Self Love Quotes In Gujarati {સેલ્ફ લવ કોટ્સ ગુજરાતી}
Self Love Quotes In Gujarati {સેલ્ફ લવ કોટ્સ ગુજરાતી}
કેટલાક લોકો કહે છે સ્ત્રીનું કોઈ ઘર નથી,
પણ હું માનું છું કે સ્ત્રી વગર કોઈ ઘર ઘર નથી.
જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે,
તે જીવનમાં કંઈપણ કરી શકે છે.
સફળતા મેળવવા માટે સખત મહેનત જરૂરી છે,
પણ જીંદગીના સખત સંઘર્ષો માટે આત્મ સમ્માન જરૂરી છે.
ઘણીવાર તેઓ અમારો આદર કરતા નથી,
જેને આપણે દિલથી માન આપીએ છીએ.
જ્યાં માન હોય ત્યાં સંબંધો પણ સારા લાગે છે.
અને જ્યાં માન નથી ત્યાં સંબંધો નથી.
સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.
હું નથી ઈચ્છતો કે દરેક વ્યક્તિ વખાણ કરે,
પરંતુ કંઈપણ ખોટું ન બોલવાનો પ્રયાસ કરો.
પોતાની શક્તિઓ પર ભરોસો કરનાર ક્યારેય નિષ્ફળ નથી જતો!
Self Love Quotes In Gujarati {સેલ્ફ લવ કોટ્સ ગુજરાતી}
“તમે જે પસંદગી કરો છો તેનું ઉત્પાદન તમે છો.”
“કેટલીકવાર મુસાફરીનો સૌથી મુશ્કેલ ભાગ એ માનવું છે કે તમે સફર માટે યોગ્ય છો.”
આત્મસમ્માન આપવો, જ્યારે આવે ત્યારે જતાં એમને હિમાયત કરો.
આત્મસમ્માન તમારી જીવનશૈલીનો ભાગ છે જે તમે સ્વતંત્રથી કંટ્રોલ કરી શકો છો.
હમ બેશક દિખતે અકેલે હૈ લેકિન, અપને આપ મેં હી એક કારવા સાથ લિયે ચલતે હૈ
આત્મસમ્માન જે લોકોને કદાચ સંશય કરાવે છે તો તેઓને જતાં પકડ કાતરી દીઠ જાય છે.
પુરૂષોના આત્મસમ્માનને કિંમત માંગવી જ હોય છે, ગિરલ્સના આત્મસમ્માનને રાજકિયોને મળી હોય છે.
જો તમે આત્મનિષ્ઠામાં છોડશો, તો લોકોને મનામાં મેળવવાની યોગ્યતા નથી. સ્વયંનિષ્ઠા આપણી મૂળ શક્તિ છે
Self Love Quotes In Gujarati {સેલ્ફ લવ કોટ્સ ગુજરાતી}
સાચો રાજા એ છે જે કોઈ પણ જગ્યાએ જીતવાની તાકાત રાખતો હોય !!
લોકો માત્ર બે જ પ્રકારના હોય છે, એક જે ભળી જાય છે
અને બીજા જે બળી જાય છે, પછી એ તમારું સુખ હોય કે દુઃખ !!
તમે દુઃખી હશો અને હંમેશા દુઃખી જ રહેશો, જો તમારી પાસે સુખ દુઃખમાં સાથ
આપે એવા પાંચ સાચા મિત્રો અને સગા સંબંધીઓ નહીં હોય !!
જો તમે ચિંતા કરો છો કે બીજું કોઈ શું વિચારે છે તો તમારી લાઈફ તમારી નથી !!
ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.
કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.
આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે,
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે.
ખરાબ દશા નહિ પરંતુ ખરાબ દિશા જ
આપણને અસફળ બનાવે છે!
Self Love Quotes In Gujarati {સેલ્ફ લવ કોટ્સ ગુજરાતી}
માત્ર સંતોષ શોઘો, જરૂરતો કયારેય પુરી નથી થતી.
મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં,
એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે.
જીવનમાં જે વાત ભુખ્યુ ૫ેેટ અને ખાલી શીખવે છે એ કોઇ શિક્ષક ન શીખવી શકે.
“હારવાના ડરથી કયારેય રમત રમવાનું ચુુુુકશો નહી”- બેબે રૂથ
ભવિષ્ય તે લોકોનું છે જેઓ તેમના સપનાની સુંદરતામાં વિશ્વાસ કરે છે.
ધારીએ એવું થતું નથી અને વિચાર્યું હોય એવું હોતું નથી એનું નામ જિંદગી.
જીંદગીની દરેક સવાર નવી શરતો થી શરૂ થાય છે અને
જીંદગીની દરેક સાંજ એક નવા અનુભવ થી ખતમ થાય છે.
એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે, એ સર્વશ્રેષ્ઠ છે.
Self Love Quotes In Gujarati {સેલ્ફ લવ કોટ્સ ગુજરાતી}
જિંદગી જે શીખવે તે શીખી લેવાય કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર.
તૂટેલો વિશ્વાસ અને છૂટેલૂં બાળપણ ક્યારેય પાછા નથી આવતા.
