343+ સકારાત્મક સુવિચાર ગુજરાતી Positive Quotes in Gujarati

Positive Quotes in Gujarati {સકારાત્મક સુવિચાર ગુજરાતી}

343+ સકારાત્મક સુવિચાર ગુજરાતી Positive Quotes in Gujarati
Positive Quotes in Gujarati

Positive Quotes in Gujarati {સકારાત્મક સુવિચાર ગુજરાતી}

સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.

જો આપડે પોતે હાર નથી માનતા તો આપણને ક્યારેય કોઈ હરાવી શકતું નથી.

મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.

ઘણીવાર જુઠ્ઠા લોકો વખાણ વધારે કરતા હોય છે.

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી.

રાખવી પડે છે લાગણીઓ ને દિલ માં દબાવી ને,
એ દરિયો જો તોફાને ચડે તો ઘણા ને લઇ ડૂબે છે!

જેની પાસે બતાવવા માટે કઈ નાં હોય,
એ લોકો અંતે પોતાની ઔકાત બતાવે છે!

Positive Quotes in Gujarati {સકારાત્મક સુવિચાર ગુજરાતી}

343+ સકારાત્મક સુવિચાર ગુજરાતી Positive Quotes in Gujarati
Positive Quotes in Gujarati

ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે.

જે ભાનમાં હોય છે, એ ક્યારેય અભિમાનમાં નથી હોતા…

એક નવી શરૂઆત ક્યારેય પણ સરળ હોતી નથી.

અસલમાં એ જ રસ્તાની ચાલ સમજે છે,
સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે.

દરેક નાનું ૫રિવર્તન મોટી સફળતાનો હિસ્સો હોય છે.

એકલતામાંથી તે જ પસાર થાય છે જેઓ જીવનમાં યોગ્ય નિર્ણયો લે છે.

જે લોકો પોતાના વિચારો નથી બદલી શકતા, તે કશુ જ નથી બદલી શકતા.

આ દુનિયામાં બધું જ કીમતી હોય છે, મેળવ્યા પહેલા તથા ગુમાવ્યા પછી !

Positive Quotes in Gujarati {સકારાત્મક સુવિચાર ગુજરાતી}

343+ સકારાત્મક સુવિચાર ગુજરાતી Positive Quotes in Gujarati
Positive Quotes in Gujarati

જે લોકો પોતાના વિચારો ને નથી બદલી શકતા તે કઈ જ નથી બદલી શકતા.

મહેનત એવી કરવી કે હારો તો પણ
જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય..😍

દરરોજ જીવો જેમ કે તમારું જીવન હમણાં જ શરૂ થયું છે

જ્યાંથી અંત થયો હોય ત્યાંથી જ નવી શરૂઆત કરો
જે મળશે એ ગુમાવેલા કરતા સારું જ હશે..💟

ભવિષ્ય તેમના માટે છે
જેઓ તેમના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે

ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે

ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર

ક્યારેય એક જેવો નથી રહેતો સમય સંજોગો અને લો એને બદલવા પર મજબુર કરી દે છે .

Positive Quotes in Gujarati {સકારાત્મક સુવિચાર ગુજરાતી}

343+ સકારાત્મક સુવિચાર ગુજરાતી Positive Quotes in Gujarati
Positive Quotes in Gujarati

ભૂલ અને ઈશ્વર માને તો દેખાય

જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય, તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!

‘શબ્દો’ એ છે જે જીવનને અર્થ આપે છે અને ‘શબ્દો’ જીવનને બરબાદ કરે છે

કેટલીકવાર મુકામ કરતાં મુસાફરી વધારે સુંદર હોય છે.

તું બધું કર પણ કોઈને નડ નહિં, જે વાત ન સમજાય એમા પડ નહિં.

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

જે વ્યક્તિ પોતાને નિયંત્રિત કરી શકે છે, તે જીવનમાં કંઈપણ કરી શકે છે.

કેટલાક લોકો જીવનમાં ગરીબ લાગે છે. પરંતુ તેઓ હૃદયમાં ખૂબ સમૃદ્ધ છે.

Positive Quotes in Gujarati {સકારાત્મક સુવિચાર ગુજરાતી}

343+ સકારાત્મક સુવિચાર ગુજરાતી Positive Quotes in Gujarati
Positive Quotes in Gujarati

કોઈ કારણને લીધે જ શત્રુ કે મિત્ર બને છે. – કૌટિલ્ય

વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.

એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.

નહિ કરી શકે કોઈ વિજ્ઞાનિ મારી બરાબરી,
હું “ચાંદ” જોવા પણ સાયકલ લઈને જતો હતો.💕

વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો;
વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો

નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે
કસોટી પણ એમની જબરદસ્ત હોય છે

જો તમારે જીવનમાં સફળતા જોઈએ છે
તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, લોકો પર નહીં

મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપના ના ઉડાન ભરતા નથી !!

Positive Quotes in Gujarati {સકારાત્મક સુવિચાર ગુજરાતી}

343+ સકારાત્મક સુવિચાર ગુજરાતી Positive Quotes in Gujarati
Positive Quotes in Gujarati

સફળ એ જ થાય છે, જે પોતાના લક્ષ્યને પોતાનું જીવન સમજે છે.

કિનારે ઉભા રહી પાણી જોવાથી,ક્યારેય નદી પાર નહીં થાય દોસ્ત !!

જીવનમાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે.

પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે, એની એકમાત્ર સાબિતી એટલે દોસ્તી !!

ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે.

સમજદાર લોકો ને જ “વસંત” સાથે સંબંધ હોય છે, બાકી પાગલ તો પાનખર સાથે પણ પ્રેમ કરી લે છે.

આ દુનિયામાં ફક્ત આપણે જ આપણી મદદ કરી શકીએ છીએ.

સફળતા મેળવવા માટે સખત મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

Positive Quotes in Gujarati {સકારાત્મક સુવિચાર ગુજરાતી}

343+ સકારાત્મક સુવિચાર ગુજરાતી Positive Quotes in Gujarati
Positive Quotes in Gujarati

જીવનના દરેક દિવસને ભેટ તરીકે માનો અને તેનો યોગ્ય ઉપયોગ કરો.

માત્ર સંતોષ શોઘો, જરૂરતો કયારેય પુરી નથી થતી.

જીવનમાં જે વાત ભુખ્યુ ૫ેેટ અને ખાલી શીખવે છે એ કોઇ શિક્ષક ન શીખવી શકે.

હંમેશા યાદ રાખો કે તમે એકદમ અનન્ય છો. બીજા બધાની જેમ જ. -માર્ગારેટ મીડ

જે દેખાઈ રહ્યું છે એ હંમેશા સાચું નથી હોતું,
બસ એ વાત પર નિર્ભર કરે છે કે તમે કઈ દિશામાંથી જોઈ રહ્યા છો !!

કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે,
કેમ કે ડોલ ભરાઈ ગયા પછી તો પાણીનો બગાડ જ થાય છે !!

જયારે જયારે તમે કોઈને કારણ વગર ઇગ્નોર કરો છો,
બસ ત્યારે જ તમે એને ધીમે ધીમે ખોવાની શરૂઆત કરો છો !!

જે છે જેટલું છે એમાં ખુશ રહેવું જોઈએ,
કેમ કે જરૂરથી વધારે મળતો પ્રકાશ પણ માણસને આંધળો કરી દે છે !!

Positive Quotes in Gujarati {સકારાત્મક સુવિચાર ગુજરાતી}

343+ સકારાત્મક સુવિચાર ગુજરાતી Positive Quotes in Gujarati
Positive Quotes in Gujarati

જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે,
લોકો ભૂલી જાય કે તમે માણસ છો

કદર ના કરો એટલે ઉપરવાળો છીનવી જ લે છે,
પછી ભલે એ કોઈ વ્યક્તિ હોય કે પછી સમય.

Profit દેખાય ને સાહેબ, તો કોઈ પણ સામે જુકે.

બીજાના નિયમ મુજબ જીવશું તો આપણે જીવવાનું ભુલી જશું.

દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.

લગ્ન વખતે પસંદગી આંખોથી નહિ પણ કાનથી કરો.

કોઈની ભૂલ પર નારાજ થતાં પહેલાં
આપણી દશ ભૂલોને પણ ગણી લો.

હર દમ તને જ યાદ કરું એ દશા મળે,
એવું વરદાન ન આપ કે જેની દવા મળે.

Positive Quotes in Gujarati {સકારાત્મક સુવિચાર ગુજરાતી}

343+ સકારાત્મક સુવિચાર ગુજરાતી Positive Quotes in Gujarati
Positive Quotes in Gujarati

ઉતાવળથી લગ્ન કરનાર આરામથી પસ્તાય છે.

પૈસા કમાઓ તમને બધું મળશે આ દુનિયામાં!

જે વ્યક્તિ પોતાનાં ઉપર કંટ્રોલ કરી શકે છે,
તે જીવનમાં કોઈ પણ કરી શકે છે!

જરૂર કરતા વધારે વિચારવાની ટેવ, મનુષ્યની ખુશીઓ છીનવી લે છે!

મહેનત એવી કરવી કે હારો તો પણ,
જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય!

જેની પાસે સાચી સમજણ છે તે જ સુખી છે,
બાકી વર્ષો થી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુખી છે!

“પ્રકાશ હંમેશા કાટ્યો નથી, પરંતુ અંધકાર પ્રકાશમાં પેટી જવાય છે.” – રબીન્દ્રનાથ ટેગોર

“જ્ઞાન ઘન પેટી જવાય છે અને જ્ઞાનવંત વ્યક્તિને નોંધી લે છે.” – સોક્રટીઝ

Positive Quotes in Gujarati {સકારાત્મક સુવિચાર ગુજરાતી}

343+ સકારાત્મક સુવિચાર ગુજરાતી Positive Quotes in Gujarati
Positive Quotes in Gujarati

છોડી શકો તો પોતાના ઘમંડને
છોડજો, સબંધોને છોડીને કોઈ આજ સુધી સુખી નથી થયું.

જો લોકો તમને નીચે પછાડવાણી કોશીસ કરે, તો તમે એ વાતનું ગર્વ
જરૂર લેજો કે, તમે એ બધાની ઉપર છો!

માણસ એકલતા થી કંટાળીને સંબંધ
બાંધે છે અને પછી સંબંધ થી કંટાળીને એકલતા માંગે છે..!

શિક્ષણ તો શાળા કોલેજ
માંથી મળે છે સાહેબ પણ સંસ્કાર તો પરિવાર માંથી જ આવે છે.

કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં, અને કદર ના હોય ત્યાં ઘસવું નહીં.

સંયમ અને પ્રયાસથી પ્રગતિ મેળવી શકાય છે આવું બૂદ્ધિ રાખો એવું વિશ્વાસ રાખો.

મારી સમજ ના આવી કોઈ પણ બધું ફેમસ આદમીને પણ હંમેશા બળવા મળે છે.

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.

FAQs

સકારાત્મક અવતરણોની અસરો શું છે?

પ્રેરક અવતરણો આપણા મગજ, આપણા વર્તન અને આપણા જીવનને અસર કરે છે કારણ કે તે આપણને એવું અનુભવે છે કે આપણે આપણી પોતાની સફળતાના નિયંત્રણમાં છીએ અને આપણી પાસે સ્વ-અસરકારકતા છે.

શા માટે સકારાત્મક અવતરણો મહત્વપૂર્ણ છે?

શા માટે પ્રેરક અવતરણો દરેક માટે મહત્વપૂર્ણ છે - પ્રેરિત ...
પ્રેરણાત્મક અવતરણો તમારી સમગ્ર વિચાર પ્રક્રિયાને તરત જ બદલી શકે છે, તમારી શક્તિઓને સકારાત્મક માર્ગ તરફ દોરી શકે છે. તે સ્પષ્ટ છે કે જ્યારે અર્ધજાગ્રત સતત હકારાત્મક આદેશોના પ્રવાહથી ભરેલું હોય છે, ત્યારે તમારા સામાન્ય દૃષ્ટિકોણ અને વ્યક્તિત્વમાં ઉન્નતિ થાય છે.

અવતરણોનો હેતુ શું છે?

અવતરણ એ એક મહત્વપૂર્ણ તકનીક છે જેનો ઉપયોગ શૈક્ષણિક લેખનમાં બહારના સ્ત્રોતોમાંથી માહિતીનો સમાવેશ કરવા માટે થાય છે. અવતરણોનો ઉપયોગ કરતી વખતે, તે મહત્વનું છે કે તમે મૂળ સંદર્ભ પણ ટાંકો કે જેમાંથી તમે અવતરણ લીધું છે, કારણ કે તમારા અવતરણો તમારા રીડરને તમે કરેલા સંશોધનનો નકશો પ્રદાન કરે છે.

જીવન સકારાત્મક શું છે?

તે આશાવાદી માનસિકતા અને વલણને જાળવી રાખવા વિશે છે જ્યારે વસ્તુઓ સંપૂર્ણ અરાજકતામાં હોય ત્યારે પણ. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સારો કે ખરાબ ખોરાક તમારા શરીરને શું અસર કરે છે, હકારાત્મક અને નકારાત્મક વિચારો તમારા મનને પણ એવું જ કરે છે! તમારા મનને સકારાત્મક વિચારોથી ખવડાવો અને તમે તમારી આસપાસ અદ્ભુત ફેરફારો જોશો.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment