250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

હું તને મળ્યો, હું પ્રેમમાં પડી ગયો અને તને આજીવન પ્રેમ કરીશ. હેપ્પી વેલેન્ટાઈન, મારી પ્રિય!

આંખો વરસી જાય છે વેદના વગરnહૈયા ભરાય જાય છે પીધા વગર
જીવવાના તો છે લાખ કારણnપણ શ્વાસ અટકી જાય છે તમારા વગર

પ્રેમ કેવો હોય છે તે મારે જોવું છે, મન ભરીને તારા પર પ્રેમ કરવા માંગુ છું.
દરેક વ્યક્તિ શ્વાસ લઈને જીવે છે, પરંતુ હું તારા દરેક શ્વાસમાં જીવવા માંગુ છું.

💓Happy Valentine’s Day💓

ખબર નહીં આ કેવો અહેસાસ છે, જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

કોઈ અજાણ્યા સાથે પ્રેમ થઈ જાય છે, તો કોઈ પ્રેમ કરીને પણ, અજાણ્યા થઈ જાય છે !

તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર … અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ, અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

હું તને મારા જીવનમાં મેળવીને ખૂબ જ ખુશ છું. હેપી વેલેન્ટાઈન ડે પ્રિય!

મારા થનાર સાસુની છોકરી તને નખરા બોવ આવડે છે, પણ હું પ્રેમ થી સહન કરી લઈશ હોને દિકુ.

ઓય પાગલ મારાથી ક્યારેય પણ ભુલ થઈ જાય તો માફ કરી દેજે, કેમકે મારા પર હક તારો જ છે.

મહોબ્બત હતી એટલે તને પસંદ કરી હતી જો ચાહત જિસ્મની હોત તો બીજા પણ ઘણા મળી જાત.

તારા માટેનો મારો પ્રેમ કોઈ દુવાથી ઓછો નહોતો એ વાત અલગ છે કે તારે મારું બનવું જ નહોતું.

કાલે ખબર પડી કે એ મને miss કરે છે, છાની માની એ પણ મારા ફોટાને kiss કરે છે.

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

પ્રેમ બે પળની નહીં💏 જિંદગીભરની જીદ હોવી જોઈએ.👨‍👩‍👧‍👦
❣️Happy Valentine’s Day❣️

હું તમને કહેવાનો રસ્તો મળ્યો તેના કરતાં હું તમને વધારે પ્રેમ કરું છું.

હેપી વેલેન્ટાઇન ડે મારા ઉન્મત્ત, મૂર્ખ પરંતુ એટલા આકર્ષક બોયફ્રેન્ડ.

મારા વેલેન્ટાઇન, હું તમને મારા હૃદયથી સમયના અંત સુધી પ્રેમ

કરવાનું વચન આપું છું! વેલેનટાઈન્સ દિનની શુભેચ્છા!

મારા મગજમાં તમારા વિચારો આવ્યા વિના શ્વાસ લેવા કરતાં મૃત્યુ મારા

માટે ઓછું પીડાદાયક હશે! હું તને પ્રેમ કરું છુ! વેલેનટાઈન્સ દિનની શુભેચ્છા!

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી
રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા
અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

રૂપ 💃પર મરી જનારા ઘણા પડ્યા છે,
મને તો બસ તારા સુંદર દિલ 💝સાથે પ્રેમ છે.

જે દિલ ના સાચા હશેને એ નારાજ ભલે થાય
પણ કયારેય તમને છોડીને નહીં જાય….

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

સુંદર હોવું જરૂરી નથી. કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.

ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય,
જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે,
સામે આવીને એ ખુદને ભુલી જાય.

બધાની પર્સનલ લાઈફ હોય છે, પણ મારે તો
પર્સનલ પણ તું અને લાઈફ પણ તું!!

કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!

કોઈને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે,
એ તો જેમણે સાચો પ્રેમ કર્યો હોય એમને જ ખબર હોય છે !!

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

તમારી પ્રેમની આ વલણની રાતે, હું નિશા વનરાજ થઈને જાઉં.

પ્રેમમાં રાહ જોવી એ તો સાચા પ્રેમની નિશાની છે,
જે રાહ જોઈ શકે એ જ તો પ્રેમને નિભાવી શકે !!

આ દુનિયામાં રૂપ જોઇને
મરી જવા વાળા તો લાખો છે પણ મને તો તારા દિલથી પ્રેમ છે !!

જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.

અમે તમારા ખ્યાલો માં એટલા ખોવાઇ ગયા કે, ગુગલ ૫ણ શોઘી ન શકયુ.

કિરદાર મારો ખૂબ મજાનો નિકળ્યો કોઇ મારૂ નહિને હું બઘાંનો નિકળ્યો

પૈસામાં ખૂબ ગરમી હોય છે સૌથી ૫હેલાં એ સંબંઘો ને દઝાડે છે.

આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

તારું પ્રેમ પાછા હું દૌર કરી ગયો છું, જેમને મારી ધોળાને જેવું છે.

એ ગુલાબ પોતાના રૂપ પર એટલો ગુરૂર ના કર
મારા જ મેહબૂબ જોડે રહીને પોતાને મશહૂર ના કર

તારી ચાદર, તારા સ્વપ્નો, તારી ઊંઘ દરેકનો બયાન લેવાયો હતો
આ જ રીતે આ ગુસ્સામાં તારો અખંડ પ્રેમ જડપાયો હતો

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”

“એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

ઈચ્છા જો શરીર ની ના હોય તો ઓનલાઇન વાળો પ્રેમ ❤️ પણ જોરદાર હોય છે!!

ઈચ્છા જો શરીર ની ના હોય તો ઓનલાઇન વાળો પ્રેમ ❤️ પણ જોરદાર હોય છે!!

“જોયો નથી એક ચાંદ 🌝 મેં ઘણા દિવસ થી,
અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી”

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

હેપી વેલેન્ટાઇન ડે, બેબી! તમારા જેવા અતુલ્ય જીવનસાથી મેળવવા માટે હું ભાગ્યશાળી છું!

હું તારા આંખને તારો પ્રેમ છુપાવી છું.

તારો પ્રેમની ટીકામાં વધારે વીજણેર આદર્શ છે.

ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો,
તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે..

નફરત થઈ ગઈ દુનિયાથી, બસ તને પ્રેમ કરીને..

ઈજ્જત વગરનો પ્રેમ, હંમેશા અધુરો રહી જાય..

અમે મૌન રહીને પણ જોયું, લોકો ખરેખર ભૂલી જાય..

જેટલી વાર ગણવા બેસું હુ, એટલી વાર એક ખૂબી હજુ વધી જાય છે

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

હું વિશ્વાસ કરી શકતો નથી કે મારા જીવનમાં તમને મળીને હું કેટલો ધન્ય છું. હું તમને મારી ગર્લફ્રેન્ડ તરીકે મેળવીને ખૂબ જ ખુશ છું. વેલેનટાઈન્સ દિનની શુભેચ્છા.

સુંદરતા તારા જિસ્મ ની એવી તે નિખરી ગઈ છે કે તારી સજાવટ હવે દરેક અરિસાનું અભિમાન બની ગઈ છે

મળવાનું મન થાય તો ચાલ્યા આવજો એના એજ રસ્તે, અમે તમને નથી ભૂલ્યા, તમે જ રસ્તા ભૂલ્યા છો.

પ્રેમ એટલે તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું.

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું.

તસ્વીર ગમે તેવી હોય પણ સમાવી લે તે ફ્રેમ વ્યક્તિ ગમે તેવી હોય પણ સંભાળી લે તે પ્રેમ.

આ પ્રેમ પણ કેટલો કમાલ નો છે ને,
આપડે હમેશા એના રંગ મા રંગી નાખે છે, તો પણ આપડે બેદાગ રહીએ છે.

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

તમને પ્રેમ કર્યા વિનાનો એક દિવસ જીવનભરના દુઃખ સમાન છે! વેલેનટાઈન્સ દિનની શુભેચ્છા!

તમારામાં, મને તે છોકરી મળી છે જેનું મેં સપનું જોયું છે. તમારા આત્માની સુંદરતા

અને નિર્દોષતા મને દરેક દિવસ માટે આભારી લાગે છે. વેલેનટાઈન્સ દિનની શુભેચ્છા!

પ્રેમ બે પળનો નહીં, જિંદગીભરની જીદ હોવી જોઈએ !!

પ્રેમનાં પુષ્પો, ભરીને રાખજો… દિલ દીધું છે, સાચવીને રાખજો

પ્રેમમાં યાદ રાખવું કે વાતો ક્યારેય ઓછી થવા ન દેતા કારણ કે વાતો ઓછી થવાથી 100% પ્રેમ ઓછો થઈ જ જાય છે.

ચાલ આપણે બંને સાથે મળીને પ્રેમને જ અમર બનાવી દઈએ, હું નાદાન દીવાનો બની જાવ ને પાગલ હસીના બનીજા.

તને ગુસ્સો કરવાનો ચોકકસ અધિકાર છે, તું કર…
હું પણ લાગણીવાન છું, તને શબ્દોથી તરત જ મનાવી લઈશ.

જો મારી છાતીના એક્સ-રે માં તો ફક્ત હૃદય જ છે, પણ એ હૃદયની ધડકન જ તુ છો.

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી

મળવાની તક પણ ગુમાવી દીધી જયારે તેમને બીજો સાથી મળી ગયો.

તારી યાદો ને આદત પડી ગઈ મારી પાસે આવવાની,
નહી તો મને ક્યાં આદત હતી તને યાદ કરવાની.

અપની કલમ સે દિલ સે દિલ તક કી બાત કરતે હો, સીધે સીધે કહ કયો નહીં દેતે કી હમસે પ્યાર કરતે હો

પ્રેમ ની એક અસલ ચિંગારી, એ જ મીરા અને એ જ મુરારી.

જીવન માં ખૂટે ના કદી પ્રેમ આમનામ, નહિ તો સમજી લેજો પૂરો ખેલ તમામ.

સૂરજ થી ચાંદ ભુલાય, ફૂલ થી ખુશ્બૂ ભુલાય, પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય.

એમ તો અમે આપણા આપ મા ગુમ હતા, હાચી વાત તો એ છે કે ત્યાં પણ તમે હતા !!

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

તૂ કહી પણ બોલ્યા વગર મને લઈજા કહી પણ, જ્યાં તૂ મુસ્કુરાયે ત્યાં મંજીલ મારી !!

અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના, જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના !!

નફરત પછી જે પ્રેમ થાય છે ❤️ એ જ પ્રેમ હંમેશા રહે છે.

તારી દરેક વાત મારા માટે ખાસ છે, 🥰
આ કદાચ પ્રેમની પહેલું એહસાસ છે. 💓

તમારું પ્રેમ મારે જીવન આપેલું ફૂલ છે જેમાં જે પ્રકાશ હોય તેને પણ ઝાડી નહિ.

તમારું પ્રેમ મારું વિશ્વાસ છે જે જીવનભર જીવનમાં હાજર રહે છે.

તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો,
લાગે છે તમોને હજુ, ફૂલોએ ડંખ દીધા નથી

ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ,
બસ સંબંધો સ્વાદીષ્ટ હોવા જોઈએ

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in Gujarati

પ્રેમ સાચો હોય તો કિસ્મત ગમે ત્યારે ભેગા કરી દે છે !!

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે, જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.

સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો, માંગવો પડે તે પ્રેમ નથી હોતો..

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

માણવાને એક તો ક્ષણ જોઈએ, ને પછી એમાંય બે જ્ણ જોઈએ

જ્યારે પણ કોઈ ટેડી હસતું દેખાય છે,
મને એમાં હંમેશા તારો જ ચહેરો દેખાય છે !! || હેપ્પી ટેડી ડે ||

મારા પ્રિય, તમને સૌથી ખુશ વેલેન્ટાઇન ડે અને જીવનના તમામ આનંદની શુભેચ્છા પાઠવું છું!

Valentines Day Wishes in Gujarati {વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી}

250+ વેલેન્ટાઈન ડે વિશેસ ગુજરાતી Valentines Day Wishes in GujaratiVV

મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ,
મહિલાને વેલેન્ટાઇન ડે ની શુભેચ્છા..!!

બધાં ને ગરમીમાં “Glucose” જોઈએ,
પણ, મને તો માત્ર તું જ “Close” જોઈએ..!!
❤️Happy Valentine Day My Love❤️

શરણ નહીં સહારો છું, આજીવન હું તારો છું !
ઝાંખી લે તારા હ્રદયમાં, તારા નભ નો સિતારો છું..!!
❤️Happy Valentine Day My Love❤️

તું મારામાં અનહદ, ને હું તારામાં બેહદ…
બસ એજ આપણા પ્રેમની સરહદ..!!

તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ,
ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ..!!

પ્રેમ બે પળનો નહીં, જિંદગીભરની જીદ હોવી જોઈએ !!

ગાલ ગુલાબી જયારે તારા થયા, એ દિવસ થી ગુલાબ આપતા તમને થયા..!!
🌹હેપી રોઝ ડે ❤️

તને વેલેન્ટાઇન ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા પ્રેમ!

Was this article helpful?
YesNo
Suraj Bhardwaj

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

Leave a Comment