ખુશ રહેવા માટે બીજે વલખા મારવાની જરૂર નથી,
આનંદ તો અંતરમાં જ હોય છે…
માન્યું મંઝિલ મોકળી નથી મારી… પણ મારગ મેં મન મૂકીને માણ્યો…
હજારો પ્રશ્ન છે જીંદગીમાં પણ… જવાબ એક જ છે થઈ જશે.
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.
અભિમાન કોઈને ઉપર આવવા દેતું નથી,
અને સ્વાભિમાન કોઈને નમવા દેતું નથી.
ઘણીવાર તેઓ અમારો આદર કરતા નથી,
જેને આપણે દિલથી માન આપીએ છીએ.
Self Love Quotes In Gujarati {સેલ્ફ લવ કોટ્સ ગુજરાતી}
મોટાભાગના લોકો સરળતાથી પ્રાપ્ત વસ્તુઓની કિંમત ન કરો, અને પછી તેને ગુમાવો.
“મહેનત ના વાદળો બનાવવા મંડી પડો,
સફળતા નો મેઘ જરૂર વરસશે.. “
કોઈ કારણને લીધે જ શત્રુ કે મિત્ર બને છે.
જે સુખ અને દુઃખમાં એક જ સમાન સહાયતા કરે છે તે સાચો સહાયક હોય છે.
દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.
આપણે જેમ વર્ષ્માં બોણેલ છીએ, તેમ મનનેઓ બોણેલ છીએ.
સારા હોય છે એ ખરાબ લોકો, જે સારા હોવાનો દેખાવ નથી કરતા
સ્વાર્થી મન અને લોભી જીવ ક્યારેય કોઈનું સારું ના કરી શકે
Self Love Quotes In Gujarati {સેલ્ફ લવ કોટ્સ ગુજરાતી}
જીને આપણા જીવનને સરળતા અર્પીત કરીને બરાબર કરે છે.
કપરી પરિસ્થિતી થી હાર ન માનવી એ સૌથી મોટુ બળ છે.
જો તમે એક વાર ડરીને જીવશો, તો તમારે આખું જીવન ડરીને જ વિતાવવું પડશે.
આપણા હાથે આપણી આવજ છે
જીવનમાં કૂતરાની જેમ એકસો મિત્રોની સાથે ટોળામાં રહેવા કરતા તો
એક પોતાને સમજે તેવો સિંહ જેવો મિત્ર રાખવો એ બધું સારું કહેવાય.
ગઈકાલ એ મૃતદેહ સમાન છે,
આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે.
આત્મવિશ્વાસ સાચા પડવાથી નથી આવતો
બ્લકે ખોટા પડવાનો ડર ન હોવાથી આવે
જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો…
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો…
Self Love Quotes In Gujarati {સેલ્ફ લવ કોટ્સ ગુજરાતી}
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.
એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.
“આપણા જીવનનો હેતુ ખુશ રહેવાનો છે.”
આત્મવિશ્વાસ જ ભાવી ઉન્નતિનું પ્રથમ પગલું છે.
આત્મવિશ્વાસ એ ઘણી મોટી મુડી છે,
જેના આધારે ઘણા જંગ જીતી શકાય છે.
ઓળખાણ, આવડત, અક્કલ, અનુભવ અને
આત્મવિશ્વાસ બજારમાં વેચાતા નથી.
” હું ખુદ પણ મને નથી સમજી શકી,
તો તું મને શું ધૂળ સમજવાનો “
” બંધ કરો પીઠ પાછળ મારી વાતો કરવાનું,
બાકી જિંદગી નીકળી જશે આખી રડવામાં “
Self Love Quotes In Gujarati {સેલ્ફ લવ કોટ્સ ગુજરાતી}
“પ્રેમ કરું છું એટલે તારી ચિંતા કરું છું,
બાકી નફરતમાં તો તારો ઉલ્લેખ પણ ના હોય”
” ગદ્દારો સાથે પહેલી લાઈનમાં બેસવા કરતા,
વફાદારો સાથે છેલ્લી લાઈનમાં બેસવું વધારે ગમે છે મને “
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!
ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો,
તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે..
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
ગમતી વ્યક્તિ પાસે, ક્યારેક છેતરાઈ જવાની પણ કંઈક અલગ મજા છે !!
જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.
રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો
એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.
Self Love Quotes In Gujarati {સેલ્ફ લવ કોટ્સ ગુજરાતી}
બહુ સારા અને સરળ ન થવું, દુનિયા લાભ ઉઠાવવા જ બેઠી છે
ઉગવું જ અઘરું છે સાહેબ, કાપી તો કોઈ પણ જાય છે
સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ સ્વીકારી લો, બઘુ બઘાને નથી મળતુ
હું આરામથી એકાંત કાપી રહ્યો હોત તો સારું હતું..,
જીંદગી તું ક્યાં હ્રદયની વાતોમાં આવી ગઈ..
દરરોજ જીંદગી ને એક સવાલ પૂછું છું,
આખરે ચાલી શું રહયું છે જિંદગી માં.
કોઈપણ perfect નથી હોતું એટલે જ તો,
પેન્સિલ ની સાથે સાથે રબર પણ લેવું પડે છે.
શરૂઆત ભલે નાની હોય પણ જીત મોટી થવી જોઈએ.
અહીંયા બધુજ થઈ શકે છે, બસ તમે ભગવાન પર ભરોશો રાખો.