ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજનાનું વાહલી દીકરી યોજના ફોર્મ નિયત નમૂનામાં તૈયાર કરવામાં આવ્યુ છે. જે નીચે દર્શાવેલ કચેરી ખાતેથી મળી રહેશે.
- Vahli Dikri Yojana Official Website https://wcd.gujarat.gov.in/ પરથી ઓનલાઈ ફોર્મ ડાઉનલોડ કરી શકશો.
- ગ્રામ્ય વિસ્તારના નાગરીક માટે ગ્રામ પંચાયતના e-Gram સેન્ટર ખાતેના VCE (Village Computer Entrepreneur ) પાસેથી મળી શકશે.
- શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે તાલુકા મામલતદારશ્રીની કચેરી ખાતેથી મળી શકશે.
- જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી Vahli Dikri Yojana Form મળી રહેશે.
- આપ વહાલી દીકરી યોજનાનું ફોર્મ Vahli Dikri Yojana Form નીચેની આપેલ લીંક પરથી પર સહેલાઈથી ડાઉનલોડ કરી શકો છો.
રસ ધરાવતા પાત્ર ઉમેદવારો Vahli Dikri Yojana એપ્લિકેશન ફોર્મ PDF ડાઉનલોડ કરીને સરળતાથી અરજી ફોર્મ/નોંધણી ફોર્મ ભરી શકે છે અને યોજનાના લાભો મેળવી શકે છે. અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે સીધી લિંક Vahli Dikri Yojana તેના પર ક્લિક કરીને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ. અને પ્રિન્ટ આઉટ લઈ શકે છે.
Was this article helpful?
YesNo