Mood off Shayari Status in Gujarati {મૂડ ઓફ શાયરી સ્ટેટસ ગુજરાતી}
Mood off Shayari Status in Gujarati {મૂડ ઓફ શાયરી સ્ટેટસ ગુજરાતી}
જયારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે મળતી બધી ખુશી
માણસને બહારથી હંસાવી શકે છે પણ અંદરથી ખુશ નથી કરી શકતી !!
બહુ સારા હોવા છતાં તમે બધા માટે સારા નથી બની શકતા,
ક્યાંક તમને ખરાબ બનાવી દેવામાં આવે છે તો ક્યારેક ખરાબ સાબિત કરી દેવામાં આવે છે !!
જે લોકો પરથી આપણું મન જ ઉઠી જાય,
એ લોકો વિશે પછી કોઈ ફરિયાદ ક્યાં રહે છે !!
ના કોઈના જવાબની ખુશી કે ના કોઈના નજરઅંદાજ કરવાનો ગમ,
આ જાલિમ દુનિયામાં એકલો જ ખુશ છું !!
ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.
કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે, ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!
નફરત ની એક વાત સારી લાગી… એ પ્રેમ ની જેમ ખોટી નથી હોતી…!!
નફરત કરીને શું કામ કોઈનું માન વધારવું,
માફ કરીને શરમાવી દેવાની ટેવ પણ ખોટી નથી‼️
Mood off Shayari Status in Gujarati
હૂ કિસ્મત નો સૌથી વધારે પસંદીદાર રમકડો છૂ, એ રોજ જોડે છે મને ફરી તોડવા માટે !!
હૂ તારા થી હવે કઇ નહીં માંગુ હે ભગવાન, તારી આપી ને પાછી લઇ લેવાની આદત મને મંજુર નથી !!
આજ જીસ્મ મે જાન હૈ તો દેખતે નહીં હૈ લોગ, જબ રૂહ નિકલ જાએગી તો કફન હટા હટા કર દેખેંગે લોગ !!
માણસ તો હું પણ મજબુત હતો સાહેબ, આ તો કોઈના ભરોસા એ તોડી નાખ્યો.
નથી થતા નારાજ હવે કોઈના થી કેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી
દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ, નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.
સપના પાછલી રાત ના, કદી સાચા પડતા નથી
જેને ચાહિયે છીએ જીવનમાં, તેજ કદી મળતા નથી
એ પ્રેમનો પત્ર મારો ક્યારે હતો જ નહી એ તો એક મુસાફિર હતો
જે પોતાની રસ્તો ભૂલીને મારા ઘરે આવી ગયો હતો
Mood off Shayari Status in Gujarati {મૂડ ઓફ શાયરી સ્ટેટસ ગુજરાતી}
કોઈ માટે તમે ગમે તેટલું કરો, અંતે તો ઝીરો જ રહેશો
આ પ્રેમગાથાનું સફર જાણે હવે આ આંખોના અભિમાન જેવું થયું છે
જ્યાં સાથે રહીને પણ આખું જીવન એકબીજાને અવગણવાનું થયું છે
એકવાર આશાઓ સમાપ્ત થઇ જાય પછી
એમનાથી કોઈ ફરિયાદ પણ ક્યાં રહેતી હોય છે
જયારે દુઃખ સહેવાનું ખુદ છે તો
પછી બીજાને બતાવીને ખોટો તમાશો શું કરવો
અંતે એકલા જીવવાનું શીખી લીધું,
ખબર નહીં ક્યારે કોણ સાથ છોડી દે
આજે તારો કોરો કાગળ બંધ આંખે પણ પૂરો વાંચી લીધો,
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી બસ ધબકારો વાંચી લીધો.
જેને મેળવી નથી શકતા એને વિચારીને ખુશ થવું એ પણ પ્રેમ છે…!
તું પ્રગટ ના થાય તો એ પ્રશ્ન તારો છે હવે,
મેં સતત માણ્યા કરી છે હાજરી તારી અહીં…!
Mood off Shayari Status in Gujarati
વાત મારી મેં એટલે જ તો અધુરી રાખી,
પ્રેમમાં પણ એણે શરતો બહુ ભારી રાખી…
કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહ્યું હતું કે હવે આવી ભૂલ નહિ થાય.
વેચ્યા છે મેં તરસ ને છીપાવવા આંસુ
કોઈ સમજી નહિ શકે મારી તલબ ને.
જીંદગી તો સાલી એવી જીવવાની
કે મરીયે ત્યારે લોકો વન્સમોર ની બુમો પાડે.
પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો…
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે…💕
મારું ક્રૂર હૃદય મારી ફરિયાદથી પણ થાકી ગયું છે,
હે પ્રિય, હું તારી યાદથી પણ પ્રભાવિત થતો નથી.
વહેચી કરી ને રહેવાની આદત છે મને
એકલા તો કદી મેં સિગરેટ પણ નથી પીધી
સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે.
Mood off Shayari Status in Gujarati {મૂડ ઓફ શાયરી સ્ટેટસ ગુજરાતી}
❤️ એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
જે નથી બન્યા મારા માટે તે એનો જ બનાવ્યો છે મને. 💕
કહો છો તમે એ કિતાબી જ છે પણ જવા દો, તમારી બધી વાત સાચી
હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા,
કેટલીક મુલાકાત એવી યાદ આવે છે જાણે કાલની જ વાત હોય.
મજામાં હશો ને કે પહેલી વખત ક્યાં હૃદય કોઈ આશિકનું તોડી ગયા છો
તને એમ લાગે છે કે આપણે બંને એકબીજા માટે નથી બન્યાં,
પરંતુ મારું માનવું છે કે આ દુનિયા આપણી માટે નથી બની
લોકો કહે છે સમજો તો ખામોશી પણ ઘણું કહે છે.
હું વર્ષો થી ખામોશ છું, અને એ આજ સુધી બેખબર છે.
જે પ્રેમને હું અત્યાર સુધી રેશમની ડોર સમજતો હતો,
એ તો ખરેખર દિલ માટે ફંદો સાબિત થઈ.
આ તો ખાલી રીવાજ થઇ ગયો છે કેમ છો પુછાવાનો,
બાકી તો પૂછનારા પણ ક્યા મજામાં હોય છે.
Mood off Shayari Status in Gujarati
ખુશીઓ નું શહેર અને મારુ દિલ ઉદાસ છે,
બીજા કોઈની તમન્ના નથી બસ તારો જ ઈન્તેજાર છે.
રૂ ભલે લાખ સુંદર હોય, પણ દિલ માં રખવા લાયક નથી.
એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને;
જે નથી મારા બન્યા એનો જ બનાવ્યો છે મને.
દિલ લગાડવામાં એક જ હતો ખતરો
એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો
લગ્ન ની કંકોત્રીમાં નામ બન્ને નું હતું
ફર્ક એટલો જ હતો કે એનું અંદર હતું ને મારું બહાર
પ્રેમ હતો પહેલા જેના સાથે, નફરત છે આજે એનાથી મને..
સંતાડી દો મને તમારા જ દિલમાં,
આમ પણ બહાર ગરમી બવ થાય છે..
બેવફા સમજીનાં શક્યાં દીકું મારી પ્રીત ને,
દર્દ જુદી દીધી છોડી ગયા મારો સાથ તે..
