New 300+ શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર Good Night Quotes in Gujarati

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

જેમ ફક્ત એક ‘જોકર’થી પાનાની આખી બાઝી પલટાઈ જાય છે,

તેમ ફક્ત એક ‘ઠોકર’થી જીવનની બાઝી પણ પલટાઈ જાય છે.

🌺શુભ રાત્રિ🌺

અવગણના સહન કરીને પણ જે તમારી ખુશી ઇચ્છતું હોય,

એનાથી વધારે કોણ તમને પ્રેમ કરતુ હોય..

🌙Good Night🌟

જિંદગી પાણી જેવી છે, જો વહે તો ધોધ છે,

ભેગું કરો તો હોજ છે, જલસા કરો તો મોજ છે,

બાકી પ્રોબ્લેમ તો રોજ છે… શુભ રાત્રી

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,
ત્યારે… ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..!

હદયના દરિયા માંથી તમારા માટે મોતી રાખ્યા છે,
જોઈએ એટલા લઈ જાવ, બધા મફત જોખી ને રાખ્યા છે..!

ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધોમાં,
પહેલા જેવી મીઠાશ ક્યારેય નથી આવતી.
🌸 શુભ રાત્રિ 🌸

અજાણ્યા શબ્દો એક સાથે જ્યારે ભેગા થયા છે,
ત્યારે મારી કલમમાથી તારી લાગણીઓનું વર્ણન થાય છે.
❤️ શુભ રાત્રી ❤️

હે ભગવાન, હું ક્યાં એમ કહું છું કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે.
વિનંતિ મારી બસ એટલી જ છે કે સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ આપી દે.
શુભ રાત્રી*

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

જ્ઞાન મેળવી શકાય છે, જો ચિંતન કરી શકીએ..
સંસ્કાર મેળવી શકાય છે, જો વિનમ્ર બની શકીએ
ગુડ નાઇટ

રૂપિયાના ઢગલા પર ઊંઘની હડતાલ છે,
પણ માટીના ઓટલા પર નીંદર મહેરબાન છે !!

Good Night

હંમેશા સકારાત્મક વિચાર સાથે દિવસ સમાપ્ત કરો.
ભલે ગમે તેટલી મુશ્કેલ વસ્તુઓ હોય,
આવતીકાલે તેને વધુ સારી બનાવવાની નવી તક છે

બંને ભાગીદાર છે આ અપરાધના,
મેં જ્યારે નજર મિલાવી તમે
સ્માઇલ તમે પણ આપી હતી.

જ્યારે તમે સૂતા હો
ત્યારે દરેક રાત એ નિશાની છે કે,
નવી શરૂઆત તમારી રાહ જુએ છે.

જીવનમાં કોઈની જોડે સંબંધ
લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય,
તો તેમની ભૂલોને માફ કરવાની કળા તમને આવડવી જોઈએ.

તમારા સારા સંબંધને સાંભળીને રાખજો હો સાહેબ,
જો ખોવાય જશે ને તો ગૂગલ પણ ગોતી નહીં શકે..!!

વધારે પડતાં લાગણીશીલ માણસો ને
આજનાં યુગમાં મૂર્ખ તરીકે ગણવામાં આવે છે..!!

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

મોજેથી જીવી લેવું સાહેબ કેમકે રોજ સાંજે સુરજ નહીં.
અનમોલ જિંદગી ઢળતી જાય છે.
શુભ રાત્રી

સમય છે તે બધું જ શીખવી દે છે સાહેબ ,
લોકો સાથે રહેવાનું અને લોકો વગર પણ રહેવાનું..!!

જો સપનાઓ ચંદ્ર સુધી પહોંચવાના હોય,
તો પછી મહેનત પણ ચંદ્ર સાથે જાગીને
કરવી પડે . શુભ રાત્રી

જે રાત્રે પોતાની જાતને બદલી નાખે છે,
એ જ વ્યક્તિ દિવસના પ્રકાશમાં ચમકે છે!
શુભ રાત્રી

જ્યારે કોઈનું બોલેલું દિલમાં વાગેને સાહેબ,
ત્યારે સમજવું કે સંબંધ સાચો બાકી બીજું બધું ખોટું !!
♥️ શુભ રાત્રી ♥️

સાચું તો દરેકને સમજાતું હોય છે સાહેબ,
પણ અફસોસની વાત એ છે કે સાચા સમયે નથી સમજાતું !!
♥️ શુભ રાત્રી ♥️

નાનપણ પણ કેવું કમાલનું હતું દોસ્તો,
રમતા રમતા ગમે ત્યાં સુઈ જાઓ
પણ આંખ તો બસ પલંગમાં જ ખુલતી !!

