300+ પતિ માટે લવ કોટ્સ Love Quotes in Gujarati For Husband

Love Quotes in Gujarati For Husband [પતિ માટે લવ કોટ્સ]

300+ પતિ માટે લવ કોટ્સ Love Quotes in Gujarati For Husband

Love Quotes in Gujarati For Husband [પતિ માટે લવ કોટ્સ]

બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના… હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..❤️

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ…. મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….Love you jaan 😘

શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું હતું કે તારા વગર જિંદગી કંઈ નથી❤️

જે વ્યક્તિ જોરદાર પ્રેમ કરી શકે એ જ વ્યક્તિ તમને જોરદાર નફરત પણ કરી શકે છે !! Love you jaan 😘

તને પ્રેમ કરું છું એટલે જુદાઈથી ડરું છું એટલે જ વાંક તારો હોય તો પણ માફી હું માંગુ છું.❤️

હું તમને પ્રેમ કરું છું, હું તમારા પ્રેમનો કર્મ પણ ઊંચો કરું છું. Love you jaan 😘

પ્રેમના કોઈ પુરાવા નથી હોતા, એનું નામ સાંભળતા જ દિલના ધબકારા વધી જાય તો સમજી લેજો પ્રેમ છે !!❤️

મારી છાતીમાં દિલ❤️ છે તું એ દિલની ધડકન છે. Love you jaan 😘

Love Quotes in Gujarati For Husband [પતિ માટે લવ કોટ્સ]

300+ પતિ માટે લવ કોટ્સ Love Quotes in Gujarati For Husband

“રોમાંસ એ એક ગ્લેમર છે જે રોજિંદા જીવનની ધૂળને સોનેરી ઝાકમાં ફેરવે છે.”❤️

કોઈની લાગવગની જરૂર નથી, તારી સાથેના પ્રેમ નો કેસ હું જાતેજ જીતી લઈશ…! Love you jaan 😘

હું તેની કરારમાં જોવું છું, કે હું તેની પાસે હું શામલ થઈ શકું છું.❤️

પ્રેમનાં પુષ્પો, ભરીને રાખજો…દિલ દીધું છે, સાચવીને રાખજો Love you jaan 😘

દર રોજ સાંજ ની રાહ જોવ છું, જ્યારે રાહ જોઈ અને બેઠા છો ઘરે તમે.❤️

તને પામું ના પામું એ તો કિસ્મતની વાત છે, પણ જિંદગીભર તને ચાહું એ મારા હાથની વાત છે !! Love you jaan 😘

કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!❤️

શરાબની બોટલ તો એમ જ બદનામ છે, નશો કરવો જ હોય તો પ્રેમ કરી જુઓ !! Love you jaan 😘

Love Quotes in Gujarati For Husband [પતિ માટે લવ કોટ્સ]

300+ પતિ માટે લવ કોટ્સ Love Quotes in Gujarati For Husband

નફરત પછી જે પ્રેમ થાય છે એ જ પ્રેમ હંમેશા રહે છે.❤️

પતા હૈ હમે પ્યાર કરના નહિ આતા મગર, જીતના ભી કિયા હૈ સિર્ફ તુમ સે કિયા.. Love you jaan 😘

હું નથી ગગન કે મને ચાંદ મળે, બસ એક તારી ચાહત મળે તો રાહત મળે..❤️

રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે તારાથી ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી. Love you jaan 😘

તારી દરેક વાત મારા માટે ખાસ છે, આ કદાચ પ્રેમની પહેલું એહસાસ છે.❤️

વાયરો તો પ્રેમ નો રોજ વાય છે, પણ, જંગલ જ વેરાન હોય તો કુદરત શુ કરે??? Love you jaan 😘

તમે આવીને મને ૫કડો કે નહી બઘાએ મને તમારી સાથે છોડી દીઘો છે.❤️

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી. Love you jaan 😘

Love Quotes in Gujarati For Husband [પતિ માટે લવ કોટ્સ]

300+ પતિ માટે લવ કોટ્સ Love Quotes in Gujarati For Husband

હું બધું જ જોઈ શકુ છું જાનું, બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.❤️

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇને Love you jaan 😘

તને પ્રેમ કરવાની મારી આદત નથી, તું મારી જરૂરીયાત છે તું જ મારી ઝીંદગી છે!❤️

ઓય પાગલ મન તો એવું થાય છે કે, હમણાં જ ત્યાં આવી ને તને એક બચકું 😘 ભરી લઉં Love you jaan 😘

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ…. મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….❤️

ખબર નહીં આ કેવો અહેસાસ છે, જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે. Love you jaan 😘

જીંદગી નું બસ એટલું જ સત્ય છે કે, માણસ પળભરમાં યાદ બનીને રહી જાય છે❤️

પ્રેમ સાચો હોય તો કિસ્મત ગમે ત્યારે ભેગા કરી દે છે !! Love you jaan 😘

Love Quotes in Gujarati For Husband [પતિ માટે લવ કોટ્સ]

300+ પતિ માટે લવ કોટ્સ Love Quotes in Gujarati For Husband

જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.❤️

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ…. મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે…. Love you jaan 😘

જિંદગીમાં એવી વ્યક્તિ ને જ Propose કરજો જેમનું દિલ એમના Face કરતા સારું હોય.❤️

પ્રેમ હોય તો હૈયા માં રાખજો, મળવાનું ના થાય તો કંઈ નહિ, પણ સંબંધ જરૂર રાખજો Love you jaan 😘

તુ એટલે મારી આંખમાં આંજેલુ એક નામ તુ એટલે મારી ગમતી સફર નુ પુણઁ વિરામ….❤️

તે પ્રેમ છે કે કંઈક મને ખબર નથી, પણ ગમે તે હોય, તે બીજા કોઈના નથી. Love you jaan 😘

જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.❤️

હું યાદ ના કરું તો, તું યાદ મને કરે છે, ખરેખર આ વાત મને બહુ ગમે છે Love you jaan 😘

Love Quotes in Gujarati For Husband [પતિ માટે લવ કોટ્સ]

300+ પતિ માટે લવ કોટ્સ Love Quotes in Gujarati For Husband

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું.❤️

એક LOYAL PARTNER એક સુંદર PARTNER કરતા 100 ગણો સારો હોય છે. Love you jaan 😘

પ્રેમની એક હકીકત છે, જે વધારે ઝગડે છે એ એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે!❤️

નજર ફેરવી લીધી એણે મને જોઈને, ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે! Love you jaan 😘

પાગલ જો તું મારા માટે રડી શકે છે તો યાદ રાખજે હું તારા માટે મરી શકું છું. ❤️

એક સામટો નાં આપી શકે તો કઈ નહિ, મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે! Love you jaan 😘

પ્રેમ તો બસ આવો હોવો જોઈએ, હું જોઉં ખુદને પણ પડછાયો તારો દેખાવો જોઈએ !!❤️

ના શોધ એને છાનુંમાનું, તારી આંખોમાં જ છે મારા પ્રેમનું સરનામું !! Love you jaan 😘

Love Quotes in Gujarati For Husband [પતિ માટે લવ કોટ્સ]

300+ પતિ માટે લવ કોટ્સ Love Quotes in Gujarati For Husband

બસ એ દાખલો જ મને ન આવડ્યો, કે તારી બાદબાકી પછી શું વધે છે મારામાં ?❤️

પ્રેમનાં ઇઝહારમાં બસ એટલું કહેવા માંગુ છું દરરોજ સવારની ચા હું તારી સાથે પીવા માંગુ છું Love you jaan 😘

એમને કહે જો કે કિસ્મત ઉપર વધારે અભિમાન ના કરે, અમે વરસાદ માં પણ બળતા મકાનો જોયા છે!❤️

જ્યાં તારું “તું” ન હોય, ત્યાં મને મારું “હું” હોવું પણ મંજૂર નથી Love you jaan 😘

તમારી અહમિયત મારા જીવનમાં આંકડો છે. પ્રસ્તાવ આપી અને મારો જીવન આવરો.❤️

પાગલ I’m Not Joluse Type Person બસ જે મારું છે એ બસ મારુ છે. Love you jaan 😘

ચાંદની ચાંદ થી થાઈ છે સિતારો થી નથી, મહોબ્બત એક થાઈ છે હજારો થી નથી!❤️

ના દિલ ની ચાલી ના આંખો ની, અમે તો દીવાના થયાં બસ તમારી મુસ્કાન થી. Love you jaan 😘

Love Quotes in Gujarati For Husband [પતિ માટે લવ કોટ્સ]

300+ પતિ માટે લવ કોટ્સ Love Quotes in Gujarati For Husband

રસ્તો લાંબો લાગે છે મને, તમે મને મળી જાજો અને હું મુસાફર થઇ જઈશ ❤️

” કયા રસ્તા પર ચાલવુ મને ખબર નથી, પણ મારી મંઝીલ બસ તું છે “ Love you jaan 😘

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઈનામ તું હોય, ખર્ચી નાખું જિંદગી આખી, જો પરિણામ તું હોય તો !!❤️

Husband એવો હોવો જોઈએ, જે પ્રેમમાં દિલ લઇ લે અને ગુસ્સામાં Kiss !! Love you jaan 😘

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ, અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”❤️

” એવું તો શું હતું તમારી આંખોમાં, કે બસ તમને જોયા અને દિલ તમારું થઇ ગયું “ Love you jaan 😘

એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું” નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું❤️

કેમ ઝુકાવી દે છે તું તારી આંખો નાં પલકારા… શું તારે રોકી દેવા છે, હવે હ્રદય નાં ધબકારા.? Love you jaan 😘

Love Quotes in Gujarati For Husband [પતિ માટે લવ કોટ્સ]

300+ પતિ માટે લવ કોટ્સ Love Quotes in Gujarati For Husband

જયારે હું રીસાઇ જાઉ તો મનાવી લેજે કશુ જ ના કેજે બસ હોઠોથી હોઠ મિલાવી દેજે❤️

હું નથી ગગન કે મને ચાંદ મળે, બસ એક તારી ચાહત મળે તો મારા દિલને રાહત મળે!! Love you jaan 😘

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, અંતરે રહેવા છતાં, અંતર મા મહેકતો રહે છે.”❤️

જો તમે ચિંતા કરો છો કે બીજું કોઈ શું વિચારે છે તો તમારી લાઈફ તમારી નથી !! Love you jaan 😘

ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.❤️

મજા આવે છે તારી યાદો સાથે જીવવાની, ના તો એ રીસાય છે ને ના મારે મનાવવી પડે છે. Love you jaan 😘

ઘણીવાર તેઓ અમારો આદર કરતા નથી, જેને આપણે દિલથી માન આપીએ છીએ.❤️

વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો. Love you jaan 😘

FAQs

પ્રેમ ટૂંકી રેખા શું છે?

"તમે મારું સર્વસ્વ છો" "એક મિલિયન વખતથી વધુ, હું હંમેશા તને પસંદ કરીશ" "બેબી, તું મારો શ્રેષ્ઠ અર્ધ છે" "તમે મને શરીર અને આત્માને મોહી લીધો છે, અને હું પ્રેમ કરું છું, હું પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું" - ગૌરવ અને પૂર્વગ્રહ. "તમે મારા જીવનનો પ્રેમ છો, અને મારા પ્રેમનો પ્રકાશ છો"

સારા પતિનું અવતરણ શું છે?

સારા પતિ બનવું એ એક સારા સ્ટેન્ડ-અપ કોમિક બનવા જેવું છે - તમે તમારી જાતને શિખાઉ માણસ કહી શકો તે પહેલાં તમારે દસ વર્ષ જોઈએ. એક સારા પતિ અને પિતા બનવું... આ પૃથ્વી પર હું જે કરવા જઈ રહ્યો છું તે સૌથી મહત્વપૂર્ણ છે. સારો પતિ ક્યારેય રાત્રે સૂઈ જનાર પહેલો કે સવારે જાગનાર છેલ્લો નથી.

પતિની ગુણવત્તા શું છે?

એક સારો પતિ તેણીને સમાન ભાગીદાર તરીકે મૂલ્ય આપે છે અને તેની સાથે દયા અને સૌજન્યથી વર્તે છે. વિશ્વાસપાત્રતા: વિશ્વાસ એ મજબૂત લગ્નનો પાયો છે. વિશ્વાસપાત્ર પતિ તેના વચનો પાળે છે, પ્રામાણિક હોય છે અને નાની અને મહત્વની બંને બાબતોમાં તેના પર ભરોસો રાખી શકાય છે.

પતિ માટે ટૂંકો પ્રેમ શબ્દ શું છે?

તમે મારું સર્વસ્વ છો, અને હું તમારા પ્રેમ અને સમર્થન માટે ખૂબ આભારી છું. તમે મારા જીવનમાં સૂર્યપ્રકાશ છો, અને હું તમને શબ્દોથી વધુ પ્રેમ કરું છું. તમે મારી શક્તિ, મારા રક્ષક અને મારા હીરો છો. તમે એક પુરુષ છો જે દરેક સ્ત્રીને તેની બાજુમાં જોઈશે.

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment