવે છે અને જાય છે. આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ નવા વર્ષ ની હાર્દિક શુભકામના

સાલ મુબારક મિત્રો। . .આવનાર વર્ષ બધાનું મંગલમય હો …

નવુ વર્ષ! આપ સહુને ને સુખ, શાંતિ, સમૃદ્ધિ, અને સ્વાસ્થ્ય બક્ષે, અને
આપ પ્રગતિના તમામ શિખરો સર કરો. એવી નવા વર્ષની શુભેચ્છા!
હેપ્પી ન્યુ યર!

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati
New Year 2023 Wishes in Gujarati

નવા વર્ષમાં તમારા વિચારો પોઝિટિવ અને
તમે પોતે નેગેટીવ રહો એવી ભગવાનને પ્રાર્થના!

રાતો અંધારી હશે પણ દિવસો ઉજ્જવળ હશે,
તમારું જીવન હંમેશા ઉજ્જવળ રહે એવી શુભેચ્છાઓ. Happy New Year

આવનારા નવા વર્ષમાં તમને, આરોગ્ય, સમૃદ્ધિ અને ખુશીની શુભેચ્છા.
🎉 સાલ મુબારક ❣️

નવી કિરણો સાથે નવી સવાર, એક મીઠી સ્મિત સાથે નવો દિવસ,
નવા વર્ષની તમને અનેક આશીર્વાદ સાથે શુભકામનાઓ

તમારા મનની દરેક ઇચ્છા પૂર્ણ થાય, તમે માગો એક તારો ને
ભગવાન તમને આખું આકાશ આપી દે. નવા વર્ષની એવી જ શુભેચ્છા.

બીજું ભગવાન પાસે શુ માગીએ, બસ જીવન ના દરેક વર્ષો સુધી,
તારો સાથ મળી જાય આ વર્ષેથી ✨ HAPPY NEW YEAR ✨

આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.

નવા વર્ષ ની ખુશી બધે છે. નવા વર્ષના ઘણા અભિનંદન અને ભગવાન તમને અને તમારા પ્રિયજનોને આશીર્વાદ આપે! સાલ મુબારક!

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati
New Year 2023 Wishes in Gujarati

નવુ વર્ષ આપને અને આપના પરિવારને સુખ સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ.😍

નૂતન વર્ષાભિનંદન 🥳

નવા વર્ષની નવી સવાર ચોકમાં પુરાયા સાથીયા ચાર
ભૂલી મનની બધી મુઝવણ શરૂ કરીએ એક શુભસવાર

✨ HAPPY NEW YEAR ✨

મેસેજ મોકલવામાં ખમૈયા કરો, વોટ્સએપને ડાઉન કરી દીધું!! નવા વર્ષની શુભકામનાઓ!!

કોયલા નિકાલતા હૈ ખાન સે જલતા હૈ શાન સે, નયા સાલ મુબારક હો દિલ ઔર જાન સે.

તુમ તો કહતે હો નયે સાલ તક કી, હમ તો ઇન્તજાર કરેંગે કયામત તક કી.

ગુલ ને ગુલશન સે ગુલફામ ભેજા હૈ સિતારો ને આસમાન સે સલામ ભેજા હૈ મુબારક હો આપકો નયા સાલ હમને અડવાંસે મેં યે પૈગામ ભેજા હૈ

નવી શરૂઆત એક થઈ નવા વર્ષના કરશું વધામણાં
કોણે જોઈ છે સવાર કાલની પણ આપની થાય સોના જેવી સવાર

😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati
New Year 2023 Wishes in Gujarati

આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા💐

હું ઇચ્છુ કે આ નવા વર્ષે, તમે મુકેશ અંબાણીને આટી(આંબી) જાવ એટલા સફળ થાવ.
😜Happy New Year😜

તને જે દિવસે લાગશે મને મળવાની તરસ, એ દિવસે હશે મારું નવું વરસ…!!

મેસેજ મોકલવામાં ખમૈયા કરો, વોટ્સએપને ડાઉન કરી દીધું!! નવા વર્ષની શુભકામનાઓ!!

વર્ષ આવે છે અને જાય છે. આ નવા વર્ષ માં તમને બધું મળે જે તમારું મન કહે તેમ નવા વર્ષ ની હાર્દિક શુભકામના

દર વર્ષે આવે છે, દર વર્ષ જાય છે, આ વર્ષે તમને તે બધું મળી શકે છે,
તમારું હૃદય જે ઈચ્છે છે સાલ મુબારક

ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોય પણ આ વરસ તમને ઞમે તેવુ જાય
એવી શુભેચ્છા સહ… હેપી ન્યુ યર

ઝગમગતા દીવડાની જેમ આપનું જીવન પણ ખુશીયો રૂપી રંગો થી ઝગમગતું રહે.
તમે સુખ, શાંતિ, સંપતિ, આરોગ્ય અને પ્રગતિ પ્રાપ્ત કરો.
નૂતન વર્ષ 2024 અભિનંદન