તમે તમારી આંખો બંધ કરો કે તરત જ તારાઓને

અનંત શક્યતાઓ સાથે તમારા સપનાને પ્રકાશિત કરવા દો.

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

જેમ જેમ તમે તમારી આંખો બંધ કરો છો,

તમારી મુશ્કેલીઓ દૂર થાય અને તમારા સપના સાકાર થાય.

રાત એ ચિંતાઓ અને ડરોને છોડી દેવાનો સમય છે,

અને વિશ્વાસ કરો કે બધું બરાબર થઈ જશે.

જીવશો ત્યાં સુધી ઠોકરો તો લાગ્યા જ કરશે
પણ ઉઠવું તો એકલા જ પડશે, જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી
કોઈ ખંભો દેવા નહીં આવે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

બળથી વધારે બુદ્ધિનો ઉપયોગ કરો,
કેમ કે બળ લડવાનું શીખવશે અને બુદ્ધિ જીતવાનું !!
શુભ રાત્રી

પોતાની લાગણીઓ પર કાબુ રાખી શકનાર વ્યક્તિ,
જિંદગીની ઊંચાઈઓ પર હંમેશા ટોચ પર જ હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

આપણે બીજા જોડે હમેશા સારું જ વર્તન કરવું, એ ખોટો હશે તો એને પછતાવો થશે
અને જો આપણે ખોટા હોઈશું તો આપણ ને શીખ મળશે.

જો ફીકર રહેતી હોય જીવનને માણવાની, તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે.
કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે..
શુભ રાત્રી

માણસ આખી જિંદગી પૈસા પાછળ દોડે છે અને અંતે પૈસા મળ્યા પછી તે જે વસ્તુ ખરીદે છે
તે બધી વસ્તુ વગર તે ચલાવી શકે તેમ હોય છે.

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

ભૂલી જ વું અને ભુલાવી દેવું આ બધું મગજ નું કામ છે
તમે તો દિલમાં રહો છો ચિંતા નાં કરતા
શુભ રાત્રી

આંસુની કિંમત કંઈ જ નથી, પણ જે ખરા સમયે આંસુ લુછી જાય

એની કિંમત જરૂર હોય છે.

દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત,

પણ જવાબદારી અને જોખમ વિનાની

જિંદગી જીવવાની મજા ના આવે.

જે નસીબમાં છે એ સામેથી આવશે

અને જે નસીબમાં નથી ને એ આવીને પણ જતું રહેશે…

શુભ રાત્રી

ઊંઘ ક્યાં આવે ચાંદને જોવા વગર,

તોય જો ને એ છુપાય છે વાદળો પાછળ..

એક નાની એવી ભુલને લીધે,

આપણે એક સારામાં સારો સબંધ અને

વ્યકિત ખોઈ બેસીએ છીએ…

સૌથી મોટું સૌભાગ્ય દરરોજ રાત્રે બાળક
જેવી નિંદર આવી જવી…!! શુભ રાત્રિ

તમે યાદ નથી કરતાં અને અમે તમને ભૂલી નથી શકતા તમારો અને મારો
સંબંધ એટલો સુંદર છે કે તમે વિચારી નથી શકતા અને અમે બતાવી નથી શકતા…શુભ રાત્રિ !

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

કોઈની વાતોમાં નહિ આવી જવાનું ,
અહીં તો વખાણ પણ લોકો મતલબથી કરે છે.
Good Night

માથું ભલે ગમે તે દિશામાં હોય,

બસ હ્રદય સાચી દિશામાં હોવું જોઈએ.

🌙Good Night🌙

પાનખરમાં જે તમારી સાથે રહી શકે,

એ જ તમારી વસંતના હકદાર હોવા જોઈએ.

જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે, એક દિવસ એમની જ પાછળ

મોટો કાફલો હોય છે.

મેરી પલકો કા અબ નીંદ સે કોઈ તાલ્લુક નહી રહા,

મેરા કૌન હૈ યે સોચને મેં રાત ગુજર જાતી હૈ

યે રાત ઉસકા ઈંતજાર ઔર નીંદ કા બોજ, અગર મૈં મોહબ્બત ના કરતા તો કબ કા સો ચુકા હોતા.

સવાર થી મધ્યરાત્રિ સુધી સરી આવીએ, રાત્રિથી સવાર સુધી હસી આવીએ

ચૂપચાપ પડો મુખ, ઓછી સમયે સ્વપ્ન રાંજવ્યો છે નવાં સમય ખુલે તારા કંઈક રહેતું નથી

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

બધાં વખતે પૂછો છે નીંદ કેવી ગઈ છે, બીજીએ કોણ અસ્તિત્વ જાતો હશે

અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે

પૈસા બે દિવસ કામ આવે છે

તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી

જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.

પ્રાયોરિટી ઓક્સિજન જેવી છે….

મફત માં મળતી હોય ત્યાં સુધી એની કદર ના હોય..

એની સાચી કિંમત સંબંધ વેન્ટિલેટર પર આવ્યા પછી જ સમજાય..!!

!! GOOD NIGHT!!

બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે

માટે કોઈ માણસ ને નકામો ના ગણવો

કારણ કે માણસ નહિ માણસ નો સમય ખરાબ હોય છે.

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે

સુંદર હોવું જરૂરી નથી કોઈ માટે જરૂરી હોવું સુંદર છે

સંજોગો સામે લડતા સીખો, આંસુ પીને હસતા સીખો, દુનિયા માં રહેવું

તો દુનિયા થી ડરો નહિ દુનિયા તો એક દરિયો છે આ દરિયા માં તરતા સીખો

ઘર ની બહાર ભલે દિમાગ લઇ જાઓ કારણ કે ત્યાં બજાર છેપરંતુ ઘર માં

પ્રવેશતા દિલ ને લઇ આવો કારણ કે ત્યાં પરિવાર છે

હે ભગવાન, હું ક્યાં એમ કહું છું કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે.

વિનંતિ મારી બસ એટલીજ છે કે સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ મને આપી દે.

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો એનું દિમાગ જ છે,

પકડી પકડીને લાવે છે એ પળને જે ખુબ તકલીફ આપે છે. શુભ રાત્રી

કેટલાંક સબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સપના બનીને રહી જાય છે,

લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ કોઈકના પગલાં કાયમ માટે યાદ રહી જાય છે

માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો એનું દિમાગ જ છે,

પકડી પકડીને લાવે છે એ પળને જે ખુબ તકલીફ આપે છે. શુભ રાત્રી

ચાંદામામામાં પણ વધઘટ છે જીંદગી જીત અને હાર છે બધા મિત્રોને શુભ રાત્રી

હું ઈચ્છું છું કે હું તને ચુસ્ત રાખવા અને ત્યાં હોત
આનંદથી શુભ રાત કહેવાની સ્થિતિ.
શુભ રાત્રી! મીઠા સપના!

દૈવી આશાઓ તમારા હૃદયના સલાહકાર તરીકે સારી રહે અને ફરીથી લખો …
આગામી સવાર માટે નવી વાર્તા!

મારા જીવનમાં મેં ક્યારેય શીખેલા શ્રેષ્ઠ પાઠ
મારા જીવનના સૌથી ખરાબ અનુભવોમાંથી આવ્યો.

સપના પણ કેટલા છેતરામણા હોય છે, એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે,

ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું, એ બંધ આંખે જ સોહામણા હોય છે.

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

તમારો તેજસ્વી પ્રકાશ ચમકાવવો એ છે કે તમે ખરેખર કોણ છો.
રાત્રે સ્વીટ ડ્રીમ્સ

આપણે બીજા જોડે હમેશા સારું જ વર્તન કરવું, એ ખોટો હશે તો એને પછતાવો થશે

અને જો આપણે ખોટા હોઈશું તો આપણ ને શીખ મળશે

આ દિવસની તમામ સારી ક્ષણોનો વિચાર કરો અને
આવતીકાલ માટે સ્મિત રાખો!

ફરી યાદ આવી ગઈ, ગુડ નામની કથાની વાત યાદ આવી. અમે બેઠેલા સપ્ટેમ્બરની પાનહમાં,

જ્યારે ચાંદદને તમને યાદ કર્યા હતા. શુભ રાત્રી…

જે ગરીબ ખરેખર તમારી ચિંતા કરે છે.
તમે ખુશ છો તે જ ખુશ થશે.

સૂર્ય અસ્વસ્થ છે અને ચંદ્ર ખુશ છે, કારણ કે સૂર્ય તમને યાદ કરી રહ્યો છે,
અને ચંદ્ર તમારી સાથે રહેશે. બાકીની રાત માટે, એક અદ્ભુત રાત છે.

અને તેણે કહ્યું. મારી હાજરી તમારી સાથે જશે,

અને હું તને આરામ આપીશ.

દુખ આવે ત્યારે સમજી લેવું કે,
ભગવાન આપની નજીક બેઠા છે..

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

માથું ભલે ગમે તે દિશામાં હોય,
બસ હ્રદય સાચી દિશામાં જોઈએ..

Good Night

શીખવાનું ક્યારેય બંધ કરવું નહીં, કારણ કે જિંદગી ક્યારેય
શીખવાડવાનું બંધ કરતી નથી

તૂટતા સંબધ ની દોરી દેખાય તો જરાક તપાસી લેજો
કાતર કદાચ પોતાના થી જ તો નથી લાગી ને
ઘણી વાર એવું બનતું હોય છે એ પાછળ હાથ
સામે વાળા નો જ નથી હોતો

દર્દ વધારે એ માટે થાય છે કે તમે એમ જ વિચારો છો
કે તે પણ તમને બિલકુલ તમારી જેમ જ ચાહે

બસ મારા હસવાનું કારણ બની ને રહેજે
ખાલી જિંદગીમાં જ નહિ પણ જિંદગી બની ને રહેજે

દિલ માં જો હિંમત ન હોય તો પ્રેમ નથી મળતો
ખાલી બેસી રહેવાથી આટલો મોટો ખજાનો નથી મળતો

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું
અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું.

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને કાલે પણ કરતો રહીશ…

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

એ બધી વસ્તુઓથી આજે જ સંબંધ તોડી દો,
જે તમારા સફળ થવાના માર્ગમાં બાધા બની રહી હોય !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

જો તમે 100 દિવસ જીવવા માંગશો તો હું 99 દિવસ જીવિશ પરંતુ

હું એક પણ દિવસ તમારા વગર નહીં રહી શકું

સંબંધોની સિલાઈ જો ભાવનાઓથી થઈ હશે
તો એનો તૂટવું મુશ્કેલ છે અને જો સ્વાર્થથી થઈ હશે
તો એનું ટકવું મુશ્કેલ છે.

દુનિયાનો કોઈપણ વ્યક્તિ બધા જ ગુણોથી ભરપૂર હોતો નથી
એટલે અમુક ખામીઓ ને છોડી દો અને સંબંધો ટકાવી રાખો…

સ્વભાવ શૂન્ય જેવો રાખવો ભલે કોઈ ગણતરીમાં ના લે,
પણ જેની બાજુમાં ઉભા હોય એની કિંમત વધી જાય !!

રાત સવાર ની રાહ નથી જોતી, ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી,
જે પણ ખુશીથી મલે દુનિયા માં, એને શાન થી સ્વીકાર જો,
કેમ કે જિંદગી સમય ની રાહ નથી જોતી…

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,
ત્યારે… ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..!

એકતા અને સંપ તો…. લોહીમાં હોય છે સાહેબ ,
બાકી કીડીઓ ક્યાં કોઈ….યુનિવર્સિટીમાં ભણવા જાય છે..
🌻 ગુડ નાઈટ 🌻

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

હું ભલે વીતી ગયેલી કાલ છું… જિંદગી તું જો, હજી ખુશ ખુશાલ છું.
🥰 ગુડ નાઈટ 🥰

ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધોમાં,
પહેલા જેવી મીઠાશ ક્યારેય નથી આવતી.
🌸 શુભ રાત્રિ 🌸

જોજો હો કામ વગર વધુ જાગી રહેતા નય,

ઠંડી નો ચમકારો જબરો છે. જમીને ગોદળા ભેગા થય જજો.

તું મારા જીવન ના ચિત્ર નો ફિનિશિંગ ટચ છે
તારું માદક મધુર સ્મિત ખરેખર ટુ મચ છે

અજાણ્યા શબ્દો એક સાથે જ્યારે ભેગા થયા છે,
ત્યારે મારી કલમમાથી તારી લાગણીઓનું વર્ણન થાય છે.

મન બધા પાસે હોય પણ મનોબળ બહુ થોડા પાસે. .

બ્લડગ્રૂપ ઘણાનું પોજીટીવ હોય પણ વિચાર નેગેટીવ હોય છે…

અહંકાર અને સંસ્કાર નો તફાવત તો જોઈ સાહેબ,

અહંકારમાં બીજાને નીચું ઝુકાવી ને ખુશ થવાઈ…

સંસ્કારમાં પોતાને નીચું ઝુકાવીને ખુશ થવાઈ…

સંબંધ એક પુસ્તક જેવો હોય છે…

પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય તે ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું.

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

સત્યની ભૂખ તો બધાને છે..,

પણ પોતાના ભાણામા પડે ત્યારે જ “કડવું“ લાગે છે…

ભગવાને બીજાને સુ આપ્યું છે… એ જોવામાં

આપણે એટલા વ્યસ્ત છીએ કે ભગવાને

આપણને જે આપ્યું છે.. તેને માણવા આપણી પાસે સમય જ નથી..

હવા માં તો પક્ષી પણ ઊડે છે.., અને માખી પણ,

પણ ઊડીને કોણ ક્યાં બેસે છે..,

એના પર એની લાયકાત દશૉવે છે…..!!!

માતા પિતાએ કરેલા સંઘર્ષ જોઈ લેવાં સાહેબ

બીજા કોઈ સેમિનાર કરવાની જરૂર રહેશે નહી.

**શુભ રાત્રી **

નિખાલસ હાસ્યને ગરીબી કદી નડતી નથી,

ને આ જાહોજલાલી બધા અમીરોને મળતી નથી…!!!

દરેક સમયે યોગ્ય શબ્દ ના મળે તો ફક્ત સ્મિત કરવું…

શબ્દો અસ્પષ્ટ હોઈ શકે પણ સ્મિત ક્યારેય નહિ….!!!

જીવન માં ખાલી પેટ, ખાલી ખિસ્સું અને ખરાબ સમય

જેટલું શિખવાડેં છેં એટલું કોઈ સ્કુલ કે યુનિવર્સિટી નથી શિખવાડી શક્તિં

શુભ રાત્રી

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

જને હું ગમ્યો એણે મને ધૂપ કહી દીધો, ના ગમ્યો જેને હું એ ધુમાડો કહી ગયા..

શુભ રાત્રી

બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે.
ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.

આંસુની કિંમત કંઈ જ નથી,

પણ જે ખરા સમયે આંસુ લુછી જાય એની કિંમત જરૂર હોય છે.

💤શુભ રાત્રી💤

ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ,

શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે

પ્રયત્ન નહિ પણ સમય માંગતી હોય..

સમજવા જેટલું સામર્થ્ય હોય ને તો

ભૂલ પગથીયું બને, નહિતર ખાડો જ બને સાહેબ.

જયારે કોઈના જીવનમાં તમારું મહત્વ વારંવાર તમારે બતાવવું પડે તો

સમજી લો કે હવે એના જીવનમાં તમારું કોઈ મહત્વ રહ્યું નથી…

ચિંતા ઉધઈ જેવી છે,

જેના જીવનમાં ઘર કરી જાય છે, તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે..

મોજેથી જીવી લેવું સાહેબ કેમકે
રોજ સાંજે સુરજ નહીં.
અનમોલ જિંદગી ઢળતી જાય છે.
શુભ રાત્રી

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

પાનખરમાં જે તમારી સાથે રહી શકે.
એ જ તમારી વસંતના હકદાર હોવા જોઈએ

રામ ના યુગનો રાવણ સારો હતો ,
ચહેરા દસ હતા પણ બધા સામે હતા..!!

કોઈની પણ વાતોમાં આવી જતા પહેલા ધ્યાન રાખવું ,
અહીં તો વખાણ પણ લોકો મતલબના કારણે જ કરે છે..!!

આપણે જેની અંગતમાં ગણતરી કરતાં હતાં ,
અને એ જ આપણી અવગણના કરતા હતા..!!

હે ભગવાન, હું ક્યાં એમ કહું છું કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે.
વિનંતિ મારી બસ એટલી જ છે કે સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ આપી દે.

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ
આટલું માનવી કરે કબૂલ તો હરરોજ દિલમાં ઉગે સુખનાં ફૂલ

વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે.
મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

પીઠ હંમેશા મજબૂત રાખવી દોસ્ત કેમ કે
આ દુનિયા શાબાશી અને ઘા ત્યાંજ જ આપે છે
શુભ રાત્રી

આખી દુનિયા માંથી કચરો અને કાંટા વીણવા કરતા
આપના પોતાના પગ માં ચંપલ પહેરી લેવા સારા.
દુનિયા ને સુધારવા કરતા પોતે સુધારવું સારું અને સરળ છે

મૌન અને સ્મિત એ બે તાકાતવાન હથીયાર છે,
સ્મિત તકલીફ દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે

હે ભગવાન, હું ક્યાં એમ કહું છું
કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે.
વિનંતિ મારી બસ એટલીજ છે કે
સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ મને આપી દે.

ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર,
ત્યાં અચાનક લોકોની અવાજ આવી, સાહિબ આગળથી કફન પણ લેશો.
શુભ રાત્રી

ક્યારેક આકસ્મિક સફળતાઓ મળી છે મને

બાકી તો જે યાદ છે યાદ ન રાખવાના પ્રસંગો છે

જીંદગી એક એવી કવિતા છે,
જેને લખ્યા પછી ભુંસવા માટે રબ્બરનાં બદલે પોતાની જાત ને ઘસવી પડે છે સાહેબ…

ઓળખાણ થી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે,
પણ કામ થી મળેલી ઓળખ જિંદગીભર ટકે છે.

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

એવું તો હૈયું સાલું કેવું ટેવાઈ ગયું છે,
છે મારું પણ તમારું કહેવાઈ ગયું છે.
Good Night Dost 🌺

હા હશે તને ચાહનારા લાખો !
હું માનું છું…
પણ મારા જેવો એક શોધી લાવે તો માનું…

તમને ગેહરી નિંદ્રા આવે અને આવતી કાલે નવી આશાઓ

અને ઘણી સકારાત્મક ઉર્જા સાથે જાગૃત થાઓ.

સોચા નહીથા જિંદગી મેએસે ભી હાલત હોગો રોના ભી પડેગા ઓર આસું છુપાને હોગે
💘 Good Night 💘

સિક્કો હેડ અને ટેલ બંનેનો હોય છે પણ સમય
એનો આવે છે જે પલટીને ઉપરની તરફ આવે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

આંખની ભાષા સમજે એ સંબંધ જ સાચા હોય છે,
બાકી નાની વાતમાં કથા કરવી પડે તો એ સંબંધ કાચા હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે પ્રયત્ન નહીં સમય માંગતી હોય !!
♥️ શુભ રાત્રી ♥️

સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે, છાંયડો મળશે તો કદાચ અટકી જશો !!
♥️ શુભ રાત્રી ♥️

Good Night Quotes in Gujarati [શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી]

શોખને સમયસર બદલવામાં ના આવે તો ટેવ બની જાય છે,
માફી વારંવાર મળી જશે પણ વિશ્વાસ વારંવાર નથી મળતો !!
♥️ શુભ રાત્રી ♥️

કામ તો આખી જિંદગી રહેશે વ્હાલા,
બસ આ જિંદગી કોઈના કામમાં આવી જાય તો ઘણું છે !!
♥️ શુભ રાત્રી ♥️

નાનપણ પણ કેવું કમાલનું હતું દોસ્તો,
રમતા રમતા ગમે ત્યાં સુઈ જાઓ
પણ આંખ તો બસ પલંગમાં જ ખુલતી !!

ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં,
પરંતુ આપણું કરેલું નોંધાય છે !!

હું બસ એટલું જાણું છું કે કોઈ તમને ત્યાં સુધી ના
હરાવી શકે જ્યાં સુધી તમે ખુદથી ના હારી જાઓ !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

જિંદગીમાં બાકી બધું ખોઈ દેશો તો ચાલશે
પણ ચહેરા પરની સ્માઇલને ક્યારેય ખોવા ના દેશો !!
🌹💐🌷 શુભ રાત્રી 🌷💐🌹

મોસમના જ નહીં, શબ્દોના પણ તાપમાન હોય છે,
શાંત પણ કરે અને સળગાવે પણ ખરા !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

આંખની ભાષા સમજે એ સંબંધ જ સાચા હોય છે,
બાકી નાની વાતમાં કથા કરવી પડે તો એ સંબંધ કાચા હોય છે !!
શુભ રાત્રી

Was this article helpful?
YesNo
Suraj Bhardwaj

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment