50+ સ્માઈલ કોટ્સ ગુજરાતી Smile Quotes In Gujarati

Smile Quotes In Gujarati {સ્માઈલ કોટ્સ ગુજરાતી}

50+ સ્માઈલ કોટ્સ ગુજરાતી Smile Quotes In Gujarati

Smile Quotes In Gujarati {સ્માઈલ કોટ્સ ગુજરાતી}

મુખે મુસ્કાન હોય તો એ જગત દુનિયાની સારી ડાયરી આપે છે.

મુસ્કાન એક રંગ છે, જે જીવનને ઉજવે છે.

મુસ્કાન એવી જ સાથ હોય છે, જેથી કોઈ સમયથી વધી જાય નહી.

હમેશા મુસ્કાન રાખો, જેથી તેમજ દૂસરઓની આંખોમાં પણ મુસ્કાન હોય.

જો તમે મુસ્કાન આપો, તો તમે જ જીવનનો અધ્યાય વાંધી શકો છો.

મારે જીવવું છે તારી જોડે, તને મારી જિંદગ બનાવીને !!

એ જિંદગી જરાક હસને સેલ્ફી લેવી છે તારી સાથે.

જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

Smile Quotes In Gujarati {સ્માઈલ કોટ્સ ગુજરાતી}

50+ સ્માઈલ કોટ્સ ગુજરાતી Smile Quotes In Gujarati

હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર, બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.

હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે
હર ફૂલ આપકો એક નયા અરમાન દે સૂરજ કે હર કિરણ આપકો સલામ દે

ક્યોંકિ ઈસસે હર મુશ્કિલ આસાન હોતી હૈ હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે

ફૂલ બનકર મુસ્કુરાના હૈ જીંદગી મુસ્કુરાતે હુએ સબ ભૂલાના હૈ જીંદગી
જીત કા જશ્ન તો હર કોઈ મના લેતા હૈ હાર કર ખુશીયા મનાના હૈ જીંદગી

કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી
વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી

તું નીચે પડી તો જો કોઈ નહિ આવે તને ઉપાડવા
જરા તું ઉડી તો જો બધા આવશે તને પછાડવા

ચાલ ને એક નવી શરુઆત કરીયે વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા
ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે ફરી મુલાકાત કરીયે

તું આપીશ સાથ એ પૂછવાનો પ્રશ્ન જ નથી
તું છે મારો શ્વાસ તારા વગર જીવવાનો અર્થ જ નથી

Smile Quotes In Gujarati {સ્માઈલ કોટ્સ ગુજરાતી}

50+ સ્માઈલ કોટ્સ ગુજરાતી Smile Quotes In Gujarati

અંધકારથી જ થાય છે, અજવાળાની ઓળખાણ.

સાચા પ્રેમની અસર કદાચ મોડી થાય
પરંતુ કદર એક દિવસ જરૂર થાય છે

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

તું બસ પોતાના મન થી ના હરતો,
પછી તને કોઈ નહીં હરાવી શકે.

સમય બદલવા જિંદગી નથી મળતી,
પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે.

હું છું ને તારી સાથે, બસ કોઈ આટલું કહી દે,
તો જીંદગી જીવવાની મજા જ અલગ હોય છે!

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો.

Smile Quotes In Gujarati {સ્માઈલ કોટ્સ ગુજરાતી}

50+ સ્માઈલ કોટ્સ ગુજરાતી Smile Quotes In Gujarati

જેટલી ખરાબ દુનિયાને હું લાગુ છું,
એટલું સારું તો કોઈ છે જ નહીં !!

કંઈક તો છેલ્લે અધુરૂં રહી જ જાય છે,
જીંદગી સિવાય અહીં ક્યાં કંઈ પુરૂં થાય છે

વિધાતા,તારી ઝંખનાય મને ખુબ ભારે પડી,
એ આવી નહીં ને આ કોરીકટ જીંદગી પનારે પડી

પહેલી પસંદ છો તો એ રીતે રહો,
પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.

“મેસેજ” માં નહી પણ “સ્ટેટસ” થી વાત કરે છે,
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.

મારા દાદા તો પહેલેથી જ કે’તા આવ્યા છે કે આલ્યા-માલ્યાને પૈસા ન અપાય … ભોગવો ત્યારે.

શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી,
જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી.

તને ખબર છે ? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ?
જયારે તું “Online” માંથી “Is Typing” થાય ને એ.

Smile Quotes In Gujarati {સ્માઈલ કોટ્સ ગુજરાતી}

50+ સ્માઈલ કોટ્સ ગુજરાતી Smile Quotes In Gujarati

આજે વરસાદ નું વાતાવરણ છે
આનાથી પણ સારું કોઈ હતું મારુ જે બદલાઈ ગયું

તારા પછી જેના થસુ એનું નામ મજબૂરી હશે

ડેઢ જીબી ડેટા ખતમ હોને કે બાદ મોબાઇલ એસે લગતા હૈ
જેસે સુટ બુટ મે ઘુમતા હુઆ બેરોજગાર એન્જિનિયર

એ દિવસ થી whatsapp થી નફરત થઇ ગઈ ગાલીબ ,
જ્યારે વાળ કપાવા માટે એડમીન એ લોન માગી લીધી

ફોટામાં એટલા જ ફિલ્ટર વાપરવા, કે જ્યારે કોઈને રૂબરૂ મળો
ત્યારે એને હાર્ટ એટેક ના આવી જાય !!

લગ્ન પહેલા પત્ની કહે તમે “મારા” લગ્ન પહેલા પતિ કહે
તું “મારી” ભેગા થાય પછી થાય “મારામારી”

ખાટી ખાટી આંબલીને… મીઠા મીઠા બોર…
પગ છુટા કરવા નીકળ્યા તા… અને બોલી ગયા મોર…

પત્ની : તમારે મને ફરથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરો ?
પતિ : ઈતની શક્તિ હમે દેના દાતા…

Smile Quotes In Gujarati {સ્માઈલ કોટ્સ ગુજરાતી}

50+ સ્માઈલ કોટ્સ ગુજરાતી Smile Quotes In Gujarati

લગ્નથી ડર નથી લાગતો, સાસુમાથી લાગે છે સાહેબ !!

કાલે શું થશે કોઈને ખબર નથી…. એટલે પોતાના ચેટ મેસેજ ડીલીટ કરીને સૂવું
નકામું પછી લોકો વાતું કરે એવા લાગતા તો નોતા….

લાખો સવાલ હતા મારા દિલમાં
તને હસતી જોઈને ચૂપ થઈ ગયો

બહુ મુશ્કેલ કામ આપી દીધું જિંદગી એ કહે છે
તું બધાનો થઇ ગયો હવે શોધ એને જે તારા હોય

સંતાડી દો મને તમારા દિલ માં
એમ પણ બહાર ગરમી બવ જ છે

વર્તન એવું રાખો કે કોઈ વ્યક્તિ ને સતત જતું કરવું પડે
નહીંતર કયારેક કંટાળીને એ સંબંધ પણ જતો કરી દેશે

જીવન માં બધું ફાવી જશે પણ ખાંડ વગર ની ચા
અને લાગણી વગર ના સબંધ જરાય નઈ ફાવે સાહેબ

ગજબ નો જમાનો આવી ગયો છે લોકો તારા મો સામે તારા
અને મારા મોં સામે મારા નો જમાનો આવી ગયો છે

Smile Quotes In Gujarati {સ્માઈલ કોટ્સ ગુજરાતી}

50+ સ્માઈલ કોટ્સ ગુજરાતી Smile Quotes In Gujarati

તને શું લાગે છે કે તારા જવાથી મને કોઈ દુઃખ થશે ?
ના મારી જાન બસ એક ચાહવા વાળો ઓછો થશે !!

आज कल कुत्ते कम ये जलने वाले ज्यादा भोक रहे है

देर लगेगी पर सही होगा जो हम चाहते है वही होगा कोई शक

સ્ત્રી સુંદર અને પુરુષ અમીર હોય તો
પ્રેમ થતા વાર નથી લાગતી

યાદ થકી હું મઘમઘ થાતો, તમને બાકી ક્યાં અડકેલો ?

ઇન્ડિયા કી સ્ટોરી બાતે કિસી ઓર સે
ક્રસ કિસી ઓર સે દિલ મેં કોઈ ઓર હે શાદી કીસી ઓર સે

જબ માં મોબાઈલ રખને કો કહે તો રખ દેના ચાહિયે
ક્યુ કી મા કે પૈરો મેં જન્નત કે અલાવા ચપ્પલ પી હોતી હૈ

સબ લોગ દિલ સે બુરે નહી હોતે
કુછ લોગ કા દિમાગ ભી ખરાબ હોતા હૈ

Smile Quotes In Gujarati {સ્માઈલ કોટ્સ ગુજરાતી}

50+ સ્માઈલ કોટ્સ ગુજરાતી Smile Quotes In Gujarati

લૈલાના લગ્નમાં ઝઘડો થયો હતો.
મજનુ નાચીને લંગડો થઈ ગયો.

ચાંદ સુરજ હવે સારા નથી લાગતા,
હવે દુનિયા ના કોઈ નજર સારા નથી લાગતા,
કોઈ જઈ ને કહી દે તમારા માતા પિતા ને,
હવે તમે કુંવારા સારા નથી લાગતા….

ખોટા હોવા છતાં પણ મને,
દલીલો કરવામાં બહુ મજા આવે છે !!
😂😂😂😂😂😂😂

તું એમ ના માનીશ કે તારા વગર મરી જઈશ,
બહુ છે આ દુનિયામાં કોઈ એક બીજી કરી લઈશ !!
😂😂😂😂😂😂

જિંદગી બહુ નાની છે એટલે,
રિસાયેલા બાબુને મનાવવાનું છોડીને નવો જાનું ગોતી લેવો સારો !!
😂😂😂😂😂😂

ઉસ્સી દિન Whatsapp સે નફરત હો ગઈ ગાલીબ

      જબ બાળ કત્વાને કે લિયે એડમીન ને ચંદા માગ લિયા

અમે તમારી યાદ માં રોઈ રોઈ ને ટબ ભરી દીધા

તમે એટલા બેવફા નીકળ્યા , નાહી ધોઈ ને ચાલી નીકળ્યા

કેટલો સજ્જન માણસ છે , પત્ની પર ફિદા છે
એમાં પણ કમાલ એ છે કે , એની પત્ની પર જ ફિદા છે

Was this article helpful?
YesNo
Kiran Bhardwaj

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Hindi, Kannada language.

   

Leave a Comment