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati
New Year 2023 Wishes in Gujarati

હું ઇચ્છુ કે આ નવા વર્ષે, તમે મુકેશ અંબાણીને આટી(આંબી) જાવ એટલા સફળ થાવ.
😜Happy New Year😜

વર્ષ આવે છે અને જાય છે. આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ Happy New Year

પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ, નઝીક કે દૂર થી સમજાય નહિ ,
સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ

આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી લઈને આવે એવી મારા અને મારા પરીવાર વતી ઈશ્વર ને પ્રાર્થના 🎉 સાલ મુબારક ❣️

મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને…
સાલ મુબારક 👏👏

પ્રભુ તણા સ્પર્શ નું આપ ના જીવન માં રહે સ્પંદન,
આપ ને તથા આપ ના પરિવાર ને નૂતન વર્ષા અભિનંદન

🙏🏻 આપને તથા આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન… 🙏🏻

🙏 જય શ્રી કૃષ્ણ 🙏

સાલ મુબારક! મને આશા છે કે 2024 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને 💐સાલ મુબારક💐

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati
New Year 2023 Wishes in Gujarati

કાલે ફોન લાગે કે, નો લાગે, સાભરે કે, નો સાભરે, એડવાન્સ માં મારા તરફથી Happy New Year 2024🌷

નવું, 2024 મું વર્ષ બેસી ગયું છે. આજથી શરૂ થયેલું આ વર્ષ આપ સૌને સફળતા, સુખ, આનંદ અને સંતોષ આપનારું બની રહે તેવી મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા…
🌹 હેપી ન્યૂ યર 🌹

વર્ષ આવે છે અને જાય છે.આ નવા વર્ષ માં તમને બધું મળેજે તમારું મન કહે તેમનવા વર્ષ ની હાર્દિક શુભકામના

મેસેજ મોકલવામાં ખમૈયા કરો, વોટ્સએપને ડાઉન કરી દીધું!!નવા વર્ષની શુભકામનાઓ!!

આઇ એમ યોર લવ વિના પૂર્ણ થશે નહીં,મારા નજીક હોવાથી બનાવે મને પ્રેમ પણે.હું મારા આપવા માટે પ્રભુનો આભારજેમ ઉદાર ભેટ.

મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાયએવી શુભ કામનાઓ સાથે Happy New Year😜નૂતન વર્ષાભિનંદન

આવનારું વર્ષ તમારા માટે ઘણા બધા આશીર્વાદ લાવશે એવી આશા સાથે તમને નવા વર્ષની શુભકામનાઓ.

તારી આંખોની પયાસ બનવા તૈયાર છુંતારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છુંતું જો આવીને મને સજીવન કરેતો હું દરરોજ લાસ બનવા તૈયાર છુંહેપ્પી ન્યુ યર

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati
New Year 2023 Wishes in Gujarati

નવું વર્ષ ખાલી પુસ્તક જેવું છે, અને પેન તમારા હાથમાં છે. તમારી પાસે એક સુંદર વાર્તા લખવાની તક છે.
💞 સાલ મુબારક 💞

આપ સર્વેને નૂતન વર્ષની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ સાથે નવા વર્ષના રામ રામ. હેપી ન્યૂ યર

નવી શરૂઆત ક્રમમાં છે અને નવી તકો તમારા માર્ગ પર આવવાની સાથે તમે થોડી ઉત્તેજના અનુભવવા માટે બંધાયેલા છો .. નવું વર્ષ 2024 ની શુભકામના

તમારા ઘરમાં ધનનો વરસાદ થાય, માતા લક્ષ્મી કાયમ રહે, બધી મુશ્કેલીઓનો નાશ થાય અને શાંતિ મળે. સાલ મુબારક!

નવા વર્ષ ની ખુશી બધે છે. નવા વર્ષના ઘણા અભિનંદન અને ભગવાન તમને અને તમારા પ્રિયજનોને આશીર્વાદ આપે! સાલ મુબારક!

✍આજથી શરૂ થઇ રહેલું નૂતન વર્ષ સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વકની શુભકામના…🕉 💞 સાલ મુબારક 💞

નવું વર્ષ આપના માટે મંગલકારી નીવડે અને આપ સુખ: શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત કરો તેવી પ્રાર્થના સહ નૂતન વર્ષાભિનંદન…!!! 🌹 હેપી ન્યૂ યર 🌹

આશા છે કે આ નવું વર્ષ તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે.
🤗 સાલ મુબારક 🤗

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati
New Year 2023 Wishes in Gujarati

બીતે સાલ કો ભૂલ જાયે આને વાલે સાલ કો ગલે લગાયેં
કરતે હૈં હમ પ્રાર્થના ઈશ્વર સે ઇસ સાલ સારે સપને પુરે હોં જાયે.
🌹 હેપી ન્યૂ યર 2024🌹

મિત્રતા એ ખુશીની વર્ષા છે, પ્રેમ એ એક મીઠી સુગંધ છે, નવા વર્ષ આવતા અને જતા રહે છે, પરંતુ મિત્રતા હંમેશા વસંત હોય છે.

તમે નવા છો તો સવાર નવી છે, સાંજ નવી છે, નહીં તો આ આંખોએ ઘણા નવા વર્ષો જોયા છે.

ન રહે કોઈ ઈચ્છા અધૂરી, ન રહે કોઈ સપનું અધૂરું,
નવા વર્ષે તમને એટલી ખુશી મળે કે તમારા દિલનું દરેક સ્વપ્ન પૂર્ણ થાય.
Happy New Year

નવા વર્ષની નવી પ્રભામાં, સપના સજાવો જીવનમાં,
સપના પૂરા કરીને બતાવો, જીવનમાં દરેક દિવસ ને માણો.. નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ!

આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા…!
🙏 સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 🙏

નવા વર્ષમા આપને તેમજ આપના પરિવારને ઉત્તમ સ્વાસ્થ્ય-સુખ-સમૃદ્ધિ અને સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી મંગલમય શુભકામનાઓ.

આપ સર્વેને નૂતન વર્ષની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ સાથે નવા વર્ષના રામ રામ.
🌹 હેપી ન્યૂ યર 🌹

New Year 2024 Wishes in Gujarati {નવા વર્ષની શુભેચ્છા}

500+ નવા વર્ષની શુભેચ્છા New Year 2024 Wishes in Gujarati
New Year 2023 Wishes in Gujarati

આપને 12 મહિનાની ખુશીઓ, 52 અઠવાડિયાનું હાસ્ય અને…
365 દિવસના ઉલ્લાસની શુભેચ્છા. ૨૦૨૩ નવા વર્ષ ની શુભકામનાઓ!

આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન 💐

આવનાર નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સ મૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
🌷 નવા વર્ષ ની શુભેચ્છાઓ 🌷

નવા વર્ષનો નવો ઉજાસ, ઢળી ગઈ અમાસની રાત
વરસે સૌ નો અકબંધ વ્હાલ, થાય મન થી મનનો મેળાપ,
સુખ, શાંતિ, સમૃદ્ધિના ભંડાર,ઈશ્વર કૃપા રહે સાક્ષાત.

તમારા ઘરમાં ધનની વર્ષા રહે, માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે, બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે!
નવા વર્ષની શુભકામનાઓ!!

રાતો અંધારી હશે પણ દિવસો ઉજ્જવળ હશે, તમારું જીવન હંમેશા ઉજ્જવળ રહે એવી શુભેચ્છાઓ. નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 😍

HAPPY NEW YEAR
મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને… 👏👏 નૂતન વર્ષા અભિનંદન

જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ

FAQs

તમે નવા વર્ષની શુભેચ્છાઓ કેવી રીતે કહો છો?

આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને ઘણી બધી નવી પ્રેરણાઓ લઈને આવે. હું તમને ખુશીઓથી ભરેલું વર્ષ ઈચ્છું છું. નવા વર્ષનો દરેક દિવસ તમારા માટે સફળતા, ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલો રહે એવી શુભેચ્છા. સાલ મુબારક.

તમે એક લીટીમાં કેવી રીતે ઈચ્છો છો?

તમને ઘણા વર્ષોના પ્રેમ અને ખુશીની શુભેચ્છા. હંમેશા એકબીજાના આલિંગનમાં આનંદ શોધવાનું યાદ રાખો. તમારા માઇલસ્ટોન પર એકસાથે અભિનંદન!

કેટલાક નવા વર્ષના અવતરણો શું છે?

નવા વર્ષમાં, તમારા પાછલા વર્ષોનો આભાર માનવાનું ક્યારેય ભૂલશો નહીં કારણ કે તેઓએ તમને આજ સુધી પહોંચવામાં સક્ષમ કર્યા છે! ભૂતકાળની સીડીઓ વિના, તમે ભવિષ્યમાં પહોંચી શકતા નથી! હું આશા રાખું છું કે તમે સમજો છો કે દરેક દિવસ તમારા માટે નવી શરૂઆત છે. કે દરેક સૂર્યોદય તમારા જીવનનો એક નવો અધ્યાય છે જે લખવાની રાહ જોઈ રહ્યું છે.

શું હું નવા વર્ષની શુભેચ્છા અગાઉથી કહી શકું?

નવી સીઝનની શુભેચ્છા માટે સૌથી લોકપ્રિય પ્રમાણભૂત અભિવ્યક્તિ હેપ્પી ન્યૂ યર છે. અગાઉથી નવા વર્ષની શુભકામનાઓ અંગ્રેજી પરંપરામાં લોકપ્રિય નથી પરંતુ તે સાંસ્કૃતિક રીતે સમજી શકાય તેવું અને સ્વીકાર્ય છે. એડવાન્સ લર્નરની વ્યાખ્યા પણ તેને વ્યાકરણની રીતે સમર્થન આપે છે.

Was this article helpful?
YesNo
Suraj Bhardwaj

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment