90+ ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી Girlfriend Quotes In Gujarati

Girlfriend Quotes In Gujarati {ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી}

90+ ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી Girlfriend Quotes In Gujarati
Girlfriend Quotes In Gujarati

Girlfriend Quotes In Gujarati {ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી}

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું

લોકોની તો ખબર નથી.
પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો,
તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે..

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”

પ્રેમ કરવાનું શીખ્યુ છે નફરતની કોઇ જગ્યા નથી
બસ તું જ તું છે દિલમાં બીજાની કોઇ જગ્યા નથી

પ્રેમ થવા લાગે તો પૂજા પાઠ શરુ કરી દેજો,
મોહબ્બત હશે તો મળી જશે ને બલા હશે તો ટળી જશે !!

સમયને પણ કોઈ સાથ પ્રેમ થયો છે,
એટલો બેચેન રહે છે કે ક્યાંય ઉભો જ નથી રહેતો !!

એ દુર જાય અને બેચેની મને થાય છે,
મહેસુસ કરીને જુઓ આ પ્રેમ આમ જ થાય છે !!

Girlfriend Quotes In Gujarati {ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી}

90+ ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી Girlfriend Quotes In Gujarati
Girlfriend Quotes In Gujarati

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે

કયારેય તૂટ્યો નથી દિલ થી તારી યાદો નો સબંધ વાતો થાય કે ના થાય વિચારો તારા જ રહે છે..!

અમે તમારા ખ્યાલો માં એટલા ખોવાઇ ગયા કે, ગુગલ ૫ણ શોઘી ન શકયુ.

એવી પણ રાતો હતી જેમાં આપણી વાતો હતી, અને હવે એ રાતો છે જેમાં ફક્ત આપણી યાદો છે !!

આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે પણ હું કહી દઉં છું આપણા છોકરા તો મારા પર જ જશે

સાચો પ્રેમ એ છે જ્યારે તમે તે વ્યક્તિ માટે કંઈપણ કરવા તૈયાર હોવ.

કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!! તો આમ કાયમ તો ન આવતી હોત..!!!

Girlfriend Quotes In Gujarati {ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી}

90+ ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી Girlfriend Quotes In Gujarati
Girlfriend Quotes In Gujarati

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા
અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર …
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…

વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો સુધી રાહ જોવામાં આવશે,
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના કદીએ કશું કહેવામાં આવશે.

પાંપણ પાથરીને તારો ઈંતેજાર કરવો…
એક ને એક ગુન્‍હો મારે કેટલી વાર કરવો…!!

મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી..!!
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી…!!

Girlfriend Quotes In Gujarati {ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી}

90+ ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી Girlfriend Quotes In Gujarati
Girlfriend Quotes In Gujarati

ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

પ્રેમ તો પ્રેમ છે, પછી એ તારી સાથે કરું કે તારી યાદો સાથે શુ ફર્ક પડે??

ઘડીક શ્વાસ રોકીને જોજે ના રહેવાય તો સમજી જજે કે મને તારી એટલી જ જરૂર છે

જિંદગીમાં એવી વ્યક્તિ ને જ Propose કરજો જેમનું દિલ એમના Face કરતા સારું હોય.

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”

“એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

જરા સી બદમાશ જરા સી નાદાન હૈં તું,
લેકિન યેભી સચ હૈં કી મેરી જાન હૈં તું.

તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી,
પણ હસ્યા પછી દિલમાં કઈ-કઈ થવું એ પ્રેમ છે.

Girlfriend Quotes In Gujarati {ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી}

90+ ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી Girlfriend Quotes In Gujarati
Girlfriend Quotes In Gujarati

આજકાલના લોકો દુરીયોનો ફાયદો ઉઠાવી મજબુરીયો બતાવે છે.

ભુલથી નજર આઇના ૫ર ૫ડી, સકલ મારી જ હતી ૫ણ દિદાર તમારો થઇ ગયો.

તારે જાણવું જ હોય કે હું ક્યા છું, તો દિલ પર હાથ મૂકી જો તને ખબર પડી જશે કે હું ક્યાં છું !!

હવે થાકી ગયો છું આ ટોળામાં, થોડીવાર તો સુવડાવી દે મને તારા ખોળામાં !!

તને પામું ના પામું એ તો કિસ્મતની વાત છે, પણ જિંદગીભર તને ચાહું એ મારા હાથની વાત છે !!

હું સુંદર છું એટલે તે મને પ્રેમ કરે છે એવું નથી, તે પ્રેમ કરે છે એટલે હું સુંદર છું !!

કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી

કંઈપણ પ્રાપ્ત કરવા માટે, તમારે ફક્ત બે ચીજોની જરૂર છે: પ્રથમ, પ્રતીતિ અને બીજું, ક્યારેય ન સમાયેલ ઉત્સાહ.

Girlfriend Quotes In Gujarati {ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી}

90+ ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી Girlfriend Quotes In Gujarati
Girlfriend Quotes In Gujarati

તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે મગર, હમારી બેચેનીઓ કી વજહ બસ તુમ હો

ખરચું એટલું તો કમાતો નથી, લે હું મારી જાત ને પોસાતો નથી..

સાથે સુવું તે પ્રેમ નથી, પણ સાથે રહેવું તે પ્રેમ છે..

તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰
થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.

પ્રેમમાં સાથે હોવું જરૂરી નથી 👉 એકબીજાને અનુભવવું ખૂબ જ જરૂરી છે. ❣️

મારા દિલ 💘 પર હાથ મૂકે તો જોઈ લે,
હું તમારા હાથ પર દિલ 💓 ન રાખું તો કેજો.

તમારી ખુશી માટે ઘણી જગ્યાઓ હશે ☝️ પરંતુ
અમારી બેચેનીનું કારણ… ફક્ત તમે જ છો. ❤️

અમથાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો વિચાર આવી જાય છે

Girlfriend Quotes In Gujarati {ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી}

90+ ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી Girlfriend Quotes In Gujarati
Girlfriend Quotes In Gujarati

બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું
હું ક્યાં નસીબથી કઈ વધારે માંગુ છું

મળવાની તક પણ ગુમાવી દીધી
જયારે તેમને બીજો સાથી મળી ગયો.

દરરોજ સાંજ ની રાહ જોવ છું,
જ્યારે રાહ જોઈ અને બેઠા છો ઘરે તમે.

એક ગજબ ની ચમક હતી તેમની આખો માં.
તે ભલે કઈ ના બોલ્યા પણ આખો ઘણું બોલી જતી.

તને પ્રેમમાં ભીંજવવાની તો આજે પૂર્ણ તૈયારી હતી,
પણ આ વરસાદે આજે પણ બાજી મારી લીધી.

અરે, સાંભળોને એક વાત કહેવી છે,
અને મંજૂર જો હોય વાત તો બસ એક મુલાકાત લેવી છે…

હવાની લહરખી આવે અને તારો સ્પર્શ યાદ આવી જાય છે,
બસ એમજ તને યાદ કરતા કરતા મારી દુનિયા જ ક્યાંક ખોવાઈ જાય છે…

પ્રેમ કરો તો એવો કરો કે ભગવાન પણ કહે કે
લઈ જા આને બસ તારા માટે જ છે..🥰

Girlfriend Quotes In Gujarati {ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી}

90+ ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી Girlfriend Quotes In Gujarati
Girlfriend Quotes In Gujarati

સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત,
ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે

નજર ફેરવી લીધી એણે મને જોઈને,
ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે!

હવાની લહરખી આવે અને તારો સ્પર્શ યાદ આવી જાય છે,
બસ એમજ તને યાદ કરતા કરતા મારી દુનિયા જ ક્યાંક ખોવાઈ જાય છે…

તારી ખુશી થી વધારે કંઈ જ નથી
રોજ દુવા કરું છું કે તું ક્યારેય ઉદાસ નાં થાય

પ્રેમ માં તું તેને ખોઈ શકશે, પણ તે તારી વાત તલેરી નહીં પાડશે.

પ્રેમ અને મોહબ્બત એક પ્રકારની સાચી આત્મિક આકર્ષણ છે.

ચાંદની ચાંદ થી થાઈ છે સિતારો થી નથી, મહોબ્બત એક થાઈ છે હજારો થી નથી!

આ આંખો ને ચૈન ક્યાં આવે છે, જે આંખો મા ઈસ્ક સવાર થઈ જાય છે !!

Girlfriend Quotes In Gujarati {ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી}

90+ ગર્લફ્રેન્ડ કોટસ ગુજરાતી Girlfriend Quotes In Gujarati
Girlfriend Quotes In Gujarati

પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય, પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!

વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.

જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.

દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.

બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ
હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું _ I Love You

રસ્તો લાંબો લાગે છે મને, તમે મને મળી જાજો
અને હું મુસાફર થઇ જઈશ ✨️

Love You બોલવા વાળા બહુ મળે,
પણ નિભાવી એ જ શકે જે એ શબ્દને સમજતા હોય !!

મહોબત જ કંઇક એવી થઇ ગઇ છે તારાથી
કે હું ખૂદને ભુલી શકું છું ૫ણ તને નહીં

FAQs

પ્રેમ શ્રેષ્ઠ રેખા શું છે?

"હું તમને પ્રેમ કરું છું કારણ કે તમે કોણ છો, પરંતુ જ્યારે હું તમારી સાથે છું ત્યારે હું કોણ છું તેના કારણે."

શુદ્ધ પ્રેમ અવતરણ શું છે?

શુદ્ધ પ્રેમ એ બદલામાં કંઈપણ મેળવવાનો વિચાર કર્યા વિના આપવાની તૈયારી છે. એકમાત્ર જીવો જે શુદ્ધ પ્રેમ વ્યક્ત કરવા માટે પૂરતા વિકસિત થયા છે તે છે કૂતરા અને શિશુઓ. સાચી ઉદારતા એ અર્પણ છે; મુક્તપણે અને શુદ્ધ પ્રેમથી આપવામાં આવે છે.

શું પ્રેમ એ શુદ્ધ લાગણી છે?

આકર્ષણ દિવસના કોઈપણ સમયે થઈ શકે છે, જ્યારે પ્રેમ એવી વસ્તુ છે જે વધવા માટે સમય લે છે. જ્યારે તમે કોઈને મળો છો ત્યારે તમે અનુભવો છો તે પ્રારંભિક સારી લાગણી "આકર્ષણ" છે "પ્રેમ" નથી. પ્રેમ શુદ્ધ છે જ્યારે આકર્ષણ ખાલી દૂર થઈ શકે છે.

સાચો પ્રેમ શું છે?

તે પરસ્પર વિકાસ, સમર્થન, આદર અને સમજણ વિશે છે. બંને ભાગીદારો એકબીજાના સુખ અને સુખાકારીમાં રોકાણ કરે છે. સ્વીકૃતિ - સાચો પ્રેમ એટલે એકબીજાની અપૂર્ણતાને સ્વીકારવી અને સમગ્ર વ્યક્તિ, ખામીઓ અને બધાને પ્રેમ કરવો.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment