200+ સકસેસ કોટ્સ ગુજરાતી Success Quotes in Gujarati Text | Shayari | Wishes

Success Quotes in Gujarati {સકસેસ કોટ્સ ગુજરાતી}

200+ સકસેસ કોટ્સ ગુજરાતી Success Quotes in Gujarati Text | Shayari | Wishes

Success Quotes in Gujarati {સકસેસ કોટ્સ ગુજરાતી}

“Success ની ખાસિયાત એ છે કે તે મહેનત કરવાવાળા ઉ૫ર ફિદા થઇ જાય છે.”

દરેક નાનું ૫રિવર્તન મોટી સફળતાનો હિસ્સો હોય છે.

આ દુનિયામાં બધું જ કીમતી હોય છે, મેળવ્યા પહેલા તથા ગુમાવ્યા પછી !

કોઇ ૫ણ વ્યકિત તેના કાર્યોથી મહાન બને છે, જન્મથી નહિં

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે, કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય, તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ.

જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક મુકદ્દર બની જાય છે!

એક ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે, એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે!

Success Quotes in Gujarati {સકસેસ કોટ્સ ગુજરાતી}

200+ સકસેસ કોટ્સ ગુજરાતી Success Quotes in Gujarati Text | Shayari | Wishes

આજની તકો ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.

તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે.

‘શબ્દો’ એ છે જે જીવનને અર્થ આપે છે
અને ‘શબ્દો’ જીવનને બરબાદ કરે છે

ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે.

મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.

જિંદગી માં કંઈક બનવું જ હોય તો તફલીફોનો સામનો કરવો જ પડશે.

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .

“ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય.” – ચાણક્ય

Success Quotes in Gujarati {સકસેસ કોટ્સ ગુજરાતી}

200+ સકસેસ કોટ્સ ગુજરાતી Success Quotes in Gujarati Text | Shayari | Wishes

ઉદાહરણ આપવું તો સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !

જો મહેનત એક આદત બની જાય, તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.

એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું, અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે .

ક્યારેય એક જેવો નથી રહેતો સમય સંજોગો અને લો એને બદલવા પર મજબુર કરી દે છે .

સફળતા શું છે? નિષ્ફળતા પછી નું પ્રકરણ.

Success Quotes in Gujarati {સકસેસ કોટ્સ ગુજરાતી}

200+ સકસેસ કોટ્સ ગુજરાતી Success Quotes in Gujarati Text | Shayari | Wishes

જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ,
ત્યાં પહોંચશો એટલે આગળનું પણ દેખાશે.

જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે

જે લોકો પોતાની મહેનત પર આધાર રાખે છે
તેઓ ભાગ્યની વસ્તુઓમાં વિશ્વાસ કરતા નથી

ક્યારેય વિચારશો નહીં કે તમે એકલા છો,
તેના બદલે, વિચારો કે તમે એકલા પૂરતા છો

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને
નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે “

” જિંદગી ની એક ભૂલ માણસ ને ઘણું શીખવી જાય છે પણ,
ઘણું બધું શીખેલા માણસ પણ ભૂલ કરી જાય છે “

ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી “

” પોતાની નિષ્ફળતાનો દોષ નસીબને આપવાનું બંધ કરો,
તમે હમણાં જીવતા છો બસ એ વાતથી ખુશ થયા કરો “

Success Quotes in Gujarati {સકસેસ કોટ્સ ગુજરાતી}

200+ સકસેસ કોટ્સ ગુજરાતી Success Quotes in Gujarati Text | Shayari | Wishes

સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો
સપના એ છે જે તમને જાગૃત રાખે છે.

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી.

તું ચિંતા ના કરીશ લોકો નો સમય આવે છે,
તારો તો જમાનો આવશે.

એક ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે,
એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે!

માત્ર શાંત રહેતા શીખો,
ઘણા લોકો એ પણ સહન નહિ કરી શકે!

Success Quotes in Gujarati {સકસેસ કોટ્સ ગુજરાતી}

200+ સકસેસ કોટ્સ ગુજરાતી Success Quotes in Gujarati Text | Shayari | Wishes

જીવન 10% છે જે આપણને થાય છે
અને 90% આપણે તેના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ.

જિંદગી એક પ્રશ્ન છે તો સંઘર્ષ એનો જવાબ છે.

જીવનમાં કોઈના વગર અટકતું તો કંઈ નથી પણ ખટકતું ચોકકસ હોય છે.

જિંદગી જે શીખવે તે શીખી લેવાય કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર.

જ્યાં સુધી લોકો પોતાના હક માટે લડશે નહીં ને
ત્યાં સુધી ભોગવવા તૈયાર રહેજો.

માન્યું મંઝિલ મોકળી નથી મારી… પણ મારગ મેં મન મૂકીને માણ્યો…

“સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે તે શોધવું અને પછી તે કરવું.” – હેનરી ફોર્ડ

“જીવન એ દસ ટકા છે જે તમારી સાથે થાય છે અને નેવું ટકા તમે તેને કેવી રીતે પ્રતિસાદ આપો છો.”

Success Quotes in Gujarati {સકસેસ કોટ્સ ગુજરાતી}

200+ સકસેસ કોટ્સ ગુજરાતી Success Quotes in Gujarati Text | Shayari | Wishes

તમારા વિચારો બદલો અને તમે તમારી દુનિયા બદલો

એ લોકોની કદર કરવામાં મોડું ના કરશો
જે જિંદગીના દરેક મોડ પર તમારો સાથ આપે છે

તમે ગમે તેટલું ભણ્યા હોય,
પણ જો વડીલોની રીસ્પેક્ટ કરતા ના આવડે તો બધું વ્યર્થ

જિંદગી રોજ રડતા રડતા કહે છે મને,
ફક્ત એક વ્યક્તિના કારણે મને બરબાદ ના કર

જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.

જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.

એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.

નહિ કરી શકે કોઈ વિજ્ઞાનિ મારી બરાબરી,
હું “ચાંદ” જોવા પણ સાયકલ લઈને જતો હતો

Success Quotes in Gujarati {સકસેસ કોટ્સ ગુજરાતી}

200+ સકસેસ કોટ્સ ગુજરાતી Success Quotes in Gujarati Text | Shayari | Wishes

ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે

મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં
એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે

આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે

માત્ર સંતોષ શોઘો, જરૂરતો કયારેય પુરી નથી થતી

જીંદગી બદલવા માટે લડવુ ૫ડે છે, જીંદગી સહેલી કરવા સમજવુ ૫ડે છે.

“જીવનનો મોટો બોઘપાઠ, ક્યારેય કોઈના કે કંઈપણથી ડરશો નહીં.” – ફ્રેન્ક સિનાત્રા

હંમેશા યાદ રાખો કે તમે એકદમ અનન્ય છો. બીજા બધાની જેમ જ. -માર્ગારેટ મીડ

કેટલીક વાર શૂન્ય આપણને એવું શીખવાડી જાય છે
જે આપણને કેટલીક વાર શતક નથી સમજાવી શકતું

Success Quotes in Gujarati {સકસેસ કોટ્સ ગુજરાતી}

200+ સકસેસ કોટ્સ ગુજરાતી Success Quotes in Gujarati Text | Shayari | Wishes

જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે
ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

જે પોતાની ભૂલોમાંથી શીખી બીજી પદ્ધતિઓ અપનાવે છે; તે જ સફળ થાય છે.

આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે સમય બગાડવાનો તમારી પાસે સમયજ ના વધે.

તાકાત તમારા શબ્દો માં નાખો અવાજ માં નહિ,

કેમ કે પાક વરસાદ થી થાય છે પૂર થી નહિ

જેમને જેવું લાગે, એમને એવી કોઈ જોગવાઈ નથી કે તેમજ એમને એવી કોઈ વિરોધવાઈ.

જે લોકોને પ્રયાસ જ નથી કરવો, એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગશે !!

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.

Success Quotes in Gujarati {સકસેસ કોટ્સ ગુજરાતી}

200+ સકસેસ કોટ્સ ગુજરાતી Success Quotes in Gujarati Text | Shayari | Wishes

ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.

સફળતા મેળવવા માટે સખત મહેનત જરૂરી છે,
પણ જીંદગીના સખત સંઘર્ષો માટે આત્મ સમ્માન જરૂરી છે.

જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો

જીવનમાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે.

પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે

પુસ્તકો તમારા વિચારોને ઊંચાઈ આપવા માટે હોય છે
એને યાદ કરીને તમારા મગજ પર ભાર બનવા માટે નહિ

જ્યાં માન હોય ત્યાં સંબંધો પણ સારા લાગે છે.
અને જ્યાં માન નથી ત્યાં સંબંધો નથી.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

Leave a Comment