Mood off Shayari Status in Gujarati {મૂડ ઓફ શાયરી સ્ટેટસ ગુજરાતી}
તારી કને કદી કંઈ માંગ્યું નહિ એટલે
તે પણ સમજી લીધું મને જરૂરત નથી
મેં ફૂલ સમાં તારા હોંઠ પર હોંઠ મુક્યા હતા
હવે દિલ જાણે છે કેમ આ ફિલ્ટર ચુમાય છે
આવનાર દુઃખની ચેતવણી હતી કાલે જે ક્ષણ હસવાની મળી હતી
મહેંદીથી લખશો કે ભૂલી ગયા છો આ ચુપચાપ સામે અમારી છો બેઠા
ઘણાં પાસ આવી અમારી છો બેઠા નશામાં નઝર છે કે આવી ગયા છો
આંખો થી વાતો કરવી આ કદાચ મારી મજબૂરી હતી,
એટલે જ દિલ ને સમજવુ જરૂરી હતુ.
બસ આ સવાલો તો છે જે મને તારા થી નજદીક લાવે છે,
જો મારા અંદર સવાલો ના હસે તો તુ મારા જીવન માં સુ કરશે?
આ પ્રેમ પણ કેટલો કમાલ નો છે ને,
આપડે હમેશા એના રંગ મા રંગી નાખે છે,
તો પણ આપડે બેદાગ રહીએ છે.
આ તારી મારી વાતો, કેમ હમેશા અધૂરી રહી જાય છે?
પણ સારુ છે, તારી જોડે વાત કરવાનો બહાનો મળી જાય છે.
Mood off Shayari Status in Gujarati
કિસ્મત સમજીને અપનાવ્યો હતો તને, ખબર નહોતી કે કિસ્મત બદલતા વાર નથી લાગતી
અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે,
અને હૃદયની વેદના સમજાવવા ક્યારેક ઘાયલ થવું પડે
.આટલી ઉતાવળ ન કર મારાથી અલગ થવાની,
તારે મારી આંખોથી નહીં દિલથી દુર થવું પડશે
ચંદ્ર એકલો આખી રાત કોને શોધતો હશે
મને તો લાગે છે માણસની જેમ એનેય કોઈ વાયદો કરી ગયું હશે
હાથ પરની રેખાઓ કેટલી વિચિત્ર છે, હાથની અંદર પણ નિયંત્રણ બહાર..
ચાલ મુસાફર, છેલ્લા શ્વાસ બાકી છે, જો મેં તને જોયો હોત તો મારી આંખ ખુલી ગઈ હોત.
આજે નહીં તો કાલે તેને ખ્યાલ આવશે કે નસીબદારને જ કાળજી રાખનારા લોકો મળે છે.
સપનામાં ન જીવો, યાદોમાં ન જીવો, શ્વાસોમાં ન જીવો, લાગણીઓમાં ન જીવો.
Mood off Shayari Status in Gujarati {મૂડ ઓફ શાયરી સ્ટેટસ ગુજરાતી}
ક્યારેક હસતાં હસતાં રડું છું, જ્યારે પણ તારું હાસ્ય યાદ કરું છું.
તું બસ ખુશ રહે, મને મારા ગમ મુબારક
તું હકીકતમાં જીવ, મને મારા ભ્રમ મુબારક!
નારાજ હંમેશા ખુશીઓ જ થાય છે, ગમ ના એટલા નખરા નથી હોતા..
ગમ બહુત હૈ ખુલાસા કૌન કરે…. યુ હી મુસ્કુરા દેતા હું તમાશા કૌન કરે…
ઉસ્કે જાને કા યું ગમ ના કર… મિલેંગી તુજેભી એક નઈ ડગર…
બસ તુ રખ થોડા સા સબર… હોંગે તેરે ભી ચર્ચે દરબદર…
સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે, ખબર નઈ મને ખોઈ ને અેમને શું મળ્યું હશે..
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે..
પ્રેમથી કંઈક કહો, તમને ગમતું કંઈક સાંભળો
તમારા જીવનનો દરેક ક્ષણ સુંદર રહે હું મારા પરિવારને પ્રાર્થના કરી શકું.
Mood off Shayari Status in Gujarati
તમારી ઓળખ ગુમાવશો નહીં. થોડી ખ્યાતિ માટે તમારો ચહેરો બદલશો નહીં….
નસીબમાં હશે તે તો મળી જ જશે પણ,
મહેનત કરશો તો જે નહિ હોય એ પણ મળશે…
જો કોઈ ની નજીક રેહવું હોય ને, તો એમના થી થોડુંક દુર રેહવુ જોઈએ..
મારા દિલ ની હાલત પણ મારા વતન જેવીજ છે, જેને હુકુમત આપી એનેજ બરબાદ કર્યો !!
તારી વફા ભલે ના મળી મને, દુઆ કરું છુ કે તને કોઈ બેવફા ના મળે.
અમારી સાથે બેવફાઈ કોણ કરે સાહેબ, અમે તો પ્રેમ જ બેવફા સાથે કર્યો હતો !!
એણે મારો સાથ ન આપ્યો તો એની ૫ણ કોઇ મજબુરી હશે.
બેવફા તો એ ના હોઇ શકે ૫ણ મહોબત અઘુરી હશે.
સાથ આપે છે છેલ્લા શ્વાસ સુધી… કોણ કહે છે , જિંદગી બેવફા છે…
FAQs
કોઈ કારણ વગર મારો મૂડ કેમ બંધ છે?
ઊંઘની ઉણપ અથવા ભૂખની લાગણી પણ તમને કેટલાક દિવસો ખાટા મૂડમાં મૂકી શકે છે. અન્ય કિસ્સાઓમાં, ત્યાં એક ઊંડા કારણ હોઈ શકે છે. ડિપ્રેશન, આઘાત, દુઃખ અને આંતરસ્ત્રાવીય બદલાવો જેવા પરિબળો વર્ષો સુધી તમારી સભાનતા વિના તમારા મૂડને અસર કરી શકે છે, તેમ છતાં તેઓ દરરોજ તમારી લાગણીઓને અસર કરી શકે છે.
તમારો મૂડ શું ખરાબ થયો?
એવું માનવામાં આવે છે કે તેમને મગજમાં બનાવવા માટે ત્રણ પરિબળો ભેગા થાય છે: જીવવિજ્ઞાન (ઉદાહરણ તરીકે, હોર્મોન્સ અને મગજના રસાયણો), મનોવિજ્ઞાન (જેમ કે વ્યક્તિત્વ અને શીખેલા પ્રતિભાવો), અને પર્યાવરણ (જેમ કે માંદગી અને ભાવનાત્મક તાણ). નકારાત્મક મૂડના સામાન્ય, રોજિંદા કારણો છે: તણાવ. નબળી ઊંઘ, થાક અને વધારે કામ.
મૂડ તમારા જીવનને કેવી રીતે અસર કરી શકે છે?
તમારો મૂડ અને તમારું માનસિક સ્વાસ્થ્ય તમારા જીવનના દરેક પાસાને અસર કરે છે, તમે તમારા વિશે કેવું અનુભવો છો, અન્ય લોકો સાથેના તમારા સંબંધો અને તમારા શારીરિક સ્વાસ્થ્ય સુધી. સારા માનસિક સ્વાસ્થ્ય અને સારા શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે મજબૂત કડી છે અને તેનાથી વિપરીત.
હું મારો મૂડ કેવી રીતે સુધારી શકું?
આખા અનાજ, દુર્બળ માંસ, શાકભાજી, ફળો, કઠોળ અને બદામ સમૃદ્ધ ખોરાક ખાવાની ખાતરી કરો. અન્ય લોકો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાથી વ્યક્તિના મૂડને વધારવામાં પણ મદદ મળી શકે છે. સમસ્યાઓ અથવા ચિંતાઓની ચર્ચા કરવા માટે મિત્ર અથવા કુટુંબના સભ્યને કૉલ કરો. અન્ય લોકો સુધી પહોંચવા અને તફાવત લાવવા માટે સમુદાય અને સ્વયંસેવક પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ.