100+ ભજન કોટ્સ ગુજરાતી Bhajan Quotes in Gujarati Text | Shayari | Wishes

Bhajan Quotes in Gujarati {ભજન કોટ્સ ગુજરાતી}

100+ ભજન કોટ્સ ગુજરાતી Bhajan Quotes in Gujarati Text | Shayari | Wishes

Bhajan Quotes in Gujarati {ભજન કોટ્સ ગુજરાતી}

મસ્તી મેં મેંય મસ્ત બના હું ,અબ તો મેંય મદ માતા હું,
જૂઠે ઝઘડે છોડ કે અબ તો, હરિ ભજન કો ગાતા હું.…

નવાં કલેવર ધરો, હંસલા! નવાં કલેવર ધરો,
ભગવી કંથા ગઈ ગંધાઈ, સાફ ચદરિયા ધરો
હંસલા! નવાં કલેવર ધરો.

ગગન તારલે અડવા ઊડતાં પૃથ્વીથીય ટળ્યો;
ઘૂમો સીમાડા આભ તણા, પણ ધરણી નવ પરહરો
હંસલા! નવાં કલેવર ધરો.

પાઘ પંજાબીને..એનુ નામ ભગતસિંહ,
ગોરિયાઓ ગભરાય મરજીવા…પાઘડીવાળા

મારાં પાપ ભર્યા છે એવાં તારી ભૂલ્યો કરવી સેવા

મારી ભૂલોનાં ભૂલનારા તારી કરુણાનો કાંઇ પાર નથી …હે

છે ભકતનું દિલ ઉદાસી તારા ચરણે લે અવિનાશી

રાધાના દિલ હરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી… હે

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારૂણમ્

નવકંજ લોચન કંજ મુખ કરકંજ પદ કંજારૂણમ્… શ્રી રામ

ભજ દીન બંધુ દિનેશ દાનવ-દૈત્યવં શ નિકંદનમ્

રધુનંદ આનંદ કંદ કોશલ ચંદ, દશરથ નંદનમ્… શ્રીરામ

Bhajan Quotes in Gujarati {ભજન કોટ્સ ગુજરાતી}

100+ ભજન કોટ્સ ગુજરાતી Bhajan Quotes in Gujarati Text | Shayari | Wishes

ભલા-બૂરા જો કોઇ કહે, પર ધ્યાન ન ઉસપે લગાતા હું,
યારો મેય હું દાસ તુમારા, યું કેહકર સમજાતા હું.…(૩)

મારા પાપ ને તાપ સમાવી દેજો
આ સેવકને ચરણોમાં રાખી લેજો

મારી આશા નિરાશા કરશો નહિ
મારા અવગુણ હૈયામાં ધરશો નહિ

પવન પવનમાં મળે, માટી માટી થાય,
(પણ) મમતા ના મુકાય, છેવટ સુધી શંકરા !

હાજર હોય હરેક, સગાં કુટુમ્બી ને સેવકો,
(પણ) અંતે એકાએક, છે જાવાનું શંકરા !

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મહિયારા રે… ગોકુળ ગામનાં

આ મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,
હાં રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને… શેરી..

આ પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,
દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને… શેરી.

Bhajan Quotes in Gujarati {ભજન કોટ્સ ગુજરાતી}

100+ ભજન કોટ્સ ગુજરાતી Bhajan Quotes in Gujarati Text | Shayari | Wishes

ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
અખો આનંદ શુ ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી!

છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬

ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે‚ રંગાવો રામા ચૂંદલડી…
એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે રંગાવો રામા ! ચૂંદલડી…

ચૂંદલડી ઓઢીને અમે બજારૂંમાં નિસર્યા રે મન વિચાર કરી લે !
અને નિરખવા કાંઈ હે ધ્રુવ ને પ્રેહલાદ રે… રંગાવો રામા ! ચૂંદલડી…

આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર
લાલ ત્રંબક જશ ગુણ ગાવે

નામ અનામ સદ્‌ગુરૂએ બતાવ્યું
તે નામ ચોંટ્યું છે મારે હૈયે રે!

ભક્તિ કરજો ભાવથી, તૃષ્ણાનો કરજો ત્યાગ,
ઈશ્વર પૂરે મનની ઈચ્છા, રહે સદા રંગરાગ,
પિંગલ દેયું પડશે રે, પાણી કેરો પરપોટો… જેને…૪

વનરાતે વનમાં વ્હાલે ગાયુ રે ચરાવી,
બંસરી બજાવે કેવી લાગે પ્યારી પ્યારી

Bhajan Quotes in Gujarati {ભજન કોટ્સ ગુજરાતી}

100+ ભજન કોટ્સ ગુજરાતી Bhajan Quotes in Gujarati Text | Shayari | Wishes

જગત શું જાણે રાઘા એ શું ખોયુ હશે,

છાના ખૂણે કદાચ કાન્હાનું હદય ૫ણ રોયુ હશે.

માતા જેના દેવકીને પિતા વાસુદેવ છે.
એવા સુંદિર શામળિયાની ધૂન મચાવો.

કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી.
હસેલાને રડાવે છે, રડેલાને હસાવે છે.

મને કોઇ તો બતાવો નંદલાલ , કનૈયો મારો ખોવાણો.
મને કોઇ તો બતાવો મારો શ્યામ, કનૈયો મારો ખોવાણો.

તુમ રામ રુપ મેં આના, પ્રભુ રામ રુપમેં આના.
સીતા સાથ લે કે, ધનુષ હાથ લે કે,

ચલે આના પ્રભુજી ચલે આના.

મૈને ઉસે પુછા કિ પ્યારી તેરી કૌન હૈ.
રાધા રાનીજી બતાઇ ગયો રે પેલો છોરો ગોવાળિયો

રાત – દિન જોવું વ્હાલા વાટડી તમારી
રાધે રાધે બોલો ચલે આયેંગે મુરારી

રાધા તેરા શ્યામ હમને વૃંદાવન મેં દેખા.
રાસ રચાતે હુએ કી રાધા તેરા શ્યામ દેખા

Bhajan Quotes in Gujarati {ભજન કોટ્સ ગુજરાતી}

100+ ભજન કોટ્સ ગુજરાતી Bhajan Quotes in Gujarati Text | Shayari | Wishes

કેમ આ યાદોની આઘી થોભતી નથી.
જોને આ જિંદગી રાઘા વિના સોભતી નથી

કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી.
મધુરી મોરલી તારી મધુરી બંસરી તારી.

દ્વારકામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.
સુદામાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.

ગોકુળમાં જોયું મેં તો મથુરામાં જોયું.
દ્વારકામાં નથી મારો લાલ, કનૈયો મારો ખોવાણો.

હો ફોન આવે ને વાગે રીંગટોને એમાં બોલે મેલડીનું નોમ
એ મારી ઇમેલ આઈડી માં મેલડી ડોટ કોમ
હો મારી ઇમેલ આઈડી માં મેલડી ડોટ કોમ

હો હો ચોથી બાજી રમિયા રામ લંકાનગરી જઈને
હે રામે રાવણ માર્યો રે દશાનન માર્યો રે
સવળી બાજી પડે છે મારા રામની

હે રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
હે સવળી બાજી રે પડે છે મારા રામની

શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારી ।
બરનઉ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારી ॥

Bhajan Quotes in Gujarati {ભજન કોટ્સ ગુજરાતી}

100+ ભજન કોટ્સ ગુજરાતી Bhajan Quotes in Gujarati Text | Shayari | Wishes

પ્રેમ થવાનું કોઇ કારણ નથી હોતુ
અને થઇ જાય ૫છી
એનું કોઇ નિવારણ નથી હોતુ

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા । રામ લખન સીતા મન બસિયા

તુમ્હરે ભજન રામ કો પાવૈ । જનમ જનમ કે દુઃખ બિસરાવૈ

પવનતનય સંકટ હરન મંગલ મૂર્તિ રૃપ ।
રામ લખન સીતા સહીત હૃદય બસહુ સુર ભૂપ ॥

કૃપા કરી મા દર્શન દેજો, પાપ અમારાં સર્વ બાળી દેજો.
તુ સ્વાહા તુ સ્વધા સ્વરૂપા, યજ્ઞ તુ યજ્ઞની તુજ છે ભોક્તા.

પ્રથમ નામ સૌરચના માતા, રાંદલ છાયા સંગના ખ્યાતા.

નારાયણી રતના જગ જાતા, કઠીન તપસ્વી અશ્વિન માતા

સીમંત ઉપવીત લગ્ન શુભ કામ, પૂજે રાંદલ સુખ સંતતિ પામે.

ઔરંગાબાદ શુભ શીતળ ધામે, સવંત વીસ ચુમ્માલીસ નામે.

પુસ્તક પુષ્પ કમણ્ડલુ માલા ।
શુભ્ર વર્ણ તનુ નયન વિશાલા ॥ ૬ ॥

Bhajan Quotes in Gujarati {ભજન કોટ્સ ગુજરાતી}

100+ ભજન કોટ્સ ગુજરાતી Bhajan Quotes in Gujarati Text | Shayari | Wishes

કૃષ્ણ પૂછે છે આટલું બધું કેમ ચાહે છે મને
રાધા કહે છે પ્રેમના સેતુ માં ક્યારેય હેતું નથી હોતા.

તુમ્હરી મહિમા પાર ન પાવૈં । જો શારદ શત મુખ ગુન ગાવૈં ॥

જાનત તુમહિં તુમહિં હૈ જાઈ । પારસ પરસિ કુધાતુ સુહાઈ ॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો … દયા કરી

એ મંત્રથી રામ વિજયને વર્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા
કરી પૂજાને શિવ પ્રસન્ન થયા, ૐ નમઃ શિવાય

અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી.

અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી

શિવ સમાન કોઈ દાતા નહિ બિપત બીદારન હાર

અબ લજજા મોરી રાખીઓ શિવ નંદી કે સવાર…

હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી.

તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી.

Bhajan Quotes in Gujarati {ભજન કોટ્સ ગુજરાતી}

100+ ભજન કોટ્સ ગુજરાતી Bhajan Quotes in Gujarati Text | Shayari | Wishes

રમતો જોગી રે કયાંથી આવ્યો,
આવી મારી નગરીમાં અલખ જગાયો રે,

ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સઘળી વામી,
પીંગળને મળ્યું મોતી, બે દિ’નું ઠેકાણું… હરીની હાટડીએ મારે.

સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી
કદીયે ના ભાળી મે તો રૈન અંધારી ……. સદગુરૂ ના ચરણ મા.

ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડ્યા
નિજાનંદ પાયા એ છે આનંદ અપારા……સદગુરૂ ના ચરણ મા.

જય જય જય હનુમાન ગોસાઈ । કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ

યુગે યુગે અવતાર તુ ધરતી, ભાર ભૂમિનો સઘળો હરતી.
સંતજનો ને ઋષિઓ પુકારે, દેવગણો પણ શરણે તારે.

જય શંકરી સુરેશ સનાતન, કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન.
કલિ કાળમાં તુહિં કૃપાળી, તુ વરદાતા તુહિં દયાળી.

સચરાચરમાં વ્યાપિની, ચામુંડા તું માત
કૃપા કરી જગદંબે, દેજો અમને સાથ